Back
Amreli365560blurImage

Amreli - રાજુલા આરોગ્ય વિભાગે ઉજવ્યો વિશ્વ મેલેરીયા દિવસ, સફળતા સાથે

Kanabar Yogeshkumar Vanmslidas
Apr 26, 2025 10:38:24
Rajula, Gujarat
રાજુલા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરાઈ તાલુકા આરોગ્ય કચેરી રાજુલા તળેના આરોગ્ય કેન્દ્રો દ્વારા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.રશ્મિકાંત જોષી અને ડીએમઓ ડૉ.એ.કે.સિંઘના માર્ગદર્શન હેઠળ દર વર્ષે ૨૫મી એપ્રિલના રોજ વિવિધ પ્રવૃતિઓ દ્વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવે છે.જેમા રાજુલામા વર્ષ ૨૦૨૪ દરમિયાન લીધેલ ૩૯૪૩૩ લોહીના નમુના સામે ફક્ત ૦૪ મેલેરિયાના કેસ નોંધાયેલ જે અગાઉના વર્ષો કરતા નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે અને મેલેરીયા નિયંત્રણમાં પણ મોટી સફળતા મળી છે. ગુજરાત સરકારે ૨૦૧૭ સુધીમા અને ભારત સરકારે ૨૦૩૦ સુધીમાં મેલેરીયા મુક્ત થવાના લક્ષ્યને સિદ્ધ કરવા માટે રાજુલા તાલુકાના ૩૧ આરોગ્ય કેન્દ્રો,૨૫ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને ૧૨૨ આશા બહેનો દ્વારા મેલેરીયા નિયંત્રણ માટે તાવના કેસની ૩૯૪૩૩ બ્લડ સ્લાઈડ કલે
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com