Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Bharuch392001

भरूच में हिट-एंड-रन: एक की मौत, दो घायल; चालक फरार

VPVasu Parmar
Feb 04, 2026 09:21:13
Bharuch, Gujarat
ભરૂચ ભરૂચમાં કેમાંતુર કંપની નજીક હિટ એન્ડ રનની ઘટના હલદરવા પાટીયા પાસે અજાણ્યા વાહને એક્ટિવા સવાર બેને ટક્કર મારી અકસ્માત બાદ વાહનચાલક સ્થળ પરથી ફરાર ઘટનામાં એક વ્યક્તિનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત અન્ય વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ, સિવિલ હોસ્પિટલ ખસેડાયો પોલીસ દ્વારા ફરાર વાહનચાલકની શોધખોળ શરૂ
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DRDarshal Raval
Feb 04, 2026 10:49:19
Ahmedabad, Gujarat:અમદાવાદ Z 24 કલાકના અહેવાલની અસર એલિસ બ્રિજ જીમખાના પાસે ખુલ્લી ગટરની ચેમ્બરનો બતાવ્યો હતો અહેવાલ સોમવારે બતાવેલા અહેવાલ બાદ તંત્ર દ્વારા અહેવાલ ધ્યાને લઈ કામ કરાવવામાં આવ્યું ખુલ્લી ચેમ્બરના કારણે વાહનો પછડાવા અને અકસ્માત સર્જવાની હતી ભીતિ ખુલ્લી ચેમ્બર ઉપર ઢાંકણા નાખીને ચેમ્બર બંધ કરાતા અકસ્માતોની ભીતી દૂર થઈ કંઈક નોંધપાત્ર તરીકે ચેમ્બર ફરતે નું પેચ વર્ક હજુ પણ બાકી અગાઉ ગિરીશ કોલ્ડીંગ થી માથેની રસ્તા પર ફૂટપાથ મોટી બનતા અને રસ્તો સાંકડો થતા કામ બંધ થયું હતું તેની સાથે જ એલિસ બ્રિજ જીમખાના પાસે પણ ફૂટપાથ અને રોડ ડેવલોપમેન્ટ નો કામ બંધ કરવામાં આવ્યો હતો કામ બંધ કર્યા બાદ પેચવર્ક કરી રસ્તો ખુલ્લો કરાયું જેની સાથે ખુલી ગડરો જોવા મળી હતી Z 24 કલાક ના અહેવાલ બાદ બનેએ ખુલી ગટર ઢાંકણા નાખી બંધ કરાઈ
0
comment0
Report
UPUMESH PATEL
Feb 04, 2026 10:46:17
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 04, 2026 10:35:25
Surat, Gujarat:સુરત બ્રેકિંગ... વાહન વ્યવહાર અને સુરત પો.કમિશ્નર ના આદેશ બાદ સુરત પોલીસ એકશનમાં વાહનોમાં વ્હાઇટ લાઇટ અને મોડીફાઈ હોર્ન સામે કરી લાલ આંખ ઓટો મોબાઈલ્સ ના ડીલર્સ,ડિસ્ટ્રિબ્યુટર , સ્પેરપાર્ટસ વિક્રેતાઓ જોડે પોલીસની બેઠક કતારગામ ખાતે મહત્વની બેઠક નું આયોજન શહેર ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓની અધ્યક્ષતામાં બેઠક ગેરકાયદેસર રીતે વ્હાઇટ લાઇટ અને મોડીફાઇડ હોર્ન વેચનારા સમયે થશે કાર્યવાહી પોલીસને સાથ સહકાર આપવા કરી અપીલ શહેરમાં વ્હાઇટ લાઇટ અને મોડિફાઇડ હોર્ન ને જડમુળ થી દૂર કરવાઃ પોલીસનો પ્રયાસ મોટી સંખ્યામાં ઓટોમોબાઇલ્સ ના ડીલરો ઉપસ્થિત બાઈટ..પન્ના મોમ્યા..ડીસીપી ટ્રાફિક
