Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Junagadh362001
जूनागढ़ में वन विभाग के अत्याचार से बुजुर्ग की मौत
AKAshok Kumar
Sept 17, 2025 02:32:32
Junagadh, Gujarat
જૂનાગઢ વન વિભાગના ત્રાસથી અઘેડ એ ઝેરી દવા પીધી સારવાર દરમિયાન મોત ગઈ નવ તારીખે વન વિભાગની કચેરીમાં બે લોકોએ દવા પીધી હતી તેમાંથી સલીમભાઈ બ્લોચ નામના આધેડ આજે સારવાર દરમિયાન મોત જંગલ વિસ્તારની અંદર ઢોર ચરાવવા બાબતે સલીમ બ્લોચને વન વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી વન વિભાગમાં મેંદરડા સર્કલના આરએફઓ સામે ગુનો દાખલ કરવાની મૃતકના પરિવારજનો એ માંગ કરી હતી મૃતકના પરિવારજનો એ લાશ સંભાળવાનો ઇનકાર કર્યો હતો જ્યાં સુધી જ્યાં સુધી વન વિભાગના જવાબદાર અધિકારીઓ સામે ગુનો દાખલ નહીં થાય ત્યાં સુધી લાશ સ્વીકારશુ નહીં તેવી માંગ કરી રહ્યા છે બાઈટ.. હનીફભાઇ દાદ મહંમદભાઈ બ્લોચ મકરાણી બાઈટ..ભીખુભાઈ બ્લોચ(મકરાણી) વન વિભાગના ત્રાસથી આધેડના મોતનો મામલો મોડી રાત્રે વિસાવદર પોલીસ પહોંચી સિવિલ હોસ્પિટલ વન વિભાગના અધિકારી સામે ફરિયાદ નોંધવા માંગ મકરાણી સમાજના અગ્રણીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા જ્યાં સુધી ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર
3
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NMNACHIKET MEHTA
Sept 17, 2025 05:15:51
Kheda, Gujarat:गुजरात के खेड़ा जिले के मातर गाँव में एक बोर्ड को लेकर बड़ा विवाद खड़ा हो गया है। बोर्ड पर लिखा था की, " नानी भागोल हुसैनी चौकमे दरगाह , मदरसा ओर मस्जिद की आसपास गरबा खेलने ओर गाने की मनाइ है। " एक तरफ मुस्लिम समुदाय अपनी बात रख रहा है, तो वहीं दूसरी तरफ हिंदू संगठनों ने इसे अपनी धार्मिक भावनाओं का अपमान बताया है। इस मामले में पुलिस ने भी कार्रवाई शुरू कर दी है। गुजरात के खेड़ा जिले के मातर में छोटी भागोल और हुसैनी चौक में स्थित कब्रिस्तान के पास एक बोर्ड पर लिखे कुछ शब्दों ने विवाद का जन्म दे दिया है। यह बोर्ड पिछले 6 साल से लगा हुआ है, लेकिन अब इस पर गरबा खेलने को लेकर छिड़ी बहस ने इसे चर्चा का विषय बना दिया है। बोर्ड पर लिखा था की, " " नानी भागोल हुसैनी चौकमे दर्गाह, मदरसा ओर मस्जिद की आसपास गरबा खेलने ओर गाने की मनाइ है। " मुस्लिम समुदाय के मुताबिक "यह बोर्ड 6 साल पहले लगाया गया था। मुस्लिम समुदाय में शादी-ब्याह जैसे मौकों पर कुछ लोग यहाँ गरबा खेलने लगते थे। यह कब्रिस्तान और दरगाह जैसी पवित्र जगह है, जिससे हमारे समुदाय के लोगों की धार्मिक भावनाएँ आहत होती थीं। इसलिए, इस पवित्रता को बनाए रखने के लिए यह बोर्ड लगाया गया था।" लेकिन, इस बोर्ड पर लिखे 'गरबा न खेलने' वाले संदेश को हिंदू समाज ने अपनी धार्मिक