Back
गुजरात में शादी धोखा गैंग का पर्दाफाश, कई युवकों से लाखों की ठगी
SCSHAILESH CHAUHAN
Mar 12, 2026 10:06:10
Idar, Gujarat
સેમ્બરકાંઠા જિલ્લામાં લગ્ન વાંછુક યુવકોને પોતાની જાળમાં ફસાવી ચાલી આચરતી ગેંગ સામે બે દિવસ અગાઉ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસ દ્વારા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ગેંગ અનેક યુવકોને લગ્ન કરાવી ચાર-પાંચ દિવસમાં છોડી ભાગી જતી હતી અથવા અન્ય પ્રકારના આરોપો માંફફી જેવી ધમકીઓ આપી છૂટાછેડા માટે દબાણ કરતી હતી. હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે આ ગેંગ સામે ફરિયાદ નોંધાઈ હતી અને ધરપકડ કરવામાં આવી હતી. હાલ પોલીસ ફરીયાદો વધુ ભોગ બનનારા લોકો સામે તપાસ કરી રહી છે, અત્યાર સુધીમાં ચાર અત્યાધિક યુવકોના ભોગ બનવાની જાણ થઈ છે અને બીજી તરફ ભોગ બનનારનને પાસે આવીને નિવેદન વગર આવવાનો આહવાન કરવામાં આવ્યો છે. આ આખી ગતિવિઘિમાં ઘર કે મેરેજ બ્યુરો દ્વારા આ તત્વો લોકોએ ઘણા મિત્રોને આઝાદ કરી લગ્ન કરાવી છેતરપિંડી કરી હતી, જે મામલો હિંમતનગર અને તેળોદ પોલીસ મથકોમાં નોંધાયો હતો.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowMar 12, 2026 13:04:130
Report
CPCHETAN PATEL
FollowMar 12, 2026 12:55:520
Report
VPVasu Parmar
FollowMar 12, 2026 12:55:280
Report
GDGaurav Dave
FollowMar 12, 2026 12:55:080
Report
URUday Ranjan
FollowMar 12, 2026 11:50:090
Report
AKArpan Kaydawala
FollowMar 12, 2026 11:46:55Ahmedabad, Gujarat:અમદાવાદઃ રિન્યુએબલ અનર્જી વિષય પર સોલર એનર્જી સાથે સંકળાયેલા 3 બિઝનેસમેનની બાઇટ. બાઇટ-1 અક્શય વાળંદ. બાઇટ-2 ચાહિલ સપકાલ. બાઇટ-3 નિકેત શાહ
0
Report
URUday Ranjan
FollowMar 12, 2026 11:46:230
Report
HBHimanshu Bhatt
FollowMar 12, 2026 11:17:480
Report
HBHimanshu Bhatt
FollowMar 12, 2026 11:16:390
Report
DPDhaval Parekh
FollowMar 12, 2026 11:10:140
Report
URUday Ranjan
FollowMar 12, 2026 10:53:490
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowMar 12, 2026 10:34:230
Report
SSSapna Sharma
FollowMar 12, 2026 10:30:100
Report
SVSANDEEP VASAVA
FollowMar 12, 2026 09:31:560
Report