Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad380006
2019 NDPS मामले में चार आरोपियों को 15-15 वर्ष की सजा; Surat से 330 കിലોગ્રામ गांजा पकड़ा गया
DRDarshal Raval
Feb 11, 2026 10:02:54
Ahmedabad, Gujarat
અમદાવાદ. 2019માં sog એ પકડેલા ગાંજા નો મામલો કોર્ટે કેસમાં 4 આરોપીને 15 વર્ષની સજા ફટકારી 2019માં sogએ બાતમી આધારે 30 કિલોથી ગાંજો સાથે બે ની કરી હતી ધરપકડ તપાસમાં સુરત થી વધુ બે લોકો સાથે 330 kg ગાંજો ઝડપયો હતો Ndps કેસમાં 4 આરોપીઓને 15 સાક્ષી અને 36થી વધુ દસ્તાવેજી પુરાવાને આધારે દોષિત જાહેર કર્યા 3 ઓક્ટો 2019માં sogમાં નોંધાઇ હતી પોલીસ ફરિયાદ ડ્રગ્સની હેરાફેરી વધી રહી હોવાની કોર્ટે નોંધ લઈ સજા ફટકારી ડ્રગ્સની હેરાફેરી અટકાવવા દોષીતોને બક્ષી ન શકાય... કોર્ટ
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
ARAlkesh Rao
Feb 11, 2026 12:36:39
Palanpur, Gujarat:બનાસકાંઠા જિલ્લામાં લગ્ન ગ્રંથિથી જોડાઈ પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહેલા એક નવયુગલનું અનોખું પ્રિવેડિંગ શૂટ સામે આવ્યું છે. લગ્નના 10 દિવસ પહેલા આ નવ યુગલ પ્રિવેડિંગ શૂટ કરવા કોઈ ફિલ્મી સ્થળએ જવાની જગ્યએ પાલનપુરની સિવિલ હોસ્પિટલના સ્લમ દર્દીઓ અને જરૂરિયાત મંદ લોકો વચ્ચે ગયું અને આ ઘોર કળિયુગમાં લોકો જયારે અલગ અલગ સ્થળોએ જઈ ફિલ્મી પ્રિવેડિંગ શૂટ કરાવતા હોય છે તે વચ્ચે આ નવયુગલે હિન્દૂત સંસ્કૃતિના "સેવા પરમો ધર્મ" ને વળગી રહી જરૂરિયાત મંડ દર્દીઓ ની સેવા કરી પ્રિવેડિંગ શૂટ કર્યું છે અને સમાજ સેવાના નવા દીપ પ્રકાશિત કર્યો... ટેકનોલોજી અને આધુનિQuષતાના આ ઘોર કળયુગમાં આજકાલના યુવાનો પોતાના લગ્ન પ્રસંંગ દરમિયાન પશ્ચિમી સંસ્કૃતિ અનુસાર અલગ અલગ રીતે પ્રીવેડિંગ સૂટ આપી રહ્યા હોય છે. તે વચ્ચે બનાસ્કાંઠા જિલ્લામાં પ્રિવેડિંગ શૂટનો આજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. પાલનપુરના એક નવયુગલે પોતાના લગ્ન પ્રસંગનું પ્રિવેડીંગ શૂટ કરવા ફિલ્મી ધબથી દૂર રહી ઘોર કલિયુગમાં ફાટી નીકળેલી પશ્ચિમી સંસ્કૃતિ વચ્ચે ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા ભારતીય સંસ્કૃતિ અનુસાર "સેવા પરમો ધર્મ" ને વળગી અનોખું પ્રીવેڈિંગ શૂટ કર્યું છે. પાલનપુરના વ્યાસ પરિવારના મીત વ્યાસ અને તેની સાથે લગ્ન કરવા જઈ રહેલ બંસરી પોતાના લગ્ન પહેલાની આ પળોને યાદગાર બનાવવા લગ્નના 10 દિવસ પહેલા પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં પહોંચી વ્યવસ્થા સારવાર მიღતી જરૂરિયાતમંદ દર્દીઓને ફ્રૂટ સહીત ખાદ્ય સામગ્રીની કીટ વિતરણ કરી દર્દીઓને સાથો સાધો આપી જેથી તેમના જીવનના અગત્યના પ્રસંગના ગણતરના દિવસો વચ્ચે નવ યુગલ સિવિલ હોસ્પીટલના દર્દીઓ પાસે પહોંચી