भावनाओं का अपमान माना है। बजरंग दल और विश्व हिंदू परिषद के नेताओं ने इस पर कड़ी आपत्ति जताई है। विएचपी नेता राजेश आचार्य का कहना है की, "यह हमारी संस्कृति पर सीधा हमला है। हमने मातर पुलिस स्टेशन में इस संबंध में शिकायत दर्ज कराई है।" वही इस मामले की गंभीरता को देखते हुए पुलिस ने तुरंत कार्रवाई की है। डीएसपी विमल वाजपेयी ने मामले पर अपनी प्रतिक्रिया देते कहा हे की, " मातर के छोटी भागोल क्षेत्र में एक बोर्ड लगाया गया था जिस पर गरबा न खेलने जैसी जानकारी लिखी थी। शिकायतकर्ता ने अपनी धार्मिक भावनाओं के आहत होने की शिकायत दर्ज कराई है, जिसके आधार पर मातर पुलिस स्टेशन में मामला दर्ज कर लिया गया है। शिकायतकर्ता ने छोटी भागोल पंच के दो व्यक्तियों के खिलाफ भारतीय न्याय संहिता (BNS) की धारा 299 और 54 के तहत मामला दर्ज कराया है। पुलिस ने जाँच शुरू कर दी है और आगे की कार्रवाई जारी है।" बाइट : बिमल बाजपाई, डीवायएसपी, नडीयाद बाइट : राजेश आचार्य, वीएचपी नेता बाइट : बिस्मिला खान पठान, मुस्लिम अग्रणी
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 17, 2025 04:20:52
Surat, Gujarat:સુરત બ્રેક વડાપ્રધાન નરેન્દ્રમોદી નો જન્મદિન સુરતીઓ યાદગાર બનાવશે ગ્રીન વ્હીકલ પોલિસીનું આજે લોન્ચિંગ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અમલ કરનાર સુરત મ્યુનિ. દેશમાં પ્રથમ ગ્રીન ગ્રોથ ઇનિશિએટિવ" હેઠળ આ પોલિસી બનાવવાની જાહેરાત કરી હતી પોલિસી ભારત સરકાર, ગુજરાત સરકાર અને GIZ જેવા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની મદદથી તૈયાર કરવામાં આવી સુરત મહાનગરપાલિકાએ "ગ્રીન વ્હીકલ પોલિસી" અમલમાં મૂકીને એક ક્રાંતિકારી પહેલ ઈલેક્ટ્રિક, CNG સહિતના વાહનોને પ્રોત્સાહન આપવા પોલિસી બનાવાઈ ડીઝલ-પેટ્રોલ આધારિત વાહનોને ધીરે ધીરે શહેરી વિસ્તારોમાંથી દૂર કરાશે પોલિસી અંતર્ગત ઇ-વાહનો ખરીદનારને વિવિધ ઇન્સેન્ટિવ અપાશે વ્હીકલ ટેક્સમાં રાહત, પાર્કિંગ ફ્રી, પર્યાવરણ ચાર્જમાંથી મુક્તિ હશે દર સ્ક્વેર કિલોમીટરે ચાર્જિંગ સ્ટેશનોની સુવિધાઓ વિકસાવવામાં આવશે ડીઝલ-પેટ્રોલ આધારિત વાહનોને ધીરે ધીરે શહેરી વિસ્તારોમાંથી દૂર કરવામાં આવશે ટ્રાફિક નિયમન અને વાહન પરિવહન માટે નવી માર્ગદર્શિકા બનાવવામાં આવશે સુરતને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં દેશના અગ્રણી શહેરોમાંથી એક બનાવશે વન ટુ વન..શાલીની અગ્રવાલ..મ્યુ.કમિશનર સુરત
0
comment0
Report
DMDURGESH MEHTA
Sept 17, 2025 04:20:23