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 04, 2026 10:35:17
Surat, Gujarat:સુરત :- કાપોદ્રામાં અનાજ દળવાની ઘંટી પર લોટ લેવા ગયેલી તરૂણીની છેડતી ઘરે પરત થતી વેળા પીછો કરી નામ-ઠામ પુછવાનું તરક્ટ કરી শારીરિક અડપલાં કરાયા 54 વર્ષીય આધેડ મુળજીભાઈ બારૈયાની ધરપકડ કાપોદ્રામાં અનાજ દળવાની ઘંટી ખાતેથી લોટ લઈ ઘરે પરત થતી ૧૪ વર્ષીય સગીરાનો પીછો કર્યો નામ-ઠામ પુછવાનું તરક્ટ કરી શારીરિક અડપલાં કર્યા આ આધેડની કાપોદ્રા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી એકલતાનો લાભ લઈ શારીરિક અડપલાં કર્યા હતાં. ઘરે પહોંચી સમગ્ર બનાવની જાણીમાં આપતા માતા દ્વારા કાપોદ્રા પોલીસ મથકમાં મૂળજીભાઈ બારૈયા વિરુદ્ધ ફરિયાદ આપી આરોપી વિરુદ્ધ પોકસો અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી આરોપી મૂળજીભાઈ બારીએરા ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
0
comment0
Report
GPGaurav Patel
Feb 04, 2026 10:17:06
Ahmedabad, Gujarat:અમદાવાદ કોંગ્રેસનુ ৰાષ્ટ્રીય પ્રતિભા શોધ અભિયાન ગુજરાતમા શરુ કરાયુ પ્રતિભા શોધ અભિયાન ના પ્રભારી હરિશંકર ગુપ્તાએ કરાવ્યો પ્રારંભ સમગ્ર દેશ માં કોંગ્રેસ ના કાર્યકર પોતાની વાત યોગ્ય રીતે મૂકી શકે તે માટે અભિયાન માધ્યમો કોંગ્રેસની વિચારધારાને યોગ્ય રીતે મુકવા માટે યોગ્ય પ્રતિભા શોધવા કવાયત 3 ભાગ માં આ કાર્યક્રમ કરવામાં આવશે એક Qr કોડ થકી તેના અનુભવ અને વ્યક્તિગત જાણકારી તેમાં મૂકવામાં આવશે તે માહિતીનું એક લિસ્ટ બનાવામાં આવશે તે રાજ્ય ને લિસ્ટ આપવામાં આવશે ઓનલાઇન રજિસ્ટ્રેશન 20 ફેબ્રુઆરી સુધી કરી શકાય છે જે અરજી આવશે તેમાં 4 વ્યક્તિ ની કમિટી બનાવી ને શારીરિક ઇન્ટરવ્યુ કરવામાં આવશે 5 માર્ચ પેહલા રાજ્ય લેવલે એક ઇન્ટરવ્યૂ યોજવામાં આવશે તેમાં થી જે વ્યક્તિનું સારું પ્રદશન હશે તેને રાષ્ટ્રીય પ્રવક્તા રાજ્ય પ્રવક્તા અને વિધાનસભા પ્રવક્તા બનાવવામાં આવશે સમગ્ર દેશમાં હાલ આ કાર્યક્મ સારી રીતે કરવામાં આવશે આ કાર્યક્રમ નું નિરીક્ષણ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવે છે બાઈટ - હરિશંકર ગુપ્તા પ્રભેરી પ્રતિભા શોધ અભિયાન
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 04, 2026 10:16:42
