Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad380051

Ahmedabad: વાતાવરણમાં અચાનક પલટો આવતાં અમદાવાદમાં ધૂળ ડમરી ઉડી

May 05, 2025 13:35:56
Ahmedabad, Gujarat
અમદાવાદમાં અમી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો! માવઠાની આગાહી વચ્ચે અચાનક ગાજવીજ સાથે પવન ફૂંકાતાં રસ્તાઓ પણ દેખાતાં બંધ થઈ ગયા એટલી ધૂળ ડમરી ઉડી. તોતિંગ હોર્ડિંગ પણ ઘણી જગ્યા એ ધરાશયી થયાનાં અહેવાલ મળી રહ્યા છે. સાંજન ઑફિસથી પાછાં ફરતાં લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
1
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DRDarshal Raval
Sept 03, 2025 04:17:40
Ahmedabad, Gujarat:
અમદાવાદ શહેરમાં ફરી એકવાર રફતાર નો કહેર આવ્યો સામે સ્પીડમાં જતી કારે અન્ય કારને ટક્કર મારતા સર્જાયો અકસ્માત શ્યામલ ચાર રસ્તા પર મોડી રાતનો બનાવ મોડી રાતે શ્યામલ માં ગમખ્વાર અકસ્માત સર્જાયો જીવરાજ બ્રિજ પરથી શિવરંજની તરફ જતી સ્વીફ્ટ કારે માણેકબાગ થી આનંદનગર તરફ જતી બલેનો કારને મારી ટક્કર અકસ્માતની ઘટનામાં કોઈ મોટી જાનહાની નહિ જોકે અકસ્માત સર્જનાર નશામાં હોવાની ચર્ચા અકસ્માત સર્જનાર સ્વીફ્ટ કારમાં 4 લોકો હતા સવાર ઘટનાની જાણ થતા રાતે લોકો ટોળા એકઠા થઈ ગયા હતા. વિઝ્યુલ અને વોકથરુ. વોટ્સપ ફીડ એડ કરવી.
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 03, 2025 04:17:35
Surat, Gujarat:
સુરત... ગણેશ વિસર્જનને હવે માત્ર ત્રણ દિવસ બાકી, વિસર્જન પ્રક્રિયાને પાર પાડવા શહેર પોલીસ સજ્જ અડાજણ રાંદેર ના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ રેપિડ એકશન ફોર્સ,સેન્ટ્રલ પેરા મિલિટ્રી ફોર્સની મહિલા જવાનો જોડે પેટ્રોલિંગ અડાજણ અને રાંદેરના ગણેશ વિસર્જન રૂટ નું નિરીક્ષણ અડાજણ અને રાંદેર પોલીસ મથકના પીઆઇ સહિતનો સ્ટાફ પણ જોડાયો હતો તમામ સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત કરી નિરીક્ષણ કરાયું
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 03, 2025 04:17:31
Surat, Gujarat:
સુરત બ્રેક સુરત શહેરમાં ટ્રી ગણેશ ની સ્થાપના કરવામાં આવી પર્યાવરણ જાગૃતિ થીમ પર ટ્રી ગણેશાની સ્થાપના કરવામાં આવી બાયો ડાયવર્સિટી, ઇકો સિસ્ટમ રિસ્ટોરેશન તેમજ અર્બન ફોરેસ્ટ જેવી વિવિધ થીમ ઊભી પાછલા આઠ વર્ષમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ ટ્રી ગણેશાની મુલાકાત લીધી છે ભગવાન ગણેશની મુલાકાત લેનાર દરેક વિદ્યાર્થીને અહીંથી છોડ આપવામાં આવે છે ટ્રી ગણેશાએ એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામ્યું છે વિસરતા જતા પક્ષીઓની થીમ ઊભી કરી જનજાગૃતિ લાવવાના પ્રયાસ કરાયા અહીં વિદ્યાર્થીઓને પર્યાવરણ સેનાની તરીકે તૈયાર કરે છે બાઈટ..વિરલ દેસાઈ..ટ્રી ગણેશની સ્થાપના કરનાર
