Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad380006
अहमदाबाद के विवादित पुल की तोड़ाई शुरू, यातायात और दुकानदारों पर भारी असर
AKArpan Kaydawala
Oct 24, 2025 07:00:26
Ahmedabad, Gujarat
અમદાવાદ વિવાદિત હાટકેશ્વર બ્રિજને લઈને લોકોની મુશ્કેલીનો અંત જ નહીં અજય એન્જીનીયરીંગ ઇન્ફ્રાકોન દ્વારા બનાવયેલા બ્રિજની પહેલા નબળી ગુણવત્તાએ લોકોને પરેશાન કર્યા હવે બ્રિજના ડિમોલિશનની કાર્ય‌ફાથીlocals અથડામણમાં મુશ્કેલીમાં અનેક વિવાદો બાદ આખરે ब्रिज તોડવાની કામગીરી શરૂ થઇ ઓગષ્ટ માસથી શરુ થયેલી બ્રિજ તોડવાની કામગીરી अत्यંત મંથેર ગતિએ થતી હોવાથી લોકોને હાડમારી 50 કરોડથી વધુના ખર્ચે બનેલો બ્રિજ 4 વર્ષ સુધી રહ્યો વાહનવ્યવહાર માટે બંધ આખરે ರೂ.3.90 કરોડના ખર્ચે હાલમાં બ્રિજને તોડવાની કામગીરી ચાલી રહિ છે બ્રિજ તોડ્યા બાદ નવો બનશે કે નહીં એ મામલે amc એ હજી નથી કર્યો નિર્ણય ગત સપ્ટેમ્બર માસની amc ની સામાન્ય સભામાં મ્યુનિસિપલ કમિશનરે આપ્યું હતું બ્રિજ મામલે વિસ્તૃત નિવેદન હાલ બ્રિજના બંને છેડે બેરિકેડિંગ કરી દેવાતાLocally દુકાનદારોને મોટો ફટકો વાહન લઈને કે પગપાળા ચાલવા માટે પણ લોકોએ પારાવાર હેરાનગતિ ગ્રાહકો આવતા ન હતું કારણેથી પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી બાઈટ : છગન ભાઈ, દુકાનદાર બાઈટ : રામ ખીલાવન, દુકાનદાર બાઈટ : રામપ્રકાશ, દુકાનદાર તો બીજી તરફ સમગ્ર મામલામાં કોંગ્રેસ આકાર પાણીએ સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટરના ભાજપ અને પોલીસ વિભાગ પર ગંભીર આરોપ સ્થાનિકો પરેશાન છે પણ તેઓ ખુલીને બોલી નથી શકતા તેઓ અમારી સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાય તો ભાજપ નેતાઓ અને પોલીસ તેમને હેરાન કરે છે - જગદીશ રાઠોડ 6 મહિનામાં બ્રિજ તોડવાની જાહેરાત સામે હાલ 20 થી 25 ટકા જ કામ થયું 6 મહિનાની મુદતમાં કામ પૂર્ણ થશે કે કેમ તે અંગે શંકા વહેલી તકે કામ પૂર્ણ નહીં થાય તો અમે પુનઃ આંદોલન કરીશું બાઈટ : જગદીશ rાઠોડ, કોર્પોરેટર - અમરાઈવાડી wkt
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
LJLakhani Jaydeep
Oct 24, 2025 10:20:29
Dwarka, Gujarat:વીઓ :- DEVBHUMI DWARAKA જિલ્લામાં આવેલ બ્લુ ફ્લેગ દરજ્જા પ્રાપ્ત શિવરાજપુર બીચ પર હાલ તંત્રના આદેશોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્રે દરિયો रફ (અશાંત) હોવાથી પ્રવાસીઓની સલામતી માટે ૨૫/૧૧/૨૦૨૫ સુધી તમામ પ્રકારની વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી અને સ્વિમિંગ પર સત્તાવાર રોક લગાવી છે. તેમ છતાં બોટ સંચાલકો આ નિયમોને અવગણીને બેરોકટોક પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. આ સંચાલકો માત્ર મનફાવે તેવા ભાડાં વસૂલીને ''''લૂંટ'''' ચલાવી રહ્યા ہیں એટલું જ નહીં, પરંતુ સુરક્ષાના અપૂરતા સાધનો, અનરજિસ્ટર્ડ બોટ અને બિન-લાયકાત ધરાવતા ઓપરેટર દ્વારા યાત્રીઓના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. મોરબી અને હરણી જેવી ગંભીર દુર્ઘટનાઓ બાદ પણ તંત્રની આ બેધારી નીતિ અને બોટ સંચાલકોની બેદરકારી પ્રવાસીઓની સલામતી અંગે ગંભીર સવાલો ઊભા કરે છે. વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અને કડક પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં થનારી કોઈપણ દુર્ઘટના માટે જવાબદાર કોણ હશે, તે મોટો પ્રશ્ન છે.
