Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Jaunpur222001

जौनपुर के अंगुली गांव में महिलाओं पर लाठी-डंडों का तांडव, वीडियो वायरल

ASAJEET SINGH
Sept 30, 2025 06:17:15
Jaunpur, Uttar Pradesh
जौनपुर पड़ोसियों ने महिलाओं पर बरसाए लाठी-डंडे, वीडियो वायरल जौनपुर। खुटहन थाना क्षेत्र के अंगुली गांव में महिलाओं पर पड़ोसियों ने लाठी-डंडों से हमला कर दिया। आरोप है कि विवाद के दौरान महिलाओं को लात-घूसों से भी पीटा गया। क्षेत्र के अंगौंठा गांव में मामूली बात को लेकर दो पक्षों में कहासुनी और मारपीट हो गई। पीड़ित पक्ष की ओर से दी गई तहरीर के आधार पर पुलिस ने मुकदमा दर्ज कर जांच शुरू कर दी है। आरोप है कि गांव के ही मुन्ना निषाद, संदीप, मिथुन तथा जयकिशन घर के सामने गाली-गलौज कर रहे थे। विरोध करने पर आरोपियों ने लाठी-डंडे से हमला कर दिया। पीड़ित परिवार की महिलाएं बीच-बचाव करने आईं तो उनके साथ भी मारपीट की गई और गाली-गलौज किया गया। शिकायतकर्ता ने थाने में दी गई तहरीर में न्याय की गुहार लगाई है। पुलिस का कहना है कि मामला दर्ज कर लिया गया है और जांच की जा रही है।
1
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 30, 2025 07:15:57
Rajkot, Gujarat:REP_SAHIL_SAPPA CAMERAMAN_UDAY_PAWAR APPROVED_TAPANBHAI FEED_VIA_TVU BYTE_WKT_VISUAL એંકર ગઈકાલ રાત્રિ દરમ્યાન પડેલ વરસાદે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડ્યો છે..ગઈકાલે રાત્રિના પડેલા વરસાદથી ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે..શહેરના યાજ્ઞિક રોડ ઉપર આવેલ DH ગ્રાઉન્ડમાં જ્યાં ખેલૈયાઓ ગરબે રમે છે ત્યાં પાણી ભરાયા છે ..ગ્રાઉન્ડમાં પાણી ભરાતા આયોજકો અને ખેલૈયાઓ મૂંઝવણમાં મુકાયા છે ..છેલ્લા ત્રણ દિવસથી વરસી રહ્યો છે રાજકોટમાં ધીમીધારે છૂટો છવાયો વરસાદ ગઈકાલ રાત્રે જોવા મળ્યો હતો ... ગ્રાઉન્ડમાં કાદવ પણ થયો છે ..ત્યારે હવે આ ગ્રાઉન્ડમાં રાત્રે ગરબા રમાય છે કે કેમ તે જોવું અતિમહત્વનું..રવિવારે એક થી દોઢ ઇંચ જેવો વરસાદ નોંધાતા ગરબાના તમામ આયોજનો થયા હતા કેન્સલ... વોક થ્રુ સાહિલ સપ્પા
0
comment0
Report
NJNILESH JOSHI
Sept 30, 2025 06:40:41
Vapi, Gujarat:સ્ટોરી એપ્રુવલ પઠાણ એન્કર- વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયો છે.. સાથે જ બે દિવસ સુધી ભારે વરસાદ અને મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો .આથી ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે.. જોકે સૌથી વધુ નુકસાન ફૂલોના પાકને થયું છે. વલસાડના ઉમરગામ વિસ્તારમાં ફૂલોની વાડીઓમાં પાકને વ્યાપક નુકસાનીના અહેવાલ સામે આવી રહ્યા છે.. સોળસુંબા ની વાડીઓમાં ગલગોટા ની ફૂલોની ખેતીને વ્યાપક નુકસાન થયું છે.. ભારે વરસાદ અને ઝડપી પવનને કારણે ફૂલો તેમજ છોડના નીચે પડી ગયા હતા.. વરસાદને કારણે વાડીમાં કિચડ હોવાથી નીચે પડેલા ફૂલો પણ બગડી ગયા હતા.. આથી સામે તહેવારે ખેડૂતોને મોટું નુકસાન થયું છે.. મહત્વપૂર્ણ છે. કે નવરાત્રી થી લઈ દિવાળી સુધીના આ તહેવારોના માહોલમાં ફૂલોની માંગ વિશેષ રહે છે . . અને બજારમાં ફૂલોની માંગ વધુ રહેતી હોવાથી ખેડૂતોને ભાવ પણ વધુ મળે છે ..આથી ખેડૂતો માટે આખા વર્ષ માં આ દિવસો જ મહત્વના હોય છે..પરંતુ દશેરના અગાઉના દિવસોમાં જ ફૂલો ની ખેતી ને વ્યાપક નુકસાન થવાને કારણે ખેડૂતોએ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.. આથી વલસાડ જિલ્લાના ખેડૂતો સરકાર સમક્ષ મદદની માંગ કરી રહ્યા છે.. બાઈટ- ભાઈલાલભાઈ રાઠોડ ,વાડી માલિક બાઈટ- મનોજ પુરાણી, ખેડૂત ઉમરગામ નિલેશ જોશી ઉમરગામ FTP/VAPI/SEP25/29.9.25/2909ZK_VAVAZODU_FLOWERS_CROP_NUKSHANI/2VISUAL/2BITE.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 30, 2025 06:40:06