0
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Sept 03, 2025 04:16:34
Modasa, Gujarat:
અરવલ્લી બ્રેકિંગ મેઘરજ ના ઇસરી ગામે રાત્રિના સમયે લાશ મળી આવી રોડ કામ માટે આવેલ 55 વર્ષીય આડેધ ની લાશ મળી આવતા ચકચાર પંચમહાલ ના શહેરા તાલુકાના મજૂર ની લાશ મળી આવી ગઈ કાલે જ આવ્યો હતો મજૂરી કામે મજૂર રાત્રિના સમયે ઇસરી ગામના સ્મશાન સામે રોડની બાજુમાં મૃત હાલત માં મળી આવ્યો મજૂર લાશ મથુરભાઈ રૂમાલભાઈ ખાંટ ઉમર 55 વર્ષ હોવાનું પ્રાથમિક અનુમાન
0
comment0
Report
SRSANDEEP RATHORE
Sept 03, 2025 02:32:58
Pali, Rajasthan:
पाली संदीप राठौड़ @Palisandeep_ बाली उपखंड के सेवाड़ी गांव में पिछले 24 घंटों में तीन कुओं के धंसने की घटनाएं सामने आई हैं जिसमे गुडा सीरवीयान में अचानक धंस गया इसी गांव में 2 कुएं और धस गए जिसमें कुएं में पानी की मोटर, ट्रैक्टर की ट्रॉली, बिजली का सामान और 100 फीट ऊंचा पीपल का पेड़ समा गया, हालांकि किसी भी घटना में कोई जनहानि नहीं हुई है वही स्थानीय प्रशासन ने आसपास के पक्के मकानों की सुरक्षा के लिए निगरानी बढ़ा दी है। कुओं के धसने के कारणों को जानने की भी कोशिश में जुटा है प्रशासन ।
4
comment0
Report
AKAshok Kumar
Sept 02, 2025 18:00:06
Junagadh, Gujarat:
જુનાગઢ... જૂનાગઢની શાળામાં વિદ્યાર્થીઓ એ વિદ્યાર્થીને માર માર્યો આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની ઘટના હોસ્ટેલમાં એકી સાથે રહેતા વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ એક મહિના પહેલા બની હતી ઘટના ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચારથી વધુ વિદ્યાર્થીઓ એ ઢોર માર માર્યો ઘટનાને સ્કૂલ સંચાલકોએ દબાવી રાખ્યા હોવાનો આરોપ વિડીયો વાયરલ થતા પરિવારજનો પહોંચ્યા સ્કૂલ ખાતે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ઉઠ્યા સવાલ હોસ્ટેલમાં વિધાર્થીઓને માર મારવાનો મામલો પાંચ વિધાર્થીઓ સામે થશે કાર્યવાહી જુવેનાઇલ મુજબ થશે કાર્યવાહી વિધાર્થીઓના નિવેદનો લેવાશે પાંચ સગીરોના નામ અંગે પણ થશે તપાસ પાંચ સગીરોની પણ થઈ શકે છે પૂછપરછ હોસ્ટેલ સંચાલકો સામે કાર્યવાહી થશે કે કેમ તે અંગે અસમંજસ બાઈટ હિતેશ ધંધાલિયા ડી વાય એસ પી જૂનાગઢ બાઈટ વિમલ ભીખાભાઈ ચોચ્ચા વાલી બાઈટ રાણાભાઇ રામજીભાઈ મામા વિદ્યાર્થી અશોક બારોટ જુનાગઢ
14
comment0
Report
KJKaushal Joshi
Sept 02, 2025 14:32:06
Jagatiya, Gujarat:
