Back
जेटपुर गैस सिलिंडर अफवाह से भड़की भीड़, आपूर्ति पर सवाल
NBNARESH BHALIYA
Mar 12, 2026 07:51:27
Jetpur, Gujarat
રાજકોટ જિલ્લામાં જેતપુર શહેરમાં ગેસ સિલિન્ડરને લઈને અફવાઓ વચ્ચે ગેસ એજન્સીઓ પર લોકોના ટોળા umlટી પડ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિને લઈને ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ શકે તેવી ભીતિ લોકોમાં ફેલાતી ઘણા ગ્રાહકો ગેસ સિલિન્ડર માટે એજન્સી પર પહોંચી રહ્યા છે. જેના કારણે શહેરની ગેસ એજન્સી બહાર લાંબી કતારીઓ અને ભારે ભીડ જોવા મળી રહી છે. ગેસ સિલિન્ડર બુક કરવા માટે કરવામાં આવતું ஆன்லાઈન બુકિંગ પણ સરળતાથી નથી થઈ રહ્યું, અનેક ગ્રાહકો દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે કે બુકિંગ માટે કોલ કરવામાં આવે પરંતુ કોલ લાગતો જ નથી, જેના કારણે તેઓને રૂબરૂ ગેસ એજન્સી સુધી જવું પડી રહ્યું છે. જો કે આ સિસ્ટમમાં કોઈ ખામી હોવાના કારણે આવતા હોવાથી સર્વર ઉપર ભાર વધે છે અને તે કારણે કોલ લાગતો નથી. ઓનલાઈન બુકિંગ ન થતું હોવાના કારણે ઘણા લોકો સીધા ગેસ એજન્સી પર જઈને સિલિન્ડર નોંધાવવા માટે ઉમટી પડ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે ઓનલાઈન તેમજ ઓફલાઈન બુકિંગ કર્યા પછી પણ ચારથી પાંચ દિવસ સુધી સિલિન્ડર ડિલિવરી મળતી નથી, જેના કારણે તેઓ સીધા એજન્સી પર જઈ સિલિન્ડર લેવા માટે પહોંચ્યા છે. બીજી તરફ ગેસ વિતરકોનું કહેવું છે કે તેમને ઉપરથી નિયમિત રીતે પૂરતી ડિલિવરી મળી રહી છે અને તેઓ દ્વારા પણ રાબેતા મુજબ જ ગ્રાહકોને સિલિન્ડર પહોંચાડવામાં આવી રહ્યા છે. સાથે જ વિતરકો દ્વારા લોકોને અફવાઓમાં ન આવવું અને ગભરાટમાં આવીને અનાવશ્યક ભીડ ન કરવા અપીલ પણ કરવામાં આવી છે. હાલ માટે અફવાઓના કારણે જેતપુર શહેરમાં ગેસ સિલિન્ડરને લઈને લોકોમાં ચિંતા અને ઉતાવળ જોવા મળી રહી છે અને તેના કારણે ગેસ એજન્સીઓ પર ગ્રાહકોની લાંબી કતારીઓ જોવા મળી રહી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
JSJayanti solanki
FollowMar 12, 2026 08:35:080
Report
BPBurhan pathan
FollowMar 12, 2026 08:30:540
Report
BPBurhan pathan
FollowMar 12, 2026 08:30:440
Report
DPDhaval Parekh
FollowMar 12, 2026 08:15:520
Report
DRDarshal Raval
FollowMar 12, 2026 06:33:290
Report
DRDarshal Raval
FollowMar 12, 2026 06:33:160
Report
CPCHETAN PATEL
FollowMar 12, 2026 06:06:300
Report
CPCHETAN PATEL
FollowMar 12, 2026 06:06:210
Report
JDJAYESHBHAI DOSHI
FollowMar 12, 2026 05:17:170
Report
DRDarshal Raval
FollowMar 12, 2026 04:47:080
Report
CPCHETAN PATEL
FollowMar 12, 2026 04:46:510
Report
DMDURGESH MEHTA
FollowMar 11, 2026 17:15:520
Report
DMDURGESH MEHTA
FollowMar 11, 2026 17:15:390
Report
SVSANDEEP VASAVA
FollowMar 11, 2026 17:15:200
Report