Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Lucknow226001
लखनऊ में शहीद साइन की फोटो जारी
TSTushar Srivastava
Nov 11, 2025 09:27:22
Lucknow, Uttar Pradesh
लखनऊ शहीद साइन की फोटो
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
ARAlkesh Rao
Nov 11, 2025 11:11:31
Palanpur, Gujarat:બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ડીસા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ તાસ્વી માર્કેટિંગ અને વેદાંત ફૂડ પ્રોડક્ટ્સ નામની પેઢીઓમાં રેડ કરીને 8.98 લાખ રૂપિયાની કિંમતે 1500 કિલો શંકાસ્પદ ઘી ઝડપી પાડી તેના સેમ્પલ લઈને પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે. બંાસકાંઠામાં ભેળસેળીયા વેપારીઓ બેફામ બની ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યા છે જેને લઈને બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અગાઉ એક્ઝક્શનમાં આવીને ગોડાઉન તેમજ કોલ્ડ સ્ટોરેજમાંથી મોટી માત્રામાં ગળ્યો मાવો ઝડપી લીધો હતો. આ ઉપરાંત ખાધ્ય તેલ, ઘી, મરચા, હળદર, આટો બનાવતા ફેક્ટરીઓ તેમજ મીઠાઈની દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટ, દૂધના માવાના ભઠ્ઠા સહિતની અનેક જગ્યાએ તપાસ કરી સેમ્પલ લઈ શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બાતમીના આધારે ડીસાના જીઆઇડીસી વિસ્તાર નજીક આવેલ પી.એન. ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં આવેલ વેદાંત ફૂડ પ્રોડક્ટ્સ નામની કંપનીમાં રેડ કરીને 500 મીળીના 176 પેક, 200 મીલીના 750 પેક અથવાટે લુઝ ઘી મળી રૂ. 7.19 લાખ રૂપિયાની કિંમતે 1183 કિલોગ્રામ શંકાસ્પદ ઘી નો જથ્થો જપ્ત કરી તેના નમૂના લઈને પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ડીસાની જી.આઈ.ડી સીમાં આવેલ તાસવી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સમાં રેડ કરીને 1.79 લાખ રૂપિયાની કિંમતનું 320 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી તેના પણ ઘીના સેમ્પલ લઈને પરીક્ષણ અર્થી લેબોરેટરીમાં મોકલી ફૂડ વિભાગે બંને પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે ફૂડ વિભાગની ટીમ દ્વારા અગાઉ પણ તાસવી માર્કેટિંગમાં આકસ્મિક તપાસ હાથ ધરીને સેમ્પલ લીધા હતા જે લેબમાં સબસ્ટાન્ડર્ડ આવતા દંડાત્મક કાર્યવાહી થઇ હતી.જોકે મોટાભાગના ઘીના વેપારીઓ વેજ ફેટનો ઉપયોગ કરીને ઘી બનાવીને અંતરિયાળ ગામમાં સપ્લાય કરે છે, બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ શંકાસ્પદ ઘીનું ઉત્પાદન ડીસા આસપાસના વિસ્તારમાં થાય છે. જેમાં સૌથી વધુ વેજ ફેટ, અને ક્રીમનો ઉપયોગ કરીને ઘી બનાવી આકર્ષક પેકિંગ અને લેબલ સાથે અંતરિયાળ ગામમાં સપ્લાય કરવામાં આવે છે. દર વર્ષે લાખોના દંડ કરવા છતાં વેપારીઓ વેપાર બંધ કરતા નથી, સબ સ્ટાન્ડર્ડમાં અનેક વેપારીઓને સરેરાશ પાંચ થી સાત લાખના દંડ ફટકારવામાં આવે તો એક જ સેમ્પલના જુદા જુદા કેસો કરવામાં આવે તો દર્દીને રકમમાં પણ વધારો થાય છે. અને ભેજા બાજ વેપારીઓ પેઢીનું નામ બદલી સ્થાનિક ફૂડ વિભાગના રજીસ્ટ્રેશનની જગ્યાએ સેન્ટ્રલનું રજીસ્ટ્રેશન મેળવી ફરી ધંધો શરૂ કરી દે છે. જો કે ફૂડ વિભાગ દ્વારા બંને પેઢીઓનું 1500 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરી તેના નમુના લઈને પરીક્ષણ અર્થે મોકલી અપાયા છે ત્યારે આ ઘી ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું તે એક મોટો સવાલ છે..જોકે ડીસા શહેરની જીઆઇડીસી તેમજ અનેક રહેણાંક મકાનોમાં બનાવટી ઘી સહિત અનેક વસ્તુઓ બનતી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે ત્યારે ફૂડ વિભાગ આવી શંકાસ્પદ જગ્યાઓ ઉપર રેડ કરે તેવી લોક માંગ ഉയરી છે.
