Back
सूरत के नए कमिश्नर नागराज का पांडेसर क्षेत्र दौरा, जाम-गंदगी हटाने का आदेश
PDPRASHANT DHIVRE
Feb 04, 2026 07:47:30
Surat, Gujarat
એંકર:સુરત: સુરત મહાનગરપાલિકાના નવા કમિશનર એમ. નાગરાજ કાર્યભાર સંભાળતાની સાથે જ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. આજે વહેલી સવારે કમિશનરે શહેરના પાંડેસરા શ્રમિક વિસ્તારની અકસ્મિત મુલાકાત લેતા મનપાના અધિકારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
વીઓ:1 કોઈ પણ પૂર્વ સૂચના વગર કમિશનર સીધા શ્રમિકોની વચ્ચે પહોંચી હતા. આજ સુધીના ઇતિહાસમાં કોઈ કમિશનર વહેલી સવારે શ્રમિક વિસ્તારમાં આવ્યા નથી, સ્થાનિકો તેમને જોઈને ચોંકી ગયા હતા. લોકોની રજૂઆતો: સ્થાનિકોએ કમિશનરને ખાસ કરીને સ્વચ્છતા બાબતે રજૂઆતો કરી હતી. ઇન્ડસ્ટ્રીયل વિસ્તાર હોવાથી ત્યાં નિયમિત અને સઘન સફાઈ થાય તેવી માંગ કરવામાં આવી છે.
વીઓ:2 રસ્તા પર નડતરરૂપ અને ગંદકી ફેલાવતા બિનવારસી કંડર વાહનોને RTO સાથે સંકલન સાધીને તરત દૂર કરવાની સૂચના કમિશનરે આપી છે. કમિશનરે લોકોની સમસ્યાઓ શાંતિથી સાંભળી હતી અને તાકીદે નિવારણ લાવવા આશ્વાસન આપ્યું હતું. શહેરને સ્વચ્છ રાખવા માટે માત્ર તંત્ર જ નહીં, પરંતુ સ્થાનિકોની સહયોગ પણ એટલો જ જરૂરી છે.
બાઈટ :એમ. નાગરાજ (મનપા કમિશનર )
બાઈટ: ચંદ્રકાંત પટેલ (સ્થાનિક)
બાઈટ: મનુ પટેલ (સ્થાનિક)
વીઓ:3 સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે, "આ પહેલા એવા કમિશનર જોયા છે જે જાતે શ્રમિક વિસ્તારમાં આવીને અમારી સમસ્યાઓ પૂછી રહ્યા છે. તેમના આ અભિગમથી અમારે આશા છે કે પાંડેસરા વિસ્તારના પ્રશ્નો હવે હલ થશે."
હાલમાં સુરતના તમામ ઝોનમાં સ્વચ્છતાની વિશેષ ઝુંબેશ ઉપાડવામાં આવી રહી છે. જેના ભાગરૂપે કમિશનર પોતાના સ્થળ તપાસ કરી રહ્યા છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowFeb 04, 2026 09:32:490
Report
MDMustak Dal
FollowFeb 04, 2026 09:22:370
Report
VPVasu Parmar
FollowFeb 04, 2026 09:21:130
Report
GPGaurav Patel
FollowFeb 04, 2026 09:18:310
Report
AKArpan Kaydawala
FollowFeb 04, 2026 09:01:490
Report
URUday Ranjan
FollowFeb 04, 2026 09:01:380
Report
CPCHETAN PATEL
FollowFeb 04, 2026 09:01:270
Report
PTPremal Trivedi
FollowFeb 04, 2026 09:00:230
Report
GPGaurav Patel
FollowFeb 04, 2026 08:23:390
Report
TDTEJAS DAVE
FollowFeb 04, 2026 08:16:570
Report
STSumit Tharan
FollowFeb 04, 2026 06:17:260
Report
CPCHETAN PATEL
FollowFeb 04, 2026 05:50:000
Report
AKArpan Kaydawala
FollowFeb 04, 2026 04:16:270
Report
LJLakhani Jaydeep
FollowFeb 04, 2026 03:49:250
Report