Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
सूरत के वराछा में ससुराल की प्रताड़ना से विवाहिता ने की आत्महत्या
CPCHETAN PATEL
Mar 02, 2026 08:21:59
Surat, Gujarat
સુરત વરાછા વિસ્તારમાં પરણીતા એ કર્યો આપઘાત સાસરિયાના ત્રાસથી આપઘાત કર્યાનો આરોપ ρηો કસવા એ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો હતો આ બાબતે વરાછા પોલીસમાં આત્મહత్యાની દુશ્મિના બદલે ગુનો નોંધાયો છે વરાછા प्रहरीले આપઘાત કરનાર પરણિતાના પતિ અને સસુરની ધરપકડ કરી પતિ લક્ષ્મીનارشાયણ કુશવાહાની ધરપકડ સસરા મુરલીધર કુશવાહાની ધરપકડ પોલીસે ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યું છે કે લગ્ન સમયે પાંચ લાખ રૂપિયા અને એક મોટર સાયકલ આપી હોવા છતાં પણ વારંવાર રૂપિયાની માંગણી કરાતી હતી માનસિક ત્રાસ આપી વધુ બે લાખ રૂપિયા લઈ આવવા માટે જણાવવામાં આવ્યું હતું પરણિતાના પરિવારજનો એ ન્યાયની માંગ કરી
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
JSJayanti solanki
Mar 02, 2026 09:45:38
Vadodara, Gujarat:आज के आधुनिक और तकनीकी युग में कौशल विकास बेहद जरूरी है। गुजरात के वडोदरा शहर की तारसाली ITI युवाओं के साथ‑साथ खास तौर पर महिलाओं के लिए भी एक वरदान साबित हो रही है। मुफ्त प्रशिक्षण, ऐप्रेंटिस भत्ते और प्लेसमेंट की सुविधाओं के साथ यह संस्था कैसे महिला सशक्तिकरण और रोजगार का माध्यम बनी है, यह इस विशेष रिपोर्ट में देखें। वडोदरा शहर में स्थित तारसाली ITI शहर की सबसे बड़ी औद्योगिक प्रशिक्षण संस्था है। आधुनिक मांग के मद्देनज़र यहाँ टेक्नोलॉजी आधारित पाठयक्रम पर विशेष जोर दिया गया है। ST और SC वर्ग के अभ्यर्थियों को बिल्कुल मुफ्त प्रशिक्षण तथा सामान्य वर्ग के विद्यार्थियों को केवल 100 रुपए मासिक फीस में उच्च स्तर की ट्रेनिंग दी जा रही है। ST बस के मुफ्त पास की सुविधा भी उपलब्ध है। यहाँ महिलाओं के लिए विशेष व्यवस्थाएं की गई हैं ताकि वे प्रशिक्षण के जरिए आत्मनिर्भर बन सकें। कोर्स में COPA (Computer Operator and Programming Assistant) जैसी ट्रेन्ड courses में 200 से अधिक छात्राओं के हिस्से प्रशिक्षण चल रहा है। सरकार के नियम के अनुसार प्रशिक्षणार्थियों को 10 हजार रुपये का एपर्न्टिस भत्त्ता भी मिल रहा है। फॉर्मल प्रशिक्षण के दौरान भी महिलाएं मुफ्त ट्रेनिंग और मुफ्त बस पास जैसी सुविधाओं का लाभ ले रही हैं, जिससे परिवार को आर्थिक राहत मिल रही है और तकनीकी ज्ञान प्राप्त हो रहा है। प्रशिक्षण के साथ‑साथ एपर्न्टिसशिप पूरी होने के बाद प्रतिष्ठित कंपनियों में प्लेसमेंट भी उपलब्ध कराया जा रहा है, जिससे युवाओं और युवतियों के सपने नई उड़ान भर रहे हैं।
0
comment0
Report
UPUMESH PATEL
Mar 02, 2026 09:35:38
