Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
सूरत के वराछा मेन रोड पर पाइप फूटे, हजारों लीटर पानी व्यर्थ
CPCHETAN PATEL
Nov 13, 2025 04:22:38
Surat, Gujarat
સુરત બ્રેક સુરત ના વરાછા મેઈન રોડ પર 10 ફૂટ ઊંચા পানি ના ફુવારા ઉડ્યા પીવાના પાણી ની લાઈન માં ભંગાણ થતા પાણી ના ફુવારા ઉડ્યા રોડ નું કામ ચાલુ હોવાના કારણે લાઈન માં ભંગાણ પાઈપ લાઈન માં ભંગાણ થતા હજારો લીટર પાણી નો વેડફાટ પાણી ની લાઈન માં ભંગાણ થતા રોડ પર પાણી પાણી
186
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Nov 13, 2025 05:34:14
Surat, Gujarat:રાજકોટ જીલ્લા સહકારી બેંક માવઠાથી પરેશાન ખેડૂતો ના વ્હારે આવી સુરતમાં પણ સહકારી બેંક ખેડૂતોના વ્હારે આવે તેવી ખેડૂત આગેવાનો માંગ 1300 કરોડની રકમ ની ધિરાણ ૦% વ્યાજે આપવાની જયેરા રાદડિયાએ જાહેરાત કરી છે ત્યારે સુરત અને તાપી જિલ્લામાં પણ ખેડૂતો ને 1000 કરોડની રકમ નું ધિરાણ ૦% વ્યાજે ખેડૂતો ને આપવા માંગ ખેડૂત આગેવાન જયેશ દેલાડે केली ખેડૂત આગેવાન જયેશ દેલાયે જગાવ્યું કે માવડાને કારણે ખેડૂતોના પાક નારા પામ્યાછે. ખેડૂતોએ ની સ્થિતિ સારીનથી રાજકોટ સહકારી બેંકની નો જેમ સુરત ડિસ્ટ્રիկ્ટ બેન્કના સત્તાધીશો પણ નિર્ણય કરે ગયા વર્ષે વરસાદથી થયેલ નુકશાન માટે સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કે એક એકરે ૧૦ હજાર ની લોન અને વધુમાં વધુ ૫૦ એકરે ૫૦ હજારની લોન ૦% વ્યાજે આપી હતી
53
comment0
Report
CPCHETAN PATEL
Nov 13, 2025 05:32:41
Surat, Gujarat:સુરત બ્રેક મોટી ચોરી, નાની FIR – લિંબાયત પોલીસ વિવાદમાં જૈન દંપતીનો આક્ષેપ – 500 ગ્રામ સોનાની જગ્યાએ માત્ર 150 ગ્રામની FIR ચોરાયેલા દાગીનાં 60 લાખના, போலீસ ચોપડે ફક્ત 2.5 લાખની નોંધ ભાઈબીજના દિવસે લિંબાયત વિસ્તારમાo મોટી ચોરીની ઘટના દિનેશ અને રીંકુ જૈનના ઘરે તાળા તૂટતાં ઉઠાવાયું સોનું–ચાંદી ચોરોએ 500 แกรม સોનું, દોઢ કિલો ચાંદી અને 8 લાખ રોકડા ચોરી કરી ચોર ફરાર ગોલ્ડ લોનના દસ્તાવેજ હોવા છતાં પોલીસનો ઇનકાર ફરિયાદમાં ફક્ત જૂના બિલવાળા દાગીનાંની જ નોંધ લોન કંપનીની રીસીપ્ટમાં તમામ દાગીનાની વિગત હોવા છત્રી ફિનાયોમાં માત્ર 150 ગ્રામ દાગીનાનો ઉલ્લેખ ગોલ્ડ લોન ના પૈસા ભરી તમામ દાગીના પરત લીધા હતા સોનું વેચી ઘર ખરીદવાના હતા દંપતીનો આક્ષેપ – प्रहरीले પુરાવા ધ્યાનમાં લીધા વગર ફરિયાદ નોંધાવી પોલીસે કહ્યું – “જેટલા ઘરેણાંના બિલ, એટલી જ ફરિયાદ” ચોરીને 13 દિવસ વીતી ગયા, છતાં કોઈ આરોપી હાથધરાવો નહીં જૈન દંપતી વહીવટી કચેરીઓમાં ન્યાય માટે ધક્કા खातेું મામલો મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી પહોંચ્યો પોલીસનો જવાબ – “તપાસ ચાલુ, વધારાનું નિવેદન લેવાશે” બાઈટ..રિનકુ જૈન..ફરિયાદી
59
comment0
Report
ASANIMESH SINGH
Nov 13, 2025 04:46:10
