Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
सूरत के ज्वेलरी उद्योग में AI क्रांति: डिज़ाइन 2 मिनट में
CPCHETAN PATEL
Sept 15, 2025 05:00:19
Surat, Gujarat
સુરત બ્રેક જવેલરી ઉદ્યોગમાં AI ટેક્નોલોજી ઉપયોગ વધ્યો સ્કિલ અને બિઝનેસ એનહાન્સ કરવા AI નો ઉપયોગ ચેટ જીપીટી ની જેમ તેનો ઉપયોગ થાય છે ચેટ જીપીટી માં અલગ અલગ કમાન્ડ આપવામાં આવે છે ડિઝાઇન મેન્યુઅલ વર્કમાં 1 દિવસમાં ફક્ત 2 થી 3 ડિઝાઇન બનતી હતી કોન્સેપ્ટ શોધવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો ચેટ જીપીટીમાં આપણે જોઈતી માહિતી, કલર , સાઈઝ નાખવાથી બે મિનિટમાં ડિઝાઇન તૈયાર થઈ જશે તૈયાર થયેલી ડિઝાઇન 3ડી માં કેવી લાગશે તે પણ AI બતાવશે પોસ્ટર, કેટલોગ ની એક પોસ્ટ માટે 2 દિવસ નો સમય લાગતો હતો હવે એઆઈ ટેકનો ની મદદથી 2 મિનિટમાં તૈયાર થઈ જશે એઆઈ સ્કિલ ઇનહાન્સ કરશે ડિઝાઇન તૈયાર થઈ ગયા બાદ રેન્ડરીગ અને એડીટીંગ માટે બે દિવસનો સમય લાગતો, જે હવે બે મિનિટમાં તૈયાર થશે બાઈટ..જયંતિ સાવલિયા ,gjepc ચેરમેન
3
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Sept 15, 2025 07:23:24
Surat, Gujarat:પાંડેસરા ડોક્ટર હુમલો સુરત ના પાંડેસરામાં ડોક્ટર પર હુમલો ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલ ના ડોક્ટર પર હુમલો ડ્રીમ હોસ્પિટલ્સના માલિક ડો ડ્રીમ પટેલે માહિતી આપી આસિસ્ટન્ટ ડો મનોજ પ્રજાપતિ પર જીવલેણ હુમલો કરાયો ઉંદર મારવાની દવા ખાઈ આવેલ બાળકને દાખલ થવા કહેતા વાલીએ હુમલો કર્યો ડોક્ટરની ચેમ્બરમાં ઘુસી એકબાદ એક લાફો મારી દીધો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે તબીબ દ્વારા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી ડોક્ટર હુમલો કરવો નીંદનીય છે આ પ્રમાણે હુમલો કરવો અયોગ્ય છે આ બાબતે પોલીસ નિષ્પક્ષ તપાસ કરે વાલી વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરાઈ બાઈટ.. ડો ડ્રીમ પટેલ - માલિક ડ્રીમ હોસ્પિટલ સુરત
0
comment0
Report
URUday Ranjan
Sept 15, 2025 07:03:51
0
comment0
Report
BPBurhan pathan
Sept 15, 2025 07:02:30
Anand, Gujarat:FEED SEND BY FTP AND_SUCIDE એન્કરઃ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના દાગજીપુરા ગામનાં યુવકે પત્નીનાં પ્રેમી દ્વારા અપાતી ધમકીઓ અને અસહ્ય ત્રાસથી કંટાળીને ટ્રેન નીચે પડતું મુકી આત્મહત્યા કરતા ભાલેજ પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપનાર પત્નીનાં પ્રેમી સહીત બે વિરૂદ્ધ ગુનો નોંધી તેઓની ધરપકડ કરવાનાં ચક્રો ગતિમાન કર્યા છે, વીઓઃ દાગજીપુરા ગામમાં રહેતા 35 વર્ષીય ભરત ઠાકોરના લગ્ન દસેક વર્ષ અગાઉ એક યુવતી સાથે થયાં હતાં. તેઓને સંતાનમાં બે દિકરીઓ એક દિકરો છે. ભરત આણંદ ખાતે ભરતકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. ભરતના પત્નીને ગામમાં જ રહેતા વિરલ ઠાકોર સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.