Valsad, Gujarat:Approved By Hamimsir ઈઝરાઇલ अमेरિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધને લઈને સમગ્ર ખાડીના દેશોમાં અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે .આથી નોકરી ધંધે ગયેલા ભારતના પણ અનેક પરિવારો અને લોકો યુદ્ધ જેવા માહોલમાં ફસાયેલા છે.. ત્યારે વલસાડ જિલ્લામાંથી પણ માછીમારી કરવા અન્ય દેશોમાં તેમની ગયેલા માછીવાર પરિવારો અત્યારે ચિંતિત છે. વલસાડના દરિયા કિનારે આવેલા કકવાડી ગામમાં ટન્ડેલ પરિવાર અત્યારે ચિંતામાં છે. કારણ કે આ પરિવારના મોભી ભીખાભાઈ ટન્ડેલ અત્યારે ઈરાનમાં છે. જેઓ ત્યાં અન્ય કંપનીમાં માછીમારી માટે ગયા હતા. જો કે હવે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધને લઈ પરિસ્થિતિઓ વણસી રહી છે .આથી અહીં વતન તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે.. બે દિવસ પહેલા આ પરિવાર ની ભીખુભાઈ સાથે થઈ હતી . પરંતુ બે દિવસથી તેમનો સંપર્ક નહીં થયો હોવાથી પરિવાર ચિંતામાં છે..મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાંના દરિયા કિનારાના અનેક લોકો રોજીરોટી માટે ખાડીના દેશોમાં નોકરીએ ગયેલા છે .પરંતુ ખાડીના મોટાભાગના દેશોમાં અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે. આથી અહીં તેમના પરિવારજનો અત્યારે ચિંતિત છે.. યુદ્ધ ગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા તેમના પરિવારજનો તેમના સ્વજનો વહેલી tæ સહી સલામત گھر પરત ફરે તેવી અપેક્ષા રાખી રહ્યા છે..
0
comment0
Report
MDMustak Dal
Mar 02, 2026 09:35:26
Jamnagar, Gujarat:તાજા બજેટમાં જાહેર થયેલ નિર્ણય મુજબ અમદાવાદ બાદ હવે સુરત, ભાવનગર અને જામનગર ની સરકારી હોસ્પિટલોમાં પણ IVF સેન્ટર્સ શરૂ બનશે. જો નિર્ણય Jamnagarની જનતાએ આવકાર્યો છે. જામનગરની સરકારી હોસ્પિટલોમાં આઈવીએફ સેન્ટર શરૂ થતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોએ આવી સારવાર આર્થિક રીતે સરળતાથી કરી શકશે. ખાસ કરીને આઈવીએფ ટ્રીটમેન્ટ બાબતે જે લોકોમાં પૂરતી જાગૃતતા ન હોય ત્યારે સરકારી હોસ્પિટલોમાં આ પ્રકારના સેન્ટ્રો શરૂ થતા લોકો તેની પૂર્તિ માહિતી મેળવી અને વિના મૂલ્યે આરોગ્ય સેવાઓનો પૂરો લાભ લઈ શકશે. રાજ્ય સરકારની આ પહેલને જામનગરના શહેરજનોએ આવકાર્યું છે તેમજ ભવિષ્યમાં જામનગરની અને સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલોમાં પણ આ સુવિધા મળી શકે તેવી આશા વ્યક્ત કરી હતી. બાઈટ : પ્રગ્નાંજલીબેન ( શહેરીજન) બાઈટ : વિરમદેવસિંહ જાડેજા ( શહેરીજન ) બાઈટ : ચેતનભાઈ વારોતરીયા ( શહેરીજન )
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 02, 2026 08:45:45
Rajkot, Gujarat:એંકર રાજ્યના પોલીસ વડા કે. આઈ. એન. રાવની અધ્યક્ષતામાં 1 માર્ચે રાજકોટમાં સૌરાષ્ટ્ર રિજિયનની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. કોન્ફરન્સમાં રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર રેન્જના આઇજી, રાજકોટ પોલીસ કમિશનર, જુદા જુદા જિલ્લા જિલ્લા પોલીસ વડાઓ, એએસપી અને શહેરના ડીસીપી સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા કોન્ફરન્સ દરમિયાન ડીજીપી દ્વારા સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સતત ઝડપાતા ડ્રગ્સ અને અન્ય નશાકી પાકાળતા પદાર્થોના કેસો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને આ દિશામાં વધુ સઘન કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે સાથે રાજ્યમાં વધતા સાયબર ફ્રોડના કેસો અટકાવવા અને પીડિતોને ઝડપી રિકવરી મળે તે માટે અસરકારક વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં અત્યાર સુધીમાં સાયબર ફ્રોડના કેસોમાં અંદાજે રૂ.50 કરોડથી વધુની રકમ પીડિતોને પરત અપાઈ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. વિઓ ૧ ડીજીપી રાવે જણાવ્યું હતું કે રાજ્યની સરકારી કચેરીઓ, કોર્ટ અને સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળેલી ધમકીઓના કેસોમાં આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસ સોર્સ સુધી પહોંચી ગઈ છે. જોકે આ સોર્સ જો વિદેશમાં હોય તો તેવા કેસોમાં સેન્ટર ઓફ એક્સેલન્સ અને હાઈએસ્ટ લેવલની ક્રાઈમ બ્રાન્ચની ટીમો કાર્યરત હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું હતું.મીડિયા સાથે વાતચીતમાં ડીજીપીએ કહ્યું હતું કે ફોરેન આધારિત VPNનો ઉપયોગ કરીને ફેક આઈડી મારફતે કોલ અને ઈમેલ દ્વારા ધમકીઓ આપવામાં આવે છે. જે મુદ્દે પોલીસ સતત ટેકનિકલ તપાસ કરી રહી છે. સાયબર ફ્રોડ અંગે તેમણે જણાવ્યું હતું કે આવા ગુનાઓમાં “ગોલ્ડન અવર્સ” અત્યંત կարևորના હોય છે. નાગરિકોએ શક્ય તેટલી વહેલી તકે 1930 હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવવી જોઈએ, જેથી શંકાસ્પદ ટ્રાંઝેક્શન રોકી શકાય અને ખાતાં ફ્રીઝ કરીને રકમ પરત અપાવી શકાય. વિઓ ૨ ડીજીપી મુજબ, ઘણી વાર લોકો લોન અથવા ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં પાંચ-છ મહિના પછી ફરિયાદ કરે છે. જેના કારણે રિકવરી મુશ્કેલ બને છે. બીજી તરફ, ઈઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાન પર થયેલા હુમલાને પગલે દુબઈ જતી ફ્લાઈટો જમતા ત્યાં ફસાયેલા ગુજરાતીઓ અંગે તેમણે જણાવ્યું હતું કે રાજ્ય પોલીસ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ સહિતની એજન્સીઓ સાથે સતત સંકલનમાં છે. તો સાથે જ બનાવ બન્યાના પોલીસ દ્વારા આપવામાં આવતા રિસ્પોન્સ ટાઈમમાં પણ ઘટાડો નોંધાયો હોવાનું ડીજીਪੀ દ્વારા જણાવનાર હતું. વિઓ ૩ અગાઉ રાજકોટ શહેરમાં ક્રાઈમ થયા બાદ પોલીસનો રિસ્પોન્સ ટાઈમ anteriormente 12થી 14 મિનિટમાંથી ઘટીને હવે સરેરાશ 7 મિનિટ થયો હોવાનું પણ આ બેઠકમાં જાહેર કરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લાોમાં પણ અગાઉ જે રિસ્પોન્સ ટાઈમ હતો તેમાં પણ 50% નો ઘટાડો નોંધાયો છે. બાઈટ:- ડો કે, એલ,એન, રાવ ( રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા)
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 02, 2026 08:45:29
