Back
Amreli364515blurImage

અમરેલીનો આંબરડી સફારી પાર્ક પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બન્યો

Bagda Ketan K
Aug 09, 2024 17:30:17
Savar Kundla, Gujarat

અમરેલીના ધારી નજીક આવેલો આંબરડી સફારી પાર્ક પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. 380 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા આ પાર્કમાં એશિયાટિક સિંહો સહિત અનેક વન્યજીવો જોવા મળે છે. ગીર વિસ્તારમાં સિંહોની વસ્તી 2020માં 674 સુધી પહોંચી છે. 2023-24માં 62,451 પ્રવાસીઓએ સફારી પાર્કની મુલાકાત લીધી હતી. દેશ-વિદેશના પ્રવાસીઓ અહીં બસ સફારી દ્વારા સિંહ દર્શન અને પ્રકૃતિનો આનંદ માણે છે. ખોડિયાર મંદિર અને ડેમ જેવા આકર્ષણો પણ નજીકમાં આવેલા છે.

1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com