0
comment0
Report
DPDhaval Parekh
Oct 24, 2025 09:57:38
Navsari, Gujarat:સ્લગ : NVS NEROGAJ SUVIDHA નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 10 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 24 ઓક્ટોબરના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : 100 वर्षोंोનો ઈતિહાસ ધરાવતી બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન વેકેશનમાં હજારો પ્રવાસીઓને આકર્ષી રહી છે. પરંતુ લગભગ 64 કિમીની યાત્રા ત્રણ કલાકથી વધુ સમયમાં પુરી કરાવતી આ ટ્રેનમાં અને રૂટના રેલ્વે સ્ટેશનો ઉપર પ્રાથમિક સુવિધાઓનો અભાવ પ્રવાસીઓને નિરાશ કરી રહ્યો છે. વી/ઓ : મહારાજા સયાજી ગાયકવાડે 100 વર્ષ અગાઉ ડાંગમાંથી કિંમતી સાગના લાકડા મેળવવા માટે નવસારીના બીલીમોરાથી ડાંગના વઘઈ સુધી નેરોગેજ ટ્રેન શરૂ કરી હતી. શરૂઆતમાં ફક્ત લાકડા વહન કરતી ટ્રેન પાછળથી આદિવાસીઓને માટે જીવાદોરી સ્‌માન બની. પરંતુ સમયાંતરે નેરોગેજ ટ્રેન અંતર્ગત આવતા ગણદેવી, રાનકુવા, ઉનાઈ, ડુંગરડા જેવા સ્ટેશનોની જાળવણીમાં રેલ્વે તંત્રની આળસને કારણે આજે બીલીમોરા અને વઘઈ વચ્ચેના તમામ સ્ટેશનો 오늘 કંડેર અવસ્થામાં પહોંચ્યા છે. આ સ્ટેશનોથી ટ્રામનમાં બેસતા મુસાફરો માટે ફક્ત ટિકિટ બારી રહી છે. બાકી સ્ટેશન ઉપર પહોંચતા જાણે તમે. ઈતિહાસમાં પહોંચી ગયા હોય એવી અનુભૂતિ થાય છે. ખંડેર સ્ટેશનમાં ઝાડી ઝાંખરા છે. छતના પતરા પણ નથી અને જ્યાં ત્યાં લોકો કચરો જોવા મળે છે. રેલ્વે સ્ટેશને પહોંચવા યોગ્ય રસ્તા પણ નથી. ઉનાઈ માતાજી યાત્રાધામ ખાતેનું સ્ટેશન પણ ખંડેર છે. અહીં પાણી, ટોયલેટ, સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ નથી. જેથી નેરોગેજ ટ્રેનમાં આવતા મુસાફરોમાં એક તરફ નૈસર્ગિક આનંદ લેવાની મજા છે. ત્યાં બીજી તરફ સુવિધાઓનો અભાવ તેમને નિરાશ કરી રહ્યો છે. સાથે જ પ્રવાસીઓ સરકાર પ્રવાસનને પ્રોત્સાહન આપવા સુવિધાઓ વધારવા ઉપર ધ્યાન આપે એવી લાગણી વ્યક્ત કરી રહ્યા არიან. બાઇટ : શ્રીકાંત શારદા, પ્રવાસી, સુરત બાઇટ : રિયા શારદા, પ્રવાસી, સુરત વી/ઓ : દિવાળી વેકેશન છે. જેમાં હજારો લોકો પોતાના પરિવાર સાથે પ્રવાસે નીકળતા હોય છે. જેમાં કુદરતી સૌંદર્ય પસાર થતી બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેનમાં બેસીને પ્રકૃતિનો આનંદ લઈ શકાય છે. કોરોના કાળ પછી ફરી શરૂ થયેલી નેરોગેજ ટ્રેનમાં રેલ મંત્રાલય દ્વારા AC કોચ પણ ઉમેરવામાં આવ્યો છે અને પુસ્તકિંગ ઓનલાઈન થાય છે. જ્યારે સામાન્ય ડબ્બામાં ફક્ત 10 રૂપિયાની ટિકિટ હોવાથી વેકેશનમાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. જેના કારણે નાના અને વર્ષો જૂના 4 કોચમાં ભીડ વધી જાય છે અને તેના કારણે ટિકિટ લીધા બાદ પણ ઘણા પ્રવાસીઓ ટ્રેનમાં ચઢી શકતા નથી. ભીડને કારણે ગરમીને કારણે લોકોને મુશ્કેલી પણ વેઠવા પડે છે. ત્યારે વેકેશનમાં રેલ્વે તંત્રએ વધુ ડબ્બા જોડવા જોઈએ અથવા બીજી ટ્રેન દોડાવવી જોઈએની માંગ પ્રવાસીઓમાં ઉઠી છે. ત્યારે સમગ્ર મુદ્દે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે લોકલ આગેવાનોની સાંસદ અને કેન્દ્રિય મંત્રી સી. આર. પાટીલની આગેાથી કરેલી રજૂઆતોમાં ભવિષ્યમાં નેરોગેજ ટ્રેનમાં સ્ટેશનોની અને ટ્રેનમાં સુવિધા વધારવાનું આશ્વાસન મળ્યું હોવાની માહિતી મળી છે. બાઇટ : નરેન્દ્ર પટેલ, પ્રવાસી, મુંબઈ બાઇટ : વિજય પટેલ, રેલવે સલાહકારી સમિતિ, બીલીમોરા વી/ઓ : બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન ઇતિહાસને જીવી રહી છે. પરંતુ आधुनिक યુગમાં આ ઐતિહાસિક ટ્રેન સુવિધાઓ ઝંખી રહી છે. સરકાર પ્રવાસનને વિકસાવવા દોડાવી રહેલી નેરોગેજ ટ્રેન તેમજ તેના રૂટ ઉપર આવતા રેલ્વે સ્ટેશનો ઉપર પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવે એજ ઘરે આક્ષે જરૂરી માંગ છે...
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Oct 24, 2025 09:05:14
Surat, Gujarat:વિઝ્યુઅલ:ઘટના સ્થળ,પોલીસ,પરિવાર બાઈટ:પોલીસ,પરિવાર એંકર:સુરતşehirમાં બીજા દિવસે પણ વધુ એક હત્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. ભેસ્તુન વિસ્તાર સલમાન લસ્સી ગેંગના સભ્યોએ બે યુવક પર ચપ્પુ અને લોખંડના પાઈપ વડે જીવનલેણ હુમલો કર્યો હતો, જેમાં બે પૈકી એક સગીરનું કરૂણ મોત નિપજ્યું છે, જ્યારે અન્ય યુવકને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વીઓ:1 પ્રાપ્ત માહિતી મુજબ, જૂની અદાવતને લઈને સલમાન લસ્સી ગેંગના સભ્યોએ શકીલ અને અલ્લુ નામના યુવકો પર હુમલો કર્યો હતો. મૃતક સગીર મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો અને તે તેના મિત્રો સાથે ઉન વિસ્તારમાં ચા પીવા ગયો હતો. આ દરમિયાન આરોપીઓ સલમાન લસ્સી, એમરોશ દાલ ચાવલ અને શાહરૂખ ચપ્પુ, લાકડાના ફટકા અને