Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Amreli364515

Amreli - અમરેલીના દરિયાઈ કોસ્ટલ બેલ્ટમાં એલર્ટ: માછીમારોને દરિયે ન જવા સૂચના

May 09, 2025 15:45:23
Savar Kundla, Gujarat
અમરેલી જિલ્લાના દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તાર એલર્ટ.જાફરાબાદ બંદર પર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી ટોકન પ્રક્રિયા બંધ કરી.મોટાભાગના માછીમારો મધદરીયામાં તાકીદે બોલાવવા સૂચના.પીપાવાવ કોસ્ટગાર્ડ, પીપાવાવ મરીન પોલીસ સહિત સ્થાનિક તંત્ર બાજ નજર રાખશે.કોસ્ટલ બેલ્ટમાં 2 ચેકપોસ્ટ શરૂ કરી દરિયા કાંઠાના કેટલાક લેન્ડિંગ પોઇન્ટ ઉપર ચેકીંગ.રાજુલા કોસ્ટલ હાઇવે પર ભેરાઈ ચેકપોસ્ટ,વિકટર ચેકપોસ્ટ ઉપર પીપાવાવ મરીન દ્વારા વાહન ચેકીંગ.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Jan 05, 2026 12:53:43
0
comment0
Report
GDGaurav Dave
Jan 05, 2026 10:58:43
Rajkot, Gujarat:એન્કર -prasent bhoomika: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આગામી 11 જાન્યુઆરીએ રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદઘાટન કરશે. આજે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રાજકોટ આવ્યા હતા અને વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમીટને લઈને જિલ્લા કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક રાખી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાજ્યના નાના-મોટા ઉદ્યોગકારોની મુશ્કેલીઓ, પ્રશ્નો અને રજૂઆતોનો તત્કಾಲ હલ કરીને તેઓ વધુ રોકાણ કરીને ઉદ્યોગ-ધંધાનો વિકાસ કરી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન મુજબ આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગકારો સાથે સંકલન બેઠક યોજવામાં આવી હતી. આ સાથે તમામ વિભાગો સાથે ગ્રુપ બેઠક પણ યોજવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં રાજકોટ એ ગુજરાતનું ગ્રોથ એન્જિન છે અને આગામી દિવસોમાં દેશ અને દુનિયામાંથી વધુ રોકાણ આવી શકે તે માટે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના मार्गદર્શનમાં રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાતી રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ મહેસાણામાં પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. પ્રધાનમંત્રિ નરેન્દ્ર મોદીના હસ્તે 11 મી જાન્યુઆરીએ રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદઘાટન કરવામાં આવશે. આ કોન્ફરન્સ તેમજ ત્યારબાદના દિવસોમાં પણ સૌરાષ્ટ્ર તથા કચ્છમાં મોટાપાયે રોકાણ આવશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. રાજકોટ મેન્યુફેક્ચરિંગ સહિત તમામ સેકટરમાં ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. પરંતુ હજુ પણ વધુ ઝડપથી વિકાસ થઇ શકે તે માટે oggi તેઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારની ઔદ્યોગિક નીતિઓ અંતર્ગત રાજ્યના ૧૦, ૪૩૫ ઉદ્યોગકારોને રૂ. ૯૫૬.