Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Amreli364515

Amreli - ધારી ગીરમાં ધોધમાર વરસાદ: ગામોમાં નદીઓ વહેતી થઈ

May 09, 2025 15:43:58
Savar Kundla, Gujarat

ધારી ગીર પંથકમાં ધોધમાર વરસાદ.ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ.ધારી ગીરના મોણવેલ, વાવડી, દલખાણીયા, હાલરીયા, લાખાપાદર, આંબરડી સહિતના ગામોમાં વરસાદ.ધારીના ગીર વિસ્તારની સ્થાનીક નદીઓ થઈ વહેતી થઈ।

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Sept 19, 2025 05:48:58
Surat, Gujarat:સુરત... બેક ખાતું ઉપયોગ કરવા આપતા ખાતા માંથી 7.50 લાખ ઉપાડી લેવાની શંકામાં અપહરણ, ગોડાદરા વિસ્તારની ઘટના યુવાનનું અપહરણ કરનારા બે આરોપીઓની ધરપકડ કાળા ટોપીધારી અજાણ્યા ઇસમો મો.સા. પર આવ્યા હતા, પોલીસે વહેલી સવારે કડોદરા ખાતેથી બંને અપહરણકર્તા ને ઝડપી પાડ્યા અપહરણકર્તા ઓનાં ચુંગાલ માંથી યુવાનને મુકત કરાવ્યો , લીંબાયતમાં રહેતા 21 વર્ષીય યુવાન સંદીપ માહોરનું અપહરણ કરાયું હતું, યુવાન ગોડાદરા પટેલ નગર બ્રીજ પાસે આવેલી ઇન્સ્ટા ચા પર મિત્રો સાથે ચા પીતો હતો, જે દરમ્યાન અપહરણ કરી ત્રણેય શખ્સો ફરાર થઈ ગયા હતા, આરોપી અશોક સેને ની કબુલાત , અપહરણ કર્યા બાદ અશોક નામક શખ્સ ફોર વ્હીલ લઈને આવ્યો હતો સંદીપને તેમાં બેસાડી કડોદરા તરફ લઈ જતા હતા, જે દરમ્યાન પોલીસના હાથે પકડાઈ ગયા હતા, ચાર-પાંચ મહિના પહેલા કમલેશે મિત્ર સંદીપ માહોર મારફતે બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું. તમામ પ્રક્રિયા સંદીપે કરી હતી અને સંદીપે તેના રૂ.10 હજાર લીધા હતા, ખાતામાંથી કોઇએ રૂ.7.50 લાખ ઉપાડી લીધા હતા, જે પૈસા સંદીપે ઉપાડ્યા હોવાની શંકા રાખીને કમલેશે તેને ફોન કરી રૂપિયાની માંગણી કરી હતી, સંદીપે રુપીયા આપવાની ના પાડી હતી, જેથી તેનું અપહરણ કરીને રૂપિયાની ઉઘરાણી કરી હતી વધુ તપાસ ગોડાદરા પોલીસે હાથ ધરી બાઈટ :વી.એમ.જાડેજા (એસીપી સુરત પોલીસ)
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Sept 19, 2025 05:47:00
Karantha, Gujarat:MATDAAN_PKG_SCRIPT LOCATION-NARMADA FORMAT-PKG NARMADA નોંધ આ સ્ટોરી FTP એન્કર મેન્ડેટવાળી ઘનશ્યામ પટેલની અને મેન્ડેટ વિનાની અરૂણસિંહ રણાની પેનલ વચ્ચે દૂધધારા ડેરી નો જંગ વચ્ચે આજે મતદાન સરૂં વિઓ નર્મદા ભરૂચમાં ભાજપ માટે જંગ બનેલી દૂધધારા ડેરીમાં આજે મતદાન 900 કરોડનું ટર્ન ઓવર ડેરીમાં સત્તા મેળવવા ભાજપના જ બે આગેવાનો કાંટે કી ટકકર જોવા મળી ડેરીમાં છેલ્લા 17 વર્ષથી કરી રહેલાં ઘનશ્યામ પટેલ સામે આ વર્ષે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા મેદાને આવ્યા છે. દૂધારીમાં અનામતની 2 અને અનુસૂચિત