Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
सूरत ब्रेक: मोदी के जन्मदिन पर CR पटेल ने जलाभिषेक कर साफ-सफाई शुरू की
CPCHETAN PATEL
Sept 17, 2025 04:20:43
Surat, Gujarat
સુરત બ્રેક આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો જન્મદિન કેન્દ્રીય જળ સચય મંત્રી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ભગવાન મહાદેવ પર જળ અભિષેક કરી પ્રધાનમંત્રી ના દીર્ઘ આયુ ની પ્રાર્થના કરી મોટી સંખ્યામાં ભાજપા કાર્યકરો પૂજા અર્ચના માં જોડાયા સી આર પાટીલે સ્વચ્છતા અંતર્ગત ઝાડુ પણ લગાવ્યું મંદિર બહાર કચરો સાફ કરવામાં આવ્યો બાઈટ..સી.આર.પાટીલ..કેન્દ્રીય મંત્રી
2
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DRDarshal Raval
Sept 17, 2025 07:04:27
Ahmedabad, Gujarat:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ ની ઠેર ઠેર ઉજવણી અમદાવાદમાં જમાલપુર દરવાજા ખાતે ઉજવણી કરાઈ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ જમાલપુર દરવાજા ખાતે કરાઈ ઉજવણી 75 કિલો ની ઓપરેશન સિંદુર થીમ પર બનાવેલ કેક કાપી ઉજવણી કરાઈ 75 હિન્દુ બહેનો અને 75 મુસ્લિમ બહેનો ને સાડી અને ડ્રેસ વિતરણ કરાયા તેમજ 75 બોટલ રક્તદાન કરી જન્મ દિવસ ની ભવ્ય ઉજવની કરવામાં આવી ઉજવણીમાં જગન્નાથ મંદિર ના મહંત દિલીપદાસજી મહારાજ તથા સર્વધર્મ ના ધર્મગુરુ હાજર રહ્યા 2007 થી બંગાળી સમાજના રૌફ બંગાળી બધા ધર્મને સાથે રાખી પ્રધાનમંત્રીની ઉમર પ્રમાણે તેટલા વજનની કેક લાવી કરે છે ઉજવણી 2006 થી રૌફ બંગાળીએ શરૂ કરી હતી ઉજવણી વિઝ્યુલ અને ગુજરાતી 121 બાઈટ. રૌફ બંગાળી. હિન્દી બાઈટ બાઈટ. દિલીપદાસ. સલગ. Pm બર્થડે ફીડ. લાઈવ કીટ
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 17, 2025 07:04:18
Surat, Gujarat:એકર સુરત જિલ્લામાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરોએ એક મોટી કાર્યવાહી કરીને સુરત જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચના એક કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ કોન્સ્ટેબલે એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદીના પતિ અને જમાઈ વિરુદ્ધ કામરેજ પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં ફરિયાદીના જમાઈની અટકાયત કરવામાં આવી હતી.આ અટકાયત કરેલા આરોપીને પોલીસ માર ન મારે અને વોન્ટેડ આરોપીને હાજર કર્યા બાદ પણ માર ન મારે તે માટે કોન્સ્ટેબલે એક લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.