અંગેની જાણ થોડા સમય અગાઉ ભરતને થઈ હતી. જેથી ભરત અને તેમના નાના ભાઈએ આ બાબતે વિરલને બે-ત્રણ વખત ઠપકો આપ્યો હતો અને પ્રેમ સંબંધનો અંત લાવવા જણાવ્યું હતું. જોકે, આ વિરલના વર્તનમાં કોઈ સુધારો થયો ન હતો. જેથી ભરત છેલ્લા ઘણા સમયથી ચિંતામાં રહેતો હતો. વીઓઃ વિરલ અને તેના મિત્ર ભાવેશ ઠાકોરે ચાર દિવસ પૂર્વે સવારના સમયે એકાએક ભરતના ઘરે જઈ ઝઘડો કર્યો હતો અને કહ્યું હતું કે આ પ્રેમસંબંધ તો રહેશે, તું અમારા પ્રેમ સંબંધમાં આડખીલી બનીશ તો તને જાનથી મારી નાંખીશ તેમ કહી બન્ને જણાં જતા રહ્યાં હતાં જેથી ભરત ગભરાઈ ગયો હતો અને આબરૂ જવાની બીકે તે ઘરેથી કોઈને કાંઇ કીધા વિના નીકળી ગયાં હતાં અને ગામ નજીક રેલવે ટ્રેક પર પસાર થતી માલગાડી નીચે પડતું મુકી આપઘાત કરી લીધો છે. પુરપાટ ઝડપે પસાર થતી ટ્રેનની અડફેટે આ ભરતના શરીરના બે કટકા થઈ ગયાં હતાં.ધટનાની જાણ થતા ભાલેજ પોલીસ ધટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતકનાં મૃતદેહનું પોષ્ટમોર્ટમ કરાવ્યા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવતા અંતિમક્રિયા કરવામાં આવી હતી આ બનાવ અંગે મૃતક ભરતના ભાઈ રાજેશ ઠાકોરની ફરીયાદને આધારે ભાલેજ પોલીસે બે યુવકો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બન્ને આરોપીઓને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે. બાઈટઃ જે એન.પંચાલ (ડીવાયએસપી) બુરહાન પઠાણ ઝી મિડીયા આણંદ
0
comment0
Report
GKGovindbhai Karmur
Sept 15, 2025 07:02:22
Khambhalia, Gujarat:* *Devbhumi Dwarka* *Karmur Govind Ahir Jam-Khambhaliya* *Mo.9714610000* દેવભૂમિ દ્વારકાની એલસીબી ટીમે ખંભાળિયા તાલુકાના ભારાબેરાજા ગામમાં એક વાડીમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડીને નવ પુરુષો અને એક સ્ત્રીને રંગે હાથ પકડ્યા. પોલીસે સ્થળ પરથી ₹૬,૬૩,૨૦૦/- રોકડા, ૧૩ મોબાઇલ ફોન, જુગાર રમવાના સાધનો અને ચાર કાર સહિત કુલ ₹૧૩,૩૯,૨૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે ભારાબેરાજા ગામમાં એક વાડીના મકાનમાં મોટા પાયે જુગારનો અડ્ડો ચાલી રહ્યો છે. આ માહિતીના આધારે, એલસીબી ટીમે તરત જ દરોડો પાડ્યો. દરોડા દરમિયાન, પોલીસે વાડીના માલિક સહિત કુલ ૧૦ લોકોને જુગાર રમતા પકડ્યા. પોલીસે તમામને જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જપ્ત કરાયેલ મુદ્દામાલ: રોકડ: ₹૬,૬૩,૨૦૦/- મોબાઇલ ફોન: ૧૩ નંગ (કિંમત ₹૧,૧૫,૦૦૦/-) જુગાર રમવાના સાધનો (ટીન, પાના) ચાર કાર: (કિંમત ₹૫,૬૧,૦૦૦/-) કુલ મુદ્દામાલ: ₹૧૩,૩૯,૨૦૦/
