Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
सूरत में चाकू दिखाकर 50 हजार मांगने वाले दो गिरफ्तार
CPCHETAN PATEL
Sept 30, 2025 04:05:47
Surat, Gujarat
સુરત બ્રેક મારામારી તેમજ ખંડણીના ગુનામા ગુનામાં સંડોવાયેલ બે આરોપીને ઝડપી પાડ્યા અઠવાલાઇન્સ પોલીસે બે આરોપીની કરી ધરપકડ અસ્લમભાઇ શેખની સગરામપુરા ખાતે આવેલ ઓફીસ પર બન્ને પહોંચ્યા હતા અસલમભાઈને ચપ્પુ બતાવી તેમની પાસેથી બળ જબરીથી રૂ.૫૦,૦૦૦ કઢાવી લીધા હતા 25 સપ્ટેમ્બર ના રોજ ફરી ઓફીસ ખાતે જઈ વધુ પૈસાની માંગણી કરી અસલમને લોખંડના ટોકર વડે હુમલો કર્યો હતો અબ્દુલ સાહીલ ઉર્ફે એસ.કે. S/O અબ્દુલ રઉફ અને ઇર્શાદ ઉર્ફે સલમાન S/O એહસાન ની ધરપકડ કરાય બન્ને આરોપીને ઘટના સ્થળે લઈ જઈ ઘટના નું રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું બાઈટ..નિધિ ઠાકુર..ડીસીપી
4
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
ASAJEET SINGH
Sept 30, 2025 06:17:15
Jaunpur, Uttar Pradesh:जौनपुर पड़ोसियों ने महिलाओं पर बरसाए लाठी-डंडे, वीडियो वायरल जौनपुर। खुटहन थाना क्षेत्र के अंगुली गांव में महिलाओं पर पड़ोसियों ने लाठी-डंडों से हमला कर दिया। आरोप है कि विवाद के दौरान महिलाओं को लात-घूसों से भी पीटा गया। क्षेत्र के अंगौंठा गांव में मामूली बात को लेकर दो पक्षों में कहासुनी और मारपीट हो गई। पीड़ित पक्ष की ओर से दी गई तहरीर के आधार पर पुलिस ने मुकदमा दर्ज कर जांच शुरू कर दी है। आरोप है कि गांव के ही मुन्ना निषाद, संदीप, मिथुन तथा जयकिशन घर के सामने गाली-गलौज कर रहे थे। विरोध करने पर आरोपियों ने लाठी-डंडे से हमला कर दिया। पीड़ित परिवार की महिलाएं बीच-बचाव करने आईं तो उनके साथ भी मारपीट की गई और गाली-गलौज किया गया। शिकायतकर्ता ने थाने में दी गई तहरीर में न्याय की गुहार लगाई है। पुलिस का कहना है कि मामला दर्ज कर लिया गया है और जांच की जा रही है।
1
comment0
Report
RTRAJENDRA THACKER
Sept 30, 2025 02:00:49
Sadhara, Gujarat:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જી.એસ.ટી. ‘બચત ઉત્સવ’ અને સ્વદેશીનો વ્યાપ વધારવા કચ્છ સહિત રાજ્યના વિવિધ ઔદ્યૌગિક સંગઠનો સાથે કર્યો સંવાદ કચ્છના વિવિધ ઔદ્યોગિક સંગઠનોએ જીએસટી દરના ઘટાડાને વધાવીને ઐતિહાસિક પગલું ગણાવ્યું* સરકારના સ્વદેશી અભિયાન તેમજ વોકલ ફોર લોકલ મુહિમને સહયોગ આપવાની ખાતરી આપતા કચ્છના ઔદ્યૌગિક સંગઠનો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ભુજ અને ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સ સહિતના સ્થળોથી ઉદ્યોગકારો સંવાદમાં સહભાગી બન્યા* ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન તેમજ ઉદ્યોગ સંગઠનો સાથે જીએસટીના દરમાં ઘટાડો, વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાન અંગે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ કરીને જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યના ઉદ્યોગકારો અને ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રતિનિધિશ્રીઓને જીએસટી ઘટાડાના લાભ અને તેનાથી ભવિષ્યમાં થનારા ફાયદાઓ વિશે અવગત કરાવ્યા હતા. ગુજરાતના જનજન સુધી વોકલ ફોર લોકલની મુહિમને પહોંચાડવા, સ્વદેશી વસ્તુઓની ખરીદીને પ્રાધાન્ય આપવા અને જીએસટીનો લાભ નાગરિકોને આપવા માટે આ બેઠકમાં ઉદ્યોગકારોને અનુરોધ કરવામાં આવ્યો હતો. આ સંવાદમાં જી.