Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad380006
ईरान-इजरायेल युद्ध से गैस सिलिंडर कमी, इलेक्ट्रिक चूल्हे की मांग तेज
DRDarshal Raval
Mar 12, 2026 06:33:16
Ahmedabad, Gujarat
અમદાવાદ. ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ગેસ સિલિન્ડર સપ્લાયમાં સર્જાઈ અછત ગસ સિલિન્ડરમાં અછત સર્જાતા ઇલેક્ટ્રિક સગડીની વધી ડિમાન્ડ ગેટ સિલિન્ડર ન મળે તો ઇલેક્ટ્રિક સગડી થી કામ ચાલે તે માટે વધી ડિમાન્ડ ગેસ સિલિન્ડરમાં 60 રૂપિયાનો વધારો સામે ઈલેક્ટ્રિક સગડીમાં 15 ટકા જેટલો વધારો જોવા મળ્યો ભાવ વધારો છતાં સરળ ઉપાયને લઈને લોકો ઇલેક્ટ્રિક સગડી તરફ વળતા જોવા મળ્યા ઇલેક્ટ્રિક સગડીની ઇન્કવાયરી સાથે વેચાણમાં પણ વધારો પહેલા મહિને 5 થી 10 જેટલી જતી ઇલેક્ટ્રિક સગડી સામે હાલ એક દિવસમાં તેટલી ડિમાન્ડ જોવા મળી ઈકેલટ્રિક સગડી ડિમાન્ડ વચ્ચે ગ્રાહકોએ પણ આપી પ્રતિક્રિયા ગેસ પૂરો થાય તો બેકઅપ માટે તેમજ જૂની ઇલેક્ટ્રિક સગડી બંધ પડી ગયી હોય તો નવી લેવા માટે લોકો બજારોમાં પહોંચ્યા કેટલાક લોકો બજારમાં પોતાની રીતે ભાવ વધારે લેતા પણ જોવા મળ્યા ગ્રાહકોએ બજાર ભાવ નિયંત્રણ લાવવા કરી માંગ
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NBNARESH BHALIYA
Mar 12, 2026 07:51:27
Jetpur, Gujarat:રાજકોટ જિલ્લામાં જેતપુર શહેરમાં ગેસ સિલિન્ડરને લઈને અફવાઓ વચ્ચે ગેસ એજન્સીઓ પર લોકોના ટોળા umlટી પડ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિને લઈને ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ શકે તેવી ભીતિ લોકોમાં ફેલાતી ઘણા ગ્રાહકો ગેસ સિલિન્ડર માટે એજન્સી પર પહોંચી રહ્યા છે. જેના કારણે શહેરની ગેસ એજન્સી બહાર લાંબી કતારીઓ અને ભારે ભીડ જોવા મળી રહી છે. ગેસ સિલિન્ડર બુક કરવા માટે કરવામાં આવતું ஆன்லાઈન બુકિંગ પણ સરળતાથી નથી થઈ રહ્યું, અનેક ગ્રાહકો દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે કે બુકિંગ માટે કોલ કરવામાં આવે પરંતુ કોલ લાગતો જ નથી, જેના કારણે તેઓને રૂબરૂ ગેસ એજન્સી સુધી જવું પડી રહ્યું છે. જો કે આ સિસ્ટમમાં કોઈ ખામી હોવાના કારણે આવતા હોવાથી સર્વર ઉપર ભાર વધે છે અને તે કારણે કોલ લાગતો નથી. ઓનલાઈન બુકિંગ ન થતું હોવાના કારણે ઘણા લોકો સીધા ગેસ એજન્સી પર જઈને સિલિન્ડર નોંધાવવા માટે ઉમટી પડ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે ઓનલાઈન તેમજ ઓફલાઈન બુકિંગ કર્યા પછી પણ ચારથી પાંચ દિવસ સુધી સિલિન્ડર ડિલિવરી મળતી નથી, જેના કારણે તેઓ સીધા એજન્સી પર જઈ સિલિન્ડર લેવા માટે પહોંચ્યા છે. બીજી તરફ ગેસ વિતરકોનું કહેવું છે કે તેમને ઉપરથી નિયમિત રીતે પૂરતી ડિલિવરી મળી રહી છે અને તેઓ દ્વારા પણ રાબેતા મુજબ જ ગ્રાહકોને સિલિન્ડર પહોંચાડવામાં આવી રહ્યા છે. સાથે જ વિતરકો દ્વારા લોકોને અફવાઓમાં ન આવવું અને ગભરાટમાં આવીને અનાવશ્યક ભીડ ન કરવા અપીલ પણ કરવામાં આવી છે. હાલ માટે અફવાઓના કારણે જેતપુર શહેરમાં ગેસ સિલિન્ડરને લઈને લોકોમાં ચિંતા અને ઉતાવળ જોવા મળી રહી છે અને તેના કારણે ગેસ એજન્સીઓ પર ગ્રાહકોની લાંબી કતારીઓ જોવા મળી રહી છે.