Surat, Gujarat:સુરત બ્રેકીંગ સુરત: રાંદેર અને અડાજણ વિસ્તારમાં પાણી કાપ આગામી ૪ અને ૫ તારીખે પાણી કાપ સુરત શહેરના પશ્ચિમ ઝોનમાં પાણી કાપ રહેશે મુખ્યત્વે રાંદેર અને અઠવા ઝોનના વિસ્તારોમાં પાણીનો પુરવઠો ખોરવાશે ઉગત-રાંદેર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મેન્ટેનન્સના કામને લીધે આ નિર્ણય લેવાયો ૧૪૫૦ mm ની લાઈનમાં ૪૫૦ mm ની નવી લાઈન જોડવાની કામગીરી હાથ ધરાશે ૪ ફેબ્રુઆરી આ દિવસે રાંદેર અને અઠવા ઝોનમાં પાણીનો પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે ૫ ફેબ્રુઆરી: બપોરે ૧૨ વાગ્યા પછી ધીમા પ્રેશરથી પાણી મળવાની શક્યતા રહેશે ૬ તારીખથી રાબેતા મુજબ તમામ વિસ્તારોમાં পানি મળતું રહેશે. આસરગ્રસ્ત વિસ્તારોના લોકોને જરૂરિયાત મુજબ પાણીનો સંગ્રહ કરી રાખવા સૂચના આપવામાં આવી
0
comment0
Report
AKAshok Kumar
Feb 04, 2026 10:09:51
Junagadh, Gujarat:જૂનાગઢના ભવનાથમાં ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમો મીની કુંભ મહાશિવરાત્રી મેળો આગામી 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરીથી પસાર થશે. ત્યારે મેળા માટે ભવનાથ મંદિર ખાતે કલેકટર અને સાધુ સાધ્વીઓની બેઠક યોજાઈ હતી, ભાવિકો મહાશિવરાત્રી મેળામાં આવતા હોવાથી આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા તમામ આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 11 તારીખનો દિવસે ભવનાથ મંદિરે ધ્વજા રોહણ બાદ મેળો વિધિવત રીતે ખુલ્લો મુકાશે. આ વર્ષે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આ મેળામાં ઉપસ્થિત રહેશે, તે માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાવિકો માટે પીવાના પાણી, આરોગ્ય તેમજ ઉતારા મંડળ અને અન્નક્ષેત્રોમાં હાલ વિવિધ તૈયારી ચાલી રહી છે, આ વર્ષે ડમરુ યાત્રા, સાધુ સંતોની ધર્મ સભા અને સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 04, 2026 09:32:49
Surat, Gujarat:એકર રોકાણના નામે વિશ્વાસઘાત અને મિલકત વેચાણમાં છેતરપિંડીનો એક ગંભીર મામલો સુરતમાં સામે આવ્યો છે. ગેલેક્સી ઈન્ફાકોન નામની ભાગીદારી પેઢીના પ્રોજેક્ટમાં રોકાણ કરાવ્યા બાદ ફ્લેટ અને મકાનના ખોટા વચનો આપી કુલ રૂ. 1 કરોડ 30 ലക്ഷംની છેતરપિંડી કરવાના કેસમાં ઇકોસેલ પોલીસે પિંકેશ સુરેશભાઈ પટેલની ધરપકડ કરી છે. પાલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદી રંજનબેન પ્રદીપકુમાર જગજિવનદાસ ઉર્ફે જીતુભાઈ પટેલને આરોપીઓએ એપ્રિલ-2011 દરમિયાન ગેલેક્ષી ઈન્ફાકોન પેઢીમાં રોકાણ કરશો તો સારો નફો મળશે તેવી લાલચ આપી હતી. આરોપીઓએ ફરીયાદી પાસેથી ગેલેક્ષી ઈન્ફાકોનના ભાગીદારી એકાઉન્ટમાં રૂ. 85 લાખ તેમજ પિંકેશ પટેલના અંગત બેંક ખાતામાં રૂ. 