Back
खडाणा गांव में दर्दनाक हत्या, प्रेम संबंध से उठा सवाल
BPBurhan pathan
Feb 02, 2026 13:06:56
Anand, Gujarat
આણંદ જિલ્લાનાં પેટલાદ તાલુકાના ખડાણા ગામમાં 45 વર્ષેના યુવકના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્્યાની ઘટના થી સમગ્ર પંથકમાં ચકચાર છે. ખડાણા ગામના Ramdevwala Faliyāમાં ગત રાત્રિને એક 45 વર્ષના યુવકની હત્યા કરવામાં આવી. વતની કાણીસા ગામના અને ઘણા સમય થી ખડાણા ગામમાં રહેતા બાબુ પરમારની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા થઈ હતી. હત્યારાએ યુવકનું ગુપ્તાંગ કાપી ઘરની આंगણમાં ફેંકી નાખ્યું. સવારે ઘરની બહાર પાસાં દેખાતો મૃતદેહ લોકો ઉમિકે ભેગી થયા. પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરુ કરી. પ્રાથમિક તપાસ પ્રમાણે પ્રેમપ્રકરણ કે અનૈતિક સંબંધના સંશય સેવાયા. બાદમાં મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. ગામના સરપંચના ફરજિયાંત ફરિયાદ આધારે અજાણ્યા હત્યારા સામે હત્યાનો કાયદો નોંધાઈ વધુ તપાસ ચાલુ. ચારથી વધુ શકમંદોનેRounds UP કરીને કડક પૂછપરછ. ટૂંક સમયમાં હત્યાનો ભેદ ઉકેલાઈ જશે એવી આશા.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
BPBurhan pathan
FollowFeb 02, 2026 14:46:130
Report
HBHimanshu Bhatt
FollowFeb 02, 2026 13:48:460
Report
AKArpan Kaydawala
FollowFeb 02, 2026 13:30:560
Report
CPCHETAN PATEL
FollowFeb 02, 2026 13:20:400
Report
MDMustak Dal
FollowFeb 02, 2026 13:09:440
Report
URUday Ranjan
FollowFeb 02, 2026 13:05:150
Report
DRDarshal Raval
FollowFeb 02, 2026 13:04:350
Report
AKArpan Kaydawala
FollowFeb 02, 2026 11:46:520
Report
CPCHETAN PATEL
FollowFeb 02, 2026 11:46:300
Report
AKArpan Kaydawala
FollowFeb 02, 2026 11:32:450
Report
SGSagar Gaikwad
FollowFeb 02, 2026 11:31:560
Report
BABASHIR AHMED MIR (Sagar)
FollowFeb 02, 2026 11:25:110
Report
SSSapna Sharma
FollowFeb 02, 2026 11:23:180
Report
CPCHETAN PATEL
FollowFeb 02, 2026 11:22:340
Report