એસ.ટી. ઘટાડાનો ફાયદો આમ જનતાને મળે તેમજ નાગરિકો ‘બચત ઉત્સવ’નો લાભ લઈ શકે તે માટે રીતે આયોજનમાં સહભાગી થવા કચ્છના ઉદ્યોગકારોએ ખાતરી આપી હતી. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ભુજ સહિત વિવિધ જગ્યાએથી વિવિધ ઔદ્યૌગિક સંગઠનો મુખ્યમંત્રીશ્રીના સંવાદ કાર્યક્રમમાં જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રીએ વિવિધ ઉદ્યોગકારો સાથે વર્ચ્યુલી સંવાદ કરતાં જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી ઉત્પાદનોને અપનાવવા એ પ્રાથમિક બાબત છે. આત્મનિર્ભર ભારતના વિઝનથી સ્થાનિક કારીગરો, નાના ઉદ્યોગો અને યુવાનો માટે રોજગારની તકો ઉપલબ્ધ થઈ રહી છે. રોજબરોજના ઉપયોગમાં સ્વદેશી ઉત્પાદનનો ઉપયોગ વધારવા અંગે મુખ્યમંત્રીશ્રીએ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, વિદેશી ઉત્પાદનોની નિર્ભરતા ઘટે એ પ્રકારના વાતાવરણનું સર્જન કરવા મુખ્યમંત્રીએ ઉદ્યોગકારો અને ઔદ્યોગિક સંગઠનોને અનુરોધ કર્યો હતો. બાઈટ : મહેશ પૂજ પ્રમુખ, કચ્છ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ મહેશ પુજ એ જણાવ્યું હતું કે, જીએસટી સ્લેબના ઘટાડાને લીધે માત્ર નાગરિકોને જ નહીં પણ ઉદ્યોગોને પણ ફાયદો થઈ રહ્યો છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, જીએસટીના ઘટાડાથી નાના અને મધ્યમ વર્ગને ખૂબ જ ફાયદો થશે. કચ્છ જિલ્લો લોજિસ્ટીકનું હબ છે ત્યારે જીએસટીના ઘટાડાથી નવા ટ્રાન્સપોર્ટ વાહનોની ખરીદ કિંમત ઘટી છે જેનો સીધો જ લાભ ઉદ્યોગકારોને મળી રહ્યો છે. મહેશ પુજ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરીને જીએસટી ઘટાડાને નિર્ણયને બિરદાવ્યો હતો.
0
comment0
Report
ASAkash Sharma
Sept 29, 2025 19:01:11
Moradabad, Uttar Pradesh:ब्रेकिंग..... 5 बहनो के इकलौते भाई हिन्दू संगठन के नेता शोभित ठाकुर की गोली मारकर हत्या, हिन्दू संगठन के नेता की हत्या से क्षेत्र मे मचा हड़कंप, पहचान के युवकों के साथ खडे होकर बातचीत करते समय पूर्व मे हुए विवाद कों लेकर आपस मे छिड़ी मे बजरंग दल नेता कों मारी गोली, अक्कू नाम के युवक ने मारी हिन्दू संगठन के नेता शोहित कों गोली मौके पर ही हुई मौत, हत्या कर मौके से फरार हुए सभी आरोपी, सूचना मिलते ही मौके पर पहुंची पुलिस ने शव कों कब्जे मे लेकर जाँच की शुरू, पुलिस परिजनों की तहरीर के आधार पर मुकदमा करने एवं आरोपियों की गिरफ़्तारी मे जुटी, सूचना मिलते ही कटघर थाने पहुंचे वीएचपी एवं बजरंग दल के सेकड़ो कार्यकर्त्ताओ ने थाने के बाहर बैठ हनुमान चालीसा का पाठ कर आरोपियों के खिलाफ की कड़ी कार्यवाही की मांग, बजरंग का पीतल नगरी क्षेत्र का खंड संयोजक था शोभित ठाकुर, मृतक के तहेरे भाई का आरोप है की अक्कू, जतिन और रोहित