Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
सूरत में पूजा की मौत: चार दिन से बुखार, निमोनिया से अस्पताल में दम टूटा
CPCHETAN PATEL
Feb 11, 2026 08:01:29
Surat, Gujarat
કતારગામમાં નાની બાળકી નું તાવમાં મોત પૂજા ને 4 દિવસથી તાવ આવી રહ્યો હતો ખાનગી હોસ્પિટલમાં પૂજા ને સારવાર માટે લઈ જવાઈ હતી ખાનગી હોસ્પીટલમાં સારવાર લીધા બાદ કિરણ હોસ્પિટલમાં લઈને જવાયા હતા પૂજાને જ્યાં પૂજાને નિમોનિયા હોવાનું બહાર આવ્યું હતું 108 ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી સિવિલમાં સારવાર દરમ્યાન પૂવા નું મોત થયું પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GPGaurav Patel
Feb 11, 2026 10:55:16
Ahmedabad, Gujarat:1102ZK_AHD_NAUSHD_BITE રાજુ કરપડાના રાજીનામા અંગે સુરેન્દ્રનગર જિલ્લા કાંગરેસ અધ્યક્ષ નૌશાદ સોલંકીનું નિવેદન રાજુ કરપડાએ રાજીનામુ આપ્યુ અને શંકા છે કે તે ભાજપમાં જોડાશે ગુજરાતમાં હાલ સર અંતર્ગત ફોર્મ 7નો મુદ્દો સૌથી વિવાદાસ્પદ આ ભાજપનું ષડયંત્ર છે ગુજરાતમાં ચાલી રહેલ ફોર્મ 7ના આંદોલનમાં આમ આદમી પાર્ટીએ કોઇ વિરોધ કર્યો નહી જે સ્પષ્ટ කරates છે કે ભાજપ અને આપ વચ્ચે ઇલુ ઇલુ ચાલે છે ભાજપના નેતાઓ અને આપના નેતાઓની સાંઠ ગાંઠ થી કાંગ્રેસને કઇ રીતે નુકસાન પહોચે તે પ્રવૃતિ રહી છે આપના નેતાઓ કોંગ્રેસના કાર્યકરોને મળી તોડવાનું કામ કરે છે જેમાં તે ફાવ્યા નથી રાજુ કરપડાના રાજીનામાથી આ વાત ખુલ્લી પડી ભાજપ અને આપના નેતાની મીલીભગત પણ ખુલ્લી પડી આપનું એક માત્ર મીશન ભાજપને ફાયદો અને કોંગ્રેસને નુકસાન
0
comment0
Report
UPUMESH PATEL
Feb 11, 2026 10:03:21
Valsad, Gujarat:એન્કર : વલસાડ જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે ચાલતા એક ખતરનાક રેકેટનો પોલીસ પર્દાફાશ કર્યો છે. વધુ નફો કમાવવાની લાલચે પશુઓને આપવામાં આવતા અને માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા પ્રતિબંધિત ઇન્જેક્શનનો મોટો જથ્થો પોલીસેએ ઝડપી પાડ્યો હોય છે. વલસાડ રૂરલ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અતુલ ફર્સ્ટ ગેટ પાસેથી એક પરપ્રાંતીય શખ્સની ધરાપક્રી કરી છે. જે દમણમાં રહીને આ કાળા કારોબારનું જાળું ફેરવી રહ્યો હતો. શું છે આ સંપૂર્ણ રેકેટ અને કેવી રીતે પકડાયો આ આરોપી, આ ક્રાઇમ રિપોર્ટમાં વાંચો. વિઓ 01 : વલસાડ રૂરલ પોલીસની ટીમ જ્યારે મુંબઈ-અમદાવાદ સર્વિસ રોડ પર અતુલ ફર્સ્ટ ગેટ પાસે રૂટિન પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમની નજર એક શંકાસ્પદ વ્યક્તિ પર પડી હતી. આ શખ્સ પોતાના હાથમાં એક મોટો મીણિયો થેલો લઈને ઉભો હતો. પરંતુ પોલીસની ગાડી જોતા જ તે ગભરાઈ ગયો હતો અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સતર્કતા દાખવી તેને કોર્ડન કરીને આ વ્યક્તિને પકડી પાડ્યો હતો. જયારે પોલીસે તેના થેલાની તપાસ કરી, ત્યારે તેમાં કોઈ ખાધ્ય પદાર્થ નહીં, પરંતુ પ્રતિબંધિત કેમિકલયુક્ત પ્રવાહી ભરેલી ઇન્જેક્શનની સેંકડો બોટલો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. બાઈટ : ભાર્ગવ પંડ્યા HQ DYSP વિઓ 02 : પોલીસના હાથે ઝડપાયેલા આ આરોપીની ઓળખ બદ્રી નારાયણ યાદવ તરીકે થઇ છે. જે મૂળ ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાનો વતની છે. તપાસમાં બહાર આવ્યું છે કે તે છેલ્લા કેટલીક સમયથી કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં રહીને આ ગેરકાયદેસર ધંધો કરતો હતો. પોલીસ તેની પાસેથી કુલ 720 ઇન્જેક્શનની બોટલો જપ્ત કરી છે. જન તાળાની બજાર કિંમત આશરે 36,000 રૂપિયાની મનાય છે. આરોપી પાસે આ જથ્થા માટેના કાંઈપણ માન્ય બિલ કે પરમિટ ન હોવાથી, પોલીજન તમામ મુદામાળ જપ્ત કરી તેની વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. Nutષ્િણના દૃષ્ટિકોણે સમજાવવું કે ગાય-ભેંસ જેવા પશુઓમાં દૂધનું ઉત્પાદન કૃત્રિમ રીતે વધારવા માટે આ ઈન્જેક્શન્સનો ઉપયોગ થાય છે. આ કેમિકલયુક્ત ઈન્જેક્શન પશુઓના શરીરને અંદરથી પોળે કરી નાખે છે અને તેમના સ્વાસ્થ્ય માટે જોખમી છે. ઉપરાંત આ દૂધ પીવાથી માનવમાં પણ ગંભીર બીમારીઓ હોઇ શકે છે. બાઈટ : ભાર્ગવ પંડ્યા HQ DYSP વિઓ 03 : હાલ વલસાડ પોલીસે આ કેમિકલના ચોક્કસ પૃથ્થકરણ માટે જથ્થો સુરત FSLમાં મોકલીાવ્યો છે. પોલીસ હવે આશયે તપાસ કરી રહી છે કે આ જથ્થો ક્યાં પશુપાલકો સુધી પહોંચાડવાનો હતો અને આ નેટવર્કના મૂળ ક્યાં સુધી ફેલાયા છે. ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ
0
comment0
Report
UPUMESH PATEL
Feb 11, 2026 07:05:15
Valsad, Gujarat:ઍન્કર : વલસાડ જિલ્લામાં સાધુનો વેશ ધારણ કરીને લોકોની આસ્થા સાથે ખીલવાડ કરી તેમને લૂંટતી એક ગેંગ સક્રિય થઈ છે. પીઠા ગામ પાસે એક વૃદ્ધ દંપતીને રસ્તો પૂછવાના બહાને રોકી, તેમને હિપ્નોટાઇઝ કરી સોનાના દાગીના લૂંટી લીધા હતા. ગ્લોસેલે, વલસાડ પોલીસની સતર્કતાને કારણે આ ગેંગનો એક સભ્ય હવે જેલના സળિયા પાછળ છે. ત્યારે કોણ છે આ વ્યક્તિ અને કઈ રીતે તપાસમાં આ ચોરી છુપાઈ છે આ ક્રાઇમ રિપોર્ટમાં વિઓ 01 : ૭૩ વર્ષીય જયંતીભાઈ પટેલ અને તેમના પત્ની ગત ૭મી ફેબ્રુઆરીના રોજ પોતાની એક્ટિવા લઈને પીઠા ગામે એક કુટુંબિક વિધિમાં નિકળ્યા હતા. હજી તેઓ પીઠા ગામ પાસે પહોંચ્યા જ હતા. ત્યાં જ એક સફેદ રંગની સ્વિફ્ટ કાર તેમની પાસે આવીને ઉભી રહી. કારમાં બે વ્યક્તિઓ સવાર હતા. જેમાંથી એકે ભગવા વસ્ત્રો ધારણ કરેલા હતા અને તે સાધુ જેવો દેખાતો હતો. આ ઠગબાજોએ ખૂબ જ વિનમ્રતાથી નાસિક જવાનો રસ્તો પૂછ્યો અને ત્યારબાદ જયંતીભાઈને વાતોમાં પરોવી દીધા... વાદોમાં સાધુના વેશ જેમાં રહેલા અમરનાથ પાસિયારે વૃદ્ધાને પોતાની વિશિષ્ટ શક્તિઓનો ડર બતાવ્યો અથવા તો લોક આપ્યો તેમને હિપ્નોટાઇઝ કર્યા હતા. અર્ધજાગૃત અવસ્થામાં આવી ગયેલા વૃદ્ધાએ કંઈ પણ વિચાર્યા વગર પોતાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર અને હાથની સોનાની બંગડીઓ ઉતારીને પેલા કથિત સાધુને આપીને દીધા હતા. ઘરેણાં હાથમાં આવતા જ આરોપીઓ પલક ઝપકાવતા કારમાં સવાર થઈને ત્યાંથી ફરાર થયા હતા. થોડીવાર બાદ જ્યારે દંપતી ભાનમાં આવ્યું, ત્યારે તેમને ખબર પડી કે તેમની સાથે મોટી ચોથી થઈ છે. બાઈટ : ભાર્ગવ પંડયાHQ DYSP વિઓ 02 : સમગ્ર મામલે દંપતી દ્વારા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ થતા વલસાડ પોલીસ આ કેસને ગંભીરતાથી લઈને રૂરલ પોલીસ અને એલ.સી.બી. પોલીસની ટિમ દ્રારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. એલ.સી.