ફોટો શૂટ કરવાનું કામ કર્યું. આ અનુખા સેવાકારી કાર્યને બિરદાવી નોબ યુગલોના ઉમંગને મળતા બહુમત્તવ આપવામાં આવ્યું અને બિલાડ વિધાયકા આ કાર્યને સન્માનિત કર્યું... બાઈટ - પી ಜೆ ચૌધરી - બનાસ મેડિકલ ચેરમેન (આ યુગમાં લગ્ન કરવા જઈ રહેલા આ દીકરા દીકરી જે સેવા સાથે પ્રીવેડિંગ નો આઈડિયા ખુબ સરાહનીય છે...) જો કે લગ્ન જીવનના પહેલાના દિવસો ને"લોકોની સેવા" સાથે યાદગાર બનાવવા આ નવ યુગલે માત્ર સિવિલ હોસ્પિટલમાં જ નહીં પરંતુ પાલનપુરમાં એક ખાનગી સંસ્થા દ્વારા સંચાલિત ભોજન રથમાં જરૂરિયાત મંદ લોકો ભોજન પણ પીરસ્યુ. ત્યારે સાથે સાથે શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે ઠુંઠવાટતા લોકોને ધાબળા વિતરણ સાથે ગૌ શાળામાં બીમાર ગાય માતાઓ ની સેવા કરી અનોખું પ્રિવેડિંગ શૂટ કર્યુ. લોકો પરોપકારી સેવા તરફ પ્રેરાયા. બાઈટ - મિત વ્યાસ-લગ્ન કરવા જઈ રહેલ યુવક (મારા પિતાનું સપનું હતું કે પ્રિવેડિંગના ખોટા ખર્ચ બચાવી પરોપકારી સેવા કરીએ...) બાઈટ - બંસરી -લગ્ન કરવા જઈ રહેલ યુવતી (મારા સાસરી માંથી આ પ્રસ્તાવ મુકાયો અને મારાં માતા પિતા એ સ્વીકાર્યો ખુબ ખુશ છું. ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાના પ્રયાસ નો મોકો મળ્યો છે...) અલકેશ રાવ - બનાસકાંઠા 9687249834
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 11, 2026 12:35:18
0
comment0
Report
URUday Ranjan
Feb 11, 2026 11:52:05
Ahmedabad, Gujarat:એન્કર : રાજકોટમાં થયેલી ૧૫૦ કિલો ચાંદીની ચકચારી ચોરીના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સતત બીજી મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે નરોડા વિસ્તારમાંથી વધુ એક આરોપીને ઝડપી પાડી ૪૦ કિલો ચાંદી કબજે કરી છે. આ કેસમાં હવે અમદાવાદના એક વકીલની સંડોવણીનો પણ પર્દાફાશ થયો છે. કેવી રીતે ચોરીનું ચાંદી ઓગાળીને સગેવગે કરવામાં આવતું હતું અને કોણ છે આ માસ્ટરમાઈન્ડ, જોઈએ આ અહેવાલમાં.. ધીચારોમાં રાજકોટમાં ૧૫૦ કિલો ચાંદીની ચોરીએ પોલીસ બેડામાં દોડધામ મચાવી હતી, ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં બેક-ટુ-બેક ઓપરેશન પાર પાડીને મોટી રિકવરી કરી છે. ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે મોડી રાત્રે નરોડાના મેંગો સિનેમા પાસેથી માંગુંસિંહ જબરસિંહ รાઠોડ નામના શખ્સને દબોચી લીધો છે. आरोपીના ઘરે તપાસ કરતા 크ાઈમ 브ાન્ચને ૩૦ કિલો ચાંદીના દાગીના અને ૧૦ કિલો ઓગાળેલું ચાંદી મળી આવ્યું છે. એટલે કે અત્યાર સુધીમાં આ કેસ માં કુલ ૮૦ કિલો ચાંદી રિકવર કરવામાં આવ્યું છે. આ તપાસમાં જે ખુલાસો થયો છે તે સૌથી વધુ ચોંકાવનારો છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં અમદાવાદના વકીલ વિક્રમ রাজપૂतની સંડોવણી સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, મુખ્ય આરોપી મુકેશ પ્રજાપતિએ ચોરી કરેલું ચાંદી વકીલ વિક્રમ રાજપૂતને આપ્યું હતું. આ વકીલે જ ચાંદીને ઓગાળીgebnisse માટે માંગુંસિંહ રાઠોડને કામ સોંપ્યું હતું. આરોપીપાસેથી ચાંદી ઓગાળવાની ખાસ ભઠ્ઠી અને સાધન સામગ્રી પણ મળી આવી છે. આ મહીં ક્રાઈમ બ્રાન્ચે માંગુંસિંહ અને પ્રદીપ પ્રજાપતિની અટહ અટકાયત કરી છે. આ સ્પષ્ટતા છે કે વકીલ વિક્રમ રાજપૂતના માધ્યમથી આ ચાંદી બજારમાં સગેવગે કરવાની તૈયારી હતી. હાલ ક્રાઈમ બ્રાન્ચે વકીલની સઘન પૂછપરછ શરૂ કરી છે અને તેની ધરપકડની પણ તૈયારી ચાલી રહી છે. આ ઓપરેશનથી હવે સમગ્ર નેટવર્ક ખુલ્લું પડી ગયું છે. વકીલની ધરપકડ બાદ ઘણી મોટા ખુલાસા થવાની શક્યતા છે. રાજકોટ પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હવે બાકીના ૭૦ કિલો ચાંદી સુધી પહોચવા માટે આ આરોપીના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયામાં છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 11, 2026 11:51:41
Surat, Gujarat:સુરત બ્રેક માથાભારે ચિરાગ ગોટીનો માર મારવાનો વિડીયો મામલો માર નો ભોગ બનનાર પહોંચ્યા એસઓજી પોલીસ મથક ચિરાગ ગોટી વિરુદ્ધ આપી અરજી રડતા રડતા ભોગ બનનારે આપી અરજી ન્યાય માટે ગુહાર લગાવી બે વખતતો અરજી કર્તા એ આપઘાતનો કર્યો હતો પ્રયાસ ઉધારી ના લીધેલ પૈસા પરત ન આપનાર પર હેવાનીયત ગુજારતો યુવાન હાથ જોડતો રહ્યો છતાં માર મારતો રહ્યો ચિરાગ ગોટી માર મારતો વિડીયો પણ ચિરાગ ગોટી ઉતારતો પટ્ટા થી,લાકડા થી અને લlafા મારતો વિડીયો વાયરલ લોકોમાં રોષ જોવા મળેો ઉધારીમાં પૈસા લેનાર પૈસા ન આપે તો હાલવિયત ગુજારી ખોફ જમાવતો હતો સુરત પોલીસ આવા અસામાજિક તત્વો સામે પગલાં ભરે તેવી માંગ હાથમાં રિવોલ્વર બતાવી ફોટા પણ પડાવ્યા હતા ગોટી એ बાઈट..પ્રભાસ વ્યાસ..ફરિયાદી બાઈટ..જીગ્નેશ વ્યાસ ..ફરિયાદી
0
comment0
Report
URUday Ranjan
Feb 11, 2026 11:50:07
Ahmedabad, Gujarat:અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક મોટા ઓપરેશનમાં રાજસ્થાનની કખ્યાત અમન બચ્ચા ગેંગના બે શાર્પશૂટર ઝડપાઈ જાય છે. 7 કલાક ચાલેલા આ હાઈ-વોલ્ટેજ ડ્રામામાં પોલીસે ઈસ્કોન ચાર રસ્તા પાસેથી બે રીતા ગુનેગારને દબોચી લીધા. જેલમાંથી છૂટ્યા બાદ આ ગેંગ ફરી સક્રિય થઈ રહેલ હતો અને અમદાવાદમાં નવું નેટવર્ક રૂપમાં જોડાવા આવી હતી. આ સ્પેશિયલ ઓપરેશન વિશે ક્રાઈમ બ્રાન્ચનું પરફોર્મ કરાયું છે. આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ ખૂબ હિંસક છે. અમન ઉર્ફ બેંચા આ ગેંગનો મુખ્ય સૂત્રધાર છે; હત્યા, કાળીયાં और આર્મ્સ એક્ટ જેવા 20 થી વધુ ગુનાઓ નોંધાયેલો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી vultચાળેggો યુવાનોને ગેંગમાં જોડવાના નેટવર્કબદ્ધ કોશિશો ઝડપાયા. કોટા પોલીસ સાથે સંકલન કરીને ટૂંક સમયમાં આ આરોપીઓને કોટા પોલીસને સોંપવામાં આવશે. આ ઓપરેશન દ્વારા જાણવા મળ્યું કે ગુજરાતમાં પરપ્રાંતીય ગુનેસંગ્રહોને રોકવાનો સંકલન થયું છે. આ કાર્યવાહીમાં અમદાવાદ પોલીસે સ્પષ્ટ કર્યું કે પરપ્રાંતીય ગુનેગારો માટે ગુજરાતમાં જગ્યા નથી.