ગીર સોમનાથ સિંહ નો અદભૂત વિડીઓ વાઇરલ થયો મહાદેવ ના મંદિર ની બારાબર સામે નર સિંહ બેસેલો જોવા મળ્યો જાણે મહાદેવ ની આરાધના કરવા પહોચ્યો હોય તેવો વિડિઓ મોબાઈલ કેમેરમાંકેડ થયો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વિડિઓ ગીર ગઢડા ના ગ્રામ્ય વિસ્તાર નો હોવાનું મનાય રહ્યું છે
14
comment0
Report
KJKaushal Joshi
Sept 02, 2025 14:32:01
Jagatiya, Gujarat:
ગીર સોમનાથ: ટેકા ભાવની મગફળી ખરીદીમાં ખેડૂતોનો રોષ ગીર સોમનાથ જિલ્લામાં ટેકા ના ભાવે મગફળી ખરીદી કેન્દ્રોમાં ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોડીનાર અને સુત્રાપાડા તાલુકાના અનેક ગામોમાં સરવર વારંવાર ડાઉન થવાને કારણે ખરીદીની પ્રક્રિયા અટકી જતાં ખેડૂતો રોષે ભરાયા છે. સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. અહીં છેલ્લા ત્રણ દિવસથી ખેડૂતો લાંબી કતારમાં ઊભા રહી રહ્યા છે, છતાં સરવર ડાઉન થવાને કારણે મગફળી ખરીદી થઈ શકી નથી. પરિણામે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. ખેડૂત હરિભાઈ જાદવ એ જણાવ્યું કે, "અમે રોજ સવારે થી સાંજ સુધી કતારમાં ઊભા રહીએ છીએ, પણ સિસ્ટમ ન ચાલે તો આખો દિવસ બગડે છે. અમારી મહેનત વ્યર્થ જઈ રહી છે." ખેડૂત અમરસિંહ જાદવ એ પણ અસંતોષ વ્યક્ત કરતાં કહ્યું કે, "સરકારી વ્યવસ્થામાં ખામીઓના કારણે અમારે અનેક દિવસોથી ભટકાવું પડે છે. જો આવું જ ચાલશે તો ખેડૂતોને મોટું નુકસાન થશે." ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક અસરથી સરવર સમસ્યા દૂર કરીને ખરીદી પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવે.
13
comment0
Report
URUday Ranjan
Sept 02, 2025 14:20:14
Ahmedabad, Gujarat:
Slug : 0209ZK_LIVE_AHD_BOTTEL_AROPI Reporter : UDAY RANJAN Injgst Feed : 0209ZK_LIVE_AHD_BOTTEL_AROPI Date : 02 - 09 - 2025 Format : PKG & WEB એન્કર અમદાવાદ ના દાણીલીમડા વિસ્તાર માં થી પ્રધાનમંત્રી યોજના વાળા ગેસ ના ઘરગથ્થુ સિલિન્ડર માં થી કોમર્શિયલ માં નાખી કૌભાંડ કરતા 2 લોકો ની sog એ ધરપકડ કરી છે..આરોપીઓ 100 રૂપિયા ગેસ એજન્સી ના લોડરો ને આપી આ કૌભાંડ ચલાવી રહ્યા હતા..હાલ 65 બાટલા કબ્જે કરવામાં આવ્યા છે.. વિઓ : 1 પોલીસ ગિરફત માં ઊભેલા આ 2 આરોપીઓ નું નામ છે જગદીશ મકવાણા અને ગણપત પરમાર..બન્ને આરોપીઓ ભેગા મળી ને ગેસ કૌભાંડ ચલાવી રહ્યા હતા..આરોપીઓ બહેરામપુરા માં આવેલ આશીર્વાદ ગેસ એજન્સી માં થી કેટલાક લોકો ને 100 રૂપિયા વધુ આપી ઘરગથ્થુ સિલિન્ડર લઈ તેને કોમર્શિયલ માં નાખી ને વેચાણ કરતા હતા.. બાઈટ : બી.સી.સોલંકી, એસીપી,sog વિઓ : 2 મળતી માહિતી પ્રમાણે પોલીસ ને આ વાત ની માહિતી મળી ત્યારે પોલીસે ત્યાં જઈ દરોડા પાડી ને કાર્યવાહી કરી ત્યારે ત્યાં થી 65 બાટલા પણ મળી આવ્યા છે..