Back
Shah Investment Fraud: Crores Swindled in Surat as 9 Traders Duped
CPCHETAN PATEL
Oct 24, 2025 06:03:08
Surat, Gujarat
સુરત બ્રેકીંગ
શાહ ઇન્વેસ્ટમેન્ટના નામે શેર ટ્રેડિંગની ઓફિસ ખોલી કરોડોનું ફુલેકું ફેરવનાર શાહ દંપતીના વધુ એક કારસ્તાનનો ભાંડો ફૂટ્યો
ત્રીજો ગુનો હવે કાપોદ્રા પોલીસમાં નોંધાયો
વરાછાના સોફ્ટવેર ડેવલપર સહિત 9 વેપારીના 99 લાખ સલવાયા
શાહ દંપતીએ સુરતમાં ગુજરાતી કલાકારોના વીડિયોથી રોકાણ કરવા માટેની જાહેરાતો કરી ઝાંસો આપી આરોપીઓને કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું
હરેશ રામજી ડુંગરાણીએ સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈ શાહ ઇન્વેસ્ટમેન્ટમાં છેતરાયા
તેમને રોકાણ પર 100 દિવસમાં 12થી 15 ટકાના વળતરની લાલચ આપવામાં આવી હતી
યુવકે 11 લાખ રૂપિયા રોક્યા હતા
જેમાંથી આરોપીઓએ માત્ર 1.74 લાખ રૂપિયા આપી ઠેંગો બતાવી દેવાયો હતો
ઉપરાંત વરાછા-હીરાબાગ ખાતે રહેતા મિલન ભાતિયા આઈટીને લગતું કોર્ડિંગ અને સોફ્ટવેર બનાવવાના કામ કરે છે
મિત્ર હસ્તક પૂજા અને હાર્દિક શાહ તેમની ઓફિસે આવ્યા હતા
તેઓની લોભામણી લાલચ અને ઝાંસામાં આવી જઈ મિલનભાઈએ 30 લાખનું રોકાણ કર્યુ હતું
ત્યારબાદ હાર્દિક અને પૂજાએ ઠેંગો બતાવ્યો હતો
આ પેઢીની મેનેજિંગ ડિરેક્ટર પૂજા શાહ અને ફાઉન્ડર હાર્દિક શાહે નાણાં ચૂકવતાં ન હતા
આ પહેલા પાંચને 30.95 લાખનો ચૂનો લગાવનાર દંપતી વિરુદ્ધ ચોકબજાર પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી
વધુમાં શાહ દંપતી સામે સીઆઇડી ક્રાઈમમાં પણ ગુનો દાખલ થયો હતો
ભાવનગર-મહુવાના પાર્થ પંડ્યાએ 58 લાખ અને ભાવનગર-મહુવાના અશ્વિન રાણાભાઇએ 75 લાખ ગુમાવ્યા
આ બાબતે CID ક્રાઇમમાં ગુનો દાખલ થયો
3
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
LJLakhani Jaydeep
FollowOct 24, 2025 10:20:290
Report
DPDhaval Parekh
FollowOct 24, 2025 09:57:380
Report
PDPRASHANT DHIVRE
FollowOct 24, 2025 09:05:140
Report
CSChandrashekhar Solanki
FollowOct 24, 2025 09:04:100
Report
GJGaurav Joshi
FollowOct 24, 2025 08:55:512
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 24, 2025 08:36:070
Report
CPCHETAN PATEL
FollowOct 24, 2025 08:35:370
Report
HShakimuddin shabbirbhai
FollowOct 24, 2025 08:34:490
Report
AKArpan Kaydawala
FollowOct 24, 2025 08:23:260
Report
CPCHETAN PATEL
FollowOct 24, 2025 08:04:560
Report
GKGovindbhai Karmur
FollowOct 24, 2025 08:00:590
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowOct 24, 2025 07:33:350
Report
CPCHETAN PATEL
FollowOct 24, 2025 07:33:140
Report
CPCHETAN PATEL
FollowOct 24, 2025 07:00:440
Report
AKArpan Kaydawala
FollowOct 24, 2025 07:00:260
Report