0
comment0
Report
NBNarendra Bhuvechitra
Feb 11, 2026 11:49:29
Nagod, Gujarat:એપ્રુવલ બાઈ ડેસ્ક જાહેરત માટે એંકર :- રાજ્યના આદિજાતિ વિસ્તારના લોકો અને ગામનો વિકાસ થાય એ હેતુ થી રાજ્યની सरकार દ્વારા વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત અલગ અલગ વિકાસના કામો કરી અંતરિયાળ ગામો સુધી વિકાસની ગાથા પહોચાડી છે.ત્યારે મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતા તાપી জেলার ગામોને પણ સારા રસ્તા અને પાણીની શુંવ્યવસ્થિત સુવિધા મળતા ગ્રામજનો સરકારો આભાર માની રહ્યા છે..... વીઓ -1 દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં મહત્તમ આદિવા seated ઓ રહે છે.જેને લઈને રાજ્ય સરકાર ઘ્વારા વনબંધુઓ મુખ્યપ્રવાહ થી જોડાય એને ગ્રામીણ વિસ્તારનો વિકાસ થાય એ હેતુ થી વનબંધુ કલ્યાણ યોજના થકી અલગ વિવિધ માળખાગત સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.તાપી જિલ્લાના અંતરિયાળ ગામો પણ વિકાસથી વંચિત નહીં રહી જાય એ માટે સરકાર દ્વારા રોડ રસ્તા અને પાણીની મુખ્યત્વ્ય સુવિધાઓ ઘરેજે ઉપલબ્ધ કરતા આદિજાતિ વિસ્તારના લોકો સુખાકારી અનુભવતા સરકારનો આભાર માની યોજના નો લાભ લઈ રહ્યા છે... બાઈટ :-1-નયના ચૌધરી (લાભાર્થી) પાણી સુવિધા) બાઈટ :-2-શૈલેષભાઈ ચૌધરી (રસ્તા માટે બાઈટ) વીઓ :-2 તાપી જિલ્લામાં વ્યારા તાલુકાનો ઊંચામાળા ખાતે અગાઉ કાચા રસ્તા હતા જે હવે ડામર રોડ બની જતા વાહનચાલકો અને ગ્રામજનો હાશકારો અનુભવી રહ્યા છે.એજ ગામમાં અગાઉ દૂર દૂર સુધી પાણી લેવા માટે જવું પડતું હતું પરંતુ વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત તેમના આંગણામાં જ બોર સાથે નળ કનેક્શન મળતા બારે માસ પાણી મળી રહેતા ગ્રામજનો સરકાર નો આભાર વ્યક્ત કરી રહ્યા છે ત્યારે વિગતવાર વાત કરીએ તો તાપી જિલ્લામાં રોડ અને પાણીની આ મુજબ સુવિધાઓ કરવામાં આવી છે અને તેની પાછળ આટલો ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.. રસ્તા ની વિગતLAST 10 વર્ષના ગ્રામીણ વિસ્તારમાં 321 કાચા થી ડામર રસ્તા કુલ 16645.33 લાખ માં બનાવાયા, જ્યારે 665 રસ્તાનું 30588.32 લાખ ના ખર્ચે રિસરફેસિંગ કરવામાં આવ્યું તો 9 જેટલા રોડ પહોળા કરવા પાછળ 1937.90 લાખ નો ખર્ચ કરાયો પાણી ની સુવિધા.. 486 ગામોમાં 2 લાખ 12 હજાર 489 ઘર માં નળ જોડાણ કરાયું જેમાં 102 કરોડ નો ખર્ચ કરાયો છે.