Rajkot, Gujarat:REP_SAHIL_SAPPA CAMERAMAN_UDAY_PAWAR FEED_VIA_TVU APPROVED_VISHALBHAI BYTE_3_AND_VISUAL રાજકોટ કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડતી રાજકોટની અનોખી પ્રાચીન ગરબી... હિન્દુ અને મુસ્લિમ સમાજની ૧૬૦ દીકરીઓ માતાજીના ગરબે ઘૂમે છે... છેલ્લા 35 વર્ષથી રાજકોટના પોલીસ હેડક્વાર્ટરમાં આ ગરબી યોજાય છે... છેલ્લા દસ વર્ષથી આ ગરબીના આયોજક મુસ્લિમ છે... ચારણ,ભુવા,ડાકલા,તલવાર સહિતના રાસ રમાડવામાં આવે છે... એંકર... હેડિંગ હિન્દુ અને મુસ્લિમ સમાજની દીકરીઓ રમે છે માતાજીના ગરબા... એંકર ધર્મના નામે સોશિયલ મીડિયામાં ઉશ્કેરણી જનક પોસ્ટ કે ભડકાવ ભાષણ આપી બંને સમુદાય વચ્ચે ઝઘડો કરાવી માહોલ બગડતા લોકો માટે રાજકોટમાંથી શીખ લેવા જેવું છે. અહીં દેશથી મોટો કોઈ ધર્મ નથી તે સાબિત કરતું પ્રાચીન ગરબીમાં આયોજન થાય છે છેલ્લા 37 વર્ષથી રાજકોટના પોલીસ હેડ ક્વાર્ટરમાં યોજાતી પ્રાચીન ગરબીમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજની દીકરીઓ માતાજીના ગરબે ઘૂમે છે અને તેના આયોજક પણ મુસ્લિમ છે.જેનું નામ શબિરભાઈ મલેક છે જેવો તેઓ પણ રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવે છે વિઓ 1 રાજકોટના પોલીસ હેડ ક્વાર્ટરમાં છેલ્લા 37 વર્ષથી પ્રાચીન ગરબી નું આયોજન થઈ રહ્યું છે તે પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે હેડ ક્વાર્ટરમાં રહેતા પોલીસ સ્ટાફ કે અધિકારી નવરાત્રી દરમિયાન નોકરીમાં હોય છે ત્યારે તેમની દીકરીઓ આ નવ દિવસ માતાજીના ગરબા રમી શકે તે માટે હેડક્વાર્ટરની અંદર જ નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. આ આયોજનમાં નવાઈની વાત એ છે કે અહીં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજની 160 દીકરીઓ માતાજીના ગરબે ઘૂમે છે તેમજ તેનું આયોજન કરનાર હિન્દુ અને મુસ્લિમ બંને છે. દીકરીઓને રોજબરોજ અલગ અલગ ગરબીની લાણી પણ પ્રોત્સાન રૂપે આપવામાં આવે છે સાથેજ રોજબરોજ અલગ અલગ વાનગીની પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવે છે .. વિઓ 3 ઝી 24 કલાક સાથેની વાતચીતમાં આયોજકે જણાવ્યું હતું કે દેશથી મોટો કોઈ ધર્મ હોતો નથી અને અહીં એક મહિના અગાઉ પ્રેક્ટિસ શરૂ કરી દેવામાં આવે છે. ચારણ,ભુવા,ડાકલા,તલવાર સહિતના રાસ રમાડવામાં આવે છે. હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી આ ગરબી છે. અહીં નાત જાતનો ફરક રાખીયા વિના બાળાઓ માતાજીના ગરબા રમે છે બાઈટ....૧ સબિર મલિક (મુસ્લિમ,ગરબી આયોજક) બાઈટ...૨ ગરબી માં ભાગ લેનાર બાળા (બાળા) બાઈટ...૩ જલ્પા (આયોજક,કમિટી)
0
comment0
Report
DRDarshal Raval
Sept 30, 2025 06:38:51
Ahmedabad, Gujarat:અમદાવાદ Gst 2.0 ને અમદાવાદ વેપારી મહા સંગઠને આવકાર્યો Gst માં ઘટાડો થતા સંગઠનના પ્રમુખ સભ્યો સાથે કોંગ્રેસ માંથી ભાજપમાં જોડાયા Gst માં ઘટાડો થતા થયેલા ફાયદાથી સંગઠને રિકઇફ રોડ પર લગાવ્યા પોસ્ટર પ્રધાનમંત્રી નો આભાર વ્યક્ત કરતા લગાવ્યા પોસ્ટર રિલીફ રોડ સાથે શહેરમાં લગાવ્યા આભાર માનતા પોસ્ટર 28 માંથી 18 ટકા gst કરતા ઇલેક્ટ્રોનિક્સ વેપારીઓમાં ખુશીનો માહોલ જોકે કેટલીક કંપની નવો લાભ હજુ નહિ આપતા હોવાનું જણાવી કંપની ને લાભ આપવા કરી રજુઆત સ્વદેશી વસ્તુ ની લોકો ખરીદી કરે તેવી પણ રજૂઆત તો એક તહેવારમાં લાભ મળ્યો હવે દિવાળીમાં પણ લાભ મળે તેવી માંગ દિવાળીમાં લોકો ઓનલાઈનના બદલે ઓફલાઇન ખરીદી કરે તેવી સંગઠન ની માંગ શોપિંગ ફેસ્ટિવલમાં રાહત અને ડિસ્કાઉન્ટ આપે તેવી પણ માંગ જો આ બે શક્ય બને તો નવરાત્રી સાથે દિવાળી પર્વ પણ સુધરે તેવી વેપારીને આશા વિઝ્યુલ અને 121 હિન્દી બાઈટ. બાઈટ. મેઘરાજ દોડવાની. પ્રમુખ સલગ. Gst પોસ્ટર ફીડ. લાઈવ કીટ
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 30, 2025 04:05:47
4
comment0
Report
Dussera 2025
Advertisement
Back to top