Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Jamnagar361006
Jamnagar के गरबा में घरचोला-बांधणी की खास पहचान, नवरात्रि का उफान
MDMustak Dal
Sept 20, 2025 10:47:26
Jamnagar, Gujarat
તા.20-09-2025 રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર સ્ટોરી ટાઇટલ : જામનગરના ગરબામાં ઘરચોળા અને બાંધણીની આછેરી છાપ બન્યા આકર્ષણનું કેન્દ્ર Slug : 2009 ZK JMR NAVRATRI GARBA ફોર્મેટ : AVB લોકેશન : જામનગર એન્કર : જામનગરમાં નવરાત્રી નિમિત્તે માતાજીની આરાધના નિમિત્તે પ્રાચીન ગરબાઓનું હજુ પણ એટલું જ મહત્વ યથાવત છે. ત્યારે પ્રાચીન ગરબીઓમાં મઢમાં મુકવામાં આવતો ગરબો આજે પણ તેની ઓળખ સાથે અકબંધ છે. વિઓ : 01 જામનગરના ગરબામાં ઘરચોળા અને બાંધણીની આછેરી છાપ જોવા મળે છે. હાલ જામનગરમાં 20 રૂપિયાથી શરૂઆત થઈ 50 રૂપિયાથી લઈને 1 હજાર રૂપિયા સુધીના જુદા જુદા દરેક વર્ગને પરવડે તેવા રંગબેરંગી અને આકર્ષક ગરબા વહેંચાઈ રહ્યા છે. નવરાત્રી નજીક આવતા જ ગરબાની માંગમાં પણ ખૂબ વધારો થયો છે. વિઓ : 02 જામનગરના મહિલા કારીગર નયનાબેન સંચાણીયા કે જે છેલ્લા ઘણા વર્ષોથી રંગબેરંગી અને કલાત્મક ગરબાઓ બનાવે છે જેની ખૂબ માંગ જામનગરની બજારમાં રહે છે સાથે સાથે છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતના મુખ્યમંત્રી માટે પણ ગરબા બનાવી નયનાબેન દ્વારા મોકલવામાં આવે છે. વિઓ : 03 નવરાત્રીના આગમનને લઈ હાલ જામનગરની બજારમાં ખરીદી જોવા મળી રહી છે. બીજી બાજુ જામનગરમાં આ વખતે બાંધણી અને ઘરચોળાની છાપ વાળા ગરબાનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેની સારી એવી માંગ પણ જોવા મળી રહી છે. બાઈટ : નયના સંચાણીયા ( ગરબા બનાવનાર મહિલા )
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HShakimuddin shabbirbhai
Sept 20, 2025 12:31:07
Vadodara, Gujarat:છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ નગરપાલિકાના હોદેદારોને બચાવવા મેદાને પડ્યા જયારે છોટાઉદેપુર ખાતે નગરપાલિકા સંચાલિત એસએફ હાઈસ્કૂલના શિસકોઓએ ભાજપ શાસિત નગરપાલિકાના હોદેદારો સામે નાણાં મંગાવનાઓ આરોપ કર્યો હતો જેની લેખિતમાં રજુઆત કરી હતી ત્યારે છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ જિલ્લા કલેકટરને પત્ર લખ્યો છે જેમાં એસએફ હાઈસ્કૂલના શિસકો અંગત કારણો તમેજ બીમારના ખોટા રજા રિપોર્ટ મૂકી આપના નેતાઓને મળી ન.પા બદનામ કરવા માટે કરશો રચ્યો છે અને આવા શિસકો ન.પા હોદેદારો પર ખોટા આરોપ કરે છે ત્યારે નગરપાલિકાના હોદેદારો કોઈ પણ પૈસા માંગેલ નથી તેવો પત્ર લખીને શહેર ભાજપ પ્રમુખ નગરપાલિકાના હોદેદારોને બચવા મેદાને આવ્યા છે ત્યારે સામા પક્ષે યુવરાજસિંહએ જણાવ્યું કે જે શિસકો નગરપાલિકાના હોદેદારોએ પૈસા મંગાવનો આરોપ કર્યો છે તેવા શિસકો સામે જિલ્લા ભાજપ પ્રમુખ પત્ર લખી દબાવવનાઓ પ્રયાસ કરી રહ્યાં છે ત્યારે રેકોર્ડિંગના પુરાવા હોવા છતાં ભાજપ પ્રમુખ આવા પત્ર લખી ભ્રષ્ટાચાર ને વેગ આપી રહ્યા છે બાઈટ : યુવરાજસિંહ જાડેજા, વિદ્યાર્થી નેતા બાઈટ : અંકુર પંચોલી,શહેર ભાજપ પ્રમુખ છોટાઉદેપુર
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 20, 2025 12:19:21
