Back
नवसारी भाजपा में इस्तीफों की राजनीति: 33 स्वीकार, 25 वापस
DPDhaval Parekh
Mar 02, 2026 11:01:28
Navsari, Gujarat
એન્કર : નવસારી જિલ્લા ભાજપમાં રાજીનામાની રાજનીતિ અને પ્રેશર ટેકનિકને પૂર્ણવિરામ મુકાયો છે. જિલ્લા ભાજપ સંગઠનમાં જલાલપોર વિધાનસભાના કાર્યકરને મહામંત્રીનું પદ ન મળતા નવ નિયુક્ત જિલ્લા સંગઠન અને તાલુકા સંગઠનના હોદ્દેદારોના ઉપરાછાપરી પડેલા 58 રાજ્યમાંથી 25 હોદ્દેદારોએ પોતાના રાજીનામા પરત ખેંચી લીધા હતા. જ્યારે બાકી બચેલા 33 રાજીનામાના જિલ્લા ભાજપે સ્વીકાર્યો છે. તેથી હવે જિલ્લા અને તાલુકા ભાજપ સંગઠનમાં નવા 33 હોદ્દેદારોને પ્રદેશના સંકલન સાથે રહી નવી નિયુક્તિઓ થશે. ઉલ્લેખનીય છે કે, જલાલપોર વિધાનસભાના ધારાસભ્ય આર. સી. પટેલ તેમજ જિલ્લા ભાજપ સંગઠન સાથે લાંબા સમયથી ખટરાગ જોવા મળી રહ્યો છે. ત્યારે જલાલપોર વિધાનસભા અંતર્ગત અપાયેલા 33 રાજીનામાનો સ્વીકારતાં આગામી મહાનગરપાલिका, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વિવાદ વકરે છે કે પછી, ઘી ના ઠામમાં ઘી ઢોળાય છે એ જોવું રહ્યું..
બાઈટ : ભુરાલાલ શાહ, પ્રમુખ, જીલ્લા ભાજપ નવસારી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
VPVasu Parmar
FollowMar 02, 2026 12:30:140
Report
PTPremal Trivedi
FollowMar 02, 2026 12:17:370
Report
HBHimanshu Bhatt
FollowMar 02, 2026 11:54:530
Report
AKArpan Kaydawala
FollowMar 02, 2026 11:54:440
Report
HBHimanshu Bhatt
FollowMar 02, 2026 11:51:490
Report
SVSANDEEP VASAVA
FollowMar 02, 2026 11:46:180
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowMar 02, 2026 11:01:460
Report
CPCHETAN PATEL
FollowMar 02, 2026 10:00:140
Report
JSJayanti solanki
FollowMar 02, 2026 09:45:380
Report
UPUMESH PATEL
FollowMar 02, 2026 09:35:380
Report
MDMustak Dal
FollowMar 02, 2026 09:35:260
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 02, 2026 08:45:450
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 02, 2026 08:45:290
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 02, 2026 08:45:100
Report