0
comment0
Report
DRDarshal Raval
Mar 12, 2026 06:33:29
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Mar 12, 2026 05:17:17
Gujarat:એન્કર નર્મદા જિલ્લામાં સોસીયલ મીડિયા પર ડુમખલ ગામ અને પોપટ અંગે ની ટિપ્પણી કરતા મામલો ગરમાયો છે. આમ તો નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં આવેલા ડુમખલ ના બોલતા પોપટ ખૂબ પ્રખ્યાત છે. ભૂતકાળમાં જેની બહુ માંગ હતી જોકે હવે કાયદાનો કડક અમલ થતા ડુમખલના પોપટ કોઇ ઘરમાં રખાતા નથી અને કોઇ વેચતા પણ નથી, અને હાલ બહુ ખાસ ડુંગરના પોપટ જોવા પણ મળતા નથી. એક સમય એવો હતો કે શૂલપાણેશ્વર મહાદેવનું મેળો થતો હતો જેમાં આ ડુમખલના પોપટ જંગલ વિસ્તરમાંથી લોકો વેચવા પણ આવતા હતા. આમાંથી ડુમખલ અને પોપટ મામલો ને લઈને બે રાજકીય પાર્ટીના આગેવાનો સોસીયલ મીડિયામાં વિવિધ પોસ્ટ મૂકી કટાક્ષ કરી રહ્યા છે. ગામજનોએ જેવી વધુ ચાલતા ગામના નામનો ઉપયોગ કરી બદનામ ના કરવા અને ડુમખલ ગામના નામની પોસ્ટ મુકનારા સામે ગુનો નોંધવાની માંગ કરી છે. મોટી સંખ્યામાં ગ્રામજનો ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ગયા હતા અને લેખિત રજૂઆત કરી હતી. લેખિત રજૂઆત મુજબ ડુમખલ ગામના ગ્રામજનોમાં ફરીયાદી વસાવા અનિરૂધ પારસિંગ, વસાવા મનસિંગ મૂતિ, વસાવા નિમજી ખીમા, વસાવાએ ભરૂચના રાજેશ વસાવા, ડેડિયાપાડા અણદુંનાના આનંદ વસાવા, વોઇસ આફ ટ્રાઇબલ ફેસબૂક આઈડી, રાજપીપળા ના વિપુલ માછી અને અજાણ્યા લોકો આવા પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવવા માંગ દર્શાવે છે. વાત એવી કે 5 માર્ચ થી 8 માર્ચ 26 ના સમયગાળામાં કેટલાક લોકોએ પોતાના ફેસબુક આઇડી પર એક વાંધાજનક પોસ્ટ કરી હતી જેમને લખ્યું હતું કે ડુમખલમાં એક પોપટને ડુબકી લગાવવાની 60 લાખ કિંમત ચૂકવી પડી. પાંજરે પોપટ રજૂ થશે, પહાડી પોપટની એ કહાની સાંભળવા માટે ગાવમાં ડુમખલ ગાવમાં પહાડી પોપટ કોઈ दुसरे ઘરમાં ચોચ ડુબકે ઉઠારાયો. એક પીળા ગળોવાળો વ્યક્તિ બીજાના ઘરમાં ડુબકી લગાવવાનું શોખ દર્શાવે છે. કોંગ્રેસ માંથી આ કાંડ ઘટનાની સમાચાર ચળી રહ્યા છે. આ પોસ્ટો આડકતરી રીતે નર્મદા જિલ્લાના બે પત્ની ધરાવતાં નેતા વિરુદ્ધ બનાવાયા હતા અને તેને સમર્થન આપતાં પ્ર્ફુલ વસાવા આ નેતાના કારસ્તાન બહાર પાડવા માંગ કરી રહ્યા છે. દિન બે દિવસમાં આ આરોપીઓ પર કાયદેસરની کارروائی ન થઈ તો ગામ ભાજપાને વિશ્વાસ ન થાય એવો આક્ષેપ હશે અને આદિવાસી સમાજ પોલીસ સ્ટેશન આવીને ધરણા કરી શકે છે. નર્મદા જિલ્લાના સોશ્યલ મીડિયા વોર પોલીસ બારે પહોંચી ગઈ રહે છે. પક્ષ વિપક્ષના આક્ષેપ-પ્રત્યાક્ષેપો ચાલતા રહ્યા છે, તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી આ વાર રહસ્યમય રહેશે. બાયટ: પિંતુ વસાવા (માજી સરપંચ ડુમખલ) બાયટ: પ્રફુલ વસાવા (ભાજપ નેતા)
