Back
ईरान-युद्ध के बीच गुजरात के मछुआरों के परिवार चिंतित
UPUMESH PATEL
Mar 02, 2026 09:35:38
Valsad, Gujarat
Approved By Hamimsir
ઈઝરાઇલ अमेरિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધને લઈને સમગ્ર ખાડીના દેશોમાં અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે .આથી નોકરી ધંધે ગયેલા ભારતના પણ અનેક પરિવારો અને લોકો યુદ્ધ જેવા માહોલમાં ફસાયેલા છે.. ત્યારે વલસાડ જિલ્લામાંથી પણ માછીમારી કરવા અન્ય દેશોમાં તેમની ગયેલા માછીવાર પરિવારો અત્યારે ચિંતિત છે. વલસાડના દરિયા કિનારે આવેલા કકવાડી ગામમાં ટન્ડેલ પરિવાર અત્યારે ચિંતામાં છે. કારણ કે આ પરિવારના મોભી ભીખાભાઈ ટન્ડેલ અત્યારે ઈરાનમાં છે. જેઓ ત્યાં અન્ય કંપનીમાં માછીમારી માટે ગયા હતા. જો કે હવે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધને લઈ પરિસ્થિતિઓ વણસી રહી છે .આથી અહીં વતન તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે.. બે દિવસ પહેલા આ પરિવાર ની ભીખુભાઈ સાથે થઈ હતી . પરંતુ બે દિવસથી તેમનો સંપર્ક નહીં થયો હોવાથી પરિવાર ચિંતામાં છે..મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાંના દરિયા કિનારાના અનેક લોકો રોજીરોટી માટે ખાડીના દેશોમાં નોકરીએ ગયેલા છે .પરંતુ ખાડીના મોટાભાગના દેશોમાં અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે. આથી અહીં તેમના પરિવારજનો અત્યારે ચિંતિત છે.. યુદ્ધ ગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા તેમના પરિવારજનો તેમના સ્વજનો વહેલી tæ સહી સલામત گھر પરત ફરે તેવી અપેક્ષા રાખી રહ્યા છે..
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowMar 02, 2026 11:01:460
Report
DPDhaval Parekh
FollowMar 02, 2026 11:01:280
Report
CPCHETAN PATEL
FollowMar 02, 2026 10:00:140
Report
JSJayanti solanki
FollowMar 02, 2026 09:45:380
Report
MDMustak Dal
FollowMar 02, 2026 09:35:260
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 02, 2026 08:45:450
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 02, 2026 08:45:290
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 02, 2026 08:45:100
Report
DRDarshal Raval
FollowMar 02, 2026 08:31:380
Report
GDGaurav Dave
FollowMar 02, 2026 08:22:260
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 02, 2026 08:22:130
Report
CPCHETAN PATEL
FollowMar 02, 2026 08:21:590
Report
CPCHETAN PATEL
FollowMar 02, 2026 08:21:030
Report
ARAlkesh Rao
FollowMar 02, 2026 08:19:040
Report