Rajkot, Gujarat:રાજકોટ શહેરમાં ફરી એકવાર આગની ગંભીર ઘટના સામે આવી છે. ન્યારી ડેમ નજીક પામ વિલા પાસે આવેલા મંડપ સર્વિસના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતા વિસ્તારમાં અફરાતફરી מચી ગઈ હતી. વહેલી તકે આગનો ધુમાડો આકાશ સુધી દેખાતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ચાર જેટલા ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબૂ મેળવવા જોરદાર કામગીરી હાથ ધરી હતી. ગોડાઉનમાં મંડપ માટેનો કાપડનો જથ્થો, સોફા, ખુરશીઓ, ડેકોરેશન સામાન અને લાઈટિંગ સામગ્રી મોટી માત્રામાં રાખવામાં આવી હતી. જેના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને ભારે નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.પ્રાથમિક તબક્કે કોઈ જાનહાનિ થયાની માહિતી સમાvio આવી નથી. જે રાહતની વાત ગણાય. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી. શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણથી આગ લાગી હોવાની સંભાવના નકારી શકાઈ નથી, જેથી ફાયર વિભાગ દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.હાલ સમગ્ર મામલો શંકાના ઘેરામાં છે અને નુકસાનનો આંકડો આગ સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ જ સ્પષ્ટ રહેશે.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 02, 2026 08:45:10
Rajkot, Gujarat:રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં તાજેતરમાં હાથ ધરાયેલ ડિમોલેશન બાદ આજે રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી Dr. K. L. N. Rao એ સ્થળ પર પહોંચી સમગ્ર પરિસ્થિતિનો તાગ લીધો હતો. આજી નદીના પટ્ટા નજીક વર્ષોથી થયેલા દબાણોને તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા લેવામાં આવેલા પગલાંની તેમણે સમીક્ષા કરી.ડીજીપીએ જંગલેશ્વર વિસ્તારમાં વિવિધ સ્થળોએ જઈને અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. ડિમોલેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર કાર્યવાહીપૂર્ણ થાય તે બદલો જેથી શહેર પોલીસની કામગીરીને તેમણે બિરદાવી હતી.ઇન્ચાર્જ ડીજીપીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જંગલેશ્વર વિસ્તારને સંપૂર્ણપણે ક્રાઈમ ફ્રી બનાવવાનો પોલીસનો સંકલ્પ છે. અસામાજિક તત્વો સામે કડક നടപടીઓ ચાલુ રહેશે અને વિસ્તારના નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બનાવવામાં આવશે.આ સાથે જ ડીજીપીએ સ્થળ પર હાજર-police અધિકારીઓ અને તંત્રના ઉચ્ચ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. આવનારા સમયમાં પણ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ, નજરકેદ અને કાયદાકીય કાર્યવાહી વધુ સક્રિય બનાવવામાં આવશે તેવી પણ ખાતરી આપવામાં આવી.
0
comment0
Report
DRDarshal Raval
Mar 02, 2026 08:31:38
Ahmedabad, Gujarat:નમો ગુજરાત કૌશલ્ય અને روزગાર મિશન અંતર્ગત ITI અને કૌશલ્ય વર્ધન કેન્દ્રો દ્વારા પ્રગતિની સિદ્ધિ સંસ્થા દ્વારા AI, રોબોટિક્સ અને ડ્રોન ટેકનોલોજી જેવી આધુનિક તાલીમ આપવામાં આવી તૈયાર કરાય છે ડ્રોન પાયલોટ ડ્રોન ની ડિમાન્ડ વચ્ચે ડ્રોન થકી લોકોને روزગારી મળી રહે તે માટેનો પ્રયાસ અમદાવાદની કૌશલ્ય ધ યુનિવર્સિટી દ્વારા ડ્રોન મેન્યુફેક્ચરિંગ, સર્વિસિંગ અને ડ્રોન પાઇલટ ટ્રેનિંગ માટેના ખાસ કોર્સ દ્વારા અપાય છે તાલીમ 2022 માં શરૂ થયેલ ડ્રોન કોર્ષમાં શીલજ ખાતે 2024માં તાલીમ સેન્ટર શરૂ કરાયું. શીલજ સિવાય. સ્વર્ણિમ સ્ટાર્ટપ યુનિવર્સીટી