Rajkot, Gujarat:REP_SAHIL_SAPPA FEED_VIA_2C APPROVED_VISHALBHAI BYTE_1 AND VISUAL એન્કર પઠાણી ઉઘરાણી કરનાર વ્યાજખોરો સામે રાજકોટ રૂરલ પોલીસે લાલઆંખ કરી છે.જેતપૂરના થોરાળા ગામે વ્યાજની પઠાણી ઉધરાણી કરતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે વ્યાજખોર સામેની કાર્યવાહી કરીને જિલ્લામાં ગુનાખોરી આચરનારને કડક સંદેશો આપી દીધો છે. વિઓ ૧ વ્યાજખોર સામે કાર્યવાહી પાંચ વ્યાજખોર પોલીસના હવાલે પઠાણી ઉધરાણી પડી વ્યાજખોરોને ભારે પોલીસના સકંજામાં રહેલા આ શખ્સોને જુઓ.. તેઓના નામ છે જયદિપ મેવાડા, યુવરાજ ખુમાણ,કુલદિપ મકવાણા,વિવેક ખાચર અને રવુ બોરીચા. આ શખ્સો પર આરોપ છે રમેશ ભડેલીયા નામના ફરિયાદીના ઘરે જઇને વ્યાજની પઠાણી ઉધરાણી કરવાનો. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો જેતપૂર તાલુકાના થોરાળી ગામે રહેતા ફરિયાદી રમેશ ભડેલિયાએ જપદિપ મેવાડા પાસેથી ૩ લાખ રૂપિયા ધાર્મિક કાર્ય માટે ઉછીના લીધા હતા અને આ પેટે ૨ લાખ ૮૦ હજાર રૂપિયા પરત પણ આપી દીધાં હતા પરંતુ જયદિપ મેવાડાએ રમેશ ભેડસિયાને આ રૂપિયા ભુલી જવા અને વ્યાજ સહિત સાડા ચાર લાખ રૂપિયા આપવા દબાણ કર્યું હતું. જયદિપ અને તેના સાગ્રીતોએ રમેશભાઇ અને તેના પરિવાર પર રૂપિયા આપવા દબાણ કર્યું હતું. તેના ઘરે જઇને તોડફોડ કરી હતી અને રમેશભાઇની પત્નિ સાથે પણ અશભ્ય વર્તન કર્યું હતું. એટલું જ નહિ જયદિપ રમેશભાઇની કાર ઝૂંટવીને તેના સાગ્રીતો સાથે ફરાર થઇ ગયો હતો જે અંગે વિરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. રમેશભાઇની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને આ પાંચેય શખ્સોને પકડી પાડ્યા છે. આ કેસમાં હજુ ત્રણ શખ્સો ઋત્વિક મેવાડા,જયરાજ માંજરીયા અને કુલદિપ ધાંધલ ફરાર છે જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે. બાઇટ-વિજયસિંહ ગુર્જર,એસપી,રાજકોટ વિઓ ૨ પોલીસના કહેવા પ્રમાણે આરોપી જયદિપ મેવાડા અને વિવેક ખાચર બંન્ને રીઢા ગુનેગાર છે અને અગાઉ જયદિપ વિરુદ્ધ રાજકોટ શહેર પોલીસ સ્ટેશનમાં અને વિવેક વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર અંગેની ફરિયાદ નોંધાઇ ચૂકી છે. પોલીસે વ્યાજખોરોને કડક સંદેશો આપતા એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે અને વ્યાજખોરોને તાબે ન થવાં અને જો કોઇ વ્યક્તિ આવા ગુંડાતત્વોનો શિકાર બન્યા હોય અને કોઇ વ્યક્તિ હેરાન કરતા હોય તો તુરંત જ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે. બાઇટ- વિજયસિંહ ગુર્જર,એસપી,રાજકોટ રૂરલ વિઓ ૩ હાલ પોલીસે આ પાંચ શખ્સોને પકડી પાડ્યા છે જ્યારે આ કેસમાં ફરાર ત્રણ શખ્સોની શોધખોળ શરૂ કરી છે. પોલીસ એ તપાસમાં લાગી છે કે વ્યાજખોરીને કારણે લોકોને પરેશાન કરતી આ ટોળકીએ અન્ય કોઇ વ્યક્તિને પોતાના શિકાર બનાવ્યા છે કે કેમ ? જોવાનું રહેશે પોલીસ તપાસમાં શું બહાર આવે છે.જો કે રાજકોટ રૂરલ પોલીસની આ કાર્યવાહીથી ગુનેગારોમાં જરૂર ફફડાટ જોવા મળી રહ્યો છે. બાઇટ- વિજયસિંહ ગુર્જર,એસપી,રાજકોટ રૂરલ સાહિલ સપ્પા ઝી મીડિયા રાજકોટ
1
comment0
Report
CPCHETAN PATEL
Sept 20, 2025 12:02:49