0
comment0
Report
VPVasu Parmar
Feb 11, 2026 11:48:17
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 11, 2026 11:47:34
Surat, Gujarat:સુરત બ્રેક બોર્ડના પેપરસનું પેકેટ વહેલા ખુલીશે તો પ્રિન્સિપાલ જેલની હવા ખાશે ઈજાફો પણ અટકી જશે સ્ટ્રોંગ રૂમથી ક્લાસ સુધી “ડિજિટલ વ્યોચ’, ગાડીના લાઈવ ફોટા બોર્ડને મોકલવા પડશે સીસીટીવી અને વિદ્યાર્થીઓ સામે જ કવર ખુલશે ગરરીતિમાં પ્યુન પણ નહીં બચે પ્રશ્નપત્રના પેકેટો સીસીટીવી કેમેરાની નજર નીચે અને બે વિદ્યાર્થીની સક્ષા આપશે જ ખોલવા પડશે જો કોઈ પાણીવાળા કે સફાઈ કામદાર કોરાપાની હેરાફેરીમાં કે સાંકેતિક ગેરરીતિમાં મદદ કરતા પકડાશે, તો તેમને તાત્કાલિક અસરથી કામગીરીમાંથી દૂર કરી તેમના મહેનતાણું રોકી દેવાશે બિરશામુંડા એક્સપ્રેસ ની શરૂઆત કરવામાં આવી છે 14 જેટલી બસો ટ્રાઈબલ એરિયામાં મુકવામાં આવશે વન टू વન..भगિરथસિંह गढ़वी.डी ઈ ઓ
0
comment0
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
Feb 11, 2026 11:47:24
Modasa, Gujarat:રાજ્યની વિવિધ સ્પોર્ટ્સ સ્કૂલો માં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે બે દિવસીય બેટરી ટેસ્ટ અરવલ્લી જિલ્લા ના મુખ્ય મથક મોડાસા માં સંપન્ન થયો. સરકાર દ્વારા સંચાલિત એવી 39 સ્પોર્ટ્સ સ્કૂલો માં પ્રવેશ મેળવવા માટે અન્ડર નાઈન અને ઈલેવનના બાળકો માટે ફ્લાઈંગ સ્ટાર્ટ, બ્રોડ ਜમ્પ, શટર રન સહિતની વિવિધ ગેમ્સ મોડાસા ની કોલેજ ગ્રાઉન્ડ માં યોજાઈ હતી. જિલ્લા કક્ષાના યંગ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન કાર્યક્રમમાં પસંદગી થયેલા બાળકોને રાજ્યકક્ષા માટે મોકલવામાં આવશે એર કારણે મેરીટ મુજબ 39 શાળાઓ માં પ્રવেশ આપવામાં આવશે, Dlss પ્રોગ્રામ સ્કૂલ તરીકે જાણીતી તમામ 39 સ્કૂલોમાં પ્રવેશ પ્રાપ્ત કરેલાં તમામ વિદ્યાર્થી/ વિદ્યાર્થીઓને અભ્યાસ, રહેવા, જમવા અને સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધવા માટે નિઃશુલ્ક સવલત આપવામાં આવતી હોય છે ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન ટેસ્ટમાં બહેનો અને ભાઈઓએ ભાગ લીધો હતો.. આ કાર્યક્રમ અંગે/arવલ્લી જિલ્લા રમતગમત વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