Gandhinagar, Gujarat: ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મ દિવસ નિમિત્તે "સ્વચ્છતા અભિયાન"ની શરૂઆત કરવામાં આવી. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પથિકઆશ્રમ એસટી બસ સ્ટેન્ડ ખાતે ઝુંબેશનો પ્રારંભ કર્યો હતો. મહાનગરપાલિકાના અધિકારીઓ, હોદ્દેદારો, ધારાસભ્ય રીટાબેન અને મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ તથા બહેનો હાજર રહ્યા હતા. સૌએ સ્વચ્છતાનો શપથ લીધો હતો. શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, "આઝાદી વખતે ગાંધીબાપુએ સ્વચ્છતાનો મંત્ર આપ્યો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રીએ ફરી એકવાર સ્વચ્છતાનો સંદેશ આપ્યો. આજે પ્રધાનમંત્રીના જન્મદિને સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે. બાઈટ હિન્દી ગુજરાતી શંકરભાઈ ચૌધરી,વિધાનસભા અધ્યક્ષ
0
comment0
Report
URUday Ranjan
Sept 17, 2025 03:22:30
Ahmedabad, Gujarat:Slug : 1609ZK_LIVE_AHD_BABAL_AROPI Reporter : UDAY RANJAN Injgst Feed :1609ZK_LIVE_AHD_BABAL_AROPI Date : 16 - 09 - 2025 Format : PKG & WEB નોંધ ; સ્ટોરી ને લગતા સીસી ઉપયોગ માં લેવા...1509ZK_AHD_GOMTIPUR_CCTV એન્કર : અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થઈ જાય છે. અને ગુનેગાર તથા અસમાજિક તત્વોનુ ગુંડારાજ શરુ થાય છે. ગોમતીપુર માં વધુ એક અસમાજિક તત્વો નો મામલો પોલીસ ચોપડે નોંધાતા પોલીસે 2 આરોપી ની ધરપકડ કરી ને વધુ તપાસ હાથ ધરી છે ...... વીઓ : 01 તાજેતરમાં જ ગોમતીપુર વિસ્તારમાં ચાલતા દારુ અને જુગારના અડ્ડાઓ અંગે અરજી કરનાર મહેશ દેસાઈનુ પોલીસ સ્ટેશનની નજીક જ 6 લોકોએ તીક્ષણ હથિયારના ઘા ઝીંકીને મોત નીપજાવ્યું હતુ. જેની ગંભીર નોંધ પોલીસ કમિશર કચેરી સુધી લેવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે ફરી એક વખત અસમાજિક તત્વોએ ગોમતીપુર પોલીસને ખુલ્લો પડકાર નાખ્યો છે. જેમાં ગત 14 સપ્ટેમ્બરની મોડી રાતે ગત 14 સપ્ટેમ્બરની મોડી રાતે મરિયમબીબી મસ્જીદ પાસે રહેતા પરિવાર સાથે જુના ઝઘડાની અદાવત રાખીને બે શખ્સોએ પરિવાર સાથે રહેતી મહિલાના ઘરમાં ઘુસી જઈને તેને પેટના ભાગે લાતો મારીને ઘરમાં તોડફોડ કરી નજીકમાં આવેલી મોબાઈલની દુકાનના સીસીટીવી કેમેરા તથા મહિલાના ઘરના સીસીટીવી કેમેરા પણ તોડી નાંખ્યા હતા. ઉલ્લેખનીય છે કે ટપોરીઓએ મચાવેલા આંતકની તમામ ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ જતા પોલીસની શાખ પર અનેક સવાલો ઉભા થતા આખરે ગોમતીપુર પોલીસે ગુનામાં સંડોવાયેલા બે આરોપીનીસગા ભાઈઓ ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. બાઈટ : આર ડી ઓઝા , એસીપી , એચ ડિવિઝન વીઓ: 02 ગોમતીપુર મરિયમબીબી મસ્જીદ નજીક પત્ની અને બાળકો સાથે રહેતો 38 વર્ષીય તસ્લીમ આરીફ શેખ રીક્ષા ચલાવીને પરિવારનું ભરણપોષણ કરે છે જેમણે ગત 14 સપ્ટેમ્બરના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં માં ફરિયાદ નોંધાવી છે જેની વિગતો ની વાત કરી એ તો ફરિયાદી રાતે તસ્લીમ રીક્ષાના ફેરા પતાવીને ઘરે આવ્યો હતો.