આદિજાતિની એક મળી કુલ 15 બેઠક માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. મતદાન પહેલાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સત્તાવાર રીતે મેન્ડેટ મોકલાવ્યો હતો. જેમાં ઘનશ્યામ પટેલની પેનલના 12 અને અરૂણસિંહની પેનલના ૩ ઉમેદવારના નામ હતાં. ઉમેદવાર ઉભા રાખી મેન્ડેટને ધરાવતી પણ ગણકાર્યો ન હતો. માટે ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ વચ્ચે દિવસ બાદ ઉમેદવારોનું ચિત્ર રહી છે. સ્પષ્ટ થઈ ગયું હતું. ડેરીના 11 શાસન ઝોનની 11 બેઠક માટે બંને સામે પેનલના મળી 22 ઉમેદવાર, ભાજપના મહિલા અનામતની બે બેઠક માટે રણાએ 4 ઉમેદવાર અને અનુસૂચિત કુલ કુલ 2, એમેદવાર જેમાં આજેવા વારે ભરૂચમાં આયોજન ભવન ખાતે અને રાજપીપળામાં એપીએમસી ખાતે સવારે 8 થી સાંજના 4 વાગ્યા સુધી મતદાન કરાવવામાં આવ્યું . ભરૂચ જિલ્લાની દૂધ મંડળીના મતદારો ભરૂચ દૂધધારા ડેરીમાં આજે ભાજપનું પાણી મપાશે 14 બેઠકો માટે 296 મતદારો નું થયું મતદાન થશે ત્યારે આ ભાજપ vs ભાજપ વચ્ચે સીધો જંગ થવા જઈ રહ્યો છે ત્યારે હાલ તો બન્ને પક્ષ ના ઉમેદવારો પોતાના જીત ના દાવા કરી રહ્યા છે બાઈટ....સુનિલ પટેલ (ભાજપ માંથી સસ્પેન્ડ કરાયેલ સભ્ય) બાઈટ.....ઘનશ્યામ પટેલ (ચેરમેન દૂધ ધારા)
0
comment0
Report
UPUMESH PATEL
Sept 19, 2025 04:45:39
Valsad, Gujarat:Approved By Dayplan એન્કર : વલસાડ ખાતે એક 6 વર્ષ ની દીકરી દ્રારા નવરાત્રી પહેલા કરાઈ નવરાત્રીની અનોખી ઉજવણી વૃધ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધો સાથે ગરબા રમી નવરાત્રીની કરી ઉજવણી..વૃદ્ધાશ્રમમાં 6 વર્ષની દીકરી ગરબા રમવા જતા વૃદ્ધાશ્રમમાં ખુશીના ભાવુક દ્રશ્યો સર્જાયા વિઓ : સમગ્ર રાજ્યમાં નવરાત્રી ને લઈ ગરબા ખેલાયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખેલાયો તથા ગરબા આયોજકો દ્રારા નવરાત્રીની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે વલસાડ ખાતે રહેતી 6 વર્ષ ની દિત્યા ઓઝા દ્રારા નવરાત્રી પહેલા અનોખી રીતે નવરાત્રીની ઉજવણી કરાઈ હતી 6વર્ષ ની દિત્યા ઓઝા દ્રારા વૃદ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધોને પરિવાર ની જેમ આશ્રમમાં નવરાત્રી પહેલા આનંદ મળી રહે તે માટે તેમના સાથે ગરબા રમવાનું નક્કી કરી તેમના જોડે ગરબા રમ્યા હતા દિત્યા ઓઝા તેમની માતા ડો નેહા ઓઝા જોડી એક વાર વૃધ્ધાશ્રમ ગઈ હતી ત્યારે આ 6વર્ષની દીકરીને આ વૃધ્ધો માટે કઈ કરવાનું નક્કી કર્યું હતું જે બાદ નવરાત્રી આવતા નવરાત્રી પહેલા દિત્યા દ્રારા વૃધ્ધાશ્રમમાં જઈ તમામ વૃધ્ધાશ્રમના વૃધ્ધો જોડે ગરબા રમ્યા હતા નાની દીકરી વૃધ્ધાશ્રમમાં ગરબા રમવા પોહચતા ત્યાં રહેતા તમામ લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો તો કેટલા વૃધ્ધો નાની દીકરીને માતાજી આવ્યા હોય એમ સમજી દીકરીના આશીર્વાદ લઈ ભાવુક થઈ ગયા હતા..