Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad380006
आनंद नगर परिसर में पार्किंग विवाद पर चार युवकों ने युवक पर हमला किया
URUday Ranjan
Feb 04, 2026 09:01:38
Ahmedabad, Gujarat
અમદાવાદ પ્રહલાદ નગરના એક કોમ્પ્લેક્ષ મા અસામાજિક તત્વો આતંક મામલો પાર્કિંગ કરવા બાબતે યુવકને ચાર શખ્સો એ માર માર્યો હતો સମગ્ર ધટના سીસીટીવી માં કેદ થઈ હતી આનંદ નગર పోలీసાએ ચારે આરોપી ધરપકડ કરી આરોપી શાહિલ દેસાઈ,તેજસ દેસાઈ,રવિ દેસાઈ અને પ્રિન્સ ગૌત્તમ નામના આરોપી ધરપકડ કરી આરોપી સાહિલ દેસાઈ માથાભારે શખ્સ હોવાનું સામે આવ્યું છે બીભત્સ શબ્દો બોલવા જેવી બાબતને લઇ અંદાજમાં આ આતંક મચાવ્યો હતો આરોપી સાહિલ દેસાઈ અગાઉ પણ આનંદ નગર એક ફ્લેટમાં આતંક મચાવી ચૂક્યો છે આનંદ નગર પોલીસેઅન્યಾಧಿಕારીઓની વધુ તપાસ શરૂ કરી
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GPGaurav Patel
Feb 04, 2026 10:17:06
Ahmedabad, Gujarat:અમદાવાદ કોંગ્રેસનુ ৰાષ્ટ્રીય પ્રતિભા શોધ અભિયાન ગુજરાતમા શરુ કરાયુ પ્રતિભા શોધ અભિયાન ના પ્રભારી હરિશંકર ગુપ્તાએ કરાવ્યો પ્રારંભ સમગ્ર દેશ માં કોંગ્રેસ ના કાર્યકર પોતાની વાત યોગ્ય રીતે મૂકી શકે તે માટે અભિયાન માધ્યમો કોંગ્રેસની વિચારધારાને યોગ્ય રીતે મુકવા માટે યોગ્ય પ્રતિભા શોધવા કવાયત 3 ભાગ માં આ કાર્યક્રમ કરવામાં આવશે એક Qr કોડ થકી તેના અનુભવ અને વ્યક્તિગત જાણકારી તેમાં મૂકવામાં આવશે તે માહિતીનું એક લિસ્ટ બનાવામાં આવશે તે રાજ્ય ને લિસ્ટ આપવામાં આવશે ઓનલાઇન રજિસ્ટ્રેશન 20 ફેબ્રુઆરી સુધી કરી શકાય છે જે અરજી આવશે તેમાં 4 વ્યક્તિ ની કમિટી બનાવી ને શારીરિક ઇન્ટરવ્યુ કરવામાં આવશે 5 માર્ચ પેહલા રાજ્ય લેવલે એક ઇન્ટરવ્યૂ યોજવામાં આવશે તેમાં થી જે વ્યક્તિનું સારું પ્રદશન હશે તેને રાષ્ટ્રીય પ્રવક્તા રાજ્ય પ્રવક્તા અને વિધાનસભા પ્રવક્તા બનાવવામાં આવશે સમગ્ર દેશમાં હાલ આ કાર્યક્મ સારી રીતે કરવામાં આવશે આ કાર્યક્રમ નું નિરીક્ષણ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવે છે બાઈટ - હરિશંકર ગુપ્તા પ્રભેરી પ્રતિભા શોધ અભિયાન
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 04, 2026 10:16:42
Surat, Gujarat:સુરત બ્રેકીંગ સુરત: રાંદેર અને અડાજણ વિસ્તારમાં પાણી કાપ આગામી ૪ અને ૫ તારીખે પાણી કાપ સુરત શહેરના પશ્ચિમ ઝોનમાં પાણી કાપ રહેશે મુખ્યત્વે રાંદેર અને અઠવા ઝોનના વિસ્તારોમાં પાણીનો પુરવઠો ખોરવાશે ઉગત-રાંદેર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મેન્ટેનન્સના કામને લીધે આ નિર્ણય લેવાયો ૧૪૫૦ mm ની લાઈનમાં ૪૫૦ mm ની નવી લાઈન જોડવાની કામગીરી હાથ ધરાશે ૪ ફેબ્રુઆરી આ દિવસે રાંદેર અને અઠવા ઝોનમાં પાણીનો પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે ૫ ફેબ્રુઆરી: બપોરે ૧૨ વાગ્યા પછી ધીમા પ્રેશરથી પાણી મળવાની શક્યતા રહેશે ૬ તારીખથી રાબેતા મુજબ તમામ વિસ્તારોમાં পানি મળતું રહેશે. આસરગ્રસ્ત વિસ્તારોના લોકોને જરૂરિયાત મુજબ પાણીનો સંગ્રહ કરી રાખવા સૂચના આપવામાં આવી
0
comment0
Report
AKAshok Kumar
Feb 04, 2026 10:09:51
