Back
जुनागढ़ के भवनाथ मंदिर में महाशिवरात्रि मेले का शुभारम्भ, ध्वजा रोहण के साथ
AKAshok Kumar
Feb 11, 2026 06:48:19
Junagadh, Gujarat
જૂનાગઢના ભવનાથ મંદિરે આજરોજ ધ્વજા રોહણ સાથે ભજન ભોજન અને ભક્તિનો.triveni સંગમ સમો મીની કુંભ મહાશિવરાત્રી મેળો ખુલ્લો મુકાયો છે, 11 ફેબ્રુઆરી થી 15 ફેબ્રુઆરી સુધી મેળો યોજાશે, દર વર્ષની જેમ આ વખતે વહીવટી તંત્ર દ્વારા મહાશિવરાત્રી મેળો ભવ્ય રીતે ઉજવાશે જુદિયા કલેકટર અનિલ રાણાવસિયા એ જણાવ્યું કે ધ્વજા રોહન બાદ સાંજે ડમરુ યાત્રા યોજાશે જેમાં ગિરનાર દરવાજાથી ભવનાથ સુધી પદયાત્રા દ્વારા ડમરુ યાત્રા માં સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ અને ભાવિકો જોડાશે, આ મેળામાં આવતા લાખો ભાવિકોની સુવિધા માટે તંત્ર એ તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે, માયિ કુંભ શિવરાત્રી મેળો દિવ્ય અને ભવ્ય બને એ માટે પૂરતા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે, ભજન ભોજન સાથે ભક્તિનો સંગમ માં આજથી હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠશે, ઉતારા, અન્નક્ષેત્રો માં ભાવિકો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા દર વર્ષની જેમ કરવામાં આવી છે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 08:02:060
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 08:01:530
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 08:01:290
Report
UPUMESH PATEL
FollowFeb 11, 2026 07:05:150
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 07:02:400
Report
JDJAYESHBHAI DOSHI
FollowFeb 11, 2026 05:04:500
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 05:02:320
Report
UPUMESH PATEL
FollowFeb 11, 2026 04:50:120
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 04:20:030
Report
NDNavneet Dalwadi
FollowFeb 11, 2026 04:16:100
Report
URUday Ranjan
FollowFeb 11, 2026 04:00:410
Report
DMDURGESH MEHTA
FollowFeb 10, 2026 18:15:100
Report
URUday Ranjan
FollowFeb 10, 2026 16:02:340
Report
MDMustak Dal
FollowFeb 10, 2026 16:02:150
Report