0
comment0
Report
DRDarshal Raval
Mar 12, 2026 04:47:08
Ahmedabad, Gujarat:અમદાવાદ ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ વચ્ચે LPG ગેસ સિલિન્ડર ની વધી ડિમાન્ડ સિલિન્ડરમાં ભાવ વધારો થતાં આગામી દિવસમાં ગેસ બોટલ નહિ મળે તે ભયથી વધી ડિમાન્ડ ભયના કારણે ડિમાન્ડ વધતા બુકીંગ વધીવાના કારણે ગેસ કંપનીઓની સાઇટ ક્રેશ એક સાથે બુકીંગ જોવા મળતા બુકીંગ ન મળી રહેવાની સમસ્યા આ સિવાય ટાઈમ લાઇન વગર બુકીંગ કરવા જતા પણ નથી થઈ રહ્યું બુકીંગ સંપૂર્ણ મામલે ફેડરેશન ઓફ LPG ડિસ્ટ્રીબ્યુટર દ્વારા કરાઈ અપીલ એક સિલિન્ડર ધારક 21 દિવસે અને બે સિલિન્ડર ધારક 25 દિવસે કરાવી શકે છે બુકીંગ ટાઈમ લાઇન સિવાય નહીં થઈ શકે બુકીંગ બુકીંગ કરતા 2 કે 4 દિવસમાં જ મળી રહેશે ગેસ સિલિન્ડર ગેસ સિલિન્ડર ધારકોને પેનિક ન થવા પણ FLDI ની અપીલ બે સિલિન્ડર ધરકો ગેસ સંગ્રહ કરે તેનાથી જરૂરિયાત મંદ સુધી ગેસ ન પહોંચે માટે такие ગ્રાહકોને જરૂર પડે ત્યારે બુકીંગ કરવા કરાઈ અપીલ હાલ ગરમી સમયે 20 ટકા બુકીંગ ઘટે છતાં યુદ્ધના કારણે 40 ટકા બુકીંગ વધ્યાંનું FLDI નો નિવેદન કાળા બજારી કરતા લોકોને પણ કાળા બજારી ન કરવા કરાઈ અપીલ કાળા બજારીથી મૂળ હકદાર હક થી વંચિત ન રહે તે માટે કાળા બજારી ન કરવા અને સંગ્રહ ન કરવા અપીલ આ બે સ્થળે ઇન્કવાયરી અને બુકીંગ માટે ભીડ વધતા પોલીસ બોલાવી ભીડ કંટ્રોલ કરવી પડી હતી
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 12, 2026 04:46:51
0
comment0
Report
DMDURGESH MEHTA
Mar 11, 2026 17:15:39
Gandhinagar, Gujarat:બાઈટ ગોપાલ ઇટાલીયા આપ ધારાસભ્ય ઙાં કચ્છના આપ ના મહિલા તબીબ છેવાડાના માણસોના પ્રશ્નો ઉઠાવે છે. થોડા દિવસ પહેલા જનતા રેડ કરી હતી. પોકળ દારૂબંધીની ભાંડા ફોડ પ્રવૃત્તિ કરી હતી. તેમના સામે ખોટા કેસ ઊભા કરી કાલે મોડી રાત્રે ધરપકડ કરી. મહિલાની વાતો કરે છે એ ખોટી છે. જનતા રેડ કરનારને વિધાનસભામાં બોલાવી સન્માન કરવું જોઈએ પરંતુ તેના બદલે njegova સામે એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરવામાં આવે છે થાનગઢ કાંડ માં ન્યાય નથી મળતો પાડતી કાયદો બેન ની સામે એટ્રોસિટીની જુઠ્ઠી ફરિયાદ કરી. દલિત મહિલા નો ઉપયોગ કરીને એટ્રોસિટી