Back
सूरत में नकली क्लीनर फैक्ट्री का पर्दाफाश, लाखों का माल जब्त
SVSANDEEP VASAVA
Mar 12, 2026 09:31:56
Surat, Gujarat
સુરત જિલ્લામાં અસલીના નામે નકલી નો ખેલ યથાવત છે. નકલી પ્રોડક્ટ બનાવતું કારખાનું કામરેજના પરબ ગામની GIDCમાં ব্রાન્ડ ક્લીનર કંપનીના નામે હલકી ગુણવત્તાવાળું ક્લીનર બનાવીને માર્કેટમાં વેચી દેતા પોલીસે અટક કરી નકલી ક્લીનર, મશીનરી સહિત 10.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ફર્શ સાફ કરવા માટે વપરાતી ટ્રેડ માર્ક Lizol કંપનીનું થતું હતું ડુપ્લિકેસન.
વિઓ... સૌથી લોકોએ સ્વાસ્થ્ય અને ખિસ્સા સાથે ચેડાં કરતા અસામાજિક તત્વો સામે સુરત ગ્રામ્ય LCB પોલીસે લાલ આંખ કરી છે. કામરેજ તાલુકાના પરબ ગામ સ્થિત ઓમ ટેક્સટાઇલ પાર્કમાં ચાલતા એક હાઈપ્રોફાઈલ ડુપ્લિકેટ ક્લીનરના રેકેટને પોલીસ બાતમીના આધારે ઝડપી પાડ્યું છે. જાણીતી બ્રાન્ડ ‘લાઈઝોલ’ના નામે ઝેરી કેમિકલ અને રંગીન પાણી વેચતા આ એકમ પર દરોડા પાડી போலீસે લાખોની માંગતી જપ્તી કરી છે. ચોક્કસ બાતમીના આધારે LCB પોલીસ ઓમ ટેક્સટાઇલ પાર્કના પ્લોટ નંબર 184/185ના બીજા માળે કાર્યરત “માપા ફેશન” નામના એકમમાં ઓચિંતીradhીડ કરી હતા. ફેશનના નામે ચાલતા આ યુનિટમાં અંદરનું દ્રશ્ય જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી. અહીં કોસ્મેટિક્સની આડમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ સ્ટીકરો લગાવી નિકલન નકલિન પેકિંગ પૂરજોશમાં ચાલી રહ્યું હતું.
બાઈટ :- (હટાવવામાં આવી)
વિઓ... બ્રાન્ડેડ ક્લીનરમાં કેમિકલનું ચોક્સસ પ્રમાણ હોય છે, જયારે અહીં માત્ર નફા માટે હાનિકારક એસિડ અને કેમિકલનો ઉપયોગ થતો હતો. આ નકલી લિક્વિડથી ત્વચાના ગંભીર રોગો અને શ્વાસની તકલીફ થઈ શકે છે. સૌથી મોટી વાત એ છે કે આ ક્લીનર જંતુનાશક હોતા જ નથી, માત્ર રંગીન પાણી હોય છે, જે સ્વચ્છતાના દાવાને પોકળ સાબિત કરે છે. ત્યારે LCBની આ આક્રમક કાર્યવાહીથી સુરત જિલ્લામાં નકલી ચીજવસ્તુઓ બનાવતા માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowMar 12, 2026 10:53:490
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowMar 12, 2026 10:34:230
Report
SSSapna Sharma
FollowMar 12, 2026 10:30:100
Report
SCSHAILESH CHAUHAN
FollowMar 12, 2026 10:06:100
Report
NBNarendra Bhuvechitra
FollowMar 12, 2026 09:27:290
Report
GDGaurav Dave
FollowMar 12, 2026 09:26:200
Report
DRDarshal Raval
FollowMar 12, 2026 09:26:040
Report
JSJayanti solanki
FollowMar 12, 2026 08:35:080
Report
BPBurhan pathan
FollowMar 12, 2026 08:30:540
Report
BPBurhan pathan
FollowMar 12, 2026 08:30:440
Report
DPDhaval Parekh
FollowMar 12, 2026 08:15:520
Report
NBNARESH BHALIYA
FollowMar 12, 2026 07:51:270
Report
DRDarshal Raval
FollowMar 12, 2026 06:33:290
Report
DRDarshal Raval
FollowMar 12, 2026 06:33:160
Report