Back
सूरत के जहींगरपुरा से डभोली के बीच तापी नदी पुल आज से बंद; 78 दिनों तक यातायात बंद, 7–8 किमी चक्कराव...
CPCHETAN PATEL
Feb 11, 2026 07:02:40
Surat, Gujarat
સુરતના જહાંગીરપુરા થી ડભોલી વચ્ચે નો તાપી રિવર બ્રિજ આજથી બંધ
78 દિવસ સુધી વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવશે
બ્રિજ રીપેર ની કામગીરીને લઈ બંધ કરવામાં આવશે
રોજે રોજ હજ્જારો વાહનચાલકો આ બ્રિજનો ઉપયોગ કરે છે
હવે તેઓએ અંદાજીત 7 થી 8 કિલો મીટર નો ચકરાવો ફરવાનો વારો આવશે
અગાઉ બ્રિજ પર પડેલા ગાબડા ઠીંગણા મારી કામગીરી પતાવી દેવામાં આવી હતી
હવે બ્રિજની મરામત કરવામાં આવશે
બોર્ડના વિદ્યાર્થીઓનુ પેડેશે હાલાકી
અંદાજીત 4 થી 5 કિલોમીટર નો ચકરાવો ફરવો પડશે
સ્થાનિક લોકોમાં રોષ ની લાગણી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 08:02:060
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 08:01:530
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 08:01:290
Report
UPUMESH PATEL
FollowFeb 11, 2026 07:05:150
Report
AKAshok Kumar
FollowFeb 11, 2026 06:48:190
Report
JDJAYESHBHAI DOSHI
FollowFeb 11, 2026 05:04:500
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 05:02:320
Report
UPUMESH PATEL
FollowFeb 11, 2026 04:50:120
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 04:20:030
Report
NDNavneet Dalwadi
FollowFeb 11, 2026 04:16:100
Report
URUday Ranjan
FollowFeb 11, 2026 04:00:410
Report
DMDURGESH MEHTA
FollowFeb 10, 2026 18:15:100
Report
URUday Ranjan
FollowFeb 10, 2026 16:02:340
Report
MDMustak Dal
FollowFeb 10, 2026 16:02:150
Report