દંડા જેવા હથિયારો સાથે ત્યાં આવી પહોંચ્યા હતા અને સગીર સાથે તેના મિત્ર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સગીરનું મોત નિપજ્યું હતું, જ્યારે તેનો મિત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાઈટ: રાજેશ પરમાર (સુરત શહેર પોલીસ ડીસીપી) બાઈટ: સલમાન પઠાણ (ઇજાગ્રસ્ત ના ભાઈ) વીઓ:2 હત્યાની ઘટનાને અંજામ આપી આરોપીઓને ફરાર થઈ ગયા છે. આ મામલે ભેસ્તાન પોલીસ હત્યાનો ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રશાંત ઢીવરે - સુરત
0
comment0
Report
GJGaurav Joshi
Oct 24, 2025 08:55:51
Nainital, Uttarakhand:नैनीताल में दीपावली वीकेंडर पर पर्यटकों की अच्छी खासी भीड़ देखने को मिल रही है। दिल्ली, नोएडा, गाजियाबाद, लखनऊ और अन्य बड़े शहरों से पर्यटक यहाँ का रुख कर रहे हैं। महानगरों में प्रदूषण और बढ़े एक्यूआई से राहत पाने के लिए लोग नैनीताल की ओर रुख कर रहे हैं, जहां موسم साफ, खुशनुमा और प्रदूषण रहित है। इन दिनों दिल्ली की हवा दिन प्रतिदिन प्रदूषित होती जा रही है। दिल्ली की हवा का एक्यूआई लेवल बढ़ता जा रहा है; कुछ इलाकों में एक्यूआई 600 तक पहुंच चुका है। दिल्ली की हवा जहरीली होती जा रही है, इसका कारण दिवाली के दौरान रहा प्रदूषण है। वहीं दिल्ली के प्रदूषण से निजात पाने के लिए काफी संख्या में पर्यटक नैनीताल पहुंच रहे हैं। नैनीताल में अप्रैल माह में हुई नाबालिक से दुष्कर्म की घटना के बाद पर्यटन सीजन बेहद कम था, लेकिन अब दीपावली के बाद पर्यटकों से सरोवर नगरी गुलज़ार हो गई है। दिल्ली से नैनीताल घूमने आई पर्यटक ने बताया कि दिल्ली में प्रदूषण का कहर है, धुंध छाई हुई है और सांस लेने में तकलीफ हो रही है। दिल्ली की हवा का एक्यूआई लेवल बड़ा हुआ है, जिससे दिक्कतें आ रही हैं। पहाड़ों में ठंड है, नैनीताल मौसम खुशनुमा बना हुआ है, लोगों को अच्छा लग रहा है। दिल्ली से नैनीताल पहुंचे एक पर्यटक ने कहा कि दिल्ली में स्थिति बेहद खराब है, इसलिए कुछ दिन यहां घूम रहे हैं; प्राकृतिक नजारे, शुद्ध वातावरण पसंद हैं। होटल एसोसिएशन के सचिव के अनुसार इन दिनों दिल्ली में प्रदूषण बढ़ा हुआ है, जिसका असर नैनीताल के पर्यटन पर पड़ा है और दिल्ली-NCR के पर्यटकों की संख्या बढ़ी है; आगे बेहतर काम की उम्मीद है।
2