Surat, Gujarat:સુરત બ્રેક ગૃહમંત્રી અમિત શાહ બનશે ગુજરાતના મહેમાન આવતીકાલે સાંજે સાડા સાત વાગ્યે દિલ્હી થી સુરત એરપોર્ટ આવશે સુરત એરપોર્ટ થી સુરત સર્કિટ હાઉસ ખાતે પહોંચશે સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે રાત્રી દરમિયાન તમામ ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના નેતા સાથે બેઠક કરે તેવી શકયતા બીજે દિવસે પહેલા નોરતે 11 વાગ્યે કોસમાડા પહોંચશે કોસમાડા ખાતે ઇસ્કોન ટેમ્પલ નું ભૂમિ પૂજન કરશે રૂ 101 કરોડ ના ખર્ચે ઇસ્કોન ટેમ્પલ બનાવવામાં આવશે 2.1 એકરમાં પથરાયેલું હશે આ મંદિર સ્ત્રી સશક્તિકરણ માટે મહિલા રોજગાર કેન્દ્ર પણ બનશે મંદિર ની અંદર આરોગ્ય લક્ષી ક્લિનિક પણ હશે ગરીબોને દૈનિક મફતમાં ભોજન આપવામાં આવશે વોક થ્રુ..ચેતન પટેલ..
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 20, 2025 12:01:33
Surat, Gujarat:સુરત બ્રેક સુરત પોલીસની શી ટિમ થઈ એક્ટિવ 45 જેટલી શી ટિમ સુરત પોલીસ દ્વારા બનાવવામાં આવી છે અલગ અલગ ગરબા ના મોટા આયોજનોમાં શી ટિમ ફરસે અસામાજિક તત્વ , છેડતીખોર યુવાનો પર રાખશે નજર કોઈ યુવાન મહિલા કે યુવતીઓનો વિડીયો ન ઉતારે તેની તકેદારી રાખશે જો કોઈ યુવતીને રાત્રે ઘરે પહોંચવામાં મુશ્કેલી પડે તો પોલીસ વેનમાં તેણી ને ઘર સુધી પહોંચાડવામાં આવશે શી ટિમ પણ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા ઘુમસે કોઈને શક ન થાય તે માટે ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ડોમમાં ફરસે જો કોઈ યુવાનનો મોબાઈલ શંકાસ્પદ લાગશે તો તેમનો મોબાઈલ પણ ચેક કરવામાં આવશે મોડી રાત્રે જો કોઈ વાહન ન મળે તો 181 ડાઈલ કરવાથી પોલીસ ઘર સુધી મૂકી જશે યુવતીઓને બાઇટ..અનુપમસિંહ ગહેલોત..પોલીસ કમિશનર
0
comment0
Report
CJChirag Joshi
Sept 20, 2025 12:01:28
Dabhoi, Gujarat:SLUG: ZK BRD_SINDUR_THEME REPORTER: CHIRAG JOSHI FORMAT: PKG FEED: WETRANSFER LOCATION : DABHOI VADODARA APPRUVAL: STORY IDEA બ્રેકિંગ વડોદરા રૂરલ ડભોઇ માં ગઢભવાની કલ્ચર ગ્રુપ દ્વારા અનોખી પહેલ ગરબા આયોજકોએ ઓપરેશન સિંદૂર થીમ અપનાવી ત્રિરંગાના રંગોથી આખું ગરબા ગ્રાઉન્ડ શણગાર કરાયો નો તિલક નો એન્ટ્રી ની પ્રથા યથાવત રાખવામાં આવી છેલ્લા 25 વર્ષથી APMC ગ્રાઉન્ડ પર કરાઇ છે ગરબાનું આયોજન 10 હજારથી વધારે ખેલૈયાઓ APMC ગ્રાઉન્ડ પર રમે છે ગરબા આજુબાજુના ગામોના પણ ખેલૈયાઓ રમે છે ગરબા દર વર્ષે નિશુલ્ક ગરબાનું આયોજન કરે છે ધારાસભ્ય શૈલેશ મહેતા એંકર ગુજરાતમાં હવે નવરાત્રી પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે ગરબા આયોજન દ્વારા પણ તળામાર તૈયારીઓની સાથે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ત્યારે આ વર્ષે વડોદરાના ડભોઇમાં ગઢભવાની કલ્ચર ગ્રુપ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે જેમાં તાજેતરમાં જ પાકિસ્તાનને દેશ ના આર્મી જવાનોએ ધૂળ ચાટતું કરી દીધું હતું તે ઓપરેશન સિંદૂર ની થીમ ઉપર કામ કરવામાં આવ્યું છે આંખે આખું ગરબા ગ્રાઉન્ડ તિરંગાના રંગોથી ભરી દેવામાં આવ્યું છે સાથે સાથે નો તિલક નો એન્ટ્રીની પરંપરા પર યથાવત રાખી છે ડભોઇ એપીએમસી ગ્રાઉન્ડની જો વાત કરવામાં આવે તો 10,000 થી વધારે ખેલૈયાઓ દર વર્ષે ગરબા રમીને માં અંબા ની આરાધના કરે છે ત્યારે આયોજકો દ્વારા પણ ગરબા ખેલૈયાઓને કોઈપણ તકલીફ ન પડે તે માટેની તમામ વ્યવસ્થાઓ પણ કરી દેવામાં આવી છે સાથે સાથે આ વર્ષે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે જેને અનુલક્ષીને પણ ગરબા આયોજન દ્વારા લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગ્રાઉન્ડમાં પાણી ન ભરાય અને ખેલૈયાઓ ગરબા નો આનંદ લઈ શકે તે માટેની તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે ધારાસભ્ય શૈલેશ મહેતા દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ નિશુલ્ક ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને કોઈપણ વર્ગના ખેલૈયાઓ પ્રોફેશનલ ગરબા રમી શકે તે માટે આયોજન કરાયું છે - ચોપાલ કરી છે ગ્રાઉન્ડનો માહોલ બતાવ્યો છે અને ગરબા આયોજકો સાથે વાત કરી છે
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 20, 2025 11:15:29
Surat, Gujarat:સુરત બ્રેક સુરતની ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 23 બાળકોનો જન્મ 14 દીકરી અને 9 દીકરાનો થયો જન્મ, હોસ્પિટલમાં ખુશીનો માહોલ ડાયમંડ હોસ્પિટલમાં 24 કલાકમાં સતત ડીલીવરીનો અનોખો રેકોર્ડ ડૉ. ભાવેશ પરમાર, ડૉ. કલ્પના પટેલ સહિત ગાયનેકોલોજી ટીમની મોટી સિદ્ધિ ડૉ. ઝીલ ગજેરા, ડૉ. અર્ચિત કંથારિયા, ડૉ. દર્શન વિરાણી, ડૉ. ઉત્સવ સવાણીનો ફાળો પીડિયાટ્રિશિયન ડૉ. અલ્પેશ સિંઘવી અને ડૉ. દિવ્યા રંગુનવાલાની દેખરેખ હોસ્પિટલના ટ્રસ્ટીઓએ ડોક્ટર અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા હોસ્પિટલની ઓપીડીમાં દરરોજ 950-1000 દર્દીઓ લાભ લે છે દર મહિને સરેરાશ 300-350 ડીલીવરી હોસ્પિટલમાં થાય છે નોર્મલ ડીલીવરી માટે માત્ર 1800 રૂપિયા ચાર્જ દીકરીનો જન્મ થાય તો નોર્મલ ડીલીવરી મફત કરવામાં આવે છે સિઝેરિયન ડીલીવરી માટે માત્ર 5000 રૂપિયાનો ચાર્જ દીકરી જન્મે તો સિઝેરિયન ચાર્જ ઘટાડી 3200 રૂપિયા રાખવામાં આવે છે ‘બેટી બચાવો-બેટી વધાવો’ અભિયાનને સફળતા અપાવવામાં હોસ્પિટલનો મોટો ફાળો અત્યાર સુધી 2500 દીકરીઓને કુલ 25 કરોડના બોન્ડ આપવામાં આવ્યા
0
comment0
Report
NJNILESH JOSHI
Sept 20, 2025 10:52:44
Vapi, Gujarat:ઔદ્યોગિક નગરી વાપી માં કોંગ્રેસ દ્વારા આજે ધરણા અને વિરોધ પ્રદર્શન યોજાયું હતું. વાપીમાં અધૂરા રેલવે ઓવરબ્રિજ અને ખરાબ રોડ રસ્તાના વિરોધ વિરોધમાં કોંગ્રેસ દ્વારા એક દિવસિય ધરણા અને ઉપવાસનો કાર્યક્રમ યોજ્યો હતો .જેમાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે ચોમાસાની શરૂઆતથી જ વાપીમાં રસ્તાઓની હાલત ખરાબ છે. તો છેલ્લા ત્રણ વર્ષથી બની રહેલા રેલ્વે ઓવરબ્રિજનું કામ હજુ પણ અધૂરું છે. આથી શહેરીજનોએ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આખું ચોમાસુ લ ખરાબ રસ્તા ના કારણે અકસ્માતો અને વાહનો માં નુકશાન અને બ્રિજના અધૂરા કામને કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઇ રહી છે. આથી લોકોમાં રોષ છે. આથી હવે કોંગ્રેસ પણ આ મામલે રસ્તા પર ઉતરી આ મામલે વાપીમાં વિરોધ પ્રદર્શન કરી જો ટૂંક સમયમાં રસ્તાઓની હાલત સુધારવામાં નહીં આવે અને અધૂરા બ્રિજનું કામ પૂરું નહીં કરવામાં આવે તો .. આગામી સમયમાં ઉગ્ર આંદોલનની પણ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી હતી.. બાઇટ:1 નિમેશ વશી પ્રમુખ, વાપી શહેર કોંગ્રેસ બાઇટ:2 ખંડુંભાઈ પટેલ પૂર્વ નેતા વિરોધપક્ષ, વાપી ન.પા નિલેશ જોશી વાપી. FTP/VAPI/SEP25/20.9.25/2009ZK_CONGI_BHUKH_HADTAL/2BITE/2VISUAL.
