Back
बजट 2026-27: JAMNAGAR के AYUSH निदेशक तनुजा नेसरी ने वैश्विक पहचान की उम्मीद जताई
MDMustak Dal
Feb 02, 2026 13:09:44
Jamnagar, Gujarat
તા.02-02-2026
રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર
સ્ટોરી ટાઇટલ : કેન્દ્રીય બજેટ 2026-27 સંદર્ભે જામનગર આઈ.ટી.આર.એ.ના ડાયરેક્ટર દ્વારા પ્રતિભાવ...
Slug : 0202 ZK JMR union BUDGET
ફોર્મેટ : AVB
લોકેશન : જામનગર
એન્કર :
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં આયુષ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક જાહેરાતો કરી છે. ભારતને મેડિકલ વેલ્યુ ટૂરિઝમ માટે વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવાનો દ್ರઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. જેમાં ગુણવત્તા, સંશોધન, રોજગાર નિર્માણ અને વૈશ્વિકെത്തપર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે.
વIo : 01
આ બજેટમાં આયુષ સિસ્ટમ માટે ૨૦ ટકા اضافારની જોગવાઈ તેમજ ડબલ્યૂ.એચ.ઓ. સંબંધિત મહત્વપૂર્ણ જાહેરાતો બદલ આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન, જામનગરના ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરીએ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે આ નિર્ણયોથી વૈશ્વિક સ્તરે આયુર્વેદ અને સમગ્ર આયુષ પદ્ધતિને નવી ઓળખ મળશે, તેમજ WHOના વિકાસ સાથે જામનગર વિશ્વના નકશામાં એક નવા સીમાચિહ્ન તરીકે ઉભરી આવશે.
બાઇટ : તનુજા નેસરી ( ડાયરેક્ટર ITRA જામનગર )
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowFeb 09, 2026 18:00:130
Report
PTPremal Trivedi
FollowFeb 09, 2026 17:32:220
Report
DMDURGESH MEHTA
FollowFeb 09, 2026 17:32:060
Report
DMDURGESH MEHTA
FollowFeb 09, 2026 17:31:540
Report
URUday Ranjan
FollowFeb 09, 2026 16:49:050
Report
CPCHETAN PATEL
FollowFeb 09, 2026 16:48:580
Report
CPCHETAN PATEL
FollowFeb 09, 2026 16:48:340
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 09, 2026 15:47:370
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 09, 2026 15:47:190
Report
URUday Ranjan
FollowFeb 09, 2026 15:16:17Ahmedabad, Gujarat:ગાંધીનગર ખાતે સિટીઝ ઓફ ટુમોરો બાઈટ
0
Report
DPDhaval Parekh
FollowFeb 09, 2026 14:31:070
Report
AKArpan Kaydawala
FollowFeb 09, 2026 14:19:150
Report
CPCHETAN PATEL
FollowFeb 09, 2026 13:37:190
Report
AKArpan Kaydawala
FollowFeb 09, 2026 13:01:550
Report
HBHimanshu Bhatt
FollowFeb 09, 2026 13:01:380
Report