આ બાબતથી નારાજ થઈને ફરિયાદીએ તાત્કાલિક ACBનો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાની જાણ કરી. ફરિયાદીની ફરિયાદના આધારે ACB એ એક સુનિયોજિત છટકું ગોઠવ્યું. આ છટકા દરમિયાન જ્યારે કોન્સ્ટેબલ લાંચની રકમ સ્વીકારી રહ્યો હતો ત્યારે ACBની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ ઘટનાથી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.ACBએ આ કોન્સ્ટેબલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલામાં વધુ તપાસ ચાલી રહી છે અને કોન્સ્ટેબલ સાથે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારનું દૂષણ હજી પણ વ્યાપક છે અને ACB જેવી સંસ્થાઓ તેને નાબૂદ કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે બાઈટ..આર. આર.ચૌધરી..એસીબી એસીપી
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 17, 2025 07:03:02
Surat, Gujarat:સુરત બ્રેક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને સી.આર.પાટીલ નુંમહત્વનું નિવેદન પ્રધાનમંત્રી ના જન્મદિવસની દિવાળી સુધી ઉજવણી કરવામાં આવશે સફાઈ કર્મચારીઓને લોકો ઘરમાં બોલાવે અને બેસાડે તેમજ તેમને નાસ્તો કરાવે સી આર પાટીલા હસ્તે દિવ્યાંગોને સાયકલ અર્પણ કરવામાં આવી 75 દિવ્યાંગોને સાયકલ અર્પણ કરવામાં આવી દસ કરોડ સીધુંનું ફંડ આજે સુરત મહાનગરપાલિકાને આપવામાં આ ફંડનો ઉપયોગ સફાઈ કર્મચારીઓના દીકરાને અભ્યાસ કરાવવા ,તેમની ફી ભરવા ,આ ઉપરાંત તેમને જમવા રહેવા માટે પણ ઉપયોગમાં કરવામાં આવશે આ ફોનમાંથી સફાઈ કર્મચારીઓના દીકરાને ગાડી માટે મદદ પણ આપવામાં આવશે બાઈટ .સી.આર.પાટીલ..કેન્દ્રિયમંત્રી
0
comment0
Report
GPGaurav Patel
Sept 17, 2025 05:50:53
0
comment0
Report
DRDarshal Raval
Sept 17, 2025 05:34:41
Ahmedabad, Gujarat:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે યોજાયો વિશ્વનો સૌથી મોટો રક્તદાન કેમ્પ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયો Mega Blood Donation Drive – રક્તદાન અમૃત મહોત્સવ 2.0 કેમ્પ અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા કરાયુ આયોજન અખિલ ભારતીય તેરાપંથના 61 વર્ષ પૂર્ણ થતાં અને 62માં વર્ષમાં પ્રવેશ અને પ્રધાનમંત્રીનો જન્મ દિવસનો સમન્વય જેની ઉજવણી કાર્યક્રમમમાં 50 થી વધુ સંસ્થાઓ જોડાઇ તેમજ 50 થી વધુ કેમ્પ સ્ટેડિયમ ખાતે આયોજિત કરાયા આજે 75 થી વધુ દેશમાં 7500 થી વધુ કેમ્પ એકસાથે યોજાયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલ કેમ્પમાં રાજ્યપાલ. મુખ્યમંત્રી અને મંત્રી અને મેયર હાજર રહ્યા બૉલીવુડ સ્ટાર વિવેક ઓબેરોય હાજરી આપી કર્યું રક્તદાન આ દિવસે 3 લાખ યુનિટ કલેક્ટ થાય તેવો લક્ષ્યાંક કાર્યક્રમમાં 75 હજાર યુવાનો. 