Back
Chhotaudepur391160blurImage

Vadodara - પાવીજેતપુર વિધાનસભા વિસ્તાર ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ ૫.૮૧ કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું

KHATRI MAHMAD FAIJAN
May 16, 2025 14:26:47
Pavijetpur, Gujarat
પાવીજેતપુર વિધાનસભા વિસ્તારમાં આવતા ખડકલા થી વડાતલાવ ના રસ્તાનું ૧.૮૧ કરોડના ખર્ચે સ્લેપ ડ્રેન સાથે નવીનીકરણ તેમજ હરખપુર ખડકલા પાસે ૪ કરોડના ખર્ચે નવીન મીની બ્રિજ બનશે જેનું આજ રોજ પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઇ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે છોટાઉદેપુર સંગઠન પૂર્વ મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા, જિલ્લા પંચાયત સભ્ય પ્રકાશભાઈ વાસદિયા તેમજ તાલુકા પંચાયત સભ્ય, સરપંચ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com