એક્ટનો ખોટો ઉપયોગ કર્યો છે. આમ આદમી પાર્ટી આગામી સમયમાં વિરોધ કરશે. ગૃહ ના ભાજપ ના ધારાસભ્ય ની મંચ ની ટિકિટ ન મળવાના કારણે ઈટાલીtriaની પ્રતિક્રિયા કરોડોના પગાર ખર્ચે વિધાનસભા ચાલે છે. ભાજપના ધારાસભ્યને ટિકિટ નથી મળતી અને ટિકિટની વ્યવસ્થા કરે એવી રજૂઆત કરી. સામા ને કેન્દ્રમાં આવેલા મંત્રી ઊભા થઈને ટિકિટની વ્યવસ્થા કરવાની વાત કરે છે. બાળકોને પ્રવેશ નથી મળે તો ચિંતી કેમ નહીં. દવાખાનામાં ખાટલા નથી. બસમાં ટિકિટ નથી મળતી કેમ કે બસ નથી આવતી. ગુજરાતની જનતાએ નોંધ લેવી જોઈએ કે વિધાનસભામાં કેમ મુદ્દા આવે. ગાંધીનગર ભાજપના ધારાસભ્ય અરવિંદ પાટેલે ટિકિટ મામલે પ્રતિસાદ આપી રહ્યા છે.final ટિકિટ ન મળવા મુદ્દે વિધાનસભામાં પ્રસ્તાવ કર્યો. મેં રમૂજ માં રજૂઆત કરી હતી.omn Online ટિકિટની pratha હોવાથી કેટલીક મુશ્કેલી હતી. જયરામ ગામીત ને રજૂઆત કરવા છતાં ટિકિટ મળી નહોતી. આ મુદ્દેઘૃહમાં રમતગમત વિભાગ સમક્ષ રજૂઆતી હતી. મંત્રીેલા જીતુભાઈ વાઘાણીએ હકારાત્મક જવાબ આપ્યો. આવી કારે અમે સગવડ બેઠકોમાં તમામ ધારાસભ્યોને ટિકિટ આપવાની ખાતરી આપી. બ્રેકિંગ... ધારાસભ્ય અરવિંદ પટેલ ની ક્રિકેટ મેચની ટિકિટ મુદ્દે ગૃહમાં રજૂઆત પર કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાનું નિવેદન. મતદારોના પ્રશ્નો કરતાં મેચની ટિકિટ મુદ્દે ચર્ચા વધુ થઈ. ભાજપના ધારાસભ્યો જ ટિકિટ ન મળવાની રજૂઆત.મંત્રીઓને પણ ટિકિટ ન મળ્યાની વાત ગૃહમાં કરી. ભાજપના ધારાસભ્યો લાચાર હોવાનું ઈમરાન ખેડાવાળાનું નિવેદન. વિધાનસભા ગૃહમાં જનતાના મુદ્દાઓ પર ચર્ચામાં રસ નહીં. મેચની ટિકિટોના કેસ પર કાળાબજાર કરનાર પર સરકાર પગલાં લે.
0
comment0
Report
SVSANDEEP VASAVA
Mar 11, 2026 17:15:20
Surat, Gujarat:રાજ્યમાં રાંધણ ગેસના ભાવમાં થયેલા بڑھારા સમાચાર વચ્ચે ગ્રાહકોમાં ચિંતા જોવા મળી રહી છે. પુરવઠો મળશે કે નહીં એવી અફવાઓ વચ્ચે લોકો સિલિન્ડર લેવા ગેસ એજન્સીઓ પર ઉમટી પડ્યા છે. સુરત ના કીમ બજારમાં વહેલી સવારથી ગેસનો બોટલ લેવા માટે લાંબી કતાર લાગી હતી. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કિમ ખાતે આવેલી કીર્તિ બ્રધર્સ ગેસ એજન્સી પર આજે મોટી સંખ્યામાં ગ્રાહકો સિલિન્ડર લેવા પહોંચી ગયા હતા. ભાવ વધારાના સમાચાર અને પુરવઠાની અછતની અફવાઓને કારણે લોકો વહેલી રીતે લાઈનમાં ઊભા રહ્યા હતા. હાર્દિક ગાંધી (ગેસ એજન્સી માલિક-કીમ) કહી રહ્યા હતા કે સિલિન્ડર પુરવઠો પૂરતો ઉપલબ્ધ છે અને લોકોને ગભરાવાની સામાન્ય જરૂર નથી.