4 હજાર બ્લડ બેન્ક. 5 હજાર ડોકટર. 2500 ટેક્નિશિયન. 1 લાખ સ્વયંસેવક અને 3 લાખ રક્તદાતા જોડાય તેવી આશા 75 દેશમાં નેપાળ. શ્રીલંકા. દુબઇ. ઓસ્ટ્રેલિયા. યુકે સહિતના દેશમાં કેમ્પ યોજાયા કેમ્પ યોજનાર સંસ્થાએ 2014માં સૌથી મોટા રક્તદાન માટે ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ નોંધાવી ચુકી છે 2020 કોરોના સમયે 3 હજાર કરતા વધુ પલાઝમાં એકત્ર કરવામાં એશિયા અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ નોંધાવ્યો 2022માં બ્રિટિશ સંસદ ખાતે 6149 બ્લડ કેમ્પ કરી એક દિવસમાં 2.5 લાખ યુનિટ બ્લડ એકત્ર કરી ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. તેમજ છેલ્લા 10 વર્ષમાં સંસ્થા એ 10 લાખ થી વધુ યુનિટ બ્લડ એકત્ર કર્યું લોકોમાં જાગૃતિ આવે માટે 14 સપ્ટેમ્બરે સાયકલોથોન. મેરેથોન અને વોકાથોન નું આયોજન પણ કરવામાં આવ્યું હતું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કાર્યક્રમમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન. ગુજરાત યુનિવર્સીટી. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન. Gcci. Vhp. Abvp. ભારતીય જનતા યુવા મોરચા સહિત વિવિધ સંસ્થા જોડાઇ પ્રધાનમંત્રીના 75માં જન્મદિવસ પર ઓછામાં ઓછી 75 હજાર બ્લડ યુનિટ એકત્ર થાય તેવો અંદાજ મોદી સ્ટેડિયમમાં 1 નંબર ગેટ પરથી જનરલ એન્ટ્રી. 2 અને 3 પરથી કાર અને વાહન જઇ શકશે અને 4 નંબર ગેટ પરથી vvip એન્ટ્રી રખાઈ સ્ટેડિયમ ખાતે amc અને હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ સહિત ની પણ વ્યવસ્થા રખાઈ કેમ્પમાં એકત્ર કરેલ બ્લડ જરૂરતમંદ ને પહોંચાડવામાં અને મદદ કરવામાં આવશે કેમ્પમાં પ્રથમ વખત બલ્ડ બેન્ક દ્વારા વિશેષ આયોજન બાઈટ. રમેશભાઈ. આયોજક. હિન્દી બાઈટ બાઈટ. વિવેક ઓબેરોય. એકટર. હિન્દી બાઈટ બાઈટ. ઋષિકેશ પટેલ. મંત્રી બને બાઈટ સલગ. બ્લડ બેન્ક ફીડ. લાઈવ કીટ સીએમ અને રાજ્યપાલ ની સ્પીચ લેવી
2
comment0
Report
NMNACHIKET MEHTA
Sept 17, 2025 05:15:51
Kheda, Gujarat:गुजरात के खेड़ा जिले के मातर गाँव में एक बोर्ड को लेकर बड़ा विवाद खड़ा हो गया है। बोर्ड पर लिखा था की, " नानी भागोल हुसैनी चौकमे दरगाह , मदरसा ओर मस्जिद की आसपास गरबा खेलने ओर गाने की मनाइ है। " एक तरफ मुस्लिम समुदाय अपनी बात रख रहा है, तो वहीं दूसरी तरफ हिंदू संगठनों ने इसे अपनी धार्मिक भावनाओं का अपमान बताया है। इस मामले में पुलिस ने भी कार्रवाई शुरू कर दी है। गुजरात के खेड़ा जिले के मातर में छोटी भागोल और हुसैनी चौक में स्थित कब्रिस्तान के पास एक बोर्ड पर लिखे कुछ शब्दों ने विवाद का जन्म दे दिया है। यह बोर्ड पिछले 6 साल से लगा हुआ है, लेकिन अब इस पर गरबा खेलने को लेकर छिड़ी बहस ने इसे चर्चा का विषय बना दिया है। बोर्ड पर लिखा था की, " " नानी भागोल हुसैनी चौकमे दर्गाह, मदरसा ओर मस्जिद की आसपास गरबा खेलने ओर गाने की मनाइ है। " मुस्लिम समुदाय के मुताबिक "यह बोर्ड 6 साल पहले लगाया गया था। मुस्लिम समुदाय में शादी-ब्याह जैसे मौकों पर कुछ लोग यहाँ गरबा खेलने लगते थे। यह कब्रिस्तान और दरगाह