Back
तुरखेडा की प्रसूता मौत: झोलियों में तीन किलोमीटर शव गांव तक लाया गया
HShakimuddin shabbirbhai
Sept 17, 2025 03:20:40
Vadodara, Gujarat
એન્કર :
છોટાઉદેપુરના તુરખેડા ગામે પ્રસૂતિ વાળી મહિલા ને દવાખાને લઈ જવામાં આવી હતી તે મહિલા નું મોત થતા તેને તુરખેડા ગામે સબ વાહિની દ્વારા લાવવામાં આવી પરંતુ ઘર સુધી સબ વાહિની ના પહોચતા રસ્તા માં મહિલા ની લાશ ઉતારવામાં આવી ત્યાં ગ્રામજનો લાકડા ની ઝોલી બનાવી અને કાપડ માં વીતી મહિલા ની લાશ તેના ઘરે 10 થી 15 લોકો એ ત્રણ કિલોમીટર ચાલી ને ઝોલી માં નાખીને પહોંચાડી જ્યારે આદિવાસી સમાજ માં આ તંત્ર સામે આક્રોશ ફેલાયો છે
વી.ઓ.
ગાઈ કાલે તુરખેડાના ખૈડી ફળિયાની મહિલાને પ્રસૂતાની પીડા ઉપાડતા મહિલા ને ઝહોલીમાં નાખી 108 સુધી પોહચાડી હતી અને ત્યાર બાદ કવાંટ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં લઈ જવામાં આવી ત્યાં થી વધુ સારવાર માટે છોટાઉદેપુર ખાતે મોકલવામાં આવી ત્યારે છોટાઉદેપુર થી વડોદરા ખાતે રિફર કરવામાં આવતા વડોદરા એસ એસ જી હોસ્પિટલ માં પ્રસૂતિ થાય તે પહેલા મહિલાનું મોત થયું
WKT.હકીમ ઘડિયાલી, હોળી માં લાશ
વી.ઓ
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામના ખૈંડી ફળિયા ની મહિલા વાણસીબેન રાજુભાઈ નાયકા તેઓના પરિવાર માં ચાર સંતાનો છે જ્યારે પાંચમી પ્રસૂતિ માં આ મહિલા ને પ્રસૂતિ ની પીડા ઉપડતા આજુબાજુ ના યુવાનો તેમજ પરિવાર ના સભ્યો ઝોળી બનાવી ને તુરખેડા ના ખૈંડી ફળિયા થી સાવધા ફળિયા સુધી ત્રણ કિલોમીટર ઝોળી માં ઉંચકી ને લાવ્યા હતા તુરખેડા માં રસ્તા ના અભાવે આ મહિલા ને ઝોળી માં નાખીને ત્રણ કિલોમીટર નો રસ્તો કાપવામાં ભારે કઠિનાઈ ભોગવવી પડી હતી ત્યારબાદ સાવધા ફળિયા થી 108 એમ્બ્યુલન્સ માં આ મહિલા ને કવાંટ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં લઈ જવામાં આવી હતી ત્યાર બાદ કવાંટ થી તેને છોટાઉદેપુર ખાતે વધુ સારવાર માટે મોકલવામાં આવતા છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ માંથી આ મહિલા ને વધુ સારવાર માટે વડોદરા ખાતે એસ એસ જી હોસ્પિટલ માં ખસેડવામાં આવી ત્યારે સારવાર દરમિયાન આ મહિલા નું મોત થયું જ્યારે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામે 7 ફળિયા આવેલા છે 4000 જેટલી વસ્તી છે આઝાદી ના વર્ષો પછી પણ આ ફળિયા ને રસ્તા ની સુવિધા મળી નથી જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય ની સેવાઓ નિમ્ન કક્ષા ની છે કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું હોવા છતાંય આ મહિલા ને છોટાઉદેપુર મોકલવામાં આવી જ્યારે છોટાઉદેપુર ખાતે સિવિલ હોસ્પિટલ હોવા છતાંય તેને વડોદરા ખાતે સારવાર માટે મોકલવામાં આવી આ સમય દરમિયાન મહિલાની હાલત કફોડી બનતા મહિલા નું મોત થયું જ્યારે સ્થાનિક લોકો નો આક્ષેપ છે કે સરકાર અમારા વિસ્તાર માં રસ્તા બનાવતી નથી આઝાદી ના વર્ષો પછી રસ્તા ની સુવિધા ના મળતા ગત વર્ષે પણ એક મહિલા નું મોત થયું હતું જ્યારે ફરી એક મહિલાનું મોત થયું છે વિકાસ ની વાતો વચ્ચે પ્રસૂતા ને સારવાર મળતી નથી આવી રીતના મોત ને ભેટે છે
બાઈટ : ટીનીયાભાઈ રાઠવા,આગેવાન
બાઈટ : ગોટીભાઈ રાઠવા,આગેવાન
વી.ઓ
તુરખેડા ગામે પ્રસૂતિ વાળી મહિલા ને દવાખાને લઈ જવામાં આવી હતી તે મહિલા નું મોત થતા તેને તુરખેડા ગામે સબ વાહિની દ્વારા લાવવામાં આવી પરંતુ ઘર સુધી સબ વાહિની ના પહોચતા રસ્તા માં મહિલા ની લાશ ઉતારવામાં આવી ત્યાં ગ્રામજનો લાકડા ની ઝોલી બનાવી અને કાપડ માં વીતી મહિલા ની લાશ તેના ઘરે 10 થી 15 લોકો એ ત્રણ કિલોમીટર ચાલી ને ઝોલી માં નાખીને પહોંચાડી જ્યારે આદિવાસી સમાજ માં આ તંત્ર સામે આક્રોશ ફેલાયો છે
બાઈટ : દિનેશ ભીલ,આગેવાન
વી.ઓ
કવાંટ તાલુકાના તુરખેડા ગામની એક મહિલા ને ગત વર્ષે પ્રસૂતિ ની સારવાર માટે લઈ જતા હતા તે વખતે રસ્તા માં પ્રસૂતિ થઈ જતા મહિલા નું મોત થયું હતું અને બાળક બચી ગયું હતું આ ઘટના ને લઈને હાઇકોર્ટે ગંભીર નોંધ લઈને સુવોમોટો દાખલ કરતા સરકારે રસ્તો મંજૂર કરવાની અને રસ્તો બનાવી આપવાની મંજૂરી આપતા મામલો થાળે પડ્યો હતો
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PAParakh Agarawal
FollowSept 17, 2025 07:17:490
Report
GPGaurav Patel
FollowSept 17, 2025 07:17:320
Report
DRDarshal Raval
FollowSept 17, 2025 07:04:270
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 07:04:180
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 07:04:120
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 07:03:090
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 07:03:020
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 17, 2025 06:34:450
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 06:15:180
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 06:15:100
Report
GPGaurav Patel
FollowSept 17, 2025 05:50:530
Report
DRDarshal Raval
FollowSept 17, 2025 05:34:412
Report
SKSantosh Kumar
FollowSept 17, 2025 05:34:33Noida, Uttar Pradesh:Rotation of an iceberg calving from the Upsala Glacier, Argentina
2
Report
SKSantosh Kumar
FollowSept 17, 2025 05:34:20Noida, Uttar Pradesh:and drone show in Liuyang, Hunan, China.
2
Report
AKAjay Kashyap
FollowSept 17, 2025 05:34:081
Report