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Oct 24, 2025 08:36:07
Rajkot, Gujarat:એંકર કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો સમગ્ર મામલે એસીપી બી.વી.જાધવે આપ્યું નિવેદન રાજકોટ પાસે આવેલ સણોસરા ગામે સણોસરા ગામે થયેલ સુમાભાઈ મેડાની હત્યા નો બેડ ઉકેલાતા દીકરી અને સગીર દીકરો જ હત્યારા નીકળ્યા ... સગીર દીકરા અને દીકરીએ પિતાને વૃક્ષ સાથે બાંધી હત્યા નિપજાવી હતી પિતા માણસિક હોવાથી ભાગમભાગ કરતા હોવાનું કારણ સામે આવ્યું છે પિતા ઘરમાં જગાડો કરી ગાળો બોલતા અને વારંવાર ઘરેથી ભાગી જતા હતા જેથી પિતા સુમાભાઈને વૃક્ષ સાથે બાંધી માર મારતા મનસિક બીમારીથી પીડાતા પિતાને શરીરના અલગ અલગ ભાગોમાં ઇજા પોહચી હતી જે બાદ પિતા સુમાભાઈની હત્યા થઈ હતી. પોલીસે મૃતકના કાકા બકુલભાઈની ફરિયાદ આધારે દીકરી અને સગીર દીકરાની ધરપકડ કરી તથા બંને આરોપી વિરુદ્ધ હتیا સહિતની કલમ વડે ગુનો નોંધી જેલ હવાલે કર્યા હતા
0
comment0
Report
CPCHETAN PATEL
Oct 24, 2025 08:35:37
0
comment0
Report
HShakimuddin shabbirbhai
Oct 24, 2025 08:34:49
Vadodara, Gujarat:છોટાઉદેપુરના ડોલરિયા ગામે પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આપતો કિસ્સો સામે આવ્યો છે Gyપતના પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમિકાના પતિ જોયા જતા ત્રિષણ હત્યારા વડે ગંભીર ઇજાઓ પોંહચાડી પત્નીના પ્રેમીને મોતને ઘાટ ઉતારી લાશને ઉકરડામાં સંતાડી દીધી હતી. તમામ હકીકતની વાત કરીએ તો ડોલરિયા ગામે નવાગામનો કિશન રાઠવા પ્રેમિકા સુકલીબેનને સાથે ઘણા સમયથી પ્રેમ સંબંધ હોય જેથી आरोपીને ગમતું ન હોવા કરતાં અવર આ બાબતને લઈને પત્નીના પ્રેમી કિશન રાઠવા સાથી આરોપી સુકલા બારીયા ઝઘડા કરતો હતો ગઈ કાલે રાત્રે 2 વાગ્યા ની આસપાસ પ્રેમિકાને મળવા માટે કિશન રાઠવા ગયો હતો તે સમયે આરોપી કિશનને તેની પત્ની સાથે જોયા ત્યારે આરોપી સુકલા બારિયાએ કિશનને ત્રિષણ હત્યારા વડે માથાના ભાગોમાં ઘા મારી હત્યાં કરી દીધી then lash was 100 મીટર દૂર ઉકરડામાં ડાંગરના ખેતરમાં આવેલા ઉકડડામાં છુપાવી દેવામાં આવી હતી. ડોલરિયા ગામે કિશન રાઠવાની લાશ મળી આવતા પોલીસો દ્વારા ઝડપી પાડવામાં આવી હતી અને આરોપી સુકલા બારીઓે પોતાના જન્મ કિસ્સામાં પત્ની સાથે આડા સંબંધ હોવાનું કબૂલ્યું હતું. પાલીસે આરોપી સુકલા બારિયાને ઝડપી પાડી વધુ તપાસ હાથધરી.