0
comment0
Report
PAParakh Agarawal
Nov 11, 2025 09:51:46
Ambaji, Gujarat:દિલ્લી માં થયેલા બોમ્બ વિસ્ફોટના પગલે દેશભરમાં પોલીસ એલર્ટ છે તેવી જ રીતે શક્તિપીઠ અંબાજી ધામ રાજસ્થાને અડીને આવેલું હોવાથી ગુજરાત-રાજસ્થાનની સરહદ નજીક માત્ર 4 કિલોમીટરની દૂરી ઉપર હાલ સ્થિતિએ સ્ખાુરતા કાચબીદ્ધા વધેલી હતી. ગુજરાત અને રાજ્થાનની પોલીસ આજે ભારે એલર્ટ મોડમાં જોવા મળી હતી. રાજસ્થાન તરફ થી અંબાજી તરફ આવતા વાહનોને સરહદ છાપરી ચેકપોસ્ટ ઉપર સુરક્ષા કર્મીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. ગઈકાલથી શરૂ થયેલી વાહન તપાસ ઝુંબેશ આજે પણ યત્રીત રીતે ચાલી રહી હતી. ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ અંબાજી તરફ આવતા વાહનોની ચેકિંગ કરવામાં આવી રહી હતી જે કારણે ગુજરાતના બદosphર પર લંબાઈમાં વાહનનાં કતારો જોવા મળ્યા હતા. પરંતુ બંને રાજ્યોનીક્ષણાર આ ચેકિંગ દરમિયાન કોઈ શંકાસપદ અથવા ગેરકાયદેસર ચીજ મળી ન આવી.
0
comment0
Report
CPCHETAN PATEL
Nov 11, 2025 09:50:40
Surat, Gujarat:ડ્રગ્સના વેપારમાં જોડાયેલા એક શાતિર આરોપી જે હિન્દૂ નામ ધારણ કરીને લાંબા સમયથી પોલીસને ચકમો આપતો હતો, અંતે એસઓજીના હાથ ચઢ્યો છે. આ આરોપીનું નામ નવાબ ઉર્ફે મહારાજ ઇશાકઅલી સૈયદ હોવાનો ખુલ્યો છે. 'મહારાજ' તરીકે ઓળખાતો હતો અને મુંબઈથી સુરત સુધી મેથાએમફેટામાઇન (Methamphetamine) પ્રકારની ખતરનાક ડ્રગ્સ સપ્લાય કરતો હતો. લગભગ નવ મહિના પહેલા, પોલીસે 52.770 ગ્રામ મેથાએમફેટામાઇન ડ્રગ્સ સાથે એક વ્યક્તિ, ભરતભાઈ ભગવાનભાઈ પટેલ,ને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ડ્રગ્સ ભરતભાઈને મહારાજ નામના વ્યક્તિએ આપ્યા હતા. પોલીસના દબાણ બાદ મહારાજ ફરાર થયો હતો. એસઓજીએ તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. પરંતુ તાજેતરમાં મળેલી ગુપ્ત બાતમીના આધારે પોલીસેએ તેની ચુસ્ત તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન ખબર પડી કે નવાબ ઉર્ફે મહારાજ 25 દિવસ પહેલા મુંબઈ પરત આવ્યો હતો અને ત્યાંથી સુરતમાં આવતો હતો. એસઓજીએ સીસીટીવી ફૂટેજ તથા અન્ય પુરાવાઓના આધારે ધરપકડ કરી છે. હવે તેના નેટવર્ક અને ડ્રગ્સ સપ્લાય ચેઇન અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી લાંબા સમયથી ધર્મના નામે છદ્મ વેશ ધારણ કરી લોકોની આંખમાં ધૂળ નાખતો હતો. એસઓજીની આ કામગીરીથી ડ્રગ્સના રેકેટ પર મોટો ਪ੍ਰહાર માનવામાં આવી રહ્યો છે.