ત્યારે દિત્યાના પરિવારે દિત્યાના આ કાર્યને બિરદાવ્યો હતો અને આનંદ વ્યક્ત કર્યો હતો બાઈટ : દિત્યા ઓઝા (6 વર્ષ ની દીકરી ) બાઈટ : ડો નેહા ઓઝા ( દિત્યા માતા ) બાઈટ : સંજીવ કુમાર ( વૃધ્ધાશ્રમ ખાતે રહેનાર ) બાઈટ : પ્રફુલ ભાઈ શાહ ( વૃધ્ધાશ્રમ ખાતે રહેનાર )
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 19, 2025 04:31:15
Surat, Gujarat:સુરતના લીંબાયત વિસ્તારની કુખ્યાત કેલીયા ગેંગના સૂત્રધાર અને તેના સાગરીતે બે દિવસ અગાઉ શ્રમિકને માર મારી ચપ્પુ બતાવી તેની પાસેના રૂ.૩૨,૫૦૦ લૂંટી લીધા હતા. આ બનાવમાં લીંબાયત પોલીસે ગુનો બંનેની ધરપકડ કરી તારીખ વિસ્તારમાં આરોપીઓ નો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો. વિઓ.1 મહારાષ્ટ્રના ધૂળીયાના વતની અને સુરતમાં લીંબાયત અસપાસનગર વિભાગ ૧માં રહેતા ૩૨ વર્ષીય શ્રમિક અમોલ સંભાજી શીરસાટે બે મહિના પહેલા મિત્ર સુનિલ પાટીલ પાસે રૂ.૩૨, ૫૦૦ ઉછીના લીધા હતા. તે પરત કરવા સોમવારે સાંજે અન્ય મિત્ર રાહુલ પટેલ પાસે ઉછીના લઇ ઘરે જતો હતો ત્યારે ઋષિકેશ એન્કલેવ પાસે કુખ્યાત કેલીયા ગેંગના સાગરીત સાગર ઉર્ફે ઘોડાએ તે ચપ્પુ બતાવી આંતર્યો હતો અને ખિસ્સામાંથી પૈસા કાઢવા પ્રયાસ કરતા અમોલ તેને ધક્કો મારીને ભાગ્યો હતો. બાદમાં તે કેશવનગર સોસાયટીમાં દેવનારાયણ કિરાણા સ્ટોર પાસે પહોંચ્યો ત્યારે ગેંગના સૂત્રધાર કૈલાશ ઉર્ફે કેલીયાએ તેને ઉભો રાખી તુજે સાગરને રુકનેકો બોલા તો તુ ક્યુ વહા સે ભાગા કહી માર મારી બાદમાં ચપ્પુ બતાવી ખિસ્સામાંથી રોકડા રૂ.૩૨,૫૦૦ કાઢી લીધા હતા. અને અગર યે બાત કીસી કો બતાઈ તો તુજે જાન સે માર દૂંગા તેવી ધમકી આપી ફરાર થઈ ગયો હતો. અમોલની ફરિયાદ બાદ લીંબાયત પોલીસે કૈલાશ અને સાગરની ધરપકડ કરી છે. પોલીસે બંને આરોપીઓને કાયદાનું ભાન કરાવવા માટે જે તે વિસ્તારમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને જાહેરમાં માફી મંગાવામાં આવી હતીઉલ્લેખનીય છે કે યુવાનનું અપહરણ કરી યુએસડીટી ટ્રાન્સફર કરવાના કેસમાં છ મહિના અગાઉ જ બંને જેલમાંથી છૂટ્યા છે. બાઈટ..વી.એમ.જાડેજા..એસીપી
1
comment0
Report
CPCHETAN PATEL
Sept 19, 2025 04:18:36