તપાસ માં સામે આવ્યું છે કે આ લોકો છેલ્લા 6 મહિના થી આ કૌભાંડ કરી રહ્યા હતા..sog દ્વારા હાલ આશીર્વાદ ગેસ એજન્સી ના માલિકો ની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અને તે લોકો ને આ વાત નો ખ્યાલ હતો કે કેમ તેની તપાસ બાદ આગળ ની કાર્યવાહી કરવામાં આવી શકે છે..હાલ પોલીસે બન્ને આરોપીઓ ની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.. ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
13
comment0
Report
MGMohd Gufran
Sept 02, 2025 13:32:44
Prayagraj, Uttar Pradesh:
मां गंगा का पानी निकलने के बाद संगम स्थित लेटे हनुमान मंदिर का खुला कपाट, आम श्रद्धालुओं के दर्शन के लिए खुला लेटे हनुमान मंदिर का कपाट, एक सप्ताह बाद दर्शनार्थियों का लेटे हुए हनुमान मंदिर में दिखा हुजूम, मां गंगा ने इस साल चौथी बार पवनसुत हनुमान को कराया है स्नान। एंकर -- प्रयागराज में गंगा और यमुना का जलस्तर कम होने के बाद रिहायशी इलाकों से पानी पहले ही बाहर जा चुका है। वहीं करीब एक सप्ताह बाद संगम स्थित लेटे हनुमान मंदिर से भी मां गंगा का पानी बाहर निकल गया। मंगलवार को विधिवत् वैदिक मंत्रोच्चार के साथ पूजन के बाद लेटे हुए हनुमान मंदिर का कपाट आम श्रद्धालुओं के दर्शन के लिए खोल दिया गया है। जिसके बाद से श्रद्धालुओं के दर्शन का तांता लगा हुआ है। बता दें कि इस बार मां गंगा ने लेटे हुए हनुमान जी को चार बार स्नान कराया है। ऐसी मान्यता है कि जब मां गंगा पवनसुत हनुमान जी को स्नान कराती हैं तो देश और शहर में कोई विपत्ति नहीं आती है। लेकिन इस वर्ष मां गंगा ने चार बार लेटे हुए बजरंगबली को स्नान कराया है जिसे खास और अद्भुत संयोग कहा जा रहा है। बाइट -- मुकेश शर्मा, दर्शानार्थी श्रद्धालु बाइट -- अंजनी कुमार, दर्शनार्थी श्रद्धालु
14
comment0
Report
DPDhaval Parekh
Sept 02, 2025 13:24:06
Navsari, Gujarat:
એપ્રુવડ બાય : હમીમ સર સ્લગ : NVS VETAN MANG નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 02 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : ઐતિહાસિક દાંડી સ્થિત રાષ્ટ્રીય મીઠાના સત્યાગ્રહ સ્મારક અને પ્રવાસી સુવિધા કેન્દ્રમાં કામ કરતા 200 થી વધુ કર્મચારીઓનો ડિસેમ્બર 2024 થી ફેબ્રુઆરી 2025 સુધીનો અડધો પગાર તેમજ ઓગસ્ટ મહિનાનું વેતન આજ સુધી ન મળતા કર્મચારીઓ આંદોલનના મૂડમાં આવ્યા છે. દાંડી મીઠાના સત્યાગ્રહ સ્મારકના કર્મચારીઓએ જિલ્લા કલેકટરને વિનંતી પત્ર આપી વેતનની માંગણી સાથે આંદોલન કરવા માટેની