Back
ब्रेकिंग: सेवन्थ डे स्कूल छात्रा हत्या केस पर HC आज सुनवाई
GPGaurav Patel
Sept 17, 2025 15:00:40
Ahmedabad, Gujarat
*બ્રેકિંગ*
*સેવેન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો કેસ*
*શાળાને મળેલ નોટિસ સામે હાઇકોર્ટમાં થયેલ અરજી પર સુનાવણી*
*સેવેન્થ ડે સ્કૂલને હાઇકોર્ટે કર્યું સૂચન*
*મૃત વિદ્યાર્થીની યાદમાં શાળા 10% જેટલા વિદ્યાર્થીઓનું શિક્ષણ સામાન્ય ફી માં આપે*
*દર વર્ષે 1000 જેટલા વિધાર્થીઓના પ્રવેશ નજીવી ફીમાં કરવા સૂચન*
*જિલ્લા શિક્ષણ અધિકારી અને કમિશનર ઓફ સ્કૂલ્સ ને પૂરતો સહકાર આપવાનો રહેશે:HC*
*સ્કૂલ સેફ્ટી પોલિસીની ચુસ્ત અમલવારી કરવાની રહેશે:HC*
*DEO એ બનાવેલ કમિટીમાં મૃતક વિધાર્થીના વાલી રચનાત્મક અને સુધારાત્મક સૂચનો આપી શકશે*
*શાળામાં સીસીટીવી અને સુરક્ષાની જવાબદારી શાળાની રહેશે:HC*
*શાળા ફિઝિકલ મોડમાં શરૂ કરવા અંગે વિચારણા કરાશે*
*24 સપ્ટેમ્બર ના રોજ સુનાવણી થશે.*
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RMRaghuvir Makwana
FollowSept 17, 2025 16:32:170
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 16:32:070
Report
PTPremal Trivedi
FollowSept 17, 2025 16:32:000
Report
DMDURGESH MEHTA
FollowSept 17, 2025 16:31:240
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 15:30:150
Report
DPDhaval Parekh
FollowSept 17, 2025 15:00:511
Report
AKAshok Kumar
FollowSept 17, 2025 14:07:324
Report
URUday Ranjan
FollowSept 17, 2025 14:06:391
Report
KBKETAN BAGDA
FollowSept 17, 2025 14:02:120
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 12:24:102
Report
AKAshok Kumar
FollowSept 17, 2025 12:20:513
Report
MSManish Shanker
FollowSept 17, 2025 12:20:142
Report
BPBurhan pathan
FollowSept 17, 2025 12:06:564
Report
HShakimuddin shabbirbhai
FollowSept 17, 2025 12:06:171
Report