गुजरात में नर्मदा बांध के 5 गेट खुले वहीं जलस्तर 134.45 मीटर तक पहुंचा
नर्मदा बांध में लगातार पानी की आवक के कारण पांच गेट खोले गए हैं। एक लाख क्यूसेक पानी नदी में छोड़ा जा रहा है। बांध का जलस्तर 134.45 मीटर तक पहुंच गया है, जो सीजन में पहली बार है। कुल आवक 2,66,120 क्यूसेक है, जबकि लाइव स्टोरेज 3929 एमसीएम है। बांध 82% भर चुका है। रिवरबेड पावरहाउस से 43,332 क्यूसेक और कैनाल हेड पावरहाउस से 9,644 क्यूसेक पानी छोड़ा जा रहा है। बांध का अधिकतम स्तर 138.68 मीटर है। बिजलीघर पूरी क्षमता से काम कर रहा है।
ગરુડેશ્વર મ્યુઝિયમમાં બે યુવકોના મોત છ આરોપી પકડાયા
નર્મદા ગરુડેશ્વર મ્યુઝિયમ ખાતે બે યુવાનોના મોતના કેસમાં કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આજે તેમને તપાસ માટે ઘટનાસ્થળે લાવવામાં આવ્યા હતા. પોલીસ રિકન્સ્ટ્રક્શન કરી પૂછપરછ કરી રહી છે. ગઈકાલે FSL દ્વારા તપાસ કરવામાં આવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કેવડિયાના DySP સંજય શર્માએ આ માહિતી આપી હતી.
આદિવાસી મ્યુઝિયમ પર આદિવાસી યુવાનોના મોત
નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલા આદિવાસી મ્યુઝિયમ પર બે આદિવાસી યુવાનોના મોત થયા છે. એક યુવાનનું મૃત્યુ ગઈ કાલે અને બીજાનું આજે સવારે થયું. આદિવાસી પરિવારને ન્યાય અપાવવા માટે પોલીસ અને ધારાસભ્યો વચ્ચે વિવાદ થયો.