મંજૂરી માંગી હતી. વી/ઓ : નવસારીના ઐતિહાસિક દાંડી સ્થિત રાષ્ટ્રીય મીઠાના સત્યાગ્રહ સ્મારકને ભારત સરકારે 150 કરોડ રૂપિયાના ખર્ચે વિકસિત કરી વૈશ્વિક ફલક પર મૂકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ સ્મારકની નજીકમાં પ્રવાસી સુવિધા કેન્દ્ર પણ ઊભું કરવામાં આવ્યું છે અને આ બંને સ્થળોનું સંચાલન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા કરવામાં આવે છે. જોકે દાંડી મીઠાના સત્યાગ્રહ સ્મારક અને પ્રવાસી સુવિધા કેન્દ્ર બંને સ્થળોની ખાનગી એજન્સી એક્સપોઝેશન એન્ડ કન્વેન્શન દેખરેખની કામગીરી સોંપવામાં આવી હતી. આ એજન્સી છેલ્લા છ વર્ષથી સ્મારક અને ત્રણ વર્ષથી સુવિધા કેન્દ્રની દેખરેખ કરે છે. જેના માટે એજન્સી દ્વારા 200 થી વધુ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. જોકે એજન્સીનો કરાર એક વર્ષ અગાઉ સપ્ટેમ્બર 2024 માં પૂર્ણ થયો હતો. તેમ છતાં પ્રવાસન વિભાગે તેની કામગીરી ચાલુ રાખી છે. એજન્સી દ્વારા 2024 માં એક્સટેન્શન મળ્યા બાદ સપ્ટેમ્બર ઓક્ટોબર અને નવેમ્બર ત્રણ મહિના સુધી કર્મચારીઓને વેતન આપ્યું, પરંતુ બાદમાં ડિસેમ્બર 2024 થી તેમના વેતન આપવામાં મોડું કરતી આવી હતી. ડિસેમ્બરથી ફેબ્રુઆરી 2025 સુધી ત્રણ મહિનાનું વેતન કર્મચારીઓને ન મળતા તેમણે કંપનીના md સુધી રજૂઆતો કરી ત્યારે ગત માર્ચ મહિનામાં તેમને ત્રણ મહિનાનું અડધુ વેતન આપવામાં આવ્યું હતુ. હવે જુલાઈ ઓગસ્ટ મહિનાનું વેતન આપવામાં પણ એજન્સીએ તાગા થયા કરતા, કર્મચારીઓએ એક જૂથ થઈ સુપરવાઇઝર, મેનેજર તેમજ અંતે એજન્સીના MD સુધી પોતાની વાત પહોંચાડી હતી. પરંતુ પ્રવાસન વિભાગ દ્વારા એજન્સીને ચુકવણું કરવામાં ન આવતા તેમનું વેતન અટવાતુ હોવાના જવાબ એજન્સીએ આપ્યા હોવાના આક્ષેપો કર્મચારીઓએ કર્યા હતા. ત્યારે બીજી સપ્ટેમ્બર સુધીના આપેલા અલ્ટીમેટમમાં એજન્સી એ ફક્ત જુલાઈ મહિનાનો પગાર જમા કરાવ્યો હતો. જેથી દાંડી રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક અને પ્રવાસી સુવિધા કેન્દ્રના 200 થી વધુ કર્મચારીઓ તેમના બાકી વેતનની માંગ સાથે આજે જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને જિલ્લા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી, વહેલામાં વેલુ વેતન મળે એવી લાગણી વ્યક્ત કરી હતી અને જો વેતન ન મળે તો ગાંધી માર્ગે આંદોલન કરવા માટે મંજૂરી માંગી હતી. બાઈટ : હેમાલી પટેલ, ટુર ગાઈડ, રાષ્ટ્રીય મીઠાના સત્યાગ્રહ સ્મારક, દાંડી, નવસારી બાઈટ : બીપીન પટેલ, સુપરવાઇઝર, રાષ્ટ્રીય મીઠાના સત્યાગ્રહ સ્મારક, દાંડી, નવસારી
13
comment0
Report
CPCHETAN PATEL
Sept 02, 2025 13:20:11
Surat, Gujarat:
સુરત... સારોલી માંથી ઝડપાયેલા 17.15 કિલો ગાંજા કેસમાં વધુ એક ની ધરપકડ મુન્ના બહેરા નામના ઇસમની ઓરિસ્સાના ગંજામથી ધરપકડ 30 ઓગસ્ટમાં રોજ સારોલી પોલીસે અનિલ બહેરા ની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી 17.15 કિલો.ગાંજો મળી આવ્યો હતો પૂછપરછમાં મુન્ના બહેરા અને પિન્ટુ બિશ્નોઇ ને વોન્ટેડ જાહેર કર્યા હતા જે કેસમાં ફરાર મુખ્ય સપ્લાયર મુન્ના બહેરા ની ઓરિસ્સાથી ધરપકડ કરાઇ પિન્ટુ બિશ્નોઇ હાલ પણ પોલીસ પકડથી દૂર સારોલી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી
14
comment0
Report
CPCHETAN PATEL
Sept 02, 2025 12:47:41
Surat, Gujarat:
સુરત... પાલિકાની મુખ્ય કચેરીએ વિપક્ષ નો વિરોધ મેયર ની ઓફિસ બહાર જ ઘેરાવ વિપક્ષ નેતા પાયલ સાકરિયા ની આગેવાનીમાં વિરોધ હાથમાં પ્લેકાર્ડ સાથે મેયર ની ઓફિસ બહાર ભારે સૂત્રોચાર અને નારેબાજી કોર્પોરેટરો ના સવાલનો જવાબ આપવો મેયરની નૈતિક ફરજ છે :વિપક્ષ મેયર સવાલોથી દૂર ભાગી રહ્યા હોવાના આક્ષેપ મેયર દ્વારા કોર્પોરેટરને સવાલ નહી પૂછવામાં દેવામાં આવતા હોવાના આરોપ
13
comment0
Report
RTRAJENDRA THACKER
Sept 02, 2025 12:31:46
Sadhara, Gujarat:
Rajendra Thacker Kutch Approved: assignment location:Bhuj FTP KUTCH 0209ZK_GAUMATA_PARNA એંકર:- ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે કચ્છના ભુજમાં દેવનાથ બાપુ છેલ્લા નવ દિવસથી અન્ન અને જળનો ત્યાગ કરીને અનશન કરી રહ્યા હતા ત્યારે દેવનાથ બાપુની ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગને સરકારે સ્વીકારી લીધી છે ગઈકાલે મોડી સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કચ્છના 5 સંતોને બોલાવીને તેમની સાથે બેઠક કરી હતી મુખ્યમંત્રીએ સંતોની માંગણીને સૈદ્ધાંતિક રીતે સ્વીકારી લીધી છે તેમણે ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે કાયદો બનાવવામાં આવશે મુખ્યમંત્રીએ માંગ સ્વીકારતા આજે બપોરે 3 વાગે દેવનાથ બાપુને સરકારના કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ પ્રતિનિધિ તરીકે પારણા કરાવ્યા દેવનાથ બાપુની આ માંગને રાજ્યભરમાંથી સંતો અને ગૌપ્રેમીઓનું સમર્થન મળી રહ્યું હતું આ નિર્ણયને સનાતન ધર્મ અને ગૌરક્ષા સાથે જોડાયેલા સંગઠનોએ આવકાર્યો છે બાઈટ:- દેવનાથ બાપુ એકલધામ મહંત, અન્નશન ધારક ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવા ગયેલા પાંચ સાધુ સંતોને ગૌમાતાને રાજ્ય માતા જાહેર કરવા માટેની ખાતરી આપી હતી અને એમને પારણા કરાવવા માટે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા,અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને આરએસએસ ના હિંમતભાઈ વસણ સહિતના અગ્રણીઓ અને સાધુ સંતોએ પારણા કરાવ્યા હતા સરકારે ગૌમાતા ને રાજ્ય માતા ઘોષિત કરવા માટેની ખાતરી આપી હતી. બાઈટ : જનકસિંહ જાડેજા પ્રમુખ કચ્છ જિલ્લા પંચાયત, સરકાર ના પ્રતિનિધિ