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Sept 15, 2025 06:51:19
Karantha, Gujarat:VIVAD_AVBB_SCRIPT LOCATION-NARMADA NARMADA નોંધ આ સ્ટોરી ftp ભરૂચની દૂધધારા ડેરીમાં પક્ષના મેરિટ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવનાર 9 લોકોને ભાજપે સસ્પેન્ડ કરી દેતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચની દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ મેન્ડેટ સામે બળવો કરનાર ઉમેદવારો સામે ભારતીય જનતા પાર્ટીના મોવડીઓએ લાલ આંખ કરી છે.ધારાસભ્ય અરૂણસિંહ રણાને મોટો ફટકો પડ્યો છે.ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ અરૂણસિંહ રાણાની પેનલના ૬ અને નર્મદા 3 ઉમેદવારોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે.ત્યારે આ બાબતે ભરૂચ સાંસદે પણ લાલ આંખ કરી છે અને દુધધારા ની ચૂંટણી લઈ નેતાઓ પર પ્રહાર કરતા જણાવ્યું કે જે આ થઈ રહ્યું છે એ ગણું ખોટું થઈ રહ્યું છે આવનારા દિવસો માં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં પાર્ટી ને મોટો ફટકો પડશે જોકે આ બાબતે ભરૂચ નર્મદા ના સંકલન ને સાથે રાખી આ મેન્ડેટ અંગે ચર્ચા કરવામાં આવી હોટ તો આ વિવાદ જ ન થાત પરંતુ આ કોઈના મહ્ત્વકાંસા ને કારણે પ્રદેશ ને ગેરમાર્ગે દોરી છે પ્રદેશ ને ખબર ન હોઈ કે કોણ ભાજપ ના છે અને કોન નહિ પરંતુ મેન્ડેટ આપ્યા પછી પ્રદેશ ને ખબર પડી કે આમાં કેટલાક લોકો કોંગ્રેસ ના છે અને મેન્ડેટ આપ્યા પછી ચિન્હ બદલવામાં આવ્યા આ પ્રક્રિયા જે થઈ એ તદ્દન ખોટી થઈ છે અને આ પાર્ટી ને ભવિષ્ય માં બોવ મોટું નુકસાન થવા જય રહ્યું છે જો મેન્ડેટ આપવામાં આવ્યા તો ચિન્હ કેમ બદલવામાં આવ્યા કારણ કે આ બિલકુલ ખોટું થઈ રહ્યું છે જેને લઈ સાંસદે ભાજપ નાજ નેતાઓ ને આડે હાથે લઈ પોતાનો રોષ ઠાલવ્યો હતો બીજી બાજુ અરૂણસિંહ રણા પણ આ પેનલ ને લઈ પ્રથમવાર મીડિયા સામે પ્રતિક્રિયા આપી અને એમને પણ પોતાનો રોષ ઠાલવ્યો બાઈટ....મનસુખ વસાવા (સાંસદ ભરૂચ ) બાઈટ...અરૂણસિંહ રણા (ધારાસભ્ય વાગરા )
3
comment0
Report
KBKETAN BAGDA
Sept 15, 2025 06:46:30
Amreli, Gujarat:સ્લગ - આધુનિક ખેતી(ડ્રાઇવર લેસ ટ્રેકટર) લોકેશન - અમરેલી રિપોર્ટર - કેતન બગડા ફોર્મેટ - પેકેજ એપૃલ - હમીમભાઈ તારીખ -13/9/25 એંકર........ ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે ને ખેતી થકી ખેડૂતો સમૃદ્ધિના દ્વારે આજની આધુનિક પદ્ધતિથી ખેતી કરે તો વધુ ખેડૂતો માટે ફાયદો સાબિત થાય ત્યારે ગુજરાતના ગ્રામીણ ગામડાઓમાં આધુનિક જર્મન પદ્ધતિથી ટ્રેકટરના દ્રાઈવર લેશ જી.પી.એસ.સિસ્ટમ દ્વારા ખેતીમાં ખેડ, વાવણી સાથે સીધી લીટીમાં ખેતી કરવાની નવતર પદ્ધતિ અમરેલી જિલ્લાના ખેડૂતે લગાવીને જી.પી.એસ.