Junagadh, Gujarat:જૂનાગઢના ભવનાથમાં ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમો મીની કુંભ મહાશિવરાત્રી મેળો આગામી 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરીથી પસાર થશે. ત્યારે મેળા માટે ભવનાથ મંદિર ખાતે કલેકટર અને સાધુ સાધ્વીઓની બેઠક યોજાઈ હતી, ભાવિકો મહાશિવરાત્રી મેળામાં આવતા હોવાથી આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા તમામ આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 11 તારીખનો દિવસે ભવનાથ મંદિરે ધ્વજા રોહણ બાદ મેળો વિધિવત રીતે ખુલ્લો મુકાશે. આ વર્ષે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આ મેળામાં ઉપસ્થિત રહેશે, તે માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાવિકો માટે પીવાના પાણી, આરોગ્ય તેમજ ઉતારા મંડળ અને અન્નક્ષેત્રોમાં હાલ વિવિધ તૈયારી ચાલી રહી છે, આ વર્ષે ડમરુ યાત્રા, સાધુ સંતોની ધર્મ સભા અને સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 04, 2026 09:32:49
Surat, Gujarat:એકર રોકાણના નામે વિશ્વાસઘાત અને મિલકત વેચાણમાં છેતરપિંડીનો એક ગંભીર મામલો સુરતમાં સામે આવ્યો છે. ગેલેક્સી ઈન્ફાકોન નામની ભાગીદારી પેઢીના પ્રોજેક્ટમાં રોકાણ કરાવ્યા બાદ ફ્લેટ અને મકાનના ખોટા વચનો આપી કુલ રૂ. 1 કરોડ 30 ലക്ഷംની છેતરપિંડી કરવાના કેસમાં ઇકોસેલ પોલીસે પિંકેશ સુરેશભાઈ પટેલની ધરપકડ કરી છે. પાલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદી રંજનબેન પ્રદીપકુમાર જગજિવનદાસ ઉર્ફે જીતુભાઈ પટેલને આરોપીઓએ એપ્રિલ-2011 દરમિયાન ગેલેક્ષી ઈન્ફાકોન પેઢીમાં રોકાણ કરશો તો સારો નફો મળશે તેવી લાલચ આપી હતી. આરોપીઓએ ફરીયાદી પાસેથી ગેલેક્ષી ઈન્ફાકોનના ભાગીદારી એકાઉન્ટમાં રૂ. 85 લાખ તેમજ પિંકેશ પટેલના અંગત બેંક ખાતામાં રૂ. 15 લાખ મળી કુલ રૂ. 1 કરોડ મેળવી લીધા હતા. 2014માં ફરીયાદીએ રોકાણની રકમ પરત માંગતા આરોપીઓએ પાલ ખાતે ચાલી રહેલા ગેલેક્ષી એવેન્ચ્યુરા પ્રોજેક્ટનું કામ પૂર્ણ થયા બાદ ફ્લેટ નંબર D/1101 વેચાણથી આપવાનો વાયદો કર્યો હતો. વધુમાં, આરોપીઓએ તેમની પેઢીના IT રિટર્નમાં પણ આ રકમ ફ્લેટ D/1101 પેઠે દર્શાવી તેની નકલ બતાવી ફરીયાદીનો વિશ્વાસ જીત્યો હતો. આ મામલો અહીં જ અટક્યો નહીં. વર્ષ 2016માં પિંકેશ પટેલે ઝહાંગીરપુરા સ્થિત ગેલેક્ષી બંગ್ಲોઝના મકાન નં. 39 રૂ. 30 લાખમાં વેચાણથી આપવાનો વાયદો કરી ફરીયાદી પાસેથી બેંક મારફતે રકમ મેળવી, jednakifulમાં ન તો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો કે ન તો રકમ પરત કરી.છેવટે, ફરીયાદી માટે રાખેલા ફ્લેટ નં. D/1101 તારીખ 17/10/2019ના રોજ આરોપીઓએ અનિલ શંકરલાલ ભંડારી અને સાધનાબેન અનિલકુમાર ભંડારીને વેચાણથી આપી ગયો. આ રીતે ગેલેક્સી ઈન્ફાકોનના ભાગીદારોએ ફરીયાદી સાથે કુલ રૂ. 1.30 કરોડની ગુનાહિત છેતરપિંડી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું. આ કેસમાં મુખ્ય આરોપી પિંકેશ સુરેશભાઈ પટેલની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાંચ દ્વારા હાલ પકડાયેલો આરોપી તથા અન્ય સહઆરોપીઓએ આ રીતે અન્ય કેટલા લોકોને છેતર્યા છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ ફરાર સહઆરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી ચાલુ છે.