Ujjain, Madhya Pradesh:उज्जैन की धरती पर साधना और सनातन की अनेक परंपराएँ जीवंत हैं लेकिन इनमें से एक परंपरा आज भी आश्चर्य और श्रद्धा दोनों का प्रतीक है。 हम आपको मिलवाने जा रहे हैं एक ऐसे साधु से - संत रामेश्वर दास जी महाराज, स्थानीय आखड़ा परिषद के अध्यक्ष है जिनकी जटा 13 फीट लंबी है और वजन करीब 10 किलो! ये केवल बाल नहीं, बल्कि एक आस्था और तपस्या की प्रतीक जटा है। यह कोई साधारण बाल नहीं — यह सालों की तपस्या का प्रतीक है। 1971 में साधु बने, और तब से आज तक जटा नहीं उतारी। हर लट, हर बाल उनकी साधना की कहानी कहता है। हर आठवें दिन यह जटा धोयी जाती है — काली मिट्टी और मुल्तानी मिट्टी से। साधुजी बताते हैं, एक बार धोने में करीब 12 किलो मिट्टी लगती है। ना कोई सलून, ना कोई शैंपू — केवल मिट्टी और भक्ति। हम जटा को मिट्टी से ही धोते हैं। मोटर का पंप चलाते हैं, खुद ही साफ करते हैं। इसे सूखने में तीन-चार दिन लगते हैं… और सिर पर हमेशा 10 किलो का भार रहता है। 13 फीट लंबी यह जटा — अब साधु समाज में सम्मान का प्रतीक बन चुकी है। तिलक, माला, और पंचकेशी वेश इनसे ही साधु की पहचान होती है। साधुजी कहते हैं जटा, झूठ, तिलक और छाप ये साधु की गरिमा हैं। पंचकेशी रखना ही साधु की मर्यादा है。 साधुजी के पास बालों की देखभाल का अपना पारंपरिक विज्ञान भी है वो कहते हैं,अगर आम आदमी भी बाल मजबूत रखना चाहता है, तो आंवला, रीठा और शिकाकाई बराबर लेकर पानी में घोलो, सिर धो लो — बाल कभी नहीं झड़ेंगे。 शैंपू से दूरी, प्रकृति से नजदीकी यही उनका संदेश है। कभी इनकी दाढ़ी भी 12 फीट लंबी हुआ करती थी पर एक हादसे में टूट गई। अब भी वे मुस्कुराते हैं, कहते हैं वो भी तपस्या का ही हिस्सा था。 बालों की यह जटा अब केवल रूप या रिकॉर्ड नहीं यह है आस्था की डोर, जो साधुजी को प्रकृति और परमात्मा से जोड़े रखती है। 13 फीट की जटा, सालों की साधना यही है उज्जैन की अनोखी विरासत, जहाँ साधु की जटा में बसा है भक्ति और विज्ञान दोनों का संगम。
85
comment0
Report
SKSantosh Kumar
Nov 13, 2025 02:35:45
Noida, Uttar Pradesh:नोएडा के निठारी कांड का सह-आरोपी सुरेंद्र कोली बुधवार देर शाम नोएडा जेल से रिहा हो गया। सुप्रीम कोर्ट ने मंगलवार को क्यूरेटिव पिटीशन पर सुनवाई के बाद कोली को अंतिम केस में भी बरी कर दिया था। साथ ही तत्काल रिहाई का आदेश दिया था। लेकिन रिहाई लेटर (परवाना) कल शाम तक जेल नहीं पहुंच पाया, जिसकी वजह से उसे मंगलवार को जेल से नहीं छोड़ा गया। कानूनी प्रक्रिया बुधवार की पूरी की गई। दरअसल, निठारी कांड वर्ष 2006 में नोएडा के निठारी गांव में सामने आया था। इस मामले ने पूरे देश को झकझझोर दिया था। गांव के एक घर से बच्चों के अपहरण, हत्या और नरभक्षण जैसे संगीन अपराधों का खुलासा हुआ था। इस मामले में मोनिंदर सिंह पंधेर और उसका नौकर सुरेंद्र कोली मुख्य आरोपी था।
66
comment0
Report
NDNavneet Dalwadi
Nov 12, 2025 19:01:16
Bhavnagar, Gujarat:લોકેશન: ભાવનગર. તારીખ: ૧૨/૧૧/૨૦૨૫. સ્ટોરી: પેકેજ. એક્ઠેનર: ભાવનગર જિલ્લામાં હજુ તો ડુંગળીની આવકો શરૂ જ થઈ છે. ત્યાં ભાવનગર માર્કેટ યાર્ડમાં હાલ ડુંગળી 50 રૂપિયા પ્રતિમણ ના ભાવે વેચાઈ રહી છે. કમોસમી વરસાદ બાદ ખેડૂતો પોતાની ડુંગળી વેચાણ અર્થે લઈને આવી રહ્યા છે. પરંતુ ડુંગળીમાં પૂરતા ભાવ નહીં મળતા ખેડૂતો મૂંઝવણ અનુભવી રહ્યા છે. 400 રૂપિયે પડતર ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને હાલ रोવાનો વારો આવ્યો છે. ત્યારે ડુંગળીના ભાવ કાબૂમાં રાખવા ખેડૂતો સરકાર ને અપીલ કરી