સિસ્ટમ સાથેની જર્મન ટેકનોલોજી સાથેની ખેતી અપનાવી છે ત્યારે શું છે આ સીધી લીટીમાં ખેતી માટેનું જી.પી આર.સિસ્ટમ સાથેની ખેતી... જોઈએ આ રિપોર્ટમાં....... વીઓ - 1 આ છે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગલકોટડી ગામ....... ગળકોટડી ગામના રાહુલ આહીર નામના ખેડૂતે આધુનિક ટેકનોલોજીના ઉપકરણનો ઉપયોગ કરી અને હવે ખેતી કરવની નવતર પહેલ કરી છે ખેડુત હવે વધુ ઉત્પાદન મેળવવા સતત આગળ વધી રહ્યા છે ત્યારે બાબરા તાલુકાના ગળકોટડી ગામના ખેડૂતે આધુનિક ટેકનોલોજી સિસ્ટમ ટ્રેક્ટર માં લગાવી છે રાહુલ આહીરે ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે અને 40 વીઘા જમીન હોવાથી ટ્રેક્ટર સહિતના સાધનો ખેતીવાડી માટે રાખે છે જ્યારે ખેડૂત ખેતી કરવા માટે મુખ્ય સાધન ટ્રેક્ટર રાખતા હોય છે અને ટ્રેક્ટર થકી ખેડ અને વાવણી કાર્યકર્તા હોય છે પરંતુ આ ટ્રેક્ટરમાં ચલાવનાર ડ્રાઇવર અથવા ખેડૂત ખૂબ કાળજીપૂર્વક વાવેતર સમયે ટ્રેક્ટર ચલાવવું પડતું હોય છે જેમાં સમય શક્તિનો ખૂબ જ ઉપયોગ થાય છે ત્યારે ટ્રેકટરના ડ્રાઇવરને એક સાથે ટ્રેક્ટરનો સ્ટેરીંગ અને હાઇડ્રોલિક બંનેનો ઉપયોગ કરવો પડતો હોય છે જેથી ચાસ જમીનના એક પાળે થી બીજા પાળે જતા ત્રાસો થતો હોય છે. જેથી વાવેતર કર્યા બાદ જ્યારે આંતર ખેડ કરવામાં આવે અથવા કાપણી સમયે ખેડૂતોને વાવેતર કરવામાં આવેલા મુખ્ય પાકના અનેક છોડ આંતર ખેડમાં કપાઈ જતા હોય છે જેથી ખેડૂતને પાંચથી આઠ ટકા સુધી પાક ઉત્પાદનમાં ઘટાડો થતો હોય છે પરંતુ પોતાના દ્વારા જીપીએસ સિસ્ટમથી આ ટ્રેક્ટરને સર્ચ કરવામાં આવ્યું છે જે ટ્રેક્ટર હવે સહેલાઈથી ચાન્સ સીધો અને 50% ડ્રાઈવર લેશ ટ્રેકટર કામ કરી શકે છે જેથી ખેડૂતને સમય શક્તિ અને આર્થિક રીતે ભારણમાં ખૂબ જ ઘટાડો થયો છે ને ટ્રેકટરમાં ડ્રાઈવર લેશ કામ કરવામાં સા જી.પી.એસ.સિસ્ટમ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થયું હોવાનુ ખેડૂત રાહુલ આહિર જણાવી રહ્યા છે. બાઈટ - 1 - રાહુલ આહિર (ખેડૂત ગલકોટડી) વીઓ - 2 જ્યારે કાપણી અથવા વાવણીની સિઝન હોય ત્યારે સારા ડ્રાઇવર મળતા નથી અને જો ડ્રાઇવર સારા મળે છે તો ₹500 થી 1000 રૂપિયા પ્રતિ દિવસનું ભથ્થું ચૂકવવું પડે છે જે હવે જીપીએસ સિસ્ટમ લગાવવાથી ચૂકવવું નહીં પડે અને કોઈપણ સામાન્ય રીતે ટ્રેક્ટર ચાલક આ ટ્રેક્ટરને ચલાવી શકશે આ ટ્રેક્ટરમાં બે જીપીએસ સિસ્ટમ સેટ કરવામાં આવી છે તો સાથે જ સ્ટેરીંગ જીપીએસ સિસ્ટમને આધારે ઓટોમેટીક ફીટ કરવામાં આવ્યું છે જેની પાછળ ચાર લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે અને હવે આગામી સમયમાં જે 12 કલાકમાં થતું કામ હવે 8 થી 10 કલાકમાં થશે જેથી ખેતી ખર્ચમાં ઘટાડો થશે અને પાક ઉત્પાદનમાં પાંચથી આઠ ટકા સુધીનો વધારો થશે ત્યારે જર્મન ટેકનોલોજી થી આધુનિક ખેતી માટે જી.