Back
बोटाड के बगैर डिग्री डॉक्टर का पर्दाफाश, मंदिर के पास क्लिनिक पर छापा
RMRaghuvir Makwana
Sept 17, 2025 16:32:17
Botad, Gujarat
DATE-17-09-2025
SLUG-1709 ZK BTD BOGAS DOCTOR
FORMET-AVB
SEND-FTP
REPORTER-RAGHUVIR MAKWANA-9724305108
APPROVAL-HAMIM SIR
બોટાદ
બોટાદ SOG પોલીસે બરવાળાના ચોકડી ગામેથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો ડિગ્રી વગરનો ડોક્ટરને ઝડપ્યો.
ચોકડી ગામે ડિગ્રી વગર ક્લિનિક ચલાવી પ્રેક્ટિસ કરતો હરેશભાઈ મુકેશભાઈ ઝડપાયો.
ચોકડી ગામે મહાદેવ મંદિર પાસે ભાડાના મકાનમાં ચલાવતો હતો ક્લિનિકલ.
SOG PI એમ. જી. જાડેજા અને ટીમ દ્વારા રેડ કરતા ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું સામે આવ્યું.
પોલીસે ક્લિનિક મા તપાસ કરતા દવાની ટીડીઓ, ઈન્જેક્શનો, બાટલા, સીરપ ની બોટલો મળી કુલ રૂ.૨૦. ૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો.
SOG પોલીસે ડિગ્રી વગરના ડોક્ટરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી.
બાઈટ-એ.એ.સૈયદ-ડીવાયએસપી બોટાદ
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 17, 2025 18:17:033
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 16:32:072
Report
PTPremal Trivedi
FollowSept 17, 2025 16:32:000
Report
DMDURGESH MEHTA
FollowSept 17, 2025 16:31:240
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 15:30:151
Report
DPDhaval Parekh
FollowSept 17, 2025 15:00:511
Report
GPGaurav Patel
FollowSept 17, 2025 15:00:402
Report
AKAshok Kumar
FollowSept 17, 2025 14:07:324
Report
URUday Ranjan
FollowSept 17, 2025 14:06:391
Report
KBKETAN BAGDA
FollowSept 17, 2025 14:02:121
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 12:24:102
Report
AKAshok Kumar
FollowSept 17, 2025 12:20:513
Report
MSManish Shanker
FollowSept 17, 2025 12:20:142
Report
BPBurhan pathan
FollowSept 17, 2025 12:06:565
Report