Back
214 साल से होली नहीं मनाने वाले रामसण गांव में परंपरा फिर से जगाने की कोशिश
ARAlkesh Rao
Mar 02, 2026 08:19:04
Palanpur, Gujarat
નોધ-ફીડ FTP કરેલ છે
FTP-0203 ZK BNK ASHUBH HOLI PKG
સslગ- અશુભ હોળી
આજે પવિત્ર હોળીનો તહેવાર સમગ્ર રાજ્ય સહિત સમગ્ર દેશના લોકોએ આ રંગોથી ભરેલો આ તહેવારની ઉજવણી ધામધૂમ પૂર્વક કરતા હોય છે પરંતુ બનાસકાંઠા જીલ્લાનું એક એવું ગામ છે જ્યાં હોળીના પર્વની 214 વર્ષોથી વધુ સમયથી ઉજવણી થતી નથી વર્ષોથી ચાલતી આવતી ગામમાં હોળી ના પ્રગટવાની પરંપરા આજે પણ અકબંધ છે...ત્યારે કેમ આ ગામમાં હોળી મનાવવામાં આવી નથી... છેલ્લા કેટલાક સમયથી ગ્રામજનો હોળી મનાવતા નથી...આવો જોઇએ અમારા આ ખાસ અહેવાલમાં
બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકામાં આવેલું છે આ રામસણ ગામ,આ ગામ પૌરાણિક નામ રામેશ્વરથી ઓળખાય છે એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રીરામ એ અહિયા આવીને રામેશ્વર ભગવાનની પૂજા arચના કરી હતા રામેશ્વરના નામ પર બનેલા આ ગામમાં લગભગ 10 હજારની વસ્તી છે અને આ ઐતહાસિક गांवમાં બસ્સો સાત વર્ષ પહેલા હોળી પ્રગટ કરવામાં આવી હતી પરંતુ તે સમય અચાનક ગામમાં આગ લાગી ગઈ હતી જેનાથી આ ગામમાં રહેતા લોકો ડરી ગયા હતા આગ કેમ લાગી તેની લોક માન્યતા એ છે કે આ ગામના રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું જેથી સાધુ સંતો એ ક્રોધિત થઈને શ્રાપ આપ્યો હતો કે હોળીના દિવસે આ ગામમાં આગ લાગીશે એટલે હોળી પર્વ પર આ ગામમાં આગ લાગી ગઈ અને તબاهی સર્જાઈ આ આગ લાગી તેના ઘણા વર્ષો બાદ આ ગામમાં લોકો ફરી હોળી પ્રગટાવાનો પ્રયત્ન કર્યો તો ફરી આ ગામમાં આગ લાગી અને SOME मकાનો પણ આગમાં બળી ગયા હતા અને ત્રણ વખત હોળીના પર્વ પર જ આવું જ થવા લાગ્યું ત્યારથી જ હોळी પ્રગટવાનું ગામ લોકોએ બંધ કરી દીધું છે
બાઈટ-1-રણછોડભારથી ગોસ્વામી -પૂજારી રામેશ્વર મહાદેવ મંદિર
( અમારા ગામમાં 200 વર્ષની વધુ સમયથી હોળી નથી પ્રગટાવી, સાધુ સંતોના શ્રાપના કારણે હોળીના દિવસે ગામમાં આગ લાગી જતી..)
બાઈટ-2-ઇ indrસિંગ વાઘેલા-સ્થાનિક
( વર્ષો પહેલા હોળીના દિવસે ગામમાં આગ લાગવાથી ખૂબ nusાનION થયું ત્યારથી ગામમાં હોળી પ્રગટાવતાં નથી..)
રાંમસણ ગામમાં લોકોનું કહેવું છે કે જયારે પણ હોળી આવે છે ત્યારે ગામના વડીલો એ જણાવ્યા મુજબ 214 વર્ષો પહેલા હોળીના દિવસે ગામમાં લાગેલી ભયાનક આગની વાત યાદ આવે છે અને લોકો ધ્રુજી ઊઠે છે આજે પણ ગામના એવા લોકો છે કે જેમને ખબર પણ નથી હોળીનો તહેવાર એટલે શું એટલે ગામના લોકો જયારે બીજા ગામ જઈને હોળીને જોવે છે તો એમને પણ દુખ થાય છે કે આમરા ગામ કેમ હોળીના તહેવારની ઉજવણી થતી નથી તેથી હોળીના ખુશીના દિવસે આ ગામમાં માતમ ફેલાઇ જાય છે.
બાઈટ-3-પ્રવીણજી ઠાકોર -સ્થાનિક
(અમારા ગામમાં વર્ષોથી હોળી મનાવવામાં આવતી નથી..અમે હોળી જોવા બીજા ગામમાં જઈએ છીએ.)
બાઈટ-વિરાજી ઠાકોર-સ્થાનિક
( વર્ષોથી ગામમાં હોળી નથી માનવતા એ પરંપરા ચાલી આવે છે અને ચલતી રહશે )
વર્ષો પહેલા પહેલા બનેલી ઘટનાથી આ ગામના લોકો એટલા ભયભીત છે કે તેવો આજે પણ ગામમાં હોળી પ્રગટાવતા નથી પરંતુ ગામના લોકો હોળીના દિવસે ગામમાં ભેગા થઈને બેસે છે અને પ્રસાદ વહેંચે છે .જોકે આ ગામ હોળીનો તહેવર નથી ઉજવતું પરંતુ ધુળેટીનો તહેવાર સમગ્ર ગામ એકત્ર થઈ ધામધૂમપૂર્વક મનાવે છે.
અલ્કેશ રાવ -બનાસકાંઠા
મો -9687249834
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
JSJayanti solanki
FollowMar 02, 2026 09:45:380
Report
UPUMESH PATEL
FollowMar 02, 2026 09:35:380
Report
MDMustak Dal
FollowMar 02, 2026 09:35:260
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 02, 2026 08:45:450
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 02, 2026 08:45:290
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 02, 2026 08:45:100
Report
DRDarshal Raval
FollowMar 02, 2026 08:31:380
Report
GDGaurav Dave
FollowMar 02, 2026 08:22:260
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 02, 2026 08:22:130
Report
CPCHETAN PATEL
FollowMar 02, 2026 08:21:590
Report
CPCHETAN PATEL
FollowMar 02, 2026 08:21:030
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 02, 2026 08:18:390
Report
CPCHETAN PATEL
FollowMar 02, 2026 07:30:250
Report
CPCHETAN PATEL
FollowMar 02, 2026 07:15:350
Report