પી.એસ.સિસ્ટમ ફીટ કરવામાં આવી છે. બાઈટ - 2 - ભરતભાઇ - ખેડૂત - ગળકોટડી ગામ બાઈટ - 3 - જીજ્ઞેશભાઈ - ખેડૂત - બાબરા વોકથ્રુ......કેતન બગડા ફાઇનલ વિઓ....... ગાંધીનગર સ્થિત મોબા મોબાઈલ ઓટોમેશન કંપનીમાં ફરજ બજાવતા એન્જિનિયર આકાશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ કંપની ઓટોમેટીક સિસ્ટમ ટ્રેક્ટરમાં ફીટ કરે છે જેથી ખેડૂતોને કામમાં ખૂબ જ ઘટાડો થાય છે અને શારીરિક અને માનસિક થાક લાગતો હતો જે આ સિસ્ટમ લગાવ્યા બાદ ખેડૂતોને આરામ મળે છે ખેડૂતોએ ખેતીમાં આધુનિક ટેકનોલોજી અપનાવી રહ્યા છે અને સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે. ટેકનોલોજીની સાથે ખેડૂતો ખેતી કરતા થયા છે હાલ ખેડૂતો ટ્રેક્ટરની અંદર જીપીએસ સિસ્ટમ લગાવી રહ્યા છે આ જીપીએસ સિસ્ટમનું શું છે મહત્વ એ ખૂબ જ મહત્વનું છે હાલના સમયમાં મોટાભાગના ખેડૂતો વાવેતર સમયે વાવણી તેમજ ખેડ સમયે ખેડ અને આંતર ખેરમાં ખેડૂતો પોતાની જાતે સ્ટેરીંગ પર કાબુ રાખી અને સીધી લીટીમાં વાવેતર અથવા ખેડ થાય તે મુજબ કામ કરી રહ્યા હતા પરંતુ આ કાર્યકર્તા સમયે દરેક ખેડૂતને એકચાસ દબાવી અને ત્યારબાદ અન્ય બે ચાસમાં ખેડાણ કે વાવેતર થતું હતું. જેથી ખેડૂતોને લાંબો સમય આ કામગીરી કરવી પડતી હતી અને જેમાં સમય શક્તિ અને ડીઝલનો ખૂબ જ ઉપયોગ થતો હતો પરંતુ હવે આ જીપીએસ સિસ્ટમ લગાવવાથી ખેડૂતોને સમય શક્તિ અને ડીઝલમાં ખૂબ જ ઘટાડો થયો છે આ સિસ્ટમ એ જીપીએસ આધારિત સિસ્ટમ છે જેથી એક મોનિટરની અંદર 30 ની જાળીએ વાવેતર કરવાનું પસંદ કરવામાં આવે એટલે 30 ની જાળીએ જ વાવેતર થાય છે અને ટ્રેક્ટર ઉપર ખાસ ઇન્સ્ટ્રુમેન્ટ ઓટોમેટિક લગાવવામાં આવે છે જેથી ખેડૂતને આ સિસ્ટમ ખૂબ જ ફાયદાકારક છે ખેડૂતને સીધી લાઈનમાં વાવેતર કરવા માટે આ ઓટોમેટીક સિસ્ટમ કામ કરે છે સિસ્ટમ ટ્રેક્ટર નું સ્ટેરીંગ પર કાબુ અને સંચાલન કરે છે ટ્રેક્ટર ચલાવનાર વ્યક્તિને ફક્ત શેઢાપાડા ઉપર ટ્રેક્ટર અને રિટર્ન કરવા માટે કામ કરવું પડે છે બાકી સંપૂર્ણ ઓટોમેટીક સિસ્ટમ આધારિત આ જીપીએસ કામ કરે છે જેથી સીધી લાઈનમાં વાવેતર થાય છે આંતર ખેરમાં કોઈ પણ પ્રકારનો પાક કટીંગ થતો નથી જેથી ખેડૂતોને માટે આ સિસ્ટમ ખૂબ જ ફાયદાકારક છે અને આગામી સમયમાં ખેડૂતો વધુમાં વધુ સિસ્ટમનો ઉપયોગ કરશે તો સમય શક્તિ અને આર્થિક ભારણમાં ખૂબ જ ઘટાડો થશે ને જર્મન પદ્ધતિથી ખેતી ગલકોટડી ગામના ખેડૂત સાર્થક સાબિત કરી રહ્યા છે. રિપોર્ટર - કેતન બગડા અમરેલી
2
comment0
Report
KBKETAN BAGDA
Sept 15, 2025 06:46:06
