Back
सूरत के साइबर गैंग ने RTO Chalan APK से OTP हैक कर 1.80 लाख के बिल लगाए, गिरफ्तार
CPCHETAN PATEL
Mar 02, 2026 10:00:14
Surat, Gujarat
સુરત બ્રેક
ટેક્નોલોજીના યુગમાં સુરતમાં સાયબર ગઠિયાઓ નવા નુસખા અપનાવી રહ્યા છે
સુરત સાયબર ક્રાઈમ સેલે નેશનલ લેવલના વેઈટલિફ્ટિંગ એથ્લેટ રહ્યા બદુભાઈ પલેજાની ધરપકડ કરી
16 વર્ષની ઉંમરે દેશનું પ્રતિનિધિત્વ કરનાર યુવાન સાયબર ફ્રોડમાં સંડોવયો હોવાનો ખુલાસો
આરોગ્ય વિભાગમાં 13 વર્ષથી ટી.બી. સુપરવાઇઝર તરીકે કોન્ટ્રાક્ટ નોકરી કરતો હોવાનો ખુલાસો
M.A. અને M.S.W. સુધી અભ્યાસ કરેલા આરોપી પર છેતરપિંડીનો આક્ષેપ
વોટ્સએપ પર ‘RTO Chalan’ નામની APK ફાઈલ મોકલી રત્નકલાકારનો મોબાઈલ હેક કરાયો
ફાઈલ ડાઉનલોડ કરતાં જ બેંક અકાઉન્ટમાંથી રૂ. 70,379 ટ્રાન્સફર કરાયા
ભોગ બનનારએ 1930 હેલ્પલાઇન પોલીસને ફરિયાદ નોંધાવી
આરોપી ઈષ્ટમુદ્રા કંપનીમાં પાર્ટ ટાઈમ કામ કરતો હોવાનોибашьра
Bank of Baroda અને ICICIના ક્રેડિટ કાર્ડ બિલમાં ફ્રોડની રકમ વાપરાઈ
આશરે રૂ. 1.80 લાખના બિલ સેટલમેન્ટમાં ડિજિટલ મનીનો ઉપયોગ
‘RTO چلણ’ અને અન્ય નામે મોકલાતી APK ફાઈલ હકીકતમાં મૉલવેર હોવાનું ખુલાસો
મોબાઇલ હેક થતા OTP હેકર્સ સુધી પહોંચી જોવાની પોલીસ ચેતવણી
ટેકનિકલ સર્વેલન્સ આધારે જૂનાગઢથી આરોપીની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મંજૂર
ડીસીપી બિશાખા જૈનની અપીલ, અજાણી લિંક કે APK ફાઇલ ક્યારેય ડાઉનલોડ ન કરવી
બાઈટ..બીશાખા જૈન..ડીસીપી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowMar 02, 2026 13:03:300
Report
VPVasu Parmar
FollowMar 02, 2026 12:30:140
Report
PTPremal Trivedi
FollowMar 02, 2026 12:17:370
Report
HBHimanshu Bhatt
FollowMar 02, 2026 11:54:530
Report
AKArpan Kaydawala
FollowMar 02, 2026 11:54:440
Report
HBHimanshu Bhatt
FollowMar 02, 2026 11:51:490
Report
SVSANDEEP VASAVA
FollowMar 02, 2026 11:46:180
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowMar 02, 2026 11:01:460
Report
DPDhaval Parekh
FollowMar 02, 2026 11:01:280
Report
JSJayanti solanki
FollowMar 02, 2026 09:45:380
Report
UPUMESH PATEL
FollowMar 02, 2026 09:35:380
Report
MDMustak Dal
FollowMar 02, 2026 09:35:260
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 02, 2026 08:45:450
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 02, 2026 08:45:290
Report