नाम के युवकों मिलकर मारा शोभित कों, मृतक के भाई के मुताबिक 3 महीने पहले आरोपी अक्कू के दोस्त अविनाश के साथ हुआ था मृतक शोभित का कुछ दिन पूर्व विवाद, पुलिस मौके पर मौजूद मृतक के दोस्त से मामले मे पूछताछ मे जुटी, एसपी सिटी के मुताबिक अक्कू और उसके दोस्त से मृतक का किसी बात कों लेकर पूर्व मे हुआ था विवाद जिसके चलते हिन्दू संगठन के नेता कों प्लान बनाकर आरोपियों ने मारी गोली, एसपी सिटी के मुताबिक मामले मे जाँच कर कार्यवाही मे लगाई गई 5 टीमें, मुरादाबाद के कटघर थाना क्षेत्र के बलदेव पूरी का मामला। Byte :- प्रिंस, मृतक का तहेरा भाई। Byte :- राजकमल गुप्ता, केंद्रीय प्रबंधन समिति सदस्य, वीएचपी। Byte :- कुमार रणविजय सिंह, एसपी सिटी, मुरादाबाद।।
14
comment0
Report
PAParakh Agarawal
Sept 29, 2025 18:46:27
Ambaji, Gujarat:શક્તિપીઠ અંબાજી ના માતાજી ના ચાચર ચોકમાં છેલ્લા 23 વર્ષથી માં અંબાના ચાચરચોકમાં આણંદ ના એક ખેડૂત પુત્ર દ્વારા નવરાત્રી દરમ્યાન સાતમા નોરતે માતાજીના ચોકમાં 551 દિવડાની આરતી પોતાના શરીરે લઈ ને માતાજી ની આરાધના કરે છે તે આ વખતે 24 વર્ષે પણ ઝરમર વરસાદની માં પણ આ ખેડૂત પુત્ર ને માતાજીના ચોકમાં 551 દિવડા નું આરતી કરવાની પોતાની ટેક પૂરિ કરી હતી જે ને લઈ ખેડૂતપુત્રએ ભારે ખુશી વ્યક્ત કરી હતી ને વરસાદી માહોલ માં પણ માતાજીની 551 દિવાની આરતી લોખંડ ની ફ્રેમના ગોઠવી પોતાના શરીર ઉપર રાખીએ આરતી ઉતારી હતી જોકે આ ખેડૂત પુત્ર નું માનવું છે કે મારે ખેતીવાડીમાં સારી ઉપજ છતાં એ માતાજીની ટેક લીધી હતી અને છેલ્લા 23 વર્ષથી મારી ટેક હું પૂરો કરતા આવ્યો છુ ને માતાજી મારી ખેતી વાડી ન વ્યવસાય માં ઘણો ફાયદો કરાવ્યો છે જેને લઇ આ વખતે અન્ય ખેડૂત મિત્રો પણ આ શ્રદ્ધાળુ સાથે જોડાયા હતા ને ચાચર ચોક માં ઉપસ્થિત હજારો યાત્રિકો ની આકર્ષણ નુ કેન્દ્ર બની હતી આ આરતી, એટલુજ નહિ આ શ્રદ્ધાળુ એ દરેક ખેડૂત પુત્રો ને માતાજી પોતાના આશીર્વાદ બનેલા રાખે અને વિશ્વ ભર માં કોઈ પણ પ્રકારનો રોગ ચાળો ન ફેલાય તેવી માતાજી ને પ્રાર્થના કરી હતી બાઈટ રોહીત પટેલ ( શ્રધ્ધાળુ ખેડૂત પુત્ર, લીંગડા ) આણંદ
14
comment0
Report
MMMitesh Mali
Sept 29, 2025 18:46:15
14
comment0
Report
MMMitesh Mali
Sept 29, 2025 18:46:08
Vadodara, Gujarat:DATE:29/09/2025 LOCATION:VADODARA APRUVAL BY : HAMIM BHAI વડોદરામાં આખરે વરસાદે વિરામ લેતાં ગરબાના રસિયાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. વરસાદ રોકાતા ગરબાના આયોજન અંગે અનિશ્ચિતતા દૂર થઈ છે. જોકે યુનાઈટેડ વેના ગ્રાઉન્ડની નાદુરસ્ત સ્થિતિને કારણે ત્યાં ગરબાનું આયોજન આજે પણ શક્ય બનશે નહીં, પણ ખેલૈયાઓનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાઈ છે. ​યુનાઈટેડ વેના ગરબા ગ્રાઉન્ડ પર આજે ગરબા નહીં રમાય, પણ શહેરના અન્ય મોટા આયોજન VNF ગરબા ગ્રાઉન્ડ પર ગરબાની રમઝટ જામશે. VNFના આયોજકોએ ગ્રાઉન્ડને વહેલી તકે સુકવવા માટે દિવસભર યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. જેના પરિણામે, ગ્રાઉન્ડ પરથી પાણી અને કીચડ સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યો છે અને ગરબા માટે ગ્રાઉન્ડ તૈયાર કરી દેવાયું છે. બાઈટ : મનન પટેલ ( આયોજક ) WKT