Surat, Gujarat:એકર સુરત શહેરમાં ગેંગ બનાવી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ આચરતી ટોળકીઓ સામે પોલીસ કમિશ્નર ગુજસીટોકનો કડક અમલ કરી રહ્યા છે. હવે પોલીસએ ખંડણીખોરીમાં કુખ્યાત સદ્દામ-ગોડિલ ગેંગ વિરુદ્ધ પણ ગુજસીટોક હેઠળ કાયદેસર એક્શન લીધું છે. ચોકબજાર પોલીસે ગેંગના મુખ્ય સભ્યો ઇમ્તિયાઝ ઉર્ફે સદ્દામ ઇકબાલ બચાવ, તેનો ભાઈ ફૈઝલ સદ્દામ અને સાહિદ ગોડિલ સામે ગુનો નોંધાવ્યો છે. વિઓ.1 શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે છેલ્લા પાંચેક મહિનાથી ખંડણીખોરો વિરુદ્ધ કડક ઝુંબેશ હાથ ધરી હતી. આરટીઆઈ એક્ટિવિસ્ટ, પત્રકાર કે સમાજ સેવકના નામે વેપારીઓ અને બિલ્ડરોને રંઝાડતા તત્ત્વોને એસઓજીએ બેનકાબ કર્યા હતા. આ અભિયાન દરમ્યાન સદ્દામ-ગોડિલ ગેંગના કારનામા પણ બહાર આવ્યા હતા.12 ફેબ્રુઆરીએ લિંબાયતના અજરૂદ્દીન ગોગા અને તેનો મિત્ર ફરહાન પટેલ કાર્ટિંગના વેપારીને રૂ. 6.70 લાખ આપવા જઈ રહ્યા હતા. ત્યારે રાંદેરના અલફેશાની ટાવરમાં રહેતો ઇમ્તિયાઝ ઉર્ફે સદ્દામ, તેનો ભાઈ ફૈઝલ અને સાહિદ ગોડિલ કાર લઈને આવ્યા અને સદ્દામ-ગોડિલ ગેંગ કો સલામ દુઆ કિયે બિના યહાં કોઈ નહીં આ શક્તા એવો રોફ જમાવી રોકડ ભરેલી બેગ લૂંટી લીધી હતી. છ મહિના બાદ પીડિત વેપારીએ ચોકબજારમાં ગુનો નોંધાવ્યો હતો. અનેક વેપારીઓ-બિલ્ડરોને રંઝાડ્યા આ ગેંગે રાંદેર, ગોરાટ રોડ સહિતના વિસ્તારના વેપારીઓ અને બિલ્ડરોને સતત ધમકી આપી ખંડણી વસૂલી હતી. પોલીસે અનેક ફરિયાદોને આધારે તપાસ હાથ ધરી અને આખરે ગુજસીટોકની કલમો હેઠળ કાર્યવાહી કરી. ગેંગનો ઇતિહાસ વર્ષ 2009થી અત્યાર સુધીમાં છેતરપિંડી, મારપીટ, ધમકી, ખંડણી, મિલકત-જમીન હડપ કરવા સહિતના 13 ગુના નોંધાઈ ચૂક્યા છે. ઇમ્તિયાઝ સદ્દામ કાપડ માર્કેટમાં દબદબો જમાવી ચૂક્યો છે અને જીએસટી કૌભાંડમાં પણ તેનું નામ આવ્યું હતું. હાલ ઇમ્તિયાઝ સદ્દામ અને સાહિદ ગોડિલ લાજપોર જેલમાં કેદ છે, જ્યારે ફૈઝલ સદ્દામ દુબઈ ભાગી ગયો છે. પોલીસે સદ્દામ-ગોડિલ ગેંગ સામે સરઘસ કાઢી શહેરમાં ખાખીનો ખૌફ ઊભો કર્યો છે. પોલીસે કડક સંદેશો આપ્યો છે કે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ આચરતી કોઈ પણ ટોળકી કાયદાથી ઉપર નથી. બાઈટ : રાજદીપસિંહ નકુમ, ડીસીપી .... સુરત બ્રેક સુરત શહેરમાં કુખ્યાત સદ્દામ-ગોડીલ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક ની કડક કાર્યવાહી ગુજસીટોક કાયદા હેઠળ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો ગેંગના સૂત્રધાર સદ્દામ ઉર્ફે ઇમ્તિયાઝ, ભાઈ ફૈસલ અને શાહિદ વિરુદ્ધ કાર્યવાહી ગેંગ વિરુદ્ધ કુલ 13 ગંભીર ગુના નોંધાયેલા ખંડણી, ધમકી, છેતરપિંડી, લૂંટ અને મારામારીના ગુનાઓમાં સંડોવણી યુએસડીટી ક્રિપ્ટોકરન્સી દ્વારા ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો જીએસટી કૌભાંડથી સરકારે પણ ભોગવ્યું મોટું આર્થિક નુકસાન ગેંગ ગરીબો અને વેપારીઓને હેરાન કરીને પડાવતી હતી ખંડણી જમીન-મિલકત ડીલમાં છેતરપિંડી એ ગેંગની મુખ્ય મોડસ ઓપરેન્ડી 2006થી સતત ગુનાખોરીમાં સંડોવાયેલું ગેંગ છેલ્લા 2 મહિનામાં જ 6 નવા ગુના નોંધાયા મુંબઈમાં પણ નોંધાયો છે આરોપી ગોડીલ વિરુદ્ધ કેસ પોલીસે ખુલાસો કર્યો કે ગેંગ આંતરરાજ્ય સ્તરે સક્રિય નાગરિકોમાં આશા – હવે અંત આવશે સદ્દામ-ગોડીલ ગેંગના આતંકનો બન્ને આરોપીઓની ધરપકડ થતા સ્થાનિકોએ એસઓજી નું ભવ્ય સન્માન કર્યું હતું બાઈટ..રાજદીપસિંહ નકુમ...ડીસીપી એસઓજી