15 લાખ મળી કુલ રૂ. 1 કરોડ મેળવી લીધા હતા. 2014માં ફરીયાદીએ રોકાણની રકમ પરત માંગતા આરોપીઓએ પાલ ખાતે ચાલી રહેલા ગેલેક્ષી એવેન્ચ્યુરા પ્રોજેક્ટનું કામ પૂર્ણ થયા બાદ ફ્લેટ નંબર D/1101 વેચાણથી આપવાનો વાયદો કર્યો હતો. વધુમાં, આરોપીઓએ તેમની પેઢીના IT રિટર્નમાં પણ આ રકમ ફ્લેટ D/1101 પેઠે દર્શાવી તેની નકલ બતાવી ફરીયાદીનો વિશ્વાસ જીત્યો હતો. આ મામલો અહીં જ અટક્યો નહીં. વર્ષ 2016માં પિંકેશ પટેલે ઝહાંગીરપુરા સ્થિત ગેલેક્ષી બંગ್ಲોઝના મકાન નં. 39 રૂ. 30 લાખમાં વેચાણથી આપવાનો વાયદો કરી ફરીયાદી પાસેથી બેંક મારફતે રકમ મેળવી, jednakifulમાં ન તો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો કે ન તો રકમ પરત કરી.છેવટે, ફરીયાદી માટે રાખેલા ફ્લેટ નં. D/1101 તારીખ 17/10/2019ના રોજ આરોપીઓએ અનિલ શંકરલાલ ભંડારી અને સાધનાબેન અનિલકુમાર ભંડારીને વેચાણથી આપી ગયો. આ રીતે ગેલેક્સી ઈન્ફાકોનના ભાગીદારોએ ફરીયાદી સાથે કુલ રૂ. 1.30 કરોડની ગુનાહિત છેતરપિંડી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું. આ કેસમાં મુખ્ય આરોપી પિંકેશ સુરેશભાઈ પટેલની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાંચ દ્વારા હાલ પકડાયેલો આરોપી તથા અન્ય સહઆરોપીઓએ આ રીતે અન્ય કેટલા લોકોને છેતર્યા છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ ફરાર સહઆરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી ચાલુ છે.
0
comment0
Report
GPGaurav Patel
Feb 04, 2026 09:18:31
Ahmedabad, Gujarat:અમદાવાદ- શહેરના વેજલપુરમાં અશાંત ધારાનો વધુ એક મામલો આવ્યો સામે અશાંત ધારા વચ્ચે વેજલપુરમાં 22 માળના બિલ્ડીંગનું કામ શરૂ ધારાસભ્ય વિરોધ કરતા રહ્યા અને બિલ્ડીંગ બની ગયુ અશાંત ધારાનો ભંગ થતો હોવા છતાં તંત્રએ બાંધકામની મંજૂરી કેવી રીતે આપી તે પ્રશ્ન અગાઉ પોલીસ કમિશનર સાથેની મિટિંગમાં પણ ધારાસભ્ય આ અંગે ફરિયાદ કરી ચુક્યા છે અશાંતધારા મામલે ધારાસભ્ય અમિત ઠાકરનું નિવેદન કામ અટકાવી દેવાયું હોવાનો અમિત ઠાકરનો દાવો મુસ્લિમ નાગરિકોને વિનંતી કે તેઓ આ બિલ્ડિંગમાં મકાન ખરીદતા ચેતે ક્યાંક તેઓના રૂપિયા ડૂબી ના જાય એ વિચારે:ઠાકર અશાંતધારાનો ભંગ ના થાય તે માટે મેં સુઓમોટો દાખલ કરી છે:ઠાકર અશાંતધારાને લઈ મારી લડત ચાલુ રહેશે:ઠાકર પોતે ધારાસભ્ય બનવા પહેલા પ્લાન પાસ થયો હોવાનો પણ ઠાકરનો દાવો બાઇટ અમિત ઠાકર ધારાસભ્ય વેજલપુર વોક થ્રુ
0
comment0
Report
Advertisement
Back to top