जैसी पवित्र जगह है, जिससे हमारे समुदाय के लोगों की धार्मिक भावनाएँ आहत होती थीं। इसलिए, इस पवित्रता को बनाए रखने के लिए यह बोर्ड लगाया गया था।" लेकिन, इस बोर्ड पर लिखे 'गरबा न खेलने' वाले संदेश को हिंदू समाज ने अपनी धार्मिक भावनाओं का अपमान माना है। बजरंग दल और विश्व हिंदू परिषद के नेताओं ने इस पर कड़ी आपत्ति जताई है। विएचपी नेता राजेश आचार्य का कहना है की, "यह हमारी संस्कृति पर सीधा हमला है। हमने मातर पुलिस स्टेशन में इस संबंध में शिकायत दर्ज कराई है।" वही इस मामले की गंभीरता को देखते हुए पुलिस ने तुरंत कार्रवाई की है। डीएसपी विमल वाजपेयी ने मामले पर अपनी प्रतिक्रिया देते कहा हे की, " मातर के छोटी भागोल क्षेत्र में एक बोर्ड लगाया गया था जिस पर गरबा न खेलने जैसी जानकारी लिखी थी। शिकायतकर्ता ने अपनी धार्मिक भावनाओं के आहत होने की शिकायत दर्ज कराई है, जिसके आधार पर मातर पुलिस स्टेशन में मामला दर्ज कर लिया गया है। शिकायतकर्ता ने छोटी भागोल पंच के दो व्यक्तियों के खिलाफ भारतीय न्याय संहिता (BNS) की धारा 299 और 54 के तहत मामला दर्ज कराया है। पुलिस ने जाँच शुरू कर दी है और आगे की कार्रवाई जारी है।" बाइट : बिमल बाजपाई, डीवायएसपी, नडीयाद बाइट : राजेश आचार्य, वीएचपी नेता बाइट : बिस्मिला खान पठान, मुस्लिम अग्रणी
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 17, 2025 04:20:52
Surat, Gujarat:સુરત બ્રેક વડાપ્રધાન નરેન્દ્રમોદી નો જન્મદિન સુરતીઓ યાદગાર બનાવશે ગ્રીન વ્હીકલ પોલિસીનું આજે લોન્ચિંગ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અમલ કરનાર સુરત મ્યુનિ. દેશમાં પ્રથમ ગ્રીન ગ્રોથ ઇનિશિએટિવ" હેઠળ આ પોલિસી બનાવવાની જાહેરાત કરી હતી પોલિસી ભારત સરકાર, ગુજરાત સરકાર અને GIZ જેવા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની મદદથી તૈયાર કરવામાં આવી સુરત મહાનગરપાલિકાએ "ગ્રીન વ્હીકલ પોલિસી" અમલમાં મૂકીને એક ક્રાંતિકારી પહેલ ઈલેક્ટ્રિક, CNG સહિતના વાહનોને પ્રોત્સાહન આપવા પોલિસી બનાવાઈ ડીઝલ-પેટ્રોલ આધારિત વાહનોને ધીરે ધીરે શહેરી વિસ્તારોમાંથી દૂર કરાશે પોલિસી અંતર્ગત ઇ-વાહનો ખરીદનારને વિવિધ ઇન્સેન્ટિવ અપાશે વ્હીકલ ટેક્સમાં રાહત, પાર્કિંગ ફ્રી, પર્યાવરણ ચાર્જમાંથી મુક્તિ હશે દર સ્ક્વેર કિલોમીટરે ચાર્જિંગ સ્ટેશનોની સુવિધાઓ વિકસાવવામાં આવશે ડીઝલ-પેટ્રોલ આધારિત વાહનોને ધીરે ધીરે શહેરી વિસ્તારોમાંથી દૂર કરવામાં આવશે ટ્રાફિક નિયમન અને વાહન પરિવહન માટે નવી માર્ગદર્શિકા બનાવવામાં આવશે સુરતને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં દેશના અગ્રણી શહેરોમાંથી એક બનાવશે વન ટુ વન..શાલીની અગ્રવાલ..મ્યુ.કમિશનર સુરત
6
comment0
Report
Advertisement
Back to top