Back
Amreli364515blurImage

સાવરકુંડલા ના થોરડી ગામે રાત્રીના સમયે સિંહ સાથે સિંહ બાળ ની લટાર

Bagda Ketan K
Aug 16, 2024 10:19:25
Savar Kundla, Gujarat
સાવરકુંડલા તાલુકાના થોરડી ગામના વધુ એક સિંહના વિડીયો વાયરલ.સિંહ બાળ સિંહ સાથે રાત્રીના સમયે શિકારની શોધમાં લટાર મારી રહ્યા છે.સિંહોના વધુ એક વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ.
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com