Back
Amreli364515blurImage

Amreli - અમરેલીમાં વરસાદી ઝાપટું: ખેડૂતોની ચિંતા વધે છે

Bagda Ketan K
May 06, 2025 07:28:46
Savar Kundla, Gujarat
અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વરસાદી ઝાપટું.રાજુલા વિસ્તારમાં અચાનક વાતાવરણમા પલટો આવ્યો.વાદળછાયા વાતાવરણ માં પવન સાથે અચાનક વરસાદ.વરસાદ નું આગમન થતા ખેડૂતોમા ચિંતા.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com