0
comment0
Report
ATAMIT TRIPATHI
Sept 19, 2025 02:33:48
Chowk, Uttar Pradesh:स्टोरी हेडलाइन- स्वेच्छा से नेपाल जेल में बाकी सजा काटने गए उमर शेख में पेश किए मिसल, नेपाल Gen-Z आंदोलन के दौरान सुन्धारा कारागार नेपाल से आए थे अपने घर भारत स्टोरी फीड स्लग-1909ZUP_MGHJ_quidi_R स्टोरी लोकेशन- महराजगंज रिपोर्टर का नाम- अमित त्रिपाठी एंकर- नेपाल में हुए भ्रष्टाचार के खिलाफ Gen-Z के आंदोलन के दौरान नेपाल के कई जिलों से कैदी जेल तोड़कर फरार हो गए थे कईयों को उनके ठिकानों से पकड़ा गया, कुछ भारत नेपाल बॉर्डर पर पकड़े गए, लेकिन अभी भी तमाम कैदी फरार हैं जिनकी तलाश जारी है। लेकिन भारत के रहने वाले मुस्लिम युवक ने मिसाल पेश की है जो नेपाल काठमांडू के सुन्धारा कारागार में अपनी सजा काट रहे थे, आंदोलन के दौरान वह भी कारागार से भारत में स्थित अपने घर भाग आए थे । अब नेपाल की स्थिति सामान्य होने पर अपनी स्वेच्छा से जेल में वापस जा रहे हैं। उनकी इस हिम्मत की लोग सराहना कर रहे हैं, क्योंकि नेपाल के कैदी अगर भारत या दूसरे देश में चले जाएं तो उनको उस देश में पकड़ना बडा ही कठिन होता है। लेकिन जिस तरह महराजगंज के सोनौली कस्बे के रहने वाले उमर शेख ने 9 साल नेपाल जेल में सजा काटी और विवाद के समय वह अपने घर आ गए थे लेकिन अब बचे हुए सजा को काटने के लिए अपनी स्वेच्छा से वह नेपाल काठमांडू के सुन्धारा कारागार में जाने के लिए रवाना हो चुके हैं। वी/ओ- उमर शेख ने बताया नेपाल में भ्रष्टाचार के खिलाफ जंग के दौरान सड़कों पर आंदोलन किया जाने लगा, जेल में फोर्स की कमी हो गई तमाम कैदी जेल तोड़कर भागने लगे जेल में अफरा-तफरी का माहौल हो गया, उस समय कुछ समझ में नहीं आ रहा था की क्या किया जाए, क्योंकि अगर वहां रुके तो कहीं ऐसा न हो की जेल में भी कुछ कैदी दुश्मन होते हैं उनके शिकार हो जाए, इसलिए वह भी कारागार से भाग निकले और भारत नेपाल सीमा सोनौली के कस्बे में जहां उनका घर है वह चले आए । उन्होंने यह भी बताया कि जब वह वहां से निकले थे तो यह सोच रखे थे कि जब नेपाल में स्थिति सामान्य हो जाएगी तो वह फिर से जेल में वापस लौट जाएंगे हालांकि स्थिति सामान्य हो गई है नेपाल में अंतरिम प्रधानमंत्री सुशीला कार्की जो की पूर्व जस्टिस रही है । उमर