12
comment0
Report
ARAlkesh Rao
Sept 02, 2025 11:21:42
Vaghrol, Gujarat:
નોંધ-ફીડ FTP કરેલ છે. FTP-0209 ZK BNK SEVA CAMP PKG સ્લગ -સેવા કેમ્પ વિશ્વ વિખ્યાત માં અંબાના ધામ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની શરૂઆત થઈ છે આજે ભાદરવી મહા કુંભનો બીજો દિવસ છે. લાખોની સંખ્યામાં માઇ ભક્તો પગપાળા માં અંબાના ધામ અંબાજી ખાતે પહોંચી ગયા છે ત્યારે પગપાળા પહોંચતા મહીભક્તોની સેવામાં અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરાયું છે જેમાં વડગામના ધોરી નજીક પી એન માળી ફાઉન્ડેશન દ્વારા વીવીઆઈપી સેવા કેમ્પનું આયોજન કરાયું છે. લગ્ન જેવો વિશાળ મંડપ.જમવા તેમજ આરામની વ્યવસ્થા સાથે શરૂ થયેલા આ કેમ્પને આજે ભાજપ પ્રદેશ મહામંત્રી રજનીશ પટેલ અને જિલ્લા કલેકટરે ખુલ્લો મુક્યો હતો... વિશ્વ વિખ્યાત માં અંબના ધામ અંબાજી ખાતે યોજતા ભાદરવી મહા કુંભમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અલગ અલગ વિસ્તારોમાંથી લાખો પદયાત્રીકો પદયાત્રા કરી માં અંબાના ધામ અંબાજી ખાતે પહોંચતા હોય છે ત્યારે પદયાત્રીકોને રસ્તામાં કોઈ અગવડતા ન પડે તમામ પ્રકારની સેવા મળી રહે તે હેતુસર અલગ અલગ સેવાકીય સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પોનું આયોજન કરાતું હોય છે.જેમાં વડગામના ધોરી ખાતે ડીસાના પી એન માળી ફાઉન્ડેશન દ્વારા સેવા કેમ્પનું આયોજન કરાયું છે આ સેવા કેમ્પ અન્ય કેમ્પ કરતા એટલે અલગ પડે છે કારણ કે આ કેમ્પનો મંડપ એ લગ્નનો મંડપ હોય તેવો મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. સાથે સાથે આ કેમ્પની સેવા લેવા આવતા પદયાત્રીઓને સેવકો દ્વારા જમવા સહિત આરામની સુલભ વ્યવસ્થા કરવામાં આવી છે તો ઓપરેશન સિંદૂરની થીમનો સેલ્ફી પોઇન્ટ ઉભો કરાયો છે જ્યાં પગપાળા જતા ભક્તો સેલ્ફી લઈ રહ્યા છે જ્યાં માતાજીની ભક્તિ સાથે દેશ ભક્તિનો માહોલ પણ જોવા મળ્યો હતો ત્યારે આજે પ્રદેશ ભાજપના મહામંત્રી રજનીશ પટેલ, જિલ્લા કલેકટર મિહિર પટેલ સહિત ભાજપના આગેવાનોએ ઉપસ્થિત રહી આ સેવા કેમ્પને ભક્તો માટે ખુલ્લો મુક્યો છે... બાઈટ - 1-રજનીશ પટેલ -ભાજપ પ્રદેશ મહામંત્રી બાઈટ -2-મિહિર પટેલ -જિલ્લા કલેકટર બાઈટ -3-પીએન માળી -સેવા કેમ્પ આયોજક બાઈટ-4-કૈલાશ ગહેલોત -ભક્ત વોક થ્રુ-અલકેશ રાવ અલકેશ રાવ - બનાસકાંઠા 9687249834
13
comment0
Report
Advertisement
Back to top