Back
नवसारी में आज सुबह से बारिश, किसानों के चीकू बाग परेशान
DPDhaval Parekh
Sept 17, 2025 07:36:03
Navsari, Gujarat
એપ્રુવડ બાય : એસાઇનમેન્ટ/વિશાલભાઈ
સ્લગ : NVS VARSAD
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 17 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એંકર : નવસારીમાં બે દિવસના વિરામ.બાદ હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ શરૂ થતા બે દિવસથી અનુભવાતા ઉકળાટથી લોકોને રાહત મળી છે. સવારથી વાદળ છાયા વાતાવરણ બાદ સવારે 10 વાગ્યાથી નવસારી શહેરમાં શરૂ થયેલા ધોધમાર વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું છે. સવારે 10 થી 12 વાગ્યા સુધીમાં નવસારી અને જલાલપોરમાં 1 ઈંચ વરસાદ પડતા રસ્તાઓ પાણી પાણી થયા છે. જ્યારે જિલ્લાના ચીકુ પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કારણ જ્યારે ચીકુને તાપની ઉઘાડની જરૂર છે. ત્યારે વરસાદને કારણે વાડીઓમાં પાણીના ભરાવાથી ઝાડ તેમજ ફળને રોગ લાગવાની સંભાવના વધતા ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવશે. સાથે જ નવરાતના મોટા આયોજનોના આયોજકોની પણ ચિંતા વધી છે. કારણ ગ્રાઉન્ડ ઉપર પાણીને કારણે કાદવ થયો છે. ખેલૈયાઓ પણ વરસાદી માહોલથી નિરાશ થયા છે.
વોક થ્રુ કર્યુ છે....
3
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
ARAlkesh Rao
FollowSept 17, 2025 10:07:292
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 17, 2025 09:34:090
Report
JDJAYESHBHAI DOSHI
FollowSept 17, 2025 09:33:560
Report
DMDURGESH MEHTA
FollowSept 17, 2025 09:32:170
Report
DRDarshal Raval
FollowSept 17, 2025 08:31:260
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 08:17:341
Report
AKAshok Kumar
FollowSept 17, 2025 07:45:360
Report
NBNARESH BHALIYA
FollowSept 17, 2025 07:35:551
Report
PAParakh Agarawal
FollowSept 17, 2025 07:17:491
Report
GPGaurav Patel
FollowSept 17, 2025 07:17:324
Report
DRDarshal Raval
FollowSept 17, 2025 07:04:272
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 07:04:181
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 07:04:121
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 07:03:094
Report