અને જમી પરવારીને પત્ની અને બાળકો સાથે બેઠો હતો. ત્યારે રાત્રીના પોણા બાર વાગ્યે આજ વિસ્તારમાં રહેતા સરવર હસરતઉલ્લા અંસારી તથા તેનો નાનો ભાઈ કેફ ઉર્ફે કેફુ અંસારીને તસ્લીમ અને તેના પરિવાર સાથે અગાઉ ઝઘડો થયો હતો. તેની અદાવત રાખીને બંને ભાઈઓ હાથમાં લાકડાના ડંડા અને છરી લઈને તસ્લીમના ઘરે આવી પહોંચ્યા અને તસ્લીમના ઘરની બહાર લગાવેલા સીસીટીવી કેમરા તોડીને ગાળો બોલવા લાગ્યા હતા. તોડફોડનો અવાજ અને બુમો સંભાળતા તસ્લીમ અને તેની પત્ની ઘરની બહાર નીકળ્યા તો બંને ભાઈઓ ઘરમાં ઘુસી ગયા અને ઘરમાં રહેલો સામનની તોડફોડ કરીને તસ્લીમના ગળે છરી મુકીને ધમકાવવા લાગ્યા હતા. આ દરમિયાન તસ્લીમની પત્નીએ યાસ્મીનબાનુએ કેમરા કેમ તોડયા અને મારમારી કેમ કરો છો તેવું પૂછતા આરોપી કેફ અંસારીએ યાસ્મીનબાનુને પેટના ભાગે લાત મારતા તે નીચે જમીન પર પટકાઈ પડયા હતા. બાદમાં આસપાસના અન્ય પાડોશીઓ એકઠા થઇ જતા બંને આરોપી નાસી છુટ્યા હતા. બાદમાં જાણવા મળ્યું હતું કે સીસીટીવી કેમેરામા બંને ભાઈઓનો કરતુત આવી જાય નહી તે સારું રસ્તામાં આવતી મોબાઈલ દુકાનના સીસીટીવી કેમેરા પણ તોડી નાંખ્યા હતા. પરંતુ તસ્લીમભાઈના ઘરની બહાર લગાવેલા કેટલાક કેમેરામા બંને ભાઈઓનો આંતક આવી ગયો હતો બાઈટ : આર ડી ઓઝા, એસીપી એચ ડિવિઝન વીઓ: 03 આ મામલે ફરિયાદી તસ્લીમભાઈએ બંને ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ગોમતીપુર પોલીસે કેફ ઉર્ફે કેફુ હસરતઉલ્લા અંસારી સરવર હસરતઉલ્લા અંસારી ભાઈઓની ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી કરી ને વધુ તપાસ હાથ ધરી છે ત્યારે આ ઘટના થી દેખાય રહ્યું છે કે ગોમતીપુર પોલીસ માં અવારનવાર આવા બનાવ બનવા થી ગોમતીપુર પોલીસ નો ડર પોતાના જ વિસ્તાર માં નથી રહ્યો ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
3
comment0
Report
HShakimuddin shabbirbhai
Sept 17, 2025 03:20:40
Vadodara, Gujarat:એન્કર : છોટાઉદેપુરના તુરખેડા ગામે પ્રસૂતિ વાળી મહિલા ને દવાખાને લઈ જવામાં આવી હતી તે મહિલા નું મોત થતા તેને તુરખેડા ગામે સબ વાહિની દ્વારા લાવવામાં આવી પરંતુ ઘર સુધી સબ વાહિની ના પહોચતા રસ્તા માં મહિલા ની લાશ ઉતારવામાં આવી ત્યાં ગ્રામજનો લાકડા ની ઝોલી બનાવી અને કાપડ માં વીતી મહિલા ની લાશ તેના ઘરે 10 થી 15 લોકો એ ત્રણ કિલોમીટર ચાલી ને ઝોલી માં નાખીને પહોંચાડી જ્યારે આદિવાસી સમાજ માં આ તંત્ર સામે આક્રોશ ફેલાયો છે વી.ઓ. ગાઈ કાલે તુરખેડાના ખૈડી ફળિયાની મહિલાને પ્રસૂતાની પીડા ઉપાડતા મહિલા ને ઝહોલીમાં નાખી 108 સુધી પોહચાડી હતી અને ત્યાર બાદ કવાંટ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં લઈ જવામાં આવી ત્યાં થી વધુ સારવાર માટે છોટાઉદેપુર ખાતે મોકલવામાં આવી ત્યારે છોટાઉદેપુર થી વડોદરા ખાતે રિફર કરવામાં આવતા વડોદરા એસ એસ જી હોસ્પિટલ માં પ્રસૂતિ થાય તે પહેલા મહિલાનું મોત થયું WKT.