0
comment0
Report
SVSANDEEP VASAVA
Feb 11, 2026 11:46:54
Surat, Gujarat:આદિવાસી વિસ્તારમાં ના છેવાડા સુધી સરકારની વિકાસ લક્ષી સહાય યોજના થી પગભર થઈ રહ્યા છે. સુરત જિલ્લા અંતરિયાળ વિસ્તારમાં ના ઉમરપાડા તાલુકના સરવણ ફોકડી ગામના ખેડૂત માટે મહત્વની સાબિત થઈ છે. ધીરુ ભાઈ વસાવા જે ચોમાસા આધારિત ખેતી કરી રહ્યા હતા, ખેતર ખેડવા માટે તેઓને મુશ્કેલી સાબિત થઈ રહ્યું હતું, અન્યે થી ખેતર ખેડવા માટે ટ્રેકટર પૈસા ખર્ચી ને મંગાવું પડતું હતું, અન્યો ટ્રેકટર માટે ૧ લાખ રૂપિયા ની સહાય આપી છે. જેને લીધે તેઓ નવું ટ્રેકટર ખરીદી કરી હતી અને આજે સારી રીતે ખેતી કરી રહ્યાં છે,વએટલુંજ નથી અન્ય ખેડૂતોઓ પણ તેઓ પાસે ખેતર ખેડાવા માટે ટ્રેકટર લઈ બોલાવે છે. અને તે માટે ધીરુ ભાઈ ને મહેનતાણું પણ આપવામાં આવે છે. એટલે ગુજરાત સરકાર ની વન બંધુ યોજના આદિવાસી વિસ્તારમાં વિકાસલક્ષી પુરવાર સાબિત થઈ રહી છે.
0
comment0
Report
GKGovindbhai Karmur
Feb 11, 2026 11:46:40
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 11, 2026 11:45:37
Ahmedabad, Gujarat:અમદાવાદ સુખરામનગરમા મકાન પડવાની ઘટના પર AMC નેતા વિપક્ષની પ્રતિસાદ AMC દાવો કરે છે કે ગરીબો માટે ૮ હજારથી વધુ મકાનો બનાવ્યા છે શહેરમાં ૧૦ હજારથી વધુ મકાનો જર્જરીત છે સુખરામનગર વિસ્તારમાં આજે ઘટનામાં ૪૦ થી વધુ લોકો બચાવ્યા છે AMC પોલિસી બનાવે છે પરંતુ અમલ નથી થતો ગરીબોના જર્જરીત આવાસના રીડેવલપમેન્ટ કરવા જોઈએ જનતા અને કોર્પોરેશન વચ્ચે મિસ કમ્યુનિકેશનના કારણે કામો નથી થતા સુખરામનગર સ્લમ ક્વાર્ટસ બાલકની ધરાશાયી થવાનો મામલો એએમસીના ડેપ્યુટી કમિશનર જયેશ ઉપાધ્યાયનું નિવેદન રહેવાસીઓને જર્જરીત આવાસ મુદે નોટિસ આપી હતી મકાન ખાલી કરવા માટે સુચના આપી હતી એએમસી દ્વારા શહેરના ૧૪ સ્લમ ક્વાર્ટસના રીડેવલપમેન્ટ માટે ટેન્ડર પ્રક્રિયા ચાલુ આગાઉ જર્જરીત આવાસના નળ અને ગટર કનેક્શન કાપ્યા સુખરામનગર س્Slમ ક્વાર્ટસના રીડેવલમેન્ટના ટેન્ડર પ્રક્રિયા ચાલુ
0
comment0
Report
Advertisement
Back to top