का ऐसा मानना है कि उनके कार्यकाल में उन्हें भी न्याय मिलेगा उनके ऊपर भगोड़ा का ठप्पा नहीं लगेगा, इसलिए वह अपनी स्वेच्छा से नेपाल काठमांडू में स्थित सुन्धारा जेल में जाने के लिए निकल चुके हैं। बाइट-मोहम्मद उमर शेख वी/ओ- जानकारी के अनुसार 26 सितंबर 2025 को उनकी सजा पूरी हो जाएगी, उनकी रिहाई को महज कुछ ही दिन बचे हुए हैं जिसे काटने के लिए वह फिर से उस जेल में वापस गए हैं जहां उन्होंने अब तक का सजा काटा, उमर शेख ने जेल से भागे अन्य कैदियों से भी अपील किया है कि वह जल्द से जल्द अपने कारागार में वापस लौट आए, नेपाल में अब पूर्व जस्टिस सुशीला कार्की का अनुशासन है, उम्मीद है की सभी को इंसाफ मिलेगा। फिलहाल उमर शेख ने तो अपनी कैद वापसी कर ली है, आने वाली 26 सितंबर को उनका सजा पूरा होगा, उस दिन उन्हे मुक्त किया जाएगा या नहीं यह देखने वाली बात होगी। बाईट- मोहम्मद उमर शेख
0
comment0
Report
AKAshok Kumar
Sept 18, 2025 17:15:52
Junagadh, Gujarat:બ્રેકિંગ માંગરોળ માંગરોળ બારાના દરિયા કિનારે બોટ માંથી જથ્થા બંધ વિદેશી દારૂ પકડાયો સ્થાનિક માછીમાર પોતાની બોટ પર આવતા તેમણે બોટ માં વિદેશી દારૂ હોવાની થઈ જાણ બોટ પાસે જતા માછીમાર પર હુમલો કરી દારૂ ભરેલી બોલેરો ગાડી લઈ ફરાર બાકીનો દારૂ બોટ માં રહી જતા મરીન પોલીસ ને જાણ કરાઈ જથ્થા બંધ દારૂ પકડાતા મરીન પોલીસ અને મરીન કમાન્ડો સહિત નો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અગાઉ પણ માંગરોળ ના દરિયા કાંઠે થી એમ ડી ડ્રગ્સ અનેક વખત પકડાયું છે ત્યારે હવે દરિયાઈ માર્ગો પણ સુરક્ષિત રહ્યા નથી ,જાણે આવા ગુનેગારો ને મોકળું મેદાન મળી ગયું હોય તેવું લાગી રહ્યું છે હાલ મરીન પોલીસ અને મરીન કમાન્ડો દ્વારા દારૂ ના જથ્થાને બોટ માંથી કબ્જે કરાયો હુમલાનો ભોગ બનનાર દ્વારા આ હોળી ઈશા સુલેમાન નામ ના વ્યક્તિ ની હોવાની પ્રાથમિક માહિતી મળેલ છે ત્યારે આગળ ની તપાસ મરીન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે તપાસ બાદ જ આ બોટ કોની છે અને કોની રહેમ નજર હેઠળ આ આટલો મોટો વિદેશી દારૂ નો જથ્થો દરિયાઈ માર્ગે સરળતા થી આવી પહોંચ્યો તે જાણવા મળશે બાઈટ: અશરફ અબ્દુલા( સ્થાપનિક માછીમાર)
13
comment0
Report
AKAshok Kumar
Sept 18, 2025 17:01:46
12
comment0
Report
LJLakhani Jaydeep
Sept 18, 2025 17:01:05