1
comment0
Report
TDTEJAS DAVE
Sept 20, 2025 10:47:40
Mehsana, Gujarat:નોંધ _ પીડિતા મહિલા ના વીડિયો બ્લર કરવા. અંધશ્રદ્ધાના અત્યાચારી પકડાઈ ગયા ગરમ તેલમાં હાથ નખાવનાર પકડાઈ ગયા વિજાપુરના ગેરીતા ગામની ઘટના ના આરોપીઓ પકડાઈ ગયા ગરમ તેલની કઢાઈ માં હાથ નાખવાની બની હતી ઘટના ખોટો વહેમ રાખી ગરમ તેલની કઢાઈ માં હાથ નાખ્યા નીરૂબેન રમેશભાઈ ઠાકોર નામની પરિણીતા સાથે બનેલી ઘટના નણંદ, નણંદોઈ અને તેમના ભાઈએ ખોટો વહેમ રાખેલો વહેમ રાખી નીરૂબેન ને મૂઢ માર મારેલો માર મારી ગરમ તેલમાં હાથ નંખાવ્યા જમનાબેન ઠાકોર, મનુભાઈ ઠાકોર, દયાલભાઈ ઠાકોર, હીરાભાઈ ઠાકોર ની ધરપકડ વિજાપુર પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી કરી એન્કર;-અંધશ્રદ્ધામાં સત્યની કસોટી કરવા ગરમ તેલમાં હાથ નખાવનાર આરોપીઓ આખરે પકડાઈ ગયા છે. મહેસાણા જિલ્લાના વિજાપુર પોલીસ સ્ટેશનમાં એક અનોખો કિસ્સો નોંધાયો હતો. જેમાં એક પરિણીત મહિલાને તેના નણંદ, નણદોઈ અને અન્ય સંબંધીઓએ માત્ર શંકાના આધારે ગરમ તેલમાં હાથ નાખવા મજબૂર કરી હતી. આ અંધશ્રદ્ધાની ઘટનાને અંજામ આપનાર પરિણીતાના નણંદ સહિત 4 ની ધરપકડ કરાઈ છે. વિઓ;-1 મહેસાણાના વિજાપુરના ગેરીતા ગામે એક પરિણીતાને અંધશ્રદ્ધામાં વહેમમાં ઉકળતા તેલમાં હાથ નખાવવા ની ઘટના સામે આવી હતી. આ ઘટના ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ મહેસાણાના ગેરીતા ગામમાં બની હતી. ભોગ બનનાર મહિલા, નિરૂબેન રમેશભાઈ ઠાકોર, જેનો વ્યવસાય ખેતીકામ છે, તેમણે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના નણંદ જમનાબેન મનુભાઈ ઠાકોરે તેમના પર ચારિત્ર્ય પર ખોટો વહેમ રાખી ગાળો આપી હતી. જમનાબેને નિરૂબેનને ખેતરમાં કોઈ અન્ય સાથે હોવાનો આરોપ મૂક્યો હતો. જ્યારે નિરૂબેને આ વાતનો ઈન્કાર કર્યો, ત્યારે જમનાબેન ઉશ્કેરાઈ ગયા અને તેમણે તેમના પતિ મનુભાઈ, તેમના ભાઈ દયાલભાઈ રામશીભાઈ ઠાકોર અને હીરાભાઈ સોમાભાઈ ઠાકોરને બોલાવ્યા. આ તમામ આરોપીઓએ નિરૂબેનને ચૂલા પર રાખેલા ગરમ તેલમાં હાથ નાખવા જણાવ્યું અને કહ્યું કે જો તે સાચી હોય તો તેલથી દાઝશે નહીં. જ્યારે નિરૂબેને હાથ નાખવાની ના પાડી, ત્યારે જમનાબેને તેમને માર માર્યો હતો અને બળજબરી પૂર્વક તેના હાથ ઉકળતા તેલમાં નાખ્યા હતા. બાઈટ;-નીરૂબેન ઠાકોર------ફરિયાદી વિઓ;-2 નીરૂબેન ના પાડતા રહ્યા અને જમનાબેન, મનુભાઈ, દયાલભાઈ અને હીરાભાઈએ નિરૂબેન પર બળજબરી કરી અને તેમનો હાથ ઉકળતા તેલમાં નાખ્યો, જેના કારણે તે દાઝી ગયા. એટલું જ નહીં, જમનાબેને તપેલીમાં ગરમ તેલ લઈ નિરૂબેનના જમણા પગ પર પણ રેડ્યું, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ થઈ. આ ઘટના બાદ, નિરૂબેનના પતિ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હાલ વિજાપુર પોલીસ સ્ટેશનમાં જમનાબેન અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અને વિજાપુર પોલીસે આ ચારેય આરોપીઓની ફરિયાદના 24 કલાકમાં ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. બાઈટ;-કે કે ચૌધરી------પી આઈ, વિજાપુર પોલીસ સ્ટેશન. તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