કલોલ. બીલીમોરા iti. કાલાવાડ iti. અમરેલી iti. માંડવી iti ખાતે અપાય છે ડ્રોન તાલીમ અને મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ જ્ઞાન અત્યાર સુધી ડ્રોન 600 ઉપર ડ્રોન પાયલોટ તૈયાર કરાયા 600 ઉપર રિમોટ પાયલોટ સર્ટિફિકેટ અપાયા જે 10 વર્ષ સુધી વેલીડ હોય છે જેને rpc કહેવાય કુલ 7 દિવસમાં જ ડ્રોન પાયલોટ બનીને તૈયાર થઈ જાય ધોરણ 10 પાસ ағે 18 થી 65 વર્ષના વ્યક્તિ જ આ કોર્સ કરી શકે છે આ કોર્સની ફી 15250 રખાઈ છે અને જો ખેડૂત હોય તો 1250 માં ડ્રોન પાયલોટ તૈયાર થાય રાયપુરમાં મેન્યુસક્ચરિંગ નો 3 મહિના નો કોર્ષ કરાવવામાં આવે છે બાઈક. એસ જે મહેતા. ડ્રોન ટ્રેનર બાઈટ. નીરવ પટેલ. ડ્રોન ટ્રેનર તાલીમ વિગત.... પહેલા 3 દિવસ થિયરી અપાય બાદમાં 1 દિવસ દસ્તાવેજ વેરિફિકેશન અને ડેમો લેક્ચર સાથે થિયરી ટેસ્ટ લેવાય બીજા દિવસે સીમયૂલેટર થાય જેમાં કોમ્પ્યુટરમાં ડ્રોન ઉડાવવાની તાલીમ અપાય બાદમાં 3 દિવસ ડ્રોન સાથે જ તાલીમ અપાય છે આ સાથે જ 2025 થી ટ્રેન ધ ટ્રેનર સેન્ટર પણ શરૂ કરાયું જ્યાં ડ્રોન પાયલોટ કોર્ષ કરી ટ્રેનર પણ બની શકાય છે
0
comment0
Report
GDGaurav Dave
Mar 02, 2026 08:22:26
Rajkot, Gujarat:ईरान और ईзরायल बीच ચાલતા તીવ્ર સંઘર્ષને કારણે વૈશ્વિક વેપારમાં વ્યાપક અસર પડી રહી છે. આ યુદ્ધની અસર ભારતીય ઉદ્યોગોમાં વિવિધ ક્ષેત્રો પર જોવા મળી રહી છે. ખાસ કરીને રાજકોટ ખાતે મોટા પ્રમાણમાં કાર્યરત MSME (માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ) ક્ષેત્રના કેન્દ્રમાં તેની અસર વધુ તીવ્ર જોવા મળી શકે છે. રાજકોટના ઉદ્યોગો, જેમ કે એન્જિનિયરિંગ ગુડ્સ, ઓટો પાર્ટ્સ, ઝવેલરી અને સિરામિક્સના નિકાસ પર આ યુદ્ધને કારણે મોટા અવરોધો ઊભા થયા છે. જેનાથી અનેક વેપારીઓને આર્થિક નુકસાન પણ પહોંચી શકે છે. ઈરાન-ઇઝરાયલ સંઘર્ષને કારણે રેડ સી અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેવા મહત્વના જળમાર્ગોમાં વ્યવહાર અસ્થિર બન્યો છે. આ કારણે ભારતીય નિકાસકારોને શિપિંગ ખર્ચમાં 15 થી 20 ટકાનો વધારો અને ડિલિવરીમાં 15 થી 20 દિવસનો વિલંબ થઈ શકે તેમ છે. રાજકોટના MSME ઉદ્યોગો, જે મિડલ ઈસ્ટ તેમજ યુરોપ અને અમેરિકા તરફના નિકાસ પર આધારિત છે, તેમને આ અવરોધોના કારણે ઓર્ડર કેન્સલેશન અને વધુ ઇન્સ્યોરન્સ પ્રીમિયમનો સામનો કરવો પડી શકે છે. ઉદાહરણ તરીકે, રાજકોટના એન્જિનિયરિંગ અને ઓટો પાર્ટ્સ ઉદ્યોગો, જે વાર્ષિક અબજો રૂપિયાની નિકાસ કરે છે, તેમને કેપ ઓફ ગુડ હોપ માર્ગે રૂટ બદલવાને કારણે વધારાનો ખર્ચનો ભાર વહન કરવો પડી શકે છે. આ સંઘર્ષને કારણે તેલના ભાવમાં વધારો થયો છે, જેની અસર MSMEના ઇનપુટ કોસ્ટ પર પડી રહી છે. પેટ્રોલિયમ આધારિત કાચા માલના ભાવ વધવાથી સિરામિક્સ, કેમિકલ્સ અને 텍સ્ટાઇલ્સ જેવા ક્ષેત્રોમાં માર્જિન ઘટી શકે છે. જો આ તણાવ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો તેલના ભાવની અસર ઇનપુટ કોસ્ટ અને વર્તમાન સ્થિરતા પર પડશે. આ યુદ્ધની અસર માત્ર આર્થિક જ નહીં, કેટલાક દેશોના વેપાર ક્રિયા-પ્રણાલીઓ પર પણ અસર કરે છે અને રાજકોટ જેવા ઉદ્યોગ કેન્દ્રોને તેની વધુ કિંમત ચૂકવવી પડી શકે છે.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 02, 2026 08:22:13