Dwarka, Gujarat:વીઓ 01:- દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરના સુરજકરાડી ગામમાંથી અપહરણ થયેલા એક યુવકને પોલીસે ગણતરીના કલાકોમાં સલામત રીતે છોડાવી લીધો છે. આ ઘટનામાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અપહરણ કરાયેલા યુવકે આરોપીઓ પાસેથી લીધેલા પૈસા વ્યાજ સહિત પરત ચૂકવી દીધા હોવા છતાં, આરોપીઓ વધુ પૈસાની માંગણી કરતા હતા. જ્યારે યુવકે પૈસા આપવાની ના પાડી, ત્યારે આરોપીઓએ તેને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ધમકી બાદ યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. મીઠાપુર પોલીસને આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી અને પોલીસે મેવાસા વાડી વિસ્તારમાં શોધખોળ કરતાં અપહરણ કરાયેલો યુવક હેમખેમ મળી આવ્યો હતો. બાઈટ :- સાગર રાઠોડ DYSP દેવભૂમિ દ્વારકા વીઓ 02 :- પોલીસે ઘટનાના ગણતરીના કલાકોમાં જ પાંચેય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. ઝડપાયેલા આરોપીઓના નામ કિશનભા ભાવુભા માણેક (ઉંમર ૨૪), મેહુલભાઈ ઉર્ફે ભુરો કમલેશભાઈ પરમાર (ઉંમર ૧૯), કરણભા જેઠાભા કારા (ઉંમર ૧૯), ઉમેશભા અજુલા માણેક (ઉંમર ૨૧) અને કનૈયાલાલ ઉર્ફે કાનો સામરાભાઈ હાથીયા (ઉંમર ૨૫) છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ આરોપીઓ અગાઉ એટ્રોસિટી જેવા ગુનાઓમાં પણ સંડોવાયેલા છે. પોલીસની આ ઝડપી કાર્યવાહીથી અપહરણ કરાયેલા યુવકનો જીવ બચી ગયો અને આરોપીઓને પણ કાયદાના સકંજામાં લઈ શકાયા.
11
comment0
Report
LJLakhani Jaydeep
Sept 18, 2025 16:46:54
Dwarka, Gujarat:વીઓ 01 :- દ્વારકા તાલુકામાં, આશા વર્કરોએ પોતાની વિવિધ માંગણીઓ સંદર્ભે પ્રાંત અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસરને આવેદનપત્ર આપવા પ્રયાસ કર્યો હતો. પરંતુ અધિકારીઓએ આવેદનપત્ર સ્વીકારવાનો ઇનકાર કરતા વિરોધ પ્રગટ થયો હતો. તેના વિરોધમાં આશા વર્કરોએ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે રામધૂન બોલાવી હતી. P2C બાઈટ :- ગોસ્વામી સારિકા આશા વર્કર રૂપેણ બંદર વીઓ 02 :- આશા વર્કરોનો મુખ્ય મુદ્દો એ છે કે ઓનલાઇન કામગીરીને કારણે તેમનું કાર્યબોજ વધ્યો છે. પરંતુ તે પ્રમાણે તેમને પૂરતું વળતર મળતું નથી. તેઓનું કહેવું છે કે વેતન કરતાં કામ બમણું થઈ ગયું છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા તેઓ લાંબા સમયથી રજૂઆત કરી રહ્યાં છે. બાઈટ :- મણીબેન પરમાર,આશા વર્કર દ્વારકા વીઓ 03 :- આવેદનપત્ર સ્વીકારવામાં ન આવતા, આશા વર્કરોએ પોતાનો અવાજ બુલંદ કરવા માટે ગાંધીવાદી માર્ગ અપનાવ્યો. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી તેમની માંગણીઓ ધ્યાનમાં લેવામાં ન આવે અને આવેદનપત્ર સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી તેઓ રામધૂન ચાલુ રાખશે. બાઈટ :- રશ્મિબેન પરમાર,આશા વર્કર ભીમરાણા
14
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Sept 18, 2025 16:31:22
13
comment0
Report
Advertisement
Back to top