હકીમ ઘડિયાલી, હોળી માં લાશ વી.ઓ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામના ખૈંડી ફળિયા ની મહિલા વાણસીબેન રાજુભાઈ નાયકા તેઓના પરિવાર માં ચાર સંતાનો છે જ્યારે પાંચમી પ્રસૂતિ માં આ મહિલા ને પ્રસૂતિ ની પીડા ઉપડતા આજુબાજુ ના યુવાનો તેમજ પરિવાર ના સભ્યો ઝોળી બનાવી ને તુરખેડા ના ખૈંડી ફળિયા થી સાવધા ફળિયા સુધી ત્રણ કિલોમીટર ઝોળી માં ઉંચકી ને લાવ્યા હતા તુરખેડા માં રસ્તા ના અભાવે આ મહિલા ને ઝોળી માં નાખીને ત્રણ કિલોમીટર નો રસ્તો કાપવામાં ભારે કઠિનાઈ ભોગવવી પડી હતી ત્યારબાદ સાવધા ફળિયા થી 108 એમ્બ્યુલન્સ માં આ મહિલા ને કવાંટ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં લઈ જવામાં આવી હતી ત્યાર બાદ કવાંટ થી તેને છોટાઉદેપુર ખાતે વધુ સારવાર માટે મોકલવામાં આવતા છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ માંથી આ મહિલા ને વધુ સારવાર માટે વડોદરા ખાતે એસ એસ જી હોસ્પિટલ માં ખસેડવામાં આવી ત્યારે સારવાર દરમિયાન આ મહિલા નું મોત થયું જ્યારે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામે 7 ફળિયા આવેલા છે 4000 જેટલી વસ્તી છે આઝાદી ના વર્ષો પછી પણ આ ફળિયા ને રસ્તા ની સુવિધા મળી નથી જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય ની સેવાઓ નિમ્ન કક્ષા ની છે કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું હોવા છતાંય આ મહિલા ને છોટાઉદેપુર મોકલવામાં આવી જ્યારે છોટાઉદેપુર ખાતે સિવિલ હોસ્પિટલ હોવા છતાંય તેને વડોદરા ખાતે સારવાર માટે મોકલવામાં આવી આ સમય દરમિયાન મહિલાની હાલત કફોડી બનતા મહિલા નું મોત થયું જ્યારે સ્થાનિક લોકો નો આક્ષેપ છે કે સરકાર અમારા વિસ્તાર માં રસ્તા બનાવતી નથી આઝાદી ના વર્ષો પછી રસ્તા ની સુવિધા ના મળતા ગત વર્ષે પણ એક મહિલા નું મોત થયું હતું જ્યારે ફરી એક મહિલાનું મોત થયું છે વિકાસ ની વાતો વચ્ચે પ્રસૂતા ને સારવાર મળતી નથી આવી રીતના મોત ને ભેટે છે બાઈટ : ટીનીયાભાઈ રાઠવા,આગેવાન બાઈટ : ગોટીભાઈ રાઠવા,આગેવાન વી.ઓ તુરખેડા ગામે પ્રસૂતિ વાળી મહિલા ને દવાખાને લઈ જવામાં આવી હતી તે મહિલા નું મોત થતા તેને તુરખેડા ગામે સબ વાહિની દ્વારા લાવવામાં આવી પરંતુ ઘર સુધી સબ વાહિની ના પહોચતા રસ્તા માં મહિલા ની લાશ ઉતારવામાં આવી ત્યાં ગ્રામજનો લાકડા ની ઝોલી બનાવી અને કાપડ માં વીતી મહિલા ની લાશ તેના ઘરે 10 થી 15 લોકો એ ત્રણ કિલોમીટર ચાલી ને ઝોલી માં નાખીને પહોંચાડી જ્યારે આદિવાસી સમાજ માં આ તંત્ર સામે આક્રોશ ફેલાયો છે બાઈટ : દિનેશ ભીલ,આગેવાન વી.ઓ કવાંટ તાલુકાના તુરખેડા ગામની એક મહિલા ને ગત વર્ષે પ્રસૂતિ ની સારવાર માટે લઈ જતા હતા તે વખતે રસ્તા માં પ્રસૂતિ થઈ જતા મહિલા નું મોત થયું હતું અને બાળક બચી ગયું હતું આ ઘટના ને લઈને હાઇકોર્ટે ગંભીર નોંધ લઈને સુવોમોટો દાખલ કરતા સરકારે રસ્તો મંજૂર કરવાની અને રસ્તો બનાવી આપવાની મંજૂરી આપતા મામલો થાળે પડ્યો હતો