0
comment0
Report
AMAnkit Mittal
Nov 11, 2025 09:27:14
Muzaffarnagar, Uttar Pradesh:ख़ुफिया एजेंसियो ने खंगाला रिकॉर्ड गुजरात के अहमदाबाद में ATS द्वारा तीन संदिग्ध आतंकी पकडे थे। उन पकड़े गए संदिग्धों में आजाद सुलेमान और सुहेल ने बुढ़ाना के दाऊद मदरसे में तालीम हासिल की थी। आजाद सुलेमान ने 2018 में बुढ़ाना कस्बे के मदरसा दाऊद अरबीया दारुल उलूम अजीजिया में एडमिशन लिया था और दो साल तक तालीम हासिल कर कोरोना काल में मदरसा छोड़ कर चला गया था। वहीं लखीमपुर खीरी के सुहेल ने तीन माह पहले एडमिशन लिया था और डेढ़ माह तक तालीम हासिल कर 4 नवम्बर को अपने पिता की बीमारी होने की बात कहकर मदरसे से चला गया था। अहमदाबाद में इन संदिग्ध आतंकी के पकड़े जाने के बाद अब खुफिया एजेंसियां मदरसे पर पहुंची और मदरसे के रिकॉर्ड खंगालते हुए मदरसा संचालकों से पूछताछ की और टीम वापस लौट गयी। आपको बता दें कि पिछले दिनों गुजरात के अहमदाबाद में ATS ने तीन संदिग्ध आतंकियों को पकड़ा था, जिनमें दो आतंकी आजाद सुलेमान (शामली) और सुहेल (लखीमपुर) ने कस्बा बुढ़ाना के एक मदरसे में तालीम हासिल की थी लेकिन कुछ दिनों बाद ही ये यहां से वापस लौट गिर थे। मदरसा दाऊद अरबीया दारुल उलूम अजीज़िया में लगभग 200 बच्चे तालीम हासिल कर रहे हैं और यह मदरसा लगभग 20 वर्ष से ज्यादा पुराना है। कैमरे पर जानकारी देता मदरसा संचालक
0
comment0
Report
UPUMESH PATEL
Nov 11, 2025 09:26:43
Valsad, Gujarat:दिल्ली में हुए धमाकों के मद्देनजर पूरे गुजरात राज्य में हाई अलर्ट घोषित कर दिया गया है। राज्य की सुरक्षा को ध्यान में रखते हुए, गुजरात पुलिस सहित सभी सुरक्षा एजेंसियां पूरी तरह से अलर्ट मोड पर आ गई हैं और राज्य भर में सुरक्षा व्यवस्था अत्यंत कड़ी कर दी गई है। सुरक्षा उपायों के तहत, राज्य के संवेदनशील इलाकों पर विशेष नजर रखी जा रही है। वलसाड जिला, जो 60 किलोमीटर से अधिक लंबा समुद्र तट साझा करता है, वहाँ सुरक्षा में उल्लेखनीय वृद्धि की गई है। समुद्री मार्ग से कोई असामाजिक तत्व घुसपैठ न कर सके, यह सुनिश्चित करने के लिए वलसाड जिले में मरीन टास्क फोर्स द्वारा एक विशेष अभियान चलाया गया है। मरीन टास्क फोर्स की टीमें पूरे तटीय क्षेत्र में सघन चेकिंग और गश्त कर रही हैं। समुद्र में आने-जाने वाली नौकाओं पर कड़ी नजर रखी जा रही है और संदिग्ध गतिविधियों पर पैनी नजर रखी जा रही है। इसके साथ ही, प्रशासन ने तट पर रहने वाले और समुद्र में जाने वाले मछुआरों को भी विशेष रूप से सतर्क किया है। मछुआरों को स्पष्ट निर्देश दिए गए हैं कि यदि उन्हें समुद्र में मछली पकड़ने के दौरान या तट पर कोई भी अज्ञात संदिग्ध वस्तु, लावारिस नाव या कोई अज्ञात संदिग्ध व्यक्ति दिखाई दे, तो वे तुरंत नजदीकी पुलिस स्टेशन, मरीन टास्क फोर्स या कोस्ट गार्ड से संपर्क करें.