Amreli, Gujarat:સ્લગ - પુલ ઉપર ગાબડા લોકેશન - અમરેલી રિપોર્ટર - કેતન બગડા ફોર્મેટ - પેકેજ એપૃલ - આઇડીયા પાસ તારીખ - 15/9/25 એન્કર.......... અમરેલી - ભાવનગર સોમનાથ ત્રણ જિલ્લાને જોડતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવેના બ્રિજ ઉપર 1 વર્ષમાં લોખંડના સળિયા બહાર આવતા નેશનલ ઓથીરીટી હેઠળ કામ કરનારા એજન્સીની મોટી પોલ ખુલ્લી અકસ્માતનો મોટો ખતરો છે.અવારનવાર સ્થાનિકોએ આ બાબતે રજુઆત કરી છે પરંતુ હજુ સુધી પુલ ઉપર પડેલ ગાબડા નું સમારકામ નથી થયું. વિઓ - 1 સૌરાષ્ટ્રમા અમરેલી ભાવનગર ગીર સોમનાથ આ ત્રણ જિલ્લાને જોડતો મહત્વનો નેશનલ હાઇવે એટલે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચ કરી નેશનલ હાઇવે તૈયાર કરવામાં આવ્યો છે અમરેલી જિલ્લામાંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે રાજુલા જાફરાબાદ પંથક માંથી પસાર થાય છે રાજુલા નજીક આવેલ હિંડોરણા બ્રિજ ઉપર વરસાદી ઝાપટાના કારણે લોખંડના સળિયા બહાર આવ્યા છે આ લોખંડના સળિયા બહાર આવી જવાના કારણે આ બ્રિજની કામગીરી કેટલીહદે નબળી ગુણવત્તાની છે તે પોલ ખુલી ગઈ છે અહીં સામાન્ય વરસાદી ઝાપટાના કારણે ફરીવાર આ બ્રિજ ઉપર ખાડા પડવાના કારણે લોખંડના સળિયા બહાર આવતા નેશનલ ઓથીરિટીના અધિકારીઓ કામ કરનાર કોન્ટ્રાકટર એજન્સી સામે સવાલો ઉઠી રહ્યા છે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે બ્રિજ તૂટવાની ઘટનાઓ લોકોના જીવ જાય પછી સરકાર 5 લાખની સહાય ચૂકવે છે પરંતુ પહેલા ધ્યાન આપવામાં આવે તો અકસ્માતની ઘટનાઓ પણ અટકી શકે તેમ છે. બાઈટ - 1 - માધવભાઈ ભાલિયા - વાહન ચાલક - રાજુલા બાઈટ - 2 - ભોળાભાઈ - વાહન ચાલક - રાજુલા વિઓ - 2 આ હિંડોરણા બ્રિજ ઉપર આજ જગ્યા ઉપર અગાવ ખાડામાં ગાબડા પડવાના કારણે કોન્ટ્રાકટર દ્વારા ઢીંગડા બુરવામાં આવ્યા બાદ હવે અહીં લોખંડના સળિયા બહાર આવી જવાના કારણે ભારે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે પરંતુ સુત્રોપાસેથી મળતી માહિતી પ્રમાણે આ નેશનલ ઓથીરિટીના અધિકારીઓ સ્થાનિક અને જિલ્લા પ્રશાંશનને ગાઢતા નથી અને સંકલનના અભાવે સ્થાનિક જવાબદાર અધિકારીઓની સુચનાનું પણ કોઈ પાલન નથી કરતા તેવો ગણગણાટ ચાલી રહ્યો છે અગાવ 2 માસ પહેલા રાજુલાના ચારનાળા નજીક બ્રિજ ઉપર મોટી તિરાડો પડી હતી જેના કારણે ભારે વિવાદ સર્જ્યો હતો જ્યારે આ તિરાડો પડી અને રસ્તો બેસી જવાના કારણે વાહન ચાલકો દોડતા દોડતા ચાલતા જોવા મળ્યા હતા મસમોટી તિરાડો પડવાના કારણે વાહન ચાલકોએ રોષ વ્યકત કર્યો હતો અને નેશનલ હાઇવે ઓથીરિટીના કોન્ટ્રાક્ટર દ્વારા થીગડા મારી બુરવામાં આવ્યા હતા. પરંતુ આ નેશનલ હાઇવેને લોકાર્પણ હજુ કર્યો નથી આ સમયે 5 થી વધુ વખત ગાબડા સિમેન્ટના પોપડા બહાર આવી રહ્યા છે જેના કારણે આ પહેલા મોટો ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે. બાઈટ - 3 - હાર્દિકભાઈ - વાહનચાલક - રાજુલા વિઓ - 3 રાજુલા પંથકમાંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર ગાબડા પડવા લોખંડના સળિયા બહાર આવવા બ્રિજ બેસી જવો આવી અનેક ઘટનાઓ વાંરવાર સામે આવી રહી છે કેન્દ્ર સરકાર એજન્સીઓ સામે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિક વાહન ચાલકોની માંગ ઉઠી છે. બાઈટ - 4 - કાળુભાઇ - વાહનચાલક - નવી કાતર ગામ વોકથ્રુ.......