Rajkot, Gujarat:રાજકોટ શહેરમાં ફરી એકવાર પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. જામનગર રોડ પર આવેલા અમી હાઇટ્સ વિસ્તારના રહિશોને આજે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યો હતો. છેલ્લાં ઘણા સમયથી અહીં રોડ-રસ્તાની ખરાબ હાલतને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદી મોસમ હોય કે સામાન્ય દિવસો, ખાડાઓથી ભરાયેલા રસ્તાઓ લોકો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે.સ્થાનિકોના આક્ષેપ મુજબ વિસ્તારમાં પૂરતી સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી, જેના કારણે રાત્રિના સમયે અકસ્માતની ભીતિ વધે છે. સાથે જ સિટીબસની સુવિધા ન હોવાને કારણે વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સફાઈની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ગંદકી ફેલાઈ રહી છે અને આરોગ્ય અંગેની ચિંતા પણ ઊભી થઈ છે.આ તમામ મુદ્દાઓને લઈ સ્થાનિકોએ એકજૂટ થઈ તંત્ર સામે રોષ પેઠ્યો હતો અને તાત્કાલિક સમસ્યાઓનું નિરાકરણ લાવવા માંગણી કરી હતી. રહિશોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે समस्यાઓ દૂર ન થતાં પાણીવાળે આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. હવે જોવું રહ્યું કે તંત્ર આ રજૂઆતને કેટલા ગંભીરતાથી લે છે અને લોકોને રાહત મળે છે કે નહીં.
0
comment0
Report
ARAlkesh Rao
Mar 02, 2026 08:19:04
Palanpur, Gujarat:નોધ-ફીડ FTP કરેલ છે FTP-0203 ZK BNK ASHUBH HOLI PKG સslગ- અશુભ હોળી આજે પવિત્ર હોળીનો તહેવાર સમગ્ર રાજ્ય સહિત સમગ્ર દેશના લોકોએ આ રંગોથી ભરેલો આ તહેવારની ઉજવણી ધામધૂમ પૂર્વક કરતા હોય છે પરંતુ બનાસકાંઠા જીલ્લાનું એક એવું ગામ છે જ્યાં હોળીના પર્વની 214 વર્ષોથી વધુ સમયથી ઉજવણી થતી નથી વર્ષોથી ચાલતી આવતી ગામમાં હોળી ના પ્રગટવાની પરંપરા આજે પણ અકબંધ છે...ત્યારે કેમ આ ગામમાં હોળી મનાવવામાં આવી નથી... છેલ્લા કેટલાક સમયથી ગ્રામજનો હોળી મનાવતા નથી...આવો જોઇએ અમારા આ ખાસ અહેવાલમાં બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકામાં આવેલું છે આ રામસણ ગામ,આ ગામ પૌરાણિક નામ રામેશ્વરથી ઓળખાય છે એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રીરામ એ અહિયા આવીને રામેશ્વર ભગવાનની પૂજા arચના કરી હતા રામેશ્વરના નામ પર બનેલા આ ગામમાં લગભગ 10 હજારની વસ્તી છે અને આ ઐતહાસિક गांवમાં બસ્સો સાત વર્ષ પહેલા હોળી પ્રગટ કરવામાં આવી હતી પરંતુ તે સમય અચાનક ગામમાં આગ લાગી ગઈ હતી જેનાથી આ ગામમાં રહેતા લોકો ડરી ગયા હતા આગ કેમ લાગી તેની લોક માન્યતા એ છે કે આ ગામના રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું જેથી સાધુ સંતો એ ક્રોધિત થઈને શ્રાપ આપ્યો હતો કે હોળીના દિવસે આ ગામમાં આગ લાગીશે એટલે હોળી પર્વ પર આ ગામમાં આગ લાગી ગઈ અને તબاهی સર્જાઈ આ આગ લાગી તેના ઘણા વર્ષો બાદ આ ગામમાં લોકો ફરી હોળી પ્રગટાવાનો