0
comment0
Report
GPGaurav Patel
Feb 04, 2026 09:18:31
Ahmedabad, Gujarat:અમદાવાદ- શહેરના વેજલપુરમાં અશાંત ધારાનો વધુ એક મામલો આવ્યો સામે અશાંત ધારા વચ્ચે વેજલપુરમાં 22 માળના બિલ્ડીંગનું કામ શરૂ ધારાસભ્ય વિરોધ કરતા રહ્યા અને બિલ્ડીંગ બની ગયુ અશાંત ધારાનો ભંગ થતો હોવા છતાં તંત્રએ બાંધકામની મંજૂરી કેવી રીતે આપી તે પ્રશ્ન અગાઉ પોલીસ કમિશનર સાથેની મિટિંગમાં પણ ધારાસભ્ય આ અંગે ફરિયાદ કરી ચુક્યા છે અશાંતધારા મામલે ધારાસભ્ય અમિત ઠાકરનું નિવેદન કામ અટકાવી દેવાયું હોવાનો અમિત ઠાકરનો દાવો મુસ્લિમ નાગરિકોને વિનંતી કે તેઓ આ બિલ્ડિંગમાં મકાન ખરીદતા ચેતે ક્યાંક તેઓના રૂપિયા ડૂબી ના જાય એ વિચારે:ઠાકર અશાંતધારાનો ભંગ ના થાય તે માટે મેં સુઓમોટો દાખલ કરી છે:ઠાકર અશાંતધારાને લઈ મારી લડત ચાલુ રહેશે:ઠાકર પોતે ધારાસભ્ય બનવા પહેલા પ્લાન પાસ થયો હોવાનો પણ ઠાકરનો દાવો બાઇટ અમિત ઠાકર ધારાસભ્ય વેજલપુર વોક થ્રુ
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 04, 2026 09:01:49
Ahmedabad, Gujarat:વી એસ બજેટ ને લઈને વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ ની પ્રતિક્રિયા વી એસ હોસ્પિટલ નું બજેટ રાખવાનો કોઈ અધિકાર જ નથી.. વી એસ હોસ્પિટલ નવીનીકરણ થઈ શકતું નથી બીજી તરફ svp હોસ્પિટલ ઊભી કરી દેવામાં આવી ત્યાં સસ્તી સારવાર મળતી નથી છેલ્લા 10 વર્ષ માં 1866.52 કરોડનું બજેટ મંજૂર કરવા છતાં નવીનીકરણ અને મૂળ રૂપમાં ચાલુ કરવામાં સત્તાપક્ષ નિષ્ફળ છેલ્લા 10 વર્ષમાં 1069 કરોડ નો ખર્ચ કર્યો તે ક્યાં છે ? 27 dec. 2018 થી સુપર સ્પેશિયાલીટી બંધ છે, 1200 બેડ ની હોસ્પિટલ ને 500 બેડની કરી દીધી 2023 થી અત્યાર સુધી 618.95 કરોડ મંજૂર કર્યા પરંતુ નવીનીકરણ ની કામગીરી નાં થઈ શકી જરૂરિયાતમંદ લોકોને સારી સારવાર મળી નથી.. અત્યાર સુધી માત્ર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે..