0
comment0
Report
CPCHETAN PATEL
Oct 24, 2025 08:04:56
Surat, Gujarat:સુરત: અલથાણ દારૂ પાર્ટી કેસમાં ફરજ પરના પોલીસ અધિકારી સાથે ઝપાઝપી કરી માથાકૂટ કરનાર ઉદ્યોગપતિ સમીર શાહના પુત્ર જૈનમ શાહની આખરે હેકડી નીકળી ગયી છે. મીડિયામાં સતત અહેવાલ બાદ ખાતરીમાં આવેલા પોલીસ દ્વારા ஜૈનમ શાહની ધરપકડ કરીને આજે ગુનાના સ્થળે रिकंस्ट्रк्शन કરાવ્યું હતું. જે જગ્યાએ જૈનમે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પટેલ સાથે ઉગ્ર ઝપાઝપી કરી હતી અને કાયદાને હાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આજે તે જ જગ્યાએ તે તદ્દન બદલાયેલા અને ગભરાયેલા અંદાજમાં જોવા મળ્યો હતો. આજે જ્યારે અલથાણ પોલીસ જૈનમને રિકન્સ્ટ્રક્શને માટે લાવી, ત્યારે તે સમયનું દ્રશ્ય ચોંકાવનારું હતું. જે યુવક પોલીસને પડકાર ફેંકતો હતો. આજે તેના પગમાં ચપ્પલ કે બૂટ પણ નહોતા. પોલીસે તેની તમામ હેકડી કાઢી નાખી હતી. જૈનમને તે જ હોટેલની બહાર, જ્યાં તેના પિતા દારૂની મહેફિલ માંડવાના હતા અને તેણે માથાકૂટ કરી હતી. ત્યાં ઊભો રાખવામાં આવ્યો હતો. શરમ અને પસ્તાવાના ભાવ સાથે, તે એકવાર પણ ઉંચે જોતો કે નજર મિલાવતો હતો નહોતો. તેના માથું સતત નીચું ઝુકેલું હતું. જૈનમ શાહના મનમાં કદાચ એવો વિચાર હતો કે તેના પિતા શહેરમાં મોટા માથા તરીકેની છાપ ધરાવે છે અને ઉદ્યોગપતિ હોવાથી પોલીસ તેનો કંઈ બગાડી શકશે નહીં. પરંતુ આજેનો દિવસ જૈનમ શાહને હંમેશા યાદ રહેશે કે કાયદાની સામે કોઈની પણ હેકડી ચાલતી નથી. મીડિયા રિપોર્ટ્સ બાદ પોલીસેફરજમાં રોકાવટનો ગુનો દાખલ કરીને ઉદાહરણ પૂરું પાડ્યું છે કે કાયદાનું उल्लંઘન કરનાર, ભલે તે ગમે તેટલો ધનવાન હોય, તેને akhir કાયદાના શરણે આવવું જ પડે છે.
0
comment0
Report
GKGovindbhai Karmur
Oct 24, 2025 08:00:59
Bhanvad, Gujarat:बरडा जंगल सफारी में एशियाई शंहों के परिवार का अद्भुत दृश्य: 11 बिलक शिशुओं के साथ 17-18 शेरों का समूह देखने से पर्यटकों में खुशी! देवभूमि द्वारका के भाणवड गीर के बाद एशियाई शंहों के दूसरे घर के रूप में उभर रहे बरडा वन्यजीव अभयारण्य (भाणवड) में हाल ही में पर्यटकों को एक अविस्मरण्य और रोमांचक नज़ारा देखने मिला था। बरड़ा जंगल सफारी के इतिहास में पहली बार एक ही समूह में 11 छोटे शिशुओं के साथ कुल 17 से 18 शेरों का विशाल समूह घूमता हुआ देखा गया था। गत वर्ष शुरू की गई बरड़ा जंगल सफारी के लिए यह घटना बेहद महत्वपूर्ण और प्रेरक है। 143 वर्ष के लंबे समय बाद बरड़ा जंगल में शिंगों का स्थायी वास स्थापित हुआ है। ऐसी बड़ी संख्या में शिशुओं की मौजूदगी बरड़ा के वातावरण और जंगल शिंगों के संवर्धन के लिए अत्यंत अनुकूल होने का संकेत है। अद्भुत दृश्य: सफारी के दौरान एक साथ 11 छोटे शिशुओं और वयस्क शिंगों का समूह मुक्त घूमता दिखा, जो प्रकृति प्रेमियों और पर्यटकों के लिए एक अविस्मरणीय क्षण बन रहा है। शिंगों के इस विशाल परिवार के दर्शन से सफारी के लिए आए पर्यटक और स्थानीय लोग खुशी और उत्साह से भर उठे हैं। बरड़ा जंगल अब केवल गुजरात ही नहीं, बल्कि पूरे देश के लिए एशियाई शिंगों के संरक्षण का एक महत्वपूर्ण केंद्र बन रहा है। समग्र पर्यटक जगत के लिए यह एक अच्छे समाचार हैं, जो बरड़ा जंगल सफारी को शिंग दर्शन के लिए एक नया और आकर्षक स्थान बना देगा。
0
comment0
Report
Diwali 2025
Advertisement
Back to top