Back
विपक्ष नेता शहेज़ाद खान पठान का आरोप: VS अस्पताल के बजट से रोगी सुविधाएं कमजोर
AKArpan Kaydawala
Feb 04, 2026 09:01:49
Ahmedabad, Gujarat
વી એસ બજેટ ને લઈને વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ ની પ્રતિક્રિયા
વી એસ હોસ્પિટલ નું બજેટ રાખવાનો કોઈ અધિકાર જ નથી..
વી એસ હોસ્પિટલ નવીનીકરણ થઈ શકતું નથી બીજી તરફ svp હોસ્પિટલ ઊભી કરી દેવામાં આવી
ત્યાં સસ્તી સારવાર મળતી નથી
છેલ્લા 10 વર્ષ માં 1866.52 કરોડનું બજેટ મંજૂર કરવા છતાં નવીનીકરણ અને મૂળ રૂપમાં ચાલુ કરવામાં સત્તાપક્ષ નિષ્ફળ
છેલ્લા 10 વર્ષમાં 1069 કરોડ નો ખર્ચ કર્યો તે ક્યાં છે ?
27 dec. 2018 થી સુપર સ્પેશિયાલીટી બંધ છે, 1200 બેડ ની હોસ્પિટલ ને 500 બેડની કરી દીધી
2023 થી અત્યાર સુધી 618.95 કરોડ મંજૂર કર્યા પરંતુ નવીનીકરણ ની કામગીરી નાં થઈ શકી
જરૂરિયાતમંદ લોકોને સારી સારવાર મળી નથી..
અત્યાર સુધી માત્ર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે..
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GPGaurav Patel
FollowFeb 04, 2026 10:17:060
Report
URUday Ranjan
FollowFeb 04, 2026 10:16:580
Report
CPCHETAN PATEL
FollowFeb 04, 2026 10:16:420
Report
CPCHETAN PATEL
FollowFeb 04, 2026 10:16:190
Report
AKArpan Kaydawala
FollowFeb 04, 2026 10:16:100
Report
CPCHETAN PATEL
FollowFeb 04, 2026 10:10:590
Report
AKAshok Kumar
FollowFeb 04, 2026 10:09:510
Report
CPCHETAN PATEL
FollowFeb 04, 2026 09:32:490
Report
MDMustak Dal
FollowFeb 04, 2026 09:22:370
Report
VPVasu Parmar
FollowFeb 04, 2026 09:21:130
Report
GPGaurav Patel
FollowFeb 04, 2026 09:18:310
Report
URUday Ranjan
FollowFeb 04, 2026 09:01:380
Report
CPCHETAN PATEL
FollowFeb 04, 2026 09:01:270
Report
PTPremal Trivedi
FollowFeb 04, 2026 09:00:230
Report