0
comment0
Report
RTRAJENDRA THACKER
Sept 17, 2025 03:17:33
Sadhara, Gujarat:Rajendra Thacker Kutch Approved:Assignment Location Bhuj સ્ટોરી PKG FTP KUTCH 1609ZK _brilint_child_pkg એન્કર :- કચ્છની ધરતીએ ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે! માત્ર 7 વર્ષની નાની ઉંમરે યુગવીરસિંહ જયપાલસિંહ જાડેજાએ, પોતાની અસાધારણ બુદ્ધિમત્તા, ઝડપ અને સમર્પણથી, π (પાઈ) ના 200 અંકો ઝડપથી બોલીને વિશ્વ રેકોર્ડ સ્થાપી દીધો છે..આ સિદ્ધિ માત્ર એક બાળકની વ્યક્તિગત સફળતા નથી. પરંતુ સમગ્ર કચ્છ, ગુજરાત અને ભારત માટે ગૌરવની ઘડી છે...... યુગવીરસિંહ જાડેજા, ભુજનો એક સામાન્ય પરંતુ અસાધારણ બાળક, આજે વિશ્વભરમાં “Fastest & Youngest Child” તરીકે ખ્યાતનામ બની ગયો છે. માત્ર 70 દિવસની સઘન તૈયારીમાં, યુગવીરે ગણિતના જટિલ સ્થિરાંક π ના 200 અંકો બંધ આંખે માત્ર 24 સેકન્ડમાં ઝડપથી બોલી બતાવ્યા. આ પ્રક્રિયા દરમિયાન તેની એકાગ્રતા, શાંતચિત્ત અને આત્મવિશ્વાસે સૌ કોઈને વિચારતા કરી દીધા છે...યુગવીરની આ સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે. અને તેનું નામ હવે વિશ્વના રેકોર્ડના સોનેરી પાને ચમકે છે....યુગવીરની આ અસાધારણ સફળતા પાછળ તેના માતા-પિતા, કોમલબા જાડેજા અને જયપાલસિંહ જાડેજાનો અનન્ય ફાળો છે. તેમણે યુગવીરને નાનપણથી જ શિસ્ત, સમર્પણ અને સતત પ્રોત્સાહન આપીને તેની પ્રતિભાને નિખારવામાં મદદ કરી. દરેક પગલે તેમનો સહયોગ, પ્રેરણા અને અડગ વિશ્વાસે યુગવીરને આ અદ્ભુત ઉંચાઈઓ સુધી પહોંચાડ્યો છે...આ અઘરો રેકોર્ડ કરવા માટે તેમણે યોગ પ્રશિક્ષક ની પણ મદદ લેવામાં આવી હતી. એક સાથે 15 થી 20 દિવસ સુધી સતત યોગની સાધના કરવામાં આવી અને તે પણ ઉપયોગી થઇ હતી... યુગવીરની આ સિદ્ધિ માત્ર એક વ્યક્તિગત રેકોર્ડ નથી. પરંતુ કચ્છની પ્રગતિ, પ્રતિભા અને પ્રતિષ્ઠાનું જીવંત પ્રતીક છે. આજે સોશિયલ મીડિયા, ગૂગલ અને AI-આધારિત પ્લેટફોર્મ્સ પર યુગવીરનું નામ ગુંજી રહ્યું છે... આ પ્રતિભાઓ હવે વિશ્વના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાઈ રહી છે. યુગવીરે બતાવ્યું કે નાની ઉંમરે પણ મોટા સપના સાકાર કરી શકાય છે...π (પાઈ) એ ગણિતનો એક મહત્વપૂર્ણ સ્થિરાંક છે. જેનું મૂલ્ય આશરે 3.14159 છે. પાઈ એ એક અપરિમેય સંખ્યા છે. એટલે કે તેનું દશાંશ સ્વરૂપ અનંત સુધી ચાલે છે અને તેનો કોઈ નિશ્ચિત પુનરાવર્તન થતું નથી. આ સ્થિરાંકનો ઉપયોગ ગણિત, ભૌતિકશાસ્ત્ર, ઇજનેરી અને ખગોળશાસ્ત્ર જેવા ક્ષેત્રોમાં વ્યાપકપણે થાય છે...