પ્રયત્ન કર્યો તો ફરી આ ગામમાં આગ લાગી અને SOME मकાનો પણ આગમાં બળી ગયા હતા અને ત્રણ વખત હોળીના પર્વ પર જ આવું જ થવા લાગ્યું ત્યારથી જ હોळी પ્રગટવાનું ગામ લોકોએ બંધ કરી દીધું છે બાઈટ-1-રણછોડભારથી ગોસ્વામી -પૂજારી રામેશ્વર મહાદેવ મંદિર ( અમારા ગામમાં 200 વર્ષની વધુ સમયથી હોળી નથી પ્રગટાવી, સાધુ સંતોના શ્રાપના કારણે હોળીના દિવસે ગામમાં આગ લાગી જતી..) બાઈટ-2-ઇ indrસિંગ વાઘેલા-સ્થાનિક ( વર્ષો પહેલા હોળીના દિવસે ગામમાં આગ લાગવાથી ખૂબ nusાનION થયું ત્યારથી ગામમાં હોળી પ્રગટાવતાં નથી..) રાંમસણ ગામમાં લોકોનું કહેવું છે કે જયારે પણ હોળી આવે છે ત્યારે ગામના વડીલો એ જણાવ્યા મુજબ 214 વર્ષો પહેલા હોળીના દિવસે ગામમાં લાગેલી ભયાનક આગની વાત યાદ આવે છે અને લોકો ધ્રુજી ઊઠે છે આજે પણ ગામના એવા લોકો છે કે જેમને ખબર પણ નથી હોળીનો તહેવાર એટલે શું એટલે ગામના લોકો જયારે બીજા ગામ જઈને હોળીને જોવે છે તો એમને પણ દુખ થાય છે કે આમરા ગામ કેમ હોળીના તહેવારની ઉજવણી થતી નથી તેથી હોળીના ખુશીના દિવસે આ ગામમાં માતમ ફેલાઇ જાય છે. બાઈટ-3-પ્રવીણજી ઠાકોર -સ્થાનિક (અમારા ગામમાં વર્ષોથી હોળી મનાવવામાં આવતી નથી..અમે હોળી જોવા બીજા ગામમાં જઈએ છીએ.) બાઈટ-વિરાજી ઠાકોર-સ્થાનિક ( વર્ષોથી ગામમાં હોળી નથી માનવતા એ પરંપરા ચાલી આવે છે અને ચલતી રહશે ) વર્ષો પહેલા પહેલા બનેલી ઘટનાથી આ ગામના લોકો એટલા ભયભીત છે કે તેવો આજે પણ ગામમાં હોળી પ્રગટાવતા નથી પરંતુ ગામના લોકો હોળીના દિવસે ગામમાં ભેગા થઈને બેસે છે અને પ્રસાદ વહેંચે છે .જોકે આ ગામ હોળીનો તહેવર નથી ઉજવતું પરંતુ ધુળેટીનો તહેવાર સમગ્ર ગામ એકત્ર થઈ ધામધૂમપૂર્વક મનાવે છે. અલ્કેશ રાવ -બનાસકાંઠા મો -9687249834
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 02, 2026 08:18:39
Rajkot, Gujarat:રાજકોટ શહેર સાથે જોડાયેલી એક ચિંતાજનક માહિતી સામે આવી રહી છે. શહેરના એક પરિવારના ચાર સભ્યો પૈકી ત્રણ સભ્યો હાલ Dubai ના બર દુબઈ વિસ્તારમાં રોજગાર માટે સ્થાયી થયા છે. પિતા, પુત્ર અને પુત્રી છેલ્લા ત્રણ વર્ષથી ત્યાંની એક ખાનગી રેસ્ટોરન્ટમાં નોકરી કરી રહ્યા છે અને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે,આ દરમિયાન ટર્મિનલ 3 ખાતે થયેલા હુમલાની ઘટનાએwhole પરિવારજનોમાં ભય અને ચિંતા ફેલાવી દીધી છે. પરિવાર જે વિસ્તારમાં રહે છે તે સ્થળેથી આશરે 20 કિલોમીટર દૂર આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગે સમાચાર મળતા જ રાજકોટમાં રહેતા સગાસંબંધીઓના પણ શ્વાસ અટકી ગયા હતા,સદભાગ્યે, પ્રાથમિક માહિતી મુજબ પરિવારના ત્રણેય સભ્યો સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ ઘટનાની ગંભીરતાને કારણે હજુ પણ ચિંતા યથાવત છે. સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હોવાનું જાણવા મળે છે,સમગ્ર મામલે વધુ વિગતો સામે આવવાની બાકી છે. પરંતુ વિદેશમાં રોજગાર માટે ગયેલા ગુજરાતીઓ માટે આ ઘટના ફરી એક વખત સુરક્ષા મુદ્દે સવાલો ઊભા કરી રહી છે.
0
comment0
Report
sidebar-img
Advertisement
Back to top