Back
Gujarat News - રાજુલા આરોગ્ય કેન્દ્રોએ યોજી વિશ્વ તમાકુ નિષેધ દિવસની જાગૃતિ રેલી
Rajula, Gujarat
રાજુલા તાલુકાના આરોગ્ય કેન્દ્રો દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી જનજાગૃતિ રેલી દ્વારા કરાઈ
વ્યસન છોડવા માટે લોકોમાં જાગૃતતા આવે અને અસરકારક રીતે લોકોને માહિતી પુરી પાડી શકાય તેવા ઉમદા હેતુ સાથે આ વર્ષની થીમ તમાકુ અને નિકોટીન ઉત્પાદનો પર ઉધોગની યુક્તિઓનો ખુલાસો પર રાજુલા તાલુકાના આરોગ્ય કેન્દ્રો દ્વારા ૩૧ મી મે ના રોજ રેલી થકી ઉજવણી કરી લોકોમાં જાગૃતિ લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.જયારે ૬૦૦ ઉપરાંત આરોગ્ય સ્ટાફ & લોકો દ્વારા તમાકુ નિષેધ સંકલ્પ લેવામા આવ્યો હતો.
તમાકુના સેવનથી શરીર પરની હાનિકારક અસરોને અવગત કરવા અને લોકોને તમાકુ મુક્તિ માટે પ્રેરણા આપવાના ઉદેશ સાથે તાલુકા હેલ્થ ઓફિસ રાજુલા તળેના ડુંગર,ભેરાઈ,ખેરા અને અર્બન રાજુલા સહિતના આરોગ્ય કેન્દ્રો ખાતે રેલીનુ આયોજન કરી લોકોને બીડી,સિગારેટ,માવો,બજર અને દારૂ જેવા વ્યસનોથી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com