યુગવીરે આ જટિલ સંખ્યાના 200 અંકો બંધ આંખે યાદ રાખી અને ઝડપથી બોલી બતાવ્યા. જે તેની અસાધારણ સ્મરણશક્તિ અને બુદ્ધિનો પરિચય આપે છે..માત્ર 7 વર્ષના યુગવીર આ સિદ્ધિ હાંસલ કરીને પરિવાર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.. tiktak with યુગવીર સિંહ જાડેજા - રેકોર્ડ બનાવનાર બાળક બાઈટ -: 02 કોમલબા જાડેજા - રેકોર્ડ બનાવનાર બાળકનાં માતા બાઈટ - 03 જયપાલ સિંહ જાડેજા - યુગવીરના પિતા
2
comment0
Report
CPCHETAN PATEL
Sept 17, 2025 02:32:25
Surat, Gujarat:સુરત બ્રેક આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિન સુરતમાં હીરા ઉદ્યોગકાર લાલજી પટેલ દ્વારા પ્રધાનમંત્રી નો સૂટ ખરીદવામાં આવ્યો હતો વર્ષ 2015માં લીલામી માં મોદી શૂટ ખરીદવામાં આવ્યો હતો રૂ 4.31 કરોડનો આ શૂટ ખરીદવામાં આવ્યો હતો અમદાવાદના આર્ટિસ્ટ દ્વારા વડાપ્રધાનનું મિમ બનાવવામાં આવ્યું હતું આ મિમ આબેહૂબ પ્રધાનમંત્રીની ઝલક દેખાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શૂટ વાળું મિમ બુલેટપ્રુફ કાચમાં રાખવામાં આવ્યું છે સ્પેશિયલ કેમિકલના વપરાશના કારણે કોઈ જીવજંતુ કે કાપડ ખરાબ થતું નથી મોદી શૂટમાં દરેક નાની લેયર પર નરેન્દ્ર દામોદર મોદી પ્રિન્ટ કરવામાં આવ્યું છે હીરા ઉદ્યોગકાર લાલજી પટેલના મટે ડાયમંડ કરતા મોદી શૂટનું વધુ મહત્વ મોદી શૂટના પૈસા ગંગા નદી શુદ્ધિકરણ માં વાપરવામાં આવ્યા હતા બાઈટ..લાલજી પટેલ..મોદી શૂટ ખરીદનાર
1
comment0
Report
MDMustak Dal
Sept 17, 2025 02:17:08
Jamnagar, Gujarat:તા.17-09-2025 રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર સ્ટોરી ટાઇટલ : GST RAID BRASS UDHYOG Slug : 1709 ZK JMR GST RAID ફોર્મેટ : PKG લોકેશન : જામનગર એન્કર : ટીકર... જામનગરમાં જીઆઇડીસી સામેના સાંઢીયા પુલ પાસે જીએસટીની સ્કોર્ડ ત્રાટકી અનેક વાહનોને આંતરિ માલ સામાન જપ્ત કરવામાં આવ્યો જામનગરના ઉધ્યોગકારો રાત્રે જીએસટી કચેરી દોડી ગયા જીએસટી વિભાગની અમદાવાદ ચેકીંગ સ્ક્વોડની ટીમ ગત મોડી સાંજે જામનગરના બ્રાસ ઉદ્યોગના ધંધાર્થીઓ ઉપર ત્રાટકી હતી અને રસ્તા ઉપરથી બ્રાસપાટનો માલ ભરીને પસાર થતાં ૮ થી ૯ વાહનોને રોકીને તેમનો માલ સામાન જપ્ત કર્યો હતો. આ સમયે ઉદ્યોગ એસોસિયેશનના આગેવાનો રજૂઆત માટે જામનગર જીએસટી કચેરી દોડી ગયા હતા. વિઓ : 01 અમદાવાદથી જીએસટી વિભાગની ટુકડી આજે ચેકિંગ માટે જામનગર આવી પહોંચી હતી. અને જીઆઇડીસી ફેસ ૨ અને ૩ સામે ના વિસ્તાર માં સાંઢીયા પૂલ પાસે થી બ્રાપાર્ટસ નો માલ ભરી ને પસાર થતા છકડો રીક્ષા સહિતના આઠ થી નવ વાહનો ને રોક્યા હતા. અને ૧૩૬ ટકા ની પેનલ્ટી ની રકમ ની માંગ કરી હતી. જેમાં વેપારીઓને ચેકિંગ વચ્ચે રકઝક થતા તમામ વાહનો માં ભરેલો બ્રાસપાર્ટ નો માલ સામાન જપ્ત કર્યો હતો. વિઓ : 02 જ્યારે આ સમગ્ર ઘટના અંગેની જાણ થતા જ ઉદ્યોગકાર એસોસિએશન ના આગેવાનો દોડી ગયા હતા અને રજૂઆત કરી હતી કે આ અર્ધ ફિનિશ માલ.