૫૧ કરોડની પ્રોત્શાહક સહાયનું આજે રાજકોટથી વિતરણ કરવામાં આવ્યું છે. ટેક્સટાઇલ ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ, પર્યાવરણ ઔદ્યોગિક માળખાકીય સુવિધાની યોજના, લઘુ ઉદ્યોગો અંગેની યોજના વગેરે જેવી યોજનાઓ હેઠળ સૌરાષ્ટ્ર કચ્છના ૧૩૭ ઉદ્યોગકારોને કુલ રૂપિયા ૬૬૧ કરોડથી વધુ રકમના મંજૂરીપત્રોનું વિતરણ અહીંથી કરવામાં આવનાર છે. દેશમાં ગુજરાત એ સૌથી ઝડપથી ઇન્સેન્ટિવ આપતું રાજ્ય છે. આ કામગીરી વધુ ઝડપથી થઈ શકે તે માટે ઉદ્યોગ વિભાગ દ્વારા દિવસ-રાત કામગીરી કરવામાં આવતી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત દેશમાં સૌથી વધુ રોકાણ લાવવામાં સફળ રહ્યું છે. આગામી દિવસોમાં પણ મુખ્યંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર સૌ નાગરિકોના સહયોગથી રાજ્યમાં વધુમાં વધુ રોકાણ લાવીને વિકાસના માર્ગે અગ્રેસર રહેશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. જ્યારે પ્રભારી મંત્રિ જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, ઉદ્યોગકારો અને વેપારીઓ વિવિધ ઉત્પાદનો અને વેપાર-ધંધા થકી રાજ્યની અર્થવ્યવસ્થામાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે ત્યારે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ઉદ્યોગકારોના પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ લાવી શકાય તેમજ નીતિ વિષયક પ્રશ્નનો તાત્કાલિક રાજ્યસ્તરેથી નિકાલ લાવી શકાય તે માટે આજે અહીં ઉદ્યોગકારો સાથે બેઠક યોજવામાં આવી હતી. તેને હું આવકારું છું.
0
comment0
Report
DRDarshal Raval
Jan 05, 2026 10:27:12
Ahmedabad, Gujarat:ગુજરાતી અધિકારીઓના પડખે આવ્યો પાટીદાર સમાજ સુરેન્દ્રનગરના કલેકટર રાજેન્દ્ર પટેલ ના કેસ અને ધરપકડમાં કલેકટર ને ફસાવવામાં આવતા હોવાના આક્ષેપ નોન ગુજરાતી અધિકારીઓ દ્વારા આચરવામાં વસ્તુ ભ્રષ્ટાચાર સામે પાટીદાર સમાજનો વિરોધ ગુજરાતી અધિકારીઓને ટાર્ગેટ કરવામાં આવતા હોવાના આક્ષેપ નોન ગુજરાતી અધિકારીઓ દ્વારા જમીન કૌભાંડ આચરવામાં આવતા હોવાના આક્ષેપ વિરમગામના માંડલ ખાતે પાટીદાર સમાજે રેલી કાઢી નોંધાવ્યો વિરોધ માંડલમાં રામપુરા ત્રણ રસ્તા ખાતે પાટીદાર સમાજની રેલી સાથે સભાનું આયોજન અધિકારીઓના મુદા સાથે ભાગેડુ લગ્ન પ્રથા ના વિરોધ માં જે કાયદો બનાવવાની છે માંગ રામપુરા ત્રણ રસ્તા માંડલ થી મામલતદાર ઓફિસ માંડલ સુધી રેલીનું આયોજન લગ્ન કાયદામાં ફેરફાર સાથે ભ્રષ્ટ અધિકારીઓ પર edની રેડ પાડવામાં આવે તેવી પણ માંગ સુરેન્દ્રનગરના કલેકટર રાજેન્દ્ર પટેલ ના કેસ અને ધરપકડમાં કલેકટર ને ફસાવવામાં આવતા હોવાના આક્ષેપ દીકરી સાથે હવે દીકરાની વાત આવી છે ભ્રષ્ટ મહેલમાં અને સીધો માણસ જેલમાં પાટીદાર સમાજ આ બિલકુલ નહિ چلાવે ભ્રષ્ટ લોકો સામે ed કેટલા સમયમાં કામ કરે છે તે જોઈએ 121 અને બાઈટ સલગ. માંડલ રેલી