0
comment0
Report
DMDURGESH MEHTA
Mar 11, 2026 16:16:51
Gandhinagar, Gujarat:ગાંધીનગર દહેગામમાં પશુપાલકો એ દૂધ ઢોળીને વિરોધ કર્યો આજથી મધુર ડેરી દ્વારા દૂધ લેવાનું બંધ કરતા વિરોધ પશુપાલકો છેલ્લા 4imonથી મધુર ડેરી માં અમે દૂધ ભરતા હતા. 90 જેટલી દુધ મંડળી ઓ દૈનિક 60 હજાર લીટર દૂધ ભરાવે છે દૂધ ઉત્પાદકો ખેડૂતો રજિસ્ટ્રાર ઓફિસે ગઈ કાલે રજૂઆત કરી હતી ગાંધનગર ના દહેગામમાં પશુપાલકો આકરાપાણીએ દહેગામના ૯૦ ગામો નું દૂધ મધુર ડેરી માં ભરાવવા માંગણી સાથે પશુપાલકો આકરાપાણીએ મધુર ડેરીએ ખેડૂતો ને દૂધ ભરાવવાની હાલ ના પાડતા વિરોધ ખેડૂતો દૂધ કલેક્ટર કચેરી ખાતે ઢોળવાની આપી હતી ચીમકી દહેગામ માં ઉત્તમ ડેરી ને તાળા બંધીની આપી હતી ચીમકી પશુપાલકોએ વિરોધ કરે તે પહેલા પોલીસ સાથે ઘર્ષણ પોલીસે પશુપಾಲકોને સમજાવી મામલો શાંતિ પડ્યો
0
comment0
Report
SCSHAILESH CHAUHAN
Mar 11, 2026 15:15:28
Idar, Gujarat:સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ ભારતીબેન પટેલ ના વતન એવા નવલપુર ગામે રાજ્ય સરકારની યોજનાઓ અને લોક ભાગીદારી થકી ગામમાં આવેલ તળાવનું બ્યુટીફિકેશન, સ્ટોર્મ વોટર લાઇન, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા નું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. છતાં આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા સાબરકલાંઠા જિલ્લામાં કરવામાં આવેલ વિકાસ કાર્યોનું ઇ લોકાર્પણ પણ આ પ્રોગ્રામથી કરવામાં આવ્યું હતું આ સાથે જ નવીન કામોના ઇ ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા સાબરકાંઠા જિલ્લાના તલોદ અને પ્રાંતિજ તાલુકાના બસ ડેપો ની અધ્યતન બનાવવામાં આવે છે જેનું લોકાર્પણ આજે મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ ખેડબ્રહ્મા તાલુકાના આગિયા ગામે નવીન જીઆઇડીસી બનાવવા માટેનું આજે ઇ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છેogelikk જે સાથે રાજકોટ સરકારની 7,198 લાખ રૂપિયા ના વિકાસલક્ષી કામોના એક હાથ MUહૂર્ત અને એ લોકાર્પણ કરવામાં આવ્યા હતા જો કે આજના કાર્યક્રમમાં નવલપુર ગ્રામ પંચાયત સમરસ ગ્રામ પંચાયત અને सरપંચ થી લઈને સભ્ય પણ મહિલા છે આ સાથે જ સાબરકાંઠા જિલ્લા પંચાયત નું નેતૃત્વ પણ આ જ ગામના મહિલા ભારતીબેન પટેલ કરી રહ્યા છે ત્યારે ભупેન્દ્ર પટેલે ગામના ભરપેટ વખાણ કર્યા હતા
0
comment0
Report
Advertisement
Back to top