0
comment0
Report
NBNarendra Bhuvechitra
Nov 11, 2025 08:39:00
Nagod, Gujarat:ટાપી જિલ્લાના ઉચ્છલ તાલુકા માં પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્ર નો નિર્માણ થનાર છે, જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર ના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતuppસ્થિત રહ્યા હતા. આ દિવસે કૃષિ નિષ્ણાતો સહીત જિલ્લા કલેક્ટર તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે રસાયણિક ખેતીથી ધરતી બળબળતી થઈ રહી છે અને ખેતી મોંઘી થઇ રહી છે, તો પ્રાકૃતિક ખેતી પોતાના ફરજિયાત વિકલ્પ તરીકે પ્રગટાઈ રહી છે. આ માટે સરકાર પણ-seriousતા દાખવી રહી છે, તેની ઊંચાઈ પર ઉપાધ્યાય યુનિવર્સિટી સહકારથી ખેતીના વિકાસ માટે પ્રયાસો ચાલી રહ્યા છે. ઉચ્છલ ના માણેકપોર ગામે દેશમાં આદેશિત રીતે દેશી ગાયના દૂધ કાઢીને પ્રાકૃતિક ખેતીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને શેરડી કાપી ખેડૂતોનો ઉત્સાહ વદ્ધાવવાનો ઉલ્લેખ વક્તવ્યમાં થયો હતો.
0
comment0
Report
UPUMESH PATEL
Nov 11, 2025 08:34:37
Valsad, Gujarat:એન્કર : દિલ્હીમાં થયેલા બ્લાસ્ટના પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ગુજરાત પોલીસ સહિત તમામ સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગઈ છે અને રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત ચુસ્ત કરી દેવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે, રાજ્યના સંવેદનશીલ વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. વલસાડ જિલ્લો, કે જે 60 કિલોમીટરથી વધુ લાંબો દરિયાકिनારો ધરાવે છે. ત્યાં સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો હોય છે. દરિયાઈ માર્ગે કોઈ અસામાજિક તત્વો ઘૂસણખોરી ન કરી શકે તે માટે વલસાડ જિલ્લાના મહત્ત્વના અભિગમ હેઠળ મરીન ટાસ્ક ફોર્સ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મરીન ટાસ્ક ફોર્સની ટીમો દ્વારા સમગ્ર દરિયાકાંઠા વિસ્તારમાં સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. દરિયાને જતી અને આવતી બોટો પર નજર રાખવામાં આવી રહી છે અને શંકાસ્પદ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ સાથે જ, તંત્ર દ્વારા દરિયાકાંઠે વસતા અને દરિયો ખેડતા માછીમારોને પણ ખાસ એલર્ટ કરવામાં આવ્યા છે. માછીમારોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, જો દરિયામાં માછીમારી દરમિયાન કે કિનારા પર કોઈ પણ અજાણી શંકાસ્પદ વસ્તુ, બિનવારસી બોટ અથવા કોઈ અજાણી શંકાસ્પદ વ્યક્તિ દેખાય, તો તેઓએ તાત્કાલિક ધોરણે નજીકના પોલીસ સ્ટેશન, મરીન ટાસ્ક ફોર્સ અથવા કોસ્ટગાર્ડનો સંપર્ક કરવો.