0
comment0
Report
PTPremal Trivedi
Feb 04, 2026 09:00:23
Patan, Gujarat:આધારકાર્ડ ડેટા અપલોડિંગ માં થયેલી ખામીના કારણે પાટણ શહેરના ત્રણ વયોવૃદ્ધ વ્યક્તિઓ જીવિત હોવા છતાં આધાર કાર્ડ ડેટાબેઝમાં તેમને મૃત દર્શાવવામાં આવ્યા છે. જેના કારણે સરકારમાંથી મળતી વિધવા સહાય, વૃદ્ધ પેન્શન તેમજ નાનો અનાજ (રાશન) બંધ થઈ જતા આ ત્રણ સિનિયર સિટીઝન છેલ્લા ત્રણ મહિનાથી જીવન નિર્વાહ કરવા માટે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. સિસ્ટમની ભૂલને કારણે આ વૃદ્ધ વ્યક્તિઓ પોતાની જીવિત હોસાનું પુરાવો આપવા માટે સરકારીની કચેરીઓમાં ધક્કા ખાઈ રહ્યા છે. બીજાતિ-1 દરેક વ્યક્તિના જરૂરી દસ્તાવેજો આંગળીના ટેરવે મળી રહે તે માટે સરકાર ડિજિટલ ઈન્ડિયા હેઠળ તમામ ડેટા ઓનલાઇન કરી રહી છે. આધારકાર્ડ ને દરેક દસ્તાવેજો સાથે જોડાયું હતું; પરંતુ આ પ્રક્રિયા દરમ્યાન સિસ્ટમની ભૂલના કારણે પાટણ શહેરના ત્રણ વૃદ્ધ રીટાબેન દવે, કાંતિભાઈ સાધુ અને હિરાબેન ભાટિયા પર આધાર ડેટા અપલોડિંગમાં મૃત જાહેર થયેલ છે જેના કારણે બેંક ખાતામાં વિધવા સહાય, વૃદ્ધ પેન્શન અને સસ્તા અનાજની દુકાનમાંથી મળતું રાશન હજુ સુધી મળી રહ્યું નથી. તપાસમાં આ વૃદ્ધ વ્યક્તિઓને ખબર પડી કે તેઓને સરકારી ચોપડે મૃત્યુ જાહેર કરવામાં આવ્યા છે, જે તેને જાણી તેઓ ચોંકી ઉઠ્યા હતા. હવે ઘણી અરજીઓ કરાવી છતાં હજી સુધી આ પ્રશ્નનો ઉકેલ બન્યું નથી. આ અંગેના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ મહિનાથી રાશન, વિધવા સહાય અને વૃદ્ધ પેન્શને ન મળતા જીવન દુસર્વહ થાય છે. આંખો સામે-1 સ્થાનિક આગેવાનોોએ આ ભૂલર્જના સામે સત્તાવાર પરિડીયાળમાં વધારો કર્યો છે અને જણાવ્યું છે કે 73 વર્ષીય નિરાધાર મહિલા રાશન લેવા ગયા ત્યારે આધાર કાર્ડ બંધ હતો. સરકારી યોજનાઓના લાભો ચૂકવાતા આ નિરિક્‍ષિત લોકો ળાષ્રિત મોત કરાવી શકાતા હતા એવી સ્થિતિ વધી રહી હતી તથા આ ત્રણ લોકોના લાભને ઝડપથી પાછો મેળવવા માટે બાંધવામાં આવેલ વ્યવસ્થા જરૂરી છે. આંખો સામે-2 સ્થાનિક રોજગારિયાઓ દ્વારા આ મુદ્દાની તાત્કાલિક તપાસ અને યોગ્ય કાર્યાવાહી કરવાની માંગ ઉઠાવી છે. જો તેમ થયું તો આ ત્રણોને સરકારી યોજનાઓનો લાભ ઝડપથી મળી શકે. આંખો સામે-3 અધિકારીઓએ કહ્યું હતું કે આધાર કાર્ડની કામગીરી ઉચ્ચ તંત્ર(UI/UID) દ્વારા ઓપરેટ થાય છે અને આ પ્રકારની ભૂલો પુનરાવર્તન ન થાય તે માટે કાર્યવાહી નિયમિત રીતે હાથ ધરાશે. આ ત્રણ老 માટે આધારકાર્ડમાં મૃત દર્શાવ્યા હોવાનો આ જ મુદ્દો છે જેના કારણે રાશન-પેન્શન–વિધવા સહાયમાં વિલંબ ચાલી રહ્યો છે. બીટ-1 રીતાબેન દવે ભોગબનનાર બીટ-2 હીરાબેન ભાટિયા ભોગબનનાર આંખો સામે-4 સ્થાનિક અધિકારીઓએ પણ આ ભૂલ સામે ઉચ્ચ સ્તરે પગલાં ભરવા સૂચના આપી છે અને આ ત્રણ geriatrics ને યોગ્ય રીતે બચાવવા લોકોના પ્રશ્ને આ બાબતને પ્રશ્નોત્તરીમાં ચડાવીને સમાધાનની રાહ જોવાઈ રહી છે. બીટ-3 માનસીબેન ત્રિવેદી બીટ-4 ભર્તભાઈ ભાટિયા આંખો સામે-5 અધિકારીઓએ કહ્યું હતું કે આધાર કાર્ડની કામગીરી યુઆઇડી દિલ્હીથી ઓપરેટ થાય છે અને પાટણમાં ત્રણ વૃદ્ધોને આધારકાર્ડમાં મૃત દર્શાવવામાં આવ્યા હોવાના મામલાને તાત્કાલિક તપાસીને ઝડપી નિચારણ કરવા માટે ગાંધીનગર UID અધિકારીઓ સાથે સંલગ્ન થયાં છે. આ ત્રણ વૃદ્ધોને મદદરૂપ માનસિક અને આર્થિક દરેક પગલાં લેવામાં આવશે આસપાસના તંત્ર દ્વારા."
0
comment0
Report
Advertisement
Back to top