Back
वलसाड़ में साधु भेष धरे ठगों ने वृद्ध दंपत्ति से सोने के आभूषण लूटे; एक गिरफ्तार
UPUMESH PATEL
Feb 11, 2026 07:05:15
Valsad, Gujarat
ઍન્કર : વલસાડ જિલ્લામાં સાધુનો વેશ ધારણ કરીને લોકોની આસ્થા સાથે ખીલવાડ કરી તેમને લૂંટતી એક ગેંગ સક્રિય થઈ છે. પીઠા ગામ પાસે એક વૃદ્ધ દંપતીને રસ્તો પૂછવાના બહાને રોકી, તેમને હિપ્નોટાઇઝ કરી સોનાના દાગીના લૂંટી લીધા હતા. ગ્લોસેલે, વલસાડ પોલીસની સતર્કતાને કારણે આ ગેંગનો એક સભ્ય હવે જેલના സળિયા પાછળ છે. ત્યારે કોણ છે આ વ્યક્તિ અને કઈ રીતે તપાસમાં આ ચોરી છુપાઈ છે આ ક્રાઇમ રિપોર્ટમાં
વિઓ 01 : ૭૩ વર્ષીય જયંતીભાઈ પટેલ અને તેમના પત્ની ગત ૭મી ફેબ્રુઆરીના રોજ પોતાની એક્ટિવા લઈને પીઠા ગામે એક કુટુંબિક વિધિમાં નિકળ્યા હતા. હજી તેઓ પીઠા ગામ પાસે પહોંચ્યા જ હતા. ત્યાં જ એક સફેદ રંગની સ્વિફ્ટ કાર તેમની પાસે આવીને ઉભી રહી. કારમાં બે વ્યક્તિઓ સવાર હતા. જેમાંથી એકે ભગવા વસ્ત્રો ધારણ કરેલા હતા અને તે સાધુ જેવો દેખાતો હતો. આ ઠગબાજોએ ખૂબ જ વિનમ્રતાથી નાસિક જવાનો રસ્તો પૂછ્યો અને ત્યારબાદ જયંતીભાઈને વાતોમાં પરોવી દીધા... વાદોમાં સાધુના વેશ જેમાં રહેલા અમરનાથ પાસિયારે વૃદ્ધાને પોતાની વિશિષ્ટ શક્તિઓનો ડર બતાવ્યો અથવા તો લોક આપ્યો તેમને હિપ્નોટાઇઝ કર્યા હતા. અર્ધજાગૃત અવસ્થામાં આવી ગયેલા વૃદ્ધાએ કંઈ પણ વિચાર્યા વગર પોતાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર અને હાથની સોનાની બંગડીઓ ઉતારીને પેલા કથિત સાધુને આપીને દીધા હતા. ઘરેણાં હાથમાં આવતા જ આરોપીઓ પલક ઝપકાવતા કારમાં સવાર થઈને ત્યાંથી ફરાર થયા હતા. થોડીવાર બાદ જ્યારે દંપતી ભાનમાં આવ્યું, ત્યારે તેમને ખબર પડી કે તેમની સાથે મોટી ચોથી થઈ છે.
બાઈટ : ભાર્ગવ પંડયાHQ DYSP
વિઓ 02 : સમગ્ર મામલે દંપતી દ્વારા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ થતા વલસાડ પોલીસ આ કેસને ગંભીરતાથી લઈને રૂરલ પોલીસ અને એલ.સી.બી. પોલીસની ટિમ દ્રારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. એલ.સી.બી. ની ટીમને બાતમી મળી હતી કે આ લૂંટમાં વપરાયેલી કાર ખેડબ્રાહ્મા તરફ જઈ રહી છું અને આરોપીઓ સોનાના દાગીના વેચવાની પેરવીમાં છે. પોલીસોએ તાત્કાલિક નાકાબંધી કરી_car ચાલક નરસિંહનાથ ઉર્ફે નરેન્દ્રનાથ મનારીને દબોચી લીધો હતો. તેની પાસેથી લૂંટાયેલા સોનાના ઘરેણાં પણ મળી આવ્યા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ઝડપાયેલા નરસિંહનાથ મનારી કોઈ સામાન્ય ગુਨੇગાર નથી, પરંતુ તેના પર ગુજરાતના અલગ-અલગ જિલ્લામાં ૨૦થી વધુ ગુનાઓ નોંધાયેલા છે.
બાઈટ ભાર્ગવ પંડયાHQ DYSP
વિઓ 03 : વલસાડ LCB પોલીસ હાલતના એક આરોપીને પકડીને જેલના સળિયાઓ પાછળ ધકેલી દેવામાં આવ્યો છે તો પોલીસ સાધુનો વેશ ધારણ કરનાર આ આરોપીના સાથીદાર અમરનાથ પઢિયારની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.ઉમેશ પટેલ ઝી మీడియા વલસાડ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 08:02:060
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 08:01:530
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 08:01:290
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 07:02:400
Report
AKAshok Kumar
FollowFeb 11, 2026 06:48:190
Report
JDJAYESHBHAI DOSHI
FollowFeb 11, 2026 05:04:500
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 05:02:320
Report
UPUMESH PATEL
FollowFeb 11, 2026 04:50:120
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 04:20:030
Report
NDNavneet Dalwadi
FollowFeb 11, 2026 04:16:100
Report
URUday Ranjan
FollowFeb 11, 2026 04:00:410
Report
DMDURGESH MEHTA
FollowFeb 10, 2026 18:15:100
Report
URUday Ranjan
FollowFeb 10, 2026 16:02:340
Report
MDMustak Dal
FollowFeb 10, 2026 16:02:150
Report