0
comment0
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
Jan 05, 2026 10:26:31
Dahod, Gujarat:દેવગઢ બારીયા ખાતે કોંગ્રેસની જન આક્રોષ યાત્રા पुगરી_DEV_CONTENT_વાલા? દવગઢ બારીઓના શહેરના ટાવર ચોક ખાતે કોંગ્રેસ દ્વારા જન આક્રોષ યાત્રા અંતર્ગત જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું આ જાહેર સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા તથા વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી ઉપસ્થિત રહ્યા અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની નીતિઓ સામે આકારા પ્રહાર કર્યા કાર્યક્રમ દરમિયાન દેવગઢ બારીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા દેવગઢ બારીઓને અલગ જિલ્લો જાહેર કરવાની લાંબા સમયથી ચાલતી માંગ સાથે પ્રદેશના નેતાઓને આવેદનપત્ર સૂપરત કરવામાં આવ્યું જન આક્રોષ યાત્રા દરમિયાન સ્થાનિક પ્રશ્નોને ઉજાગર કરવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને દેવગઢ બારીયાના ધારાસભ્ય બચુ ખાબડ સાથે સંકળાયેલા મનરેગા કૌભાંડનો મુદ્દો ઉઠાવી સરકાર સામે જવાબદારી નક્કી કરવાની માંગ કરવામાં આવી સભામાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો, આગેવાનો અને સ્થાનિક નાગરિકોની હાજરી જોવા મળી જન આક્રોષ યાત્રા દ્વારા સરકારની નીતિઓ સામે જનભાવનાઓ વ્યક્ત કરવામાં આવી
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Jan 05, 2026 09:48:01
Surat, Gujarat:એંકર:સુરત: મહેનતની કમાણી પર તરાપ મારતા સાઇબર માફિયાઓનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત શહેરમાં કૈલાસનગરની એક મહિલાએ દિવસ-રાત ખાખરા બનાવીને પુત્રની કોલેજ ફી માટે બચાવેલા રૂપિયા 1 લાખ મોબાઇલ હેક કરીને ચોરી લેવામાં આવ્યા હતા. આ મામલે સુરત સાયબર સેલે ટેકનિકલ સર્વેલન્સના આધારે દિલ્હીના ગ્રાફિક ડિઝાઇનર તથા વલસાડના યુવકની ધરપકડ કરી છે. વીઓ:1 સુરત શહેરના મહાજુરાગેટ પાસેના મહાવીર એપાર્ટમેન્ટમાં રહેતા હેતલબેન વલાણી ખાખરા બનાવવાનો ગૃહઉદ્યોગ ચલાવે છે. તેમણે પોતાના પુત્રના અભ્યાસ માટે કેનરા બેંકનાjoint ખાતામાં રૂપિયા 2,61,940 જેટલી રકમ બચત કરી હતી. તારીખ: 28 ઓક્ટોબરના રોજ આ ઘટના બની હતી. હેતલબેનના મોબાઇલ પર સ્વીગી (Swiggy) ની આ લિંક પર ક્લિક કરતા જ તેમનો મોબાઇલ હેક થઈ ગયો હતો. ઠગોએ મોબાઇલનો એક્સેસ મેળવી ગણતરીની મિનિટોમાં એકાઉન્ટમાંથી રૂપિયા 1 લાખ ICICI બેંકના અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. થયો જાણી શકાય છે કે ફ્રોડના નાણાં આ બેંક એકાઉન્ટમાં જમા થયા બાદ તપાસમાં બંને શખ્સોની ધરપકડ થઈ હતી. આ કિસ્સો દર્શાવે છે કે સાઇબર ઠગો સામાન્ય નાગરિકોને કેવી રીતે નિશાન બનાવે છે.