કેતન બગડા અમરેલી ફાઇનલ વિઓ...... રાજુલાના હિંડોરણા નજીક આવેલ બ્રિજ ઉપર ગાબડું પડતા લોખંડ ના સળિયા બહાર આવી ગયા છે.જેને લઈને વાહનચાલકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.લોખડ ના સળિયા બહાર આવી જતા અનેક વખત વાહનચાલકોના ટાયર પણ ફાટી જાય છે.સ્થાનિકોની માંગ છે કે આ ગાબડા તાત્કાલિક બુરવામાં આવે.
2
comment0
Report
MDMahendra Dubey
Sept 15, 2025 05:47:36
Sagar, Madhya Pradesh:ग्रामीण पहुंचे पुलिस थाने, थानेदार से खा गांव में बिकेगी अवैध शराब और उसे जो पियेगा तो हम लगाएंगे जुर्माना.. एंकर/ एमपी के बुंदेलखंड अंचल के शराब सहित दूसरे नशे लंबे समय से आम लोगों की परेशानी का कारण बने हुए हैं, नशे की गिरफ्त में आ रही नई पीढ़ी और बिगड़ते भविष्य के साथ ग्रामीण इलाकों की संरचना पर भी गहरा असर पड़ रहा है, गांव के गांव शराब की वजह से प्रभावित हैं तो अपराधों के पीछे निकलने वाली वजह में भी शराब का नशा खास होता है। इन ग्रामीण इलाकों के महिलाएं शराब की वजह से खासी परेशान हैं और कई जगहों पर सड़क पर आकर शराब बंदी की मांग के रही हैं। इसी अंचल के सागर जिले में भी शराब को लेकर महिलाएं आक्रोशित है तो इस बीच जिले के देवरी थाना क्षेत्र में एक अलग रंग देखने को मिला है, इस थाना क्षेत्र के चिरचिटा गांव के लोगों ने थाने पहुंचकर कुछ ऐसा किया जिसे सुनकर आप हैरान रह जाएंगे। ग्रामीण बड़ी संख्या में देवरी पुलिस थाने पहुंचे और गांव में लिए गए फैसले की जानकारी देते हुए बताया कि गांव में बैठी पंचायत में फैसला लिया गया है कि उनके गांव में अवैध शराब नहीं बिकेगी और न ही कोई शराब पियेगा कोई शराब बेचते मिलेगा तो वो उसे पकड़वाएंगे और जो शराब पिए मिलेगा उस पर जुर्माना खुद ग्रामीण लगाएंगे। जब थानेदार ने सवाल किया कि जुर्माने का पैसा कहां जाएगा तो ग्रामीणों ने बताया कि जुर्माना से मिली राशि धार्मिक आयोजनों में लगाई जाएगी। पुलिस को ये दलील मंजूर हो गई। दरअसल चिरचिता गांव में बड़े पैमाने पर अवैध शराब की बिक्री हो रही है जिसे लेकर ग्रामीण कई बार शिकायत कर चुके हे जब कोई हल नहीं निकला तो अब ये फैसला खुद ग्रामीणों ने लिया हे। बाइट/ ग्रामीण जन बाइट/ मीनेश भदौरिया ( थाना प्रभारी देवरी सागर)
2
comment0
Report
SYSHRIPAL YADAV
Sept 15, 2025 05:17:37