0
comment0
Report
CPCHETAN PATEL
Nov 11, 2025 08:20:23
Surat, Gujarat:સુરત મહાનગરમાં નકલી થી અને પનીરના ઉપરાછાપરી કિસ્સા નોંધાઈ રહ્યા છે. એક બાજુ આરોગ્ય મં UIT્રી પફુલ પાનશેરીયાએ ખાદ્યપદાર્થોમાં ભેળસેળ મુદ્દે આકરી કાર્યવાહીનો સૂર આલાપ્યો હતો. વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ભેળસેળિયાઓ સામેીની કાર્યવાહીની માંગ કરી છે. બીજી બાજુ નકલી ઘી અને પનીરની બૂમ અકબંધ હોય એમ ખટોદરાની સુરભી ડેરીમાંથી ૭૫૪ કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો પકડાયો છે. ૧.૮૧ લાખનો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કર્યા બાદ હવે સેમ્પલ રિપોર્ટ પર દારોમદાર રાખવામાં આવીરહ્યો છે. સુરતમાં ખટોદરા વાડી સોમાકાનજીની વાડી પાસે આઈ એનએસ હોસ્પિટલની પાછળ આવેલા સોરઠિયા કમ્પાઉન્ડમાં આવેલી સુરભી ડેરીમાં પાલિકાના ફૂડ ઈન્સ્પેક્શન વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો અને એસઓજીના સ્ટાફ સાથે સંયુક્તપણે સ્થળ તપાસ હાથ ધરાઈ હતી. આ સ્થળે પનીરનો શંકાસ્પદ જથ્થો હોવાનું જણાતા માલિક શૈલેષ છગનભાઈ પટેલ પાસેથી પનીરનો નમૂનો લઈને લેબોરેટરી મોકલી આપવામાં આવ્યો હતો. જેનો પૃથક્કરણ રિપોર્ટ આવ્યેથી ફૂડ સેફ્ટી એક્ટ-૨૦૦૬ અને તેના નીતિ નિયમો અનુસાર આગળની.sidebar פעולה હાથ લઇlelશે. રિપોર્ટ પર વધુમાં, આ દારોમદાર છે સ્થળે થી ૭૫4 કિલો પનીરનો જથ્થો મળી આવ્યો હતો અને તેની અંદાજિત કિંમત ૧.૮૧ લાખ રૂપિયા છે.આ જગ્યા ફૂડ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યો છે. લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલાયેલા સેમ્પલમાં કોઈનો ભેળસેળ જણાશે તો આકરી કાર્યવાહી કરવામાં આવશે. આમ, સુરતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની ફરિયાદો વચ્ચે મોટી માત્રામાં શંકાસ્પદ પનીર મળ્યું હોય આરોગ્ય વિભાગના અધિકારીઓ સતર્ક થઇ ગયા છે.
0
comment0
Report
LJLakhani Jaydeep
Nov 11, 2025 07:50:16
Dwarka, Gujarat:દિલ્હીમાં થયેલા કાર બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ તુરંત દ્વારકાના સુપ્રસિદ્ધ જગત મંદિર ખાતે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંવેદનશીલ દ્વારકા જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે પોલીસ તંત્ર દ્વારા sઘન ચેકિંગ હાથ ધરાયું છે. Jagત મંદિરના પરિસરમાં આવતા-જતા દરેક વ્યક્તિનું ફરજિયાત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ, LCB અને SOGની ટીમો દ્વારા શહેરની તમામ હોટલો અને ધર્મશાળાઓમાં તપાસ અભિયાન ચલાવવામાં આવ્યો છે. કોઈપણ અનિચ્છનીય પ્રવૃત્તિને રોકવા માટે, મેરિન પોલીસે અને SOGની ટીમો દ્વારા બંદર અને દરિયાઈ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર વિસ્તારમાં પ્રવેશતા લોકો અને તેમની પ્રવૃત્તિઓ પર દ્વારકા પોલીસની બાજ નજર છે.
0
comment0
Report
Advertisement
Back to top