0
comment0
Report
NJNILESH JOSHI
Jan 05, 2026 09:35:21
Vapi, Gujarat:દમણના ડાભેલ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી બે કંપનીઓમાં ભીષણ આગ લાગી હતી. કંપનીઓના ભરચક વિસ્તારમાં આવેલી બે મોટી કંપનીઓમાં આગ લાગી એટલે દોડધામ મચી ગઈ હતી. પ્રથમ ટોટલ પેકેજીંગ નામની એક કંપનીમાં આગ લાગી હતી. આ કંપની પ્લાસ્ટિકનો સામાન બનાવે છે. આથી કંપનીમાં મોટી માત્રામાં પ્લાસ્ટિકનો તૈયાર અને કાચો માલ સંગ્રહ કરેલો હોવાથી થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ સાથે જ કંપનીમાં કેમિકલ ના જથ્થો ભરેલા ડ્રમ હતા. જેમાં પણ આગ લાગતા આગ બેકાબૂ બની હતી અને આ ડ્રમ બ્લાસ્ટ થતા કંપનીના મોટાભાગમાં આગ પ્રસરી ચૂકી હતી. અને આખી કંપની આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. ટોટલ પેકેજીંગ નામની કંપનીમાં લાગેલી આગની જ્વાળાઓ એ બાજુમાં આવેલી એસ પેકેજીંગ નામની અન્ય એક કંપનીને પણ ઝપટમાં લીધી હતી. અને એસ પેકેજીંગ કંપનીમાં પણ આગની શરૂઆત થઈ હતી. તેમાં પણ પ્લાસ્ટિકનો તૈયાર અને કાચો માલ ખોટી માત્રામાં સંગ્રહ કરેલો હોવાથી થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. એક સાથે બે બે મોટી કંપનીઓ આગની જ્વાળાઓમાં લપેટાતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. બાજુમાં અન્ય કંપનીઓ પણ આવી હતી, તેથી આસપાસની કંપનીઓના સંચાલકો અને કામદારો પણ દોડી અને બહાર નીકળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ દમણ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી પરંતુ આગનું સ્વરૂપ જોતા વધુ ફાયર બ્રિગેડની ટીમો ની જરૂર જણાતા દમણ ઉપરાંત દાદરા નગર હવેલી, સરીગામ, વાપી વલસાડ સહિતના ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. જોકે આગનું સ્વરૂપ જોતા ફાયર બ્રિગેડ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી પડી હતી. ઘટનામાં કોઈ ઇજા કે જાનહાની થઈ ન હતી પરંતુ આગ લગડવાનું કારણ જાણવા શક્ય થયું નથી.
0
comment0
Report
AKAshok Kumar
Jan 05, 2026 09:09:35
Junagadh, Gujarat:જૂનાગઢના વિસાવદરના નાની મોણપરી ગામે ચાર પાંચ વર્ષના બાળકને સિંહણ દ્વારા હુમલો કરાયો બાદ બાળકનું કરુણ موت નીપજ્યું હતું આ હદય દ્રાવક ઘટનામાં સિંહણને પાંજરે પૂરતી વનવિભાગની ટીંિમે સિંહણને પાંજરે પુરવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં વન વિભાગની ટેન્ક્યલાઈઝર ગન સાથેની વનકર્મીને ઓવરડોઝ થઈ જતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન આ વનકર્મીનું પણ موت નીપજ્યા અરેરાટી ફેલાઈ ગઈ હતી, વનવિભાગ દ્વારા જણાવ્યા મુજબ ક્યારેક આવી ઘટનાઓ બની જતી હોય છે જેમાં ઈન્જેક્શનની અસર થઈ જતી હોય છે આરેસ્ક્યુ દરમિયાન છતાં વનવિભાગ હંમેશા સતર્કતા થી જ કામગીરી કરતું હોય છે આ બનાવ ખૂબ જ દુઃખદ છે
0
comment0
Report
NJNILESH JOSHI
Jan 05, 2026 08:27:56
Vapi, Gujarat:એન્કરვილმა આવેલ નોંધો હટાવીને અપડેટેડ ન્યૂઝ ફીડમાં મૂકી હોય તો ઉપરોચ્ખી મુદ્રા દૂર છે. વાપી જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ અને વાપી શહેર યુથ કોંગ્રેસ દ્વારા વાપી ઝંડાચોક ખાતે બ્રિજની ધીમી કામગીરી મુદ્દે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. વાપી ઓવરબ્રિજને તોડ્યા બાદ 2 વર્ષમાં નવો બ્રિજ બનવાનો હોવાનો સરકારનો આસમૂચિત સમય પણ હવે સુધી પુર્ણ થ્યો નથી. લાંબા સમયથી ચાલતા આ પ્રોજેક્ટના ધારાસભ્યો અને ભાજપ સરકારના પેટના પાણી હલતા ન દેખાતા હોવાથી વાપી યુથ કોંગ્રેસ દ્વારા આ બ્રિજને નજરમાં લેવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે પూజા અને લાંબી વિધિઓના આધારે અવારનવાર આ બ્રિજ અંગે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. બ્રિજને કારણે વાપીના આર્થિક કેન્દ્ર અને પ્રવાસી વ્યવસાયઘરસ્થિતે પડકારો આ ટૂંક સમયમાં દૂર કરવા માંગ હતી. રેલવે બ્રિજ તોડાયો હતો જે નિર્માણનાં કામ ચાર વર્ષ વીતી ગયા છતાં પુરો થયા ન હોવાથી જનતામાં નારાજગી વધી રહી છે.
