Back
पोरबंदर में मालवाहक जहाज पर भीषण आग, दमकल दौड़ पड़ें
SBShilu Bhagvanji
Sept 22, 2025 12:21:04
Porbandar, Gujarat
2209 ZK PBR FIRE
FORMAT-PKG
DATE-22-09-2025
LOCATION-PORBANDAR
APPROVAL-DESK
એન્કર-
પોરબંદર જેટી પર આજે વહેલી સવારે માલવાહક વહાણમાં ભીષણ આગની ઘટના સામે આવતા જીએમબી તથા ફાયર બ્રિગેડ સહિતનુ તંત્ર જેટી ખાતે દોડતુ થયુ હતુ...પોરબંદર ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયત્નો છતાં વહાણમાં લાગેલી આગ કાબૂમાં ન આવતા બંદર પર અન્ય બોટો સહિતને નુકસાન ન પહોંચે તે માટે આ સળગતા વહાણને દરિયામાં ખસેડી દેવામાં આવ્યુ હતુ જ્યા ધીમે ધીમે આ વહાણ જળ સમાધી લેતુ જોવા મળી રહ્યુ છે.
વીઓ-1
પોરબંદરથી સોમાલીયા ખાતે જનાર માલવાહક વહાણમાં 900 ટન જેટલો ચોખ્ખાનો જથ્થો તથા 70 ટન જેટલો ખાંડનો જથ્થો ભર્યો હોય અને લાંબી મુસાફરી હોવાના કારણે ડીઝલનો પણ મોટો જથ્થો વહાણ રાખવામાં આવ્યો હતો.આજે વહેલી સવારે કોઈ કારણોસર વહાણમાં આગ લાગતા આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરાઈ હતી ફાયર બ્રિગેડે ત્રણ જેટલા ફાયર ફાયટરો વડે આગ પર કાબુ મેળવવા પ્રયાસો કર્યા હતા પરંતુ આગ પર કાબુ મેળવી શકાયો નહતો..ચોખા તથા ડીઝલ સહિતના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ જામનગરના એચઆરએમ એન્ડ સન્સની માલિકીના વહાણને દરિયામાં ખસેડવાની ફરજ પડી હતી જેથી બંદર પર અન્ય કોઈ જગ્યાએ આગ ન પ્રસરે..વહાણમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે 10 થી 12 કિલોમીટર દૂર સુધી આકાશમાં આગના ગોટેગોટા જોવા મળતા હતા.
બાઈટ-1
અભય મહેતા
ફાયર ઓફિસર,પોરબંદર ફાયર બ્રિગેડ
બાઈટ-2
પીટીસી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SBShilu Bhagvanji
FollowSept 22, 2025 13:33:480
Report
URUday Ranjan
FollowSept 22, 2025 13:32:420
Report
SSSapna Sharma
FollowSept 22, 2025 13:31:340
Report
DMDURGESH MEHTA
FollowSept 22, 2025 12:20:290
Report
CPCHETAN PATEL
FollowSept 22, 2025 11:50:461
Report
ARAlkesh Rao
FollowSept 22, 2025 11:50:332
Report
DMDURGESH MEHTA
FollowSept 22, 2025 11:47:080
Report
PTPremal Trivedi
FollowSept 22, 2025 11:45:100
Report
CPCHETAN PATEL
FollowSept 22, 2025 10:46:520
Report
NJNILESH JOSHI
FollowSept 22, 2025 10:46:460
Report
NDNavneet Dalwadi
FollowSept 22, 2025 10:45:510
Report
ASAjay Shilu
FollowSept 22, 2025 10:03:120
Report
GKGovindbhai Karmur
FollowSept 22, 2025 10:02:030
Report
NBNARESH BHALIYA
FollowSept 22, 2025 10:01:320
Report