Back
जूनागढ़ में 4 गिरफ्तार: 4.60 करोड़ छात्रवृत्ति घोटाला उजागर
AKAshok Kumar
Sept 17, 2025 07:45:36
Junagadh, Gujarat
એન્કર.....
જૂનાગઢના નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ની ફરિયાદના આધારે 4.60 કરોડના શિષ્યવૃત્તિ કૌભાંડમાં ચાર શખ્સો ઝડપાયા છે.... જેને કોર્ટમાં રજૂ કરતા છ દિવસના રિમાન્ડ મળ્યા છે....
વીઓ 1
અનુસૂચિત જાતિ કલ્યાણ, જૂનાગઢના નાયબ નિયામક દ્વારા 15 જુલાઈ, 2023ના રોજ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી....જેમાં 12 સંસ્થાઓના આચાર્યો, ટ્રસ્ટના હોદ્દેદારો અને અન્ય જવાબદાર વ્યક્તિઓએ પૂર્વઆયોજિત કાવતરું રચીને વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિની રકમ મેળવવા માટે ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા. તેમણે રૂ. 4,60,38,550/- ની શિષ્યવૃત્તિના ચેક મેળવ્યા હતા અને આ રકમ સંબંધિત વિદ્યાર્થીઓને આપી નહોતી.....તપાસ દરમિયાન સંસ્થાઓ પાસેથી 2,245 વિદ્યાર્થીઓના દસ્તાવેજો જપ્ત કર્યા હતા. તેમણે તમામ સંસ્થાઓની બેંક ખાતાની વિગતો પણ મેળવી, જેના આધારે પાંચ વ્યક્તિઓની ઓળખ થઈ જેમના ખાતામાં કૌભાંડની રકમ જમા થઈ હતી....
બાઈટ
હિતેશ ધાંધલીયા
ડી વાય એસ પી
જુનાગઢ
વીઓ 2
પોલીસે પાંચમાંથી ચાર શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી. ધરપકડ કરાયેલા આરોપીઓ રમેશભાઈ કાળુભાઈ બાકુ: ઉંમર 31, રહે. જેપુર, ગીરસોમનાથ. તે ક્રિષ્ના એકેડેમીના સંચાલક છે....રમણીકભાઈ નાથાભાઈ રાઠોડ: ઉંમર 36, રહે. ગળોદર, જૂનાગઢ. તે પ્રશિક્ષણ એજ્યુકેશનના સંચાલક છે.....ભાવિન લાલજીભાઈ ડઢાણીયા: ઉંમર 38, રહે. અમદાવાદ, મૂળ કડાયા, જૂનાગઢ. તે સાંગાણી પેરામેડીકલ સ્કૂલના સંચાલક છે....જગદીશ ભીખાભાઈ પરમાર: ઉંમર 43, રહે. કેશોદ, મૂળ ચોરવાડ. તે ક્રિષ્ના ઈન્સ્ટીટ્યુટના સંચાલક છે....માંગરોળ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટના સંચાલક અમરેલીયા ઉમરફારૂક મો. ઇબ્રાહીમની પણ શોધખોળ ચાલી રહી છે....
બાઈટ
હિતેશ ધાંધલીયા
ડી વાય એસ પી
જુનાગઢ
વીઓ 3
આરોપી રમણીક રાઠોડ ભાજપનો સક્રિય કાર્યકર હોવાનું પણ સામે આવ્યું છે અને તેની સંડોવણી પણ ખુલતા તેની ધરપકડ કરવામાં આવી છે... ખોટા દસ્તાવેજ બનાવીને 2245 વિદ્યાર્થીઓના નામની શિષ્યવૃત્તિ ની રકમ મેળવી સરકારી નાણાંનું ઉચાપત કર્યા હોવાની ફરિયાદ બાદ અન્ય આરોપીઓ અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ છે....
અશોક બારોટ
જૂનાગઢ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
ARAlkesh Rao
FollowSept 17, 2025 10:07:292
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 17, 2025 09:34:090
Report
JDJAYESHBHAI DOSHI
FollowSept 17, 2025 09:33:560
Report
DMDURGESH MEHTA
FollowSept 17, 2025 09:32:170
Report
DRDarshal Raval
FollowSept 17, 2025 08:31:260
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 08:17:341
Report
DPDhaval Parekh
FollowSept 17, 2025 07:36:033
Report
NBNARESH BHALIYA
FollowSept 17, 2025 07:35:551
Report
PAParakh Agarawal
FollowSept 17, 2025 07:17:491
Report
GPGaurav Patel
FollowSept 17, 2025 07:17:324
Report
DRDarshal Raval
FollowSept 17, 2025 07:04:272
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 07:04:181
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 07:04:121
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 07:03:094
Report