Back
सुरत पुलिस की SHE टीम ने गरबा सुरक्षा का नया मानक स्थापित किया
CPCHETAN PATEL
Sept 20, 2025 12:01:33
Surat, Gujarat
સુરત બ્રેક
સુરત પોલીસની શી ટિમ થઈ એક્ટિવ
45 જેટલી શી ટિમ સુરત પોલીસ દ્વારા બનાવવામાં આવી છે
અલગ અલગ ગરબા ના મોટા આયોજનોમાં શી ટિમ ફરસે
અસામાજિક તત્વ , છેડતીખોર યુવાનો પર રાખશે નજર
કોઈ યુવાન મહિલા કે યુવતીઓનો વિડીયો ન ઉતારે તેની તકેદારી રાખશે
જો કોઈ યુવતીને રાત્રે ઘરે પહોંચવામાં મુશ્કેલી પડે તો પોલીસ વેનમાં તેણી ને ઘર સુધી પહોંચાડવામાં આવશે
શી ટિમ પણ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા ઘુમસે
કોઈને શક ન થાય તે માટે ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ડોમમાં ફરસે
જો કોઈ યુવાનનો મોબાઈલ શંકાસ્પદ લાગશે તો તેમનો મોબાઈલ પણ ચેક કરવામાં આવશે
મોડી રાત્રે જો કોઈ વાહન ન મળે તો 181 ડાઈલ કરવાથી પોલીસ ઘર સુધી મૂકી જશે યુવતીઓને
બાઇટ..અનુપમસિંહ ગહેલોત..પોલીસ કમિશનર
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKArpan Kaydawala
FollowSept 20, 2025 14:46:32Ahmedabad, Gujarat:પીએમ મોદી લોથલ થી બાય રોડ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા
5 થી 10 મિનિટમાં પીએમ મોદી એરપોર્ટ ઉપર પહોંચશે બાય રોડ
ખરાબ હવામાન ના કારણે બાય રોડ આવુ પડ્યું
0
Report
SCSHAILESH CHAUHAN
FollowSept 20, 2025 13:46:543
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 20, 2025 12:32:470
Report
HShakimuddin shabbirbhai
FollowSept 20, 2025 12:31:070
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 20, 2025 12:19:211
Report
RMRaghuvir Makwana
FollowSept 20, 2025 12:17:563
Report
RMRaghuvir Makwana
FollowSept 20, 2025 12:17:500
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 12:02:490
Report
CJChirag Joshi
FollowSept 20, 2025 12:01:280
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 11:15:290
Report
NJNILESH JOSHI
FollowSept 20, 2025 10:52:441
Report
TDTEJAS DAVE
FollowSept 20, 2025 10:47:402
Report
GDGaurav Dave
FollowSept 20, 2025 10:47:331
Report
MDMustak Dal
FollowSept 20, 2025 10:47:264
Report