બી. ની ટીમને બાતમી મળી હતી કે આ લૂંટમાં વપરાયેલી કાર ખેડબ્રાહ્મા તરફ જઈ રહી છું અને આરોપીઓ સોનાના દાગીના વેચવાની પેરવીમાં છે. પોલીસોએ તાત્કાલિક નાકાબંધી કરી_car ચાલક નરસિંહનાથ ઉર્ફે નરેન્દ્રનાથ મનારીને દબોચી લીધો હતો. તેની પાસેથી લૂંટાયેલા સોનાના ઘરેણાં પણ મળી આવ્યા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ઝડપાયેલા નરસિંહનાથ મનારી કોઈ સામાન્ય ગુਨੇગાર નથી, પરંતુ તેના પર ગુજરાતના અલગ-અલગ જિલ્લામાં ૨૦થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. બાઈટ ભાર્ગવ પંડયાHQ DYSP વિઓ 03 : વલસાડ LCB પોલીસ હાલતના એક આરોપીને પકડીને જેલના સળિયાઓ પાછળ ધકેલી દેવામાં આવ્યો છે તો પોલીસ સાધુનો વેશ ધારણ કરનાર આ આરોપીના સાથીદાર અમરનાથ પઢિયારની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.ઉમેશ પટેલ ઝી మీడియા વલસાડ
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 11, 2026 07:02:40
0
comment0
Report
AKAshok Kumar
Feb 11, 2026 06:48:19
Junagadh, Gujarat:જૂનાગઢના ભવનાથ મંદિરે આજરોજ ધ્વજા રોહણ સાથે ભજન ભોજન અને ભક્તિનો.triveni સંગમ સમો મીની કુંભ મહાશિવરાત્રી મેળો ખુલ્લો મુકાયો છે, 11 ફેબ્રુઆરી થી 15 ફેબ્રુઆરી સુધી મેળો યોજાશે, દર વર્ષની જેમ આ વખતે વહીવટી તંત્ર દ્વારા મહાશિવરાત્રી મેળો ભવ્ય રીતે ઉજવાશે જુદિયા કલેકટર અનિલ રાણાવસિયા એ જણાવ્યું કે ધ્વજા રોહન બાદ સાંજે ડમરુ યાત્રા યોજાશે જેમાં ગિરનાર દરવાજાથી ભવનાથ સુધી પદયાત્રા દ્વારા ડમરુ યાત્રા માં સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ અને ભાવિકો જોડાશે, આ મેળામાં આવતા લાખો ભાવિકોની સુવિધા માટે તંત્ર એ તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે, માયિ કુંભ શિવરાત્રી મેળો દિવ્ય અને ભવ્ય બને એ માટે પૂરતા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે, ભજન ભોજન સાથે ભક્તિનો સંગમ માં આજથી હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠશે, ઉતારા, અન્નક્ષેત્રો માં ભાવિકો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા દર વર્ષની જેમ કરવામાં આવી છે
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Feb 11, 2026 05:04:50
0
comment0
Report
UPUMESH PATEL
Feb 11, 2026 04:50:12
Valsad, Gujarat:એન્કર : વલસાડ શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા એવા એસટી ડેપો અને સ્ટેશન રોડ પર આજે ધોળા દિવસે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડતી એક ઘટના સામે આવી છે. એક રિક્ષાચાલક જે દરરોજની જેમ પોતાની રોજીરોટી કમાવવા નીકળ્યો હતો, તેને ખબર પણ નહોતી કે રસ્તામાં તેની પાછળ કાળ સંતાઈને બેઠો છે. વલસાડના સ્ટેશન રોડ પર જૂની અદાવતની આગમાં એક શખ્સે rિક્ષાચાલક પર ચપ્પુ વડે જીવનલેન હમલો કરી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. છેલ્લે આ હુમલો કરનાર અજય પ્રજાપતિ રિક્ષામાં મુસાફર તરીકે સવાર રહ્યો હતો, જે પછી વિવાદ ચાલી ત્યારે તેણે ચપ્પુ આડીને તમામ ઘટનાને અંજામ આપી દીધો. ભારે હળવુ ફાજુતે ગ્રાંટમાં ઘાયલ વ્યક્તિને તાત્કાલિક ઘસેડાયા મુજબ વલસાડ સિવિલ હોસ્પિટલમાં ઉમેરાયો, જ્યાં પોલીસે આરોપી અજય પ્રજાપતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.
0
comment0
Report
Advertisement
Back to top