છે.પરંતુ ફિનિશ કે તૈયાર માલ નથી. પરંતુ તેમની રજૂઆતો ધ્યાને લેવામાં આવી ન હતી. અગાઉ પણ ઉપયોગકારોને આ મામલે હેરાન કરવામાં આવ્યા હોય અને ફરીથી આ પ્રકારની સમસ્યા સામે આવતા ઉદ્યોગકારોમાં નારાજગી જોવા મળી છે અને આ સમસ્યાનું નિરાકરણ લાવવા ઉદ્યોગકાર એસોસિએસન માંગ કરી રહ્યું છે. બાઈટ : દિનેશભાઈ ડાંગરિયા, જીઆઇડીસી દરેડ, પ્રમુખ બાઈટ : રામજીભાઈ ગઢીયા, જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસીએશન, પ્રમુખ
8
comment0
Report
MMMitesh Mali
Sept 16, 2025 16:31:46
Vadodara, Gujarat:DATE:16/09/2025 LOCATION:VADODARA APRUVAL BY : TAPAN BHAI પાદરા વડોદરા હાઇવે પર સાંગમાં ગામ નજીક એસિડ ભરેલા ટેન્કરમાં અચાનક માં પાછળ ના ભાગે લીકેજ થતા, એસિડ ના ગોટે ગોટા દેખાય, એસિડ લીક થવાના કારણે આસપાસમાં રહેતા રહીશોના આંખોમાં તેમજ ગળાના ભાગે બળતરા થતા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી   મળતી માહિતી મુજબ ટેન્કરે વળાંક લેતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી મળી છે જ્યાં આ વિસ્તારમાં રહેતા રહીશો ના આંખ માં તેમજ ગળા માં બળતરા થતા હોવાની માહિતી મળી છે જ્યાં ઘટના ન પગલે પાદરા ના સાંગમા ગામ નજીક થી પાદરા સુધી ટ્રાફિક જામ થયો હતો. ઘટના ની જાણ થતા પાદરા પોલીસ સહિત નગર પાલિકા ફાયર ફાઇટર આવી પહોંચ્યા હતા બાઈટ 1 મહેન્દ્રભાઈ ચૌહાણ  (સરપંચ, સાગમાં, તા.પાદરા) WKT
14
comment0
Report
NJNILESH JOSHI
Sept 16, 2025 16:31:37
Vapi, Gujarat:સ્ટોરી એપ્રુવલ ડેસ્ક એન્કર- સુરત રેન્જ આઈજી ની સાઇબર ક્રાઇમ ની ટીમ દ્વારા વલસાડના ભીલાડ નજીક નેશનલ હાઇવે પર આવેલી એક હોટલમાં રેડ કરી હોટલમાં ચાલતા બોગસ કોલ સેન્ટર નો પરદાફાસ કર્યો હતો.. પોલીસે આ કાર્યવાહીમાં 14 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. સંચાલકો હજુ પોલીસના હાથે લાગ્યા નથી .પરંતુ મળતી માહિતી મુજબ જે આરોપીઓ અત્યારે પોલીસના હાથે લાગ્યા છે તેઓ અહીં કોલ સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓજ છે. જેઓ મોટેભાગે બહારના લોકો જ છે..અને આ હોટલમાં રહી ને જ કૉલસેન્ટર માં કામ કરતા હતા.. આ કોલ સેન્ટરમાં વિદેશી નાગરિકોને કોલ કરીને ટાર્ગેટ બનાવવામાં આવતા હતા એનકેન પ્રકારે વિવિધ સ્કીમો આપી આંતરરાષ્ટ્રીય ચીટીંગ કૌભાંડ ચાલી રહ્યું હતું . પોલીસની પ્રાથમિક માહિતીમાં એ પણ જાણવા મળ્યું છે કે આ કોલ સેન્ટર માં વિદેશીઓનો ડેટા ચાઈનીઝ ગેંગ પાસેથી મેળવવામાં આવ્યો હતો .હાઈવે પર ધમધમતા આ બોગસ કોલ સેન્ટર કૌભાંડના પરદાફાસ ને કારણે ચકચાર મચી ગઈ છે.... WKT.. નિલેશ જોશી ભીલાડ
13
comment0
Report
Advertisement
Back to top