2
comment0
Report
GDGaurav Dave
Sept 20, 2025 10:47:33
Rajkot, Gujarat:SLUG - 2009ZK_LIVE_RJT_RMC_GENERAL_BOARD REP - GAURAV DAVE FEED - TVU 75 એન્કર -રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે તોફાની બની હતી. સામાન્ય સભામાં ભાજપનો આંતરીક જૂથવાદ અને કોંગ્રેસ દ્વારા મહિલા કોર્પોરેટરનું અપમાન સાથે જ રોડ-રસ્તા મુદ્દે વિરોધ કર્યો હતો. તો ભાજપના જ કોર્પોરેટરે TP શાખાના અધિકારીઓ ગેરકાયદેસર બાંધકામો દૂર કરતા ન હોવાનું અને અધિકારી રાજ હોવાનું સામાન્ય સભામાં બોલતા સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. વિઓ - 1 RMCનું જનરલ બોર્ડ બન્યું તોફાની... ભાજપના જ કોર્પોરેટરોના અધિકારીઓ સામે આરોપ... મહિલા કોર્પોરેટરના અપમાન મુદ્દે કોંગ્રેસે કર્યું વોક આઉટ... રાજકોટ મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા મળી હતી સામાન્ય સભામાં કુલ ૧૭ કોર્પોરેટરો 34 જેટલા પ્રશ્નો પૂછ્યા હતા પરંતુ આજે પણ માત્ર એક પ્રશ્નમાં જ સામાન્ય સભા પૂર્ણ કરી દેવામાં આવી હતી જોકે આજની સામાન્ય સભામાં વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા સહિતના કોંગ્રેસના કોર્પોરેટરો એ ભાજપ મહિલા કોર્પોરેટરનો અપમાન કરતી હોવાનું કહી વિરોધ નોંધાયો હતો એટલું જ નહીં વશરામ સાગઠીયા એ ખરાબ રોડ રસ્તા મુદ્દે પ્લે કાર્ડ કાઢતા ભાજપના કોર્પોરેટરો જનરલ બોર્ડનું ઉલંકન થાય છે તેવું કહી વિપક્ષને જનરલ બોર્ડ માંથી બહાર કાઢવા માંગ કરી હતી પ્લે કાર્ડ છીનવવા જતા કોંગ્રેસના કોર્પોરેટર હોય એકબીજાને પ્લે કાર્ડ આપી સર્જન ટોને પણ તરણે ચડાવ્યા હતા જોકે જનરલ બોર્ડ શરૂ થાય તે પહેલા જ આજે વિરોધ જોવા મળ્યો હતો ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ આજે જનરલ બોર્ડમાં ધમાલ મચાવી હતી જનરલ બોર્ડ તોફાની બનતા વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા સહિત કોંગ્રેસના કોર્પોરેટરો એ વોક આઉટ કર્યું હતું. જોકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી એટલે આ પ્રકારે મીડિયા હાઇલાઇટ કરવા માટે આવા મુદ્દાઓ લઈ જનરલ બોર્ડમાં આવે છે પોતાના વોર્ડના સમસ્યાઓ ક્યારે લઈ આવતા નથી કે રજૂઆત કરતા નથી તેથી જ પ્રજાએ કોંગ્રેસને સ્વીકાર્યા નથી. બાઈટ - વસરામ સાગઠિયા, વિપક્ષ નેતા, RMC વિઓ - 2 તો બીજી તરફ RMCના જનરલ બોર્ડમાં વોર્ડ નંબર ૭ ના કોર્પોરેટર નેહલ શુક્લની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હરેશ રૂપારેલિયાની બદલીનો નેહલ શુક્લએ વિરોધ કર્યો હતો. મેંયર અને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા બદલી કરી દેવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. નેહલ શુક્લએ મુખ્યમંત્રી અને કમિશનર સુધી રજૂઆત કરી હતી. આજે બદલીના વિરોધમાં હાજર ન રહી વિરોધ નોંધાવ્યો હતો. હરેશ રૂપારેલિયા કાયમી સેક્રેટરી હોવા છતાં તેને