Back
ZK BRD_SINDUR_THEME: Dabhoi Garba Sindoor थीम धमाका
CJChirag Joshi
Sept 20, 2025 12:01:28
Dabhoi, Gujarat
SLUG: ZK BRD_SINDUR_THEME
REPORTER: CHIRAG JOSHI
FORMAT: PKG
FEED: WETRANSFER
LOCATION : DABHOI VADODARA
APPRUVAL: STORY IDEA
બ્રેકિંગ વડોદરા રૂરલ ડભોઇ
માં ગઢભવાની કલ્ચર ગ્રુપ દ્વારા અનોખી પહેલ
ગરબા આયોજકોએ ઓપરેશન સિંદૂર થીમ અપનાવી
ત્રિરંગાના રંગોથી આખું ગરબા ગ્રાઉન્ડ શણગાર કરાયો
નો તિલક નો એન્ટ્રી ની પ્રથા યથાવત રાખવામાં આવી
છેલ્લા 25 વર્ષથી APMC ગ્રાઉન્ડ પર કરાઇ છે ગરબાનું આયોજન
10 હજારથી વધારે ખેલૈયાઓ APMC ગ્રાઉન્ડ પર રમે છે ગરબા
આજુબાજુના ગામોના પણ ખેલૈયાઓ રમે છે ગરબા
દર વર્ષે નિશુલ્ક ગરબાનું આયોજન કરે છે ધારાસભ્ય શૈલેશ મહેતા
એંકર
ગુજરાતમાં હવે નવરાત્રી પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે ગરબા આયોજન દ્વારા પણ તળામાર તૈયારીઓની સાથે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ત્યારે આ વર્ષે વડોદરાના ડભોઇમાં ગઢભવાની કલ્ચર ગ્રુપ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે જેમાં તાજેતરમાં જ પાકિસ્તાનને દેશ ના આર્મી જવાનોએ ધૂળ ચાટતું કરી દીધું હતું તે ઓપરેશન સિંદૂર ની થીમ ઉપર કામ કરવામાં આવ્યું છે આંખે આખું ગરબા ગ્રાઉન્ડ તિરંગાના રંગોથી ભરી દેવામાં આવ્યું છે સાથે સાથે નો તિલક નો એન્ટ્રીની પરંપરા પર યથાવત રાખી છે ડભોઇ એપીએમસી ગ્રાઉન્ડની જો વાત કરવામાં આવે તો 10,000 થી વધારે ખેલૈયાઓ દર વર્ષે ગરબા રમીને માં અંબા ની આરાધના કરે છે ત્યારે આયોજકો દ્વારા પણ ગરબા ખેલૈયાઓને કોઈપણ તકલીફ ન પડે તે માટેની તમામ વ્યવસ્થાઓ પણ કરી દેવામાં આવી છે સાથે સાથે આ વર્ષે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે જેને અનુલક્ષીને પણ ગરબા આયોજન દ્વારા લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગ્રાઉન્ડમાં પાણી ન ભરાય અને ખેલૈયાઓ ગરબા નો આનંદ લઈ શકે તે માટેની તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે ધારાસભ્ય શૈલેશ મહેતા દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ નિશુલ્ક ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને કોઈપણ વર્ગના ખેલૈયાઓ પ્રોફેશનલ ગરબા રમી શકે તે માટે આયોજન કરાયું છે
- ચોપાલ કરી છે ગ્રાઉન્ડનો માહોલ બતાવ્યો છે અને ગરબા આયોજકો સાથે વાત કરી છે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKArpan Kaydawala
FollowSept 20, 2025 14:46:32Ahmedabad, Gujarat:પીએમ મોદી લોથલ થી બાય રોડ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા
5 થી 10 મિનિટમાં પીએમ મોદી એરપોર્ટ ઉપર પહોંચશે બાય રોડ
ખરાબ હવામાન ના કારણે બાય રોડ આવુ પડ્યું
0
Report
SCSHAILESH CHAUHAN
FollowSept 20, 2025 13:46:543
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 20, 2025 12:32:470
Report
HShakimuddin shabbirbhai
FollowSept 20, 2025 12:31:070
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 20, 2025 12:19:211
Report
RMRaghuvir Makwana
FollowSept 20, 2025 12:17:563
Report
RMRaghuvir Makwana
FollowSept 20, 2025 12:17:500
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 12:02:490
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 12:01:330
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 11:15:290
Report
NJNILESH JOSHI
FollowSept 20, 2025 10:52:441
Report
TDTEJAS DAVE
FollowSept 20, 2025 10:47:402
Report
GDGaurav Dave
FollowSept 20, 2025 10:47:331
Report
MDMustak Dal
FollowSept 20, 2025 10:47:264
Report