Raigarh, Chhattisgarh:रायगढ़ ब्रेकिंग रविवार देर शाम खरसिया पोस्ट ऑफिस दुर्गा पंडाल में दुर्गा प्रतिमा ले जाने के दौरान हुआ हादसा, आतिशबाजी करते हुए दुर्गा मूर्ति लेने के दौरान हुआ हादसा, माता दुर्गा रानी के शेर के बाल में लगी आग, स्थानीय लोगों ने कड़ाई मशक्कत के बाद आज पर पाया  काबू, खरसिया के पोस्ट ऑफिस अग्रवाल दुर्गा उत्सव समिति पंडाल बड़ा भव्य पंडाल बनने की वजह से एक सप्ताह पहले ही दुर्गा प्रतिमा लिया जाता है पंडाल, शुरुआती जांच में सामने आया है कि सजावट और सुरक्षा व्यवस्था में गंभीर लापरवाही हुई थी, आतिशबाज़ी के लिए न तो सही स्थान तय किया गया था और न ही सेफ्टी इंतज़ाम। पूरी घटना में कोई जनहानि नहीं।
3
comment0
Report
AKAshok Kumar
Sept 15, 2025 03:47:08
Junagadh, Gujarat:[15/09, 8:10 am] Jaygurudev Zee News: જુનાગઢ... માંગરોળમાં મોડી રાત્રે તંત્રની ડીમોલેશન કામગીરી ધાર્મિક સ્થળો પર કરાયું ડીમોલેશન વેરાવળ પોરબંદર નેશનલ હાઇવે પર આવેલા બે ધાર્મિક સ્થળો તોડી પડાયા ટ્રાફિકને અડચણરૂપ હતા બંને ધાર્મિક સ્થળો નેશનલ હાઈવે ઓથોરિટી, તંત્ર, પોલીસ, પીજીવીસીએલ ની ટીમો રહી ખડેપગે પોલીસનો વિશાળ કાફલો ખડકી દેવાયો અનિચ્છનીય ઘટના ન બને જેને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરાઈ ડીમોલેશન કામગીરી જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ સતત કરતા રહ્યા પેટ્રોલિંગ ડિમોલેશન દરમિયાન અનેક માર્ગો રાત્રીના કરાયા હતા બંધ શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ એસપી, ડીવાયએસપી પીઆઇ પીએસઆઇ સહિત 300 પોલીસ કર્મચારી, 150 જીઆરડી હોમગાર્ડ જવાનો બંદોબસ્તમાં જોડાયા હતા બાઈટ સુબોધ ઓડેદરા એસ પી જૂનાગઢ અશોક બારોટ જૂનાગઢ
8
comment0
Report
ANAnil Nagar1
Sept 15, 2025 03:30:58
Gwalior, Bhopal, Madhya Pradesh:राजगढ़ राजगढ़ जिले के माचलपुर अस्पताल में बड़ा हंगामा हो गया। मरीज की मौत के बाद परिजनों ने लेडी डॉक्टर पायल पाटीदार के साथ मारपीट की और उनके कपड़े तक फाड़ दिए। अस्पताल में जमकर तोड़फोड़ भी हुई। सीसीटीवी फुटेज सामने आया है, जिसमें डॉक्टर पायल पाटीदार जान बचाकर भागती नजर आ रही हैं, यह घटना शनिवार शाम करीब 4:30 बजे की बताई जा रही है। सुबह 9 बजे मरीज इलाज के लिए ओपीडी पहुंचा। हालत गंभीर होने पर डॉक्टर ने उसे झालावाड़ रेफर कर दिया। रास्ते में युवक की मौत हो गई। शव लेकर परिजन दोबारा अस्पताल पहुंचे और हंगामा करने लगे। इसी दौरान महिलाओं ने डॉक्टर के साथ मारपीट की और कपड़े फाड़ दिए। एफआईआर दर्ज घटना के बाद डॉक्टरों ने सामूहिक रूप से थाने पहुंचकर एफआईआर दर्ज कराई। इस घटना के बाद से अस्पताल में ताला लगा रहा जिससे आने वाले मरीज इलाज के लिए परेशान होते रहे .. BYTE- डॉक्टर
5
comment0
Report
Advertisement
Back to top