0
comment0
Report
HBHimanshu Bhatt
Jan 05, 2026 08:25:24
Morbi, Gujarat:એન્કર કચ્છથી જામનગર જતી ખાનગી કંપની વીજ લાઈન માળીયા (મી) તાલુકાનાં ઘણા ગામના ખેડૂતોના ખેતરમાંથી પસાર થઈ રહી છે જેથી ત્યાં વીજપોલ ઊભા કરવા માટે ખેડૂતોને શું વળતર મળશે તે અંગેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી અને હાલમાં ખેડૂતોને નોટિસો મળી રહી છે ત્યારે આજે જુદા જુદા સાત ગામના ખેડૂતો દ્વારા ભાજપના આગેવાનોને સાથે રાખીને મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને તેઓને વધુમાં વધુ વળતર આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવેલી હતી વીઓ સમગ્ર ગુજરાતીના જુદા જુદા ജില്ലાઓમાંથી ખાનગી કંપનીની વીજ લાઈનો પસાર થાય છે અને તેના માટે વીજપોલ ઊભા કરવામાં આવે છે જો કે, તેના માટે ખેડૂતોને વળતર આપવામાં ઘણી જગ્યાએ વિસંગતતાઓ જોવા મળતી હોય છે અમુક ખેડૂતોને વધારે તો અમુકને ઓછું વળતર આપવામાં આવે છે જેના કારણે ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઇ છે આજે મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના નાનાભેલા, મોટાભેલા, નાના દહીસરા, મોટા દહીસરા, ભાવપર, બોડકી સહીતના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ભાજપના આગેવાનોને સાથે રાખીને મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ખાસ કરીને ગત નવેમ્બર અને ડિસેમ્બર મહિના દરમ્યાન ખેડૂતોએ રિલાયન્સની વીજ લાઈન જે કચ્છથી જામનગર સુધી જાય છે તેના વીજપોલ ઉભા કરવા માટે થઈને નોટિસો આપવામાં આવેલ છે પરંતુ હજી સુધી ખેડૂતોને કેટલું વળતર મળશે તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી જેથી કરીને ખેડૂતોમાં હાલમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે બાઈટ 1: નંદલાલ કૈલા, ખેડૂત આગેવાન માળીયા વીઓ આજે કલેકટરને આવેદનપત્ર પાઠવીને ખેડૂતોને ખાનગી કંપની વીજ ઉત્પાદન કરીને તેમાં કમાણી કરવાની છે ત્યારે ખેડૂતોને વધુમાં વધુ વળતર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે ખાસ કરીને ખેડૂતોએ જણાવ્યું હતું કે જે ખેડૂતના ખેતરમાંથી વીજ લાઈન પસાર થાય છે અને વીજ પોલ ઊભા કરવાના છે તે વિકાસના કામનો કોઈ વિરોધ નથી પરંતુ ખેડૂતની ખેતીની જમીન ઓછી થાય છે. બજાર કિંમતે બહુ મોટા પ્રમાણમાં ઘટાડો થાય છે. ફળદ્રુપતામાં ઘટે છે. વીજ કરંટ લાગવાનો ભય ખેડૂતો અને તેમના પરિવારજનોને સતત રહેતો હોવાથી આ બધાજ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ખેડૂતોને વળતર આપવામાં આવે તે જરૂરી છે બાઈટ 2: ભાવિકભાઈ કાવર, નાનાંભાવલા વીઓ માળીયા તાલુકાનાં ખેડૂતોએ કેટલીક માંગણીઓ પણ મૂકી છે જેમાં તેમણે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને ખેડૂતોને વળતર આપો, અન્ય રાજ્યમાં ખેડૂતોએ વીજપોલ ઊભા કરવા માટે થઈને વળતર આપવામાં આવેલ હોય તેનો અભ્યાસ કરીને આ વિસ્તારમાં ખેડૂતોને વધુમાં વધુ વળતર આપો, જે જગ્યાએ વીજ પોલની કામગીરી થતી હોય ત્યાં પોલીસ બંદોબસ્તની ફાળવણી ક્યાં હેતુથી કરવામાં આવે છે ?, ખેડૂતોને ભયભીત કરવાનું બંધ કરો, રાજ્યમાં વર્ષ 2017, 2019, 2021 અને 2024 માં જે હેવી બીજ લાઈન પસાર થયેલ છે તેના માટે ખેડૂતોને ચૂકવવામાં આવેલ વળતરનો અભ્યાસ કરીને માળિયા તાલુકાના ખેડૂતોને વળતર ચૂકવવું જોઈએ તેવી માંગ કરી છે. બાઈટ 3: બાલુભાઈ સરડવા, મોટાભેલા વીઓ અત્રે ઉલેખનીય છે કે, કોઈપણ ગામની આજુબાજુમાં આવેલ સરકારી ખરાબાની જમીનમાં જો ખાનગી વીજ કંપનીનો વીજ पोल આવતો હોય તો ત્યાં વધુ વળતર નક્કી કરવામાં આવે છે આમ સરકારી જમીન તથા ખેડૂતની જમીન માટે ચૂકવતા વળતરમાં પણ વિસંગતતા હોય છે જેને દૂર કરવામાં આવે તે જરૂરી છે અને ખેડૂતને ધમકીઓ આપીને ડરાવવાના બદલે યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ખેતાં દ્વારા કરવામાં આવી છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 05, 2026 08:02:24
Surat, Gujarat:સુરત :- પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇનને લઇ ખેડૂતો આક્રમક મૂડમાં ખેડૂત સમાજે કલેક્ટર ને આવેદન પત્ર આપ્યું પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન મામલે આવેદન લાઈન નાખવાને લઇ વિરોધ ઓલપાડ,કામરೇಜ, ચોર્યાસી,માંગરોળ, બારડોલી,પલસાણા, મહુવા, માંડવી તાલુકા ના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ખેડૂતોએ સરકાર પાસે માંગણી કરીને ખેડૂતની જમીન જંત્રીના ચાર ગણા ભાવે ખરીદી ખેડૂતોને વળતર આપવામાં આવે કોઈપણ જાતનું વળતર વગર પાવર ગ્રીડ લાઈન નાખવાની કાર્વાઈ કરવામાં આવનાર છે જેનો ખેડૂતો કરી રહ્યા છો વિરોધ વિરોધ સાથે ખેડૂત સમાજ એ આપી ચીમકી ખેડૂતની માંગણી નહીં સંતોષાય તો હાઈવે ચક્કાજામ કરવામાં આવશે જય જવાન જય કિસાનના નારા સાથે વિરોધ વ્યક્ત થયો જો ખેડૂત છે ટકરાયેગા મિટ્ટી મેં મિલ જાયેગા ના નારા લાગ્યા આવાજ દો હમ એક હે ના નારા સાથે ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 05, 2026 08:02:11
0
comment0
Report
Advertisement
Back to top