14
comment0
Report
MMMitesh Mali
Sept 29, 2025 18:45:58
Vadodara, Gujarat:DATE:29/09/2025 LOCATION:VADODARA APRUVAL BY : HAMIM BHAI વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના કેમ્પસમાંથી આજે એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં એક વિદ્યાર્થીનીનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું છે. આ કરુણ ઘટનાને પગલે સમગ્ર યુનિવર્સિટી કેમ્પસ અને વિદ્યાર્થી આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ​મૃતક વિદ્યાર્થીનીની ઓળખ પાયલ ચૌધરી તરીકે થઈ છે. જે મૂળ વલસાડની રહેવાસી હતી અને અહીં અભ્યાસ કરતી હતી. પ્રાથમિક માહિતીના આધારે પોલીસને શંકા છે કે પાયલનું મોત કરંટ લાગવાના કારણે થયું છે. જોકે, આ ઘટના કેવી રીતે બની અને ફેકલ્ટીમાં કોઈ બેદરકારી હતી કે કેમ, તે અંગે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. ​આ ગંભીર ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. વિદ્યાર્થીનીના મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ (પીએમ) માટે એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ બાદ જ તેના મોતનું ચોક્કસ અને અંતિમ કારણ સ્પષ્ટ થઈ શકશે. યુનિવર્સિટી કેમ્પસ જેવા સ્થળે આવી ઘટના બનતા વિદ્યાર્થીઓની સુરક્ષા વ્યવસ્થા પર પણ ગંભીર સવાલો ઉભા થયા છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બાઈટ : પાયલ પટેલ WKT
12
comment0
Report
MMMitesh Mali
Sept 29, 2025 18:45:48
Vadodara, Gujarat:DATE:29/09/2025 LOCATION:VADODARA APRUVAL BY : HAMIM BHAI નવરાત્રિના રંગીન માહોલ વચ્ચે વડોદરાના ખેલૈયાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ગઇકાલે પડેલા ભારે વરસાદના કારણે યુનાઈટેડ વે ગરબા ગ્રાઉન્ડની સ્થિતિ અત્યંત નાદુરસ્ત બની છે. જેના પગલે આજે પણ ગરબાનું આયોજન લગભગ મુલતવી રહે તેવી શક્યતા છે. ​ગ્રાઉન્ડમાં ચારે તરફ કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. યુનાઈટેડ વેના ગરબાના આયોજન પર વરસાદનું પાણી ફરી વળતા ગ્રાઉન્ડને ફરીથી રમી શકાય તેવું બનાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. 250થી વધુ મજૂરોને ગ્રાઉન્ડના સમારકામમાં જોતરવામાં આવ્યા છે. સ્થિતિની ગંભીરતા જોતા ખુદ આયોજકોએ પણ આ કામગીરીમાં જોડાવું પડ્યું છે. ​આ મામલે આયોજક તારક પટેલે જણાવ્યું હતું કે, "અમે ગ્રાઉન્ડને તૈયાર કરવા માટે પૂરા પ્રયત્નો કરી રહ્યા છીએ. હાલ ગ્રાઉન્ડની સ્થિતિ સારી નથી, પરંતુ જો સવારથી તડકો નીકળશે અને હવામાન સાથ આપશે, તો લગભગ સાંજના સમયે ખેલૈયાઓ ગરબા રમી શકશે. અમે ખેલૈયાઓને ધીરજ રાખવા વિનંતી કરીએ છીએ." ​હાલ, તમામ ખેલૈયાઓ અને આયોજકો સૂર્ય ભગવાન વહેલી તકે દર્શન આપે અને ગ્રાઉન્ડ સુકાઈ જાય તેની આશા રાખી રહ્યા છે. બાઈટ : તારક ભાઈ ( આયોજક ) WKT
10
comment0
Report
Navaratri 2025
Advertisement
Back to top