અન્ય સ્થળે બદલી કરીને ઇન્ચાર્જ મુકાયા હોવાથી આંતરિક જૂથવાદ સામે આવ્યો હતો. જ્યારે રાજકોટના સામા કાંઠા વિસ્તારના કોર્પોરેટર વિનુ ઘવાએ જનરલ બોર્ડમાં ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ સામે બાયો ચડાવી હતી અને કહ્યું હતું કે ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ ગરીબ લોકોના ઘર તોડવા માટે પહોંચી જાય છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના પ્લોટમાં બે પતરાના ઝુંપડા હટાવી શકતા નથી. અનેક વખત રજુઆત કરી પણ કોઈ સાંભળતું નથી. જો આજે ઝુંપડા હટાવવામાં નહિ આવે તો જોવા જેવી થશે. બાઈટ - વિનુભાઈ ઘવા, કોર્પોરેટર વિઓ - 3 રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આજે તોફાની થયું હતું તેમાં ભાજપનો આંતરિક જૂથવાદ જ જોવા મળતા વિરોધ પક્ષની ભૂમિકા પણ ભાજપ એ જ લીધી હતી આ જનરલ બોર્ડ દર બે મહિને મળતું હોય છે જેમાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ તેને બદલે કોર્પોરેટરો પોતાના અંગત પ્રશ્નોને લઈને વિવાદ સત્તા જોવા મળે છે જોકે આજના જનરલ બોર્ડમાં ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન ની અંદર પણ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આરોપો લાગ્યા હતા પરંતુ તેના પર કોઈએ ધ્યાન પણ દેતું ન હતું શું નગર સેવકો પ્રજાના પ્રશ્નો અંગે ચર્ચા કરવા કરતાં પોતાનો સ્વાર્થ ક્યાં છે તે જ જુએ છે તેવો સવાલ ઊભો થઈ રહ્યો છે ત્યારે આગામી ચૂંટણીમાં પ્રજા સાસકોને મતથી જવાબ આપશે કે નહીં તે જોવું રહ્યું. ગૌરવ દવે, ZEE 24 કલાક, રાજકોટ
0
comment0
Report
ARAlkesh Rao
Sept 20, 2025 10:38:27
Vaghrol, Gujarat:સ્લગ-આક્રોશ પ્રેમલગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર અને મૈત્રી કરાર રદ કરવાની માંગ સાથે આજે બનાસકાંઠાના દિયોદરના સણાદર ગામમાં સર્વ સમાજના આગેવાનો દ્વારા એક બેઠક યોજાઇ હતી જેમાં પ્રેમલગ્ન નોંધણીના કાયદામાં માતા-પિતાની સહી ફરજિયાત કરવા તેમજ મૈત્રી કરારને રદ કરવા સહિતની વિવિધ માંગો કરાઈ હતી ત્યાર બાદ સણાદરથી પગપાળા રેલી નીકાળીને મોટી સંખ્યામાં લોકો હાથમાં બેનરો લઈને સુત્રોચાર કરતા દિયોદર પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા જ્યાં મામલતદારને આવેદનપત્ર આપીને રજુઆત કરાઈ હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે અમે 182 ધારાસભ્યોને પત્ર લખીને મળીને તેમનું સમર્થન માંગશુ અને જો તેમની માંગ નહિ સ્વીકારાય તો ગાંધીનગર જઈને ઉગ્ર આંદોલન કરીશું. સમાજમાં અનેક યુવતીઓ માં-બાપની મંજૂરી વગર ભાગીને લગ્ન કરી લેતી હોય છે ત્યાર બાદ માતા-પિતાને ઓળખવાનો પણ ઇનકાર કરતી હોય છે તો બીજી તરફ મૈત્રી કરારના કાયદાને લઈને અનેક પરણિત મહિલાઓ પણ પોતાના સંતાનોને છોડીને અન્ય પુરુષ જોડે જતી રહે છે આવા અનેક કિસ્સાઓના કારણે અનેક પરિવારની ઈજ્જત ખરાબ થઈ રહી છે તો અનેક ઘરો બરબાદ થઈ રહ્યા છે તો અનેક માતા-પિતાને સમાજમાં નીચું જોવાનો વારો આવી રહ્યો છે ,જોકે નદાનીમાં અનેક યુવતીઓ ભરમાઈને પ્રેમ લગ્ન કરીને પોતાની જિંદગી ખરાબ કરતી હોવાથી ગુજરાત રાજ્યના નાગરિકોના હિત, સુરક્ષા અને સંસ્કૃતિની અખંડિતતા જળવાઈ રહે તે માટે આજે દિયોદરના સણાદર ગામના અંબાજી માતાના મંદિરમાં દિયોદર,કાંકરેજ,લાખણી,વાવ,ડીસા સહિતના સર્વ સમાજના અનેક આગેવાનોએ એક બેઠક યોજી હતી અને હાલ અમલમાં રહેલા પ્રેમલગ્ન કાયદામાં સુધારા કરવા તથા મૈત્રીકરણના કાયદો તાત્કાલિક રદ કરવા માટે તેમજ લગ્ન માટે 30 વર્ષની વય સુધી છોકરો-છોકરીએ માતા-પિતાની ફરજિયાત સંમતિ લેવી અનિવાર્ય કરવામાં આવે તે સહિત પ્રેમલગ્નની નોંધણી છોકરી જે વિસ્તારમાં રહેતી હોય, તે વિસ્તારની કોર્ટમાં જ કરવામાં આવે અને તે સમયે સાક્ષીઓની ઉંમર 40 વર્ષથી વધુ હોવી ફરજિયાત કરવામાં આવે અને જો 30 વર્ષ પછી કોઈ પ્રેમલગ્ન કરે, તો છોકરાએ છોકરીના માતા-પિતાના નામે રૂ. 10 લાખની FD ફરજિયાત કરાવવી સહીતની વિવિધ માંગણીઓ સરકાર સમક્ષ કરવાનો નિર્ણય કરાયો હતો અને તે બાદ સણાદરથી પગપાળા રેલી નીકાળીને મોટી સંખ્યામાં લોકો હાથમાં બેનરો લઈને સુત્રોચાર કરતા દિયોદર પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા જ્યાં મામલતદારને આવેદનપત્ર આપીને રજુઆત કરાઈ હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે અમે 182 ધારાસભ્યોને પત્ર લખીને મળીને તેમનું સમર્થન માંગશુ અને જો તેમની માંગ નહિ સ્વીકારાય તો ગાંધીનગર જઈને ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી. બાઈટ-1-સતીષભાઈ પટેલ-આગેવાન મહેસાણા બાઈટ-2-નરેશભાઇ ઠાકોર-આગેવાન વડા ગામ બાઈટ-3-અમારાભાઈ પટેલ -ખેડૂત -આગેવાન અલકેશ રાવ-બનાસકાંઠા મો-9687249834
1
comment0
Report
CPCHETAN PATEL
Sept 20, 2025 10:19:35
Surat, Gujarat:વ્હેલ માછલીનું એમ્બરગ્રીસ વેચવા માટે આવેલા ભાવનગરના યુવાનને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી પોલીસે રૂ 5 72 કરોડની કિંમતનું એમ્બરગ્રીસ નો મુદ્દામાલ જબજે કર્યો છે. આ એમ્બરગ્રીસ ભાવનગરથી સુરત વેચવા માટે ફરી રહ્યો હતો. વિઓ.1 સુરત એસઓજી પોલીસને બાતમી મળી હતી કે એક યુવાન દરિયાનું સોનુ જાણીતું અતિ દુર્લભ અને કિમતિ એમ્બરગ્રીસ વેચવા માટે ફરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી એક યુવાનને એમ્બરગ્રીસ ના જથ્થા સાથે ઝડપી પાડ્યું હતું.પોલીસ પૂછપરછમાં તેને પોતાનું નામ વિપુલ બાભનિયા જણાવ્યું હતું. તેની પાસેથી રૂ 5.72 કરોડનું એમ્બરગ્રીસ કબ્જે કર્યું હતું. વધુમાં આરોપીએ જણાવ્યું હતું કે આ એમ્બરગ્રીસ ભાવનગર થી લાવ્યો હતો અને તે ખેતીકામ કરે છે. ચાર મહિના પહેલા મળેલું એમ્બરગ્રીસ સુરત માં વેચવા માટે ટ્રાવેલર્સ મારફતે આવ્યો હતો. હાલ તો ભાવનગર થી આરોપી એમ્બરગ્રીસ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો છે તે અંગે તપાસ હાથ ધરી છે. વધુમાં એમ્બરગ્રીસ પરફ્યુમ અને સૌંદર્ય પ્રસાધન બનાવવા માટે કિંમતી વસ્તુ માનવામાં આવે છે. બાઈટ..રાજદીપસિંહ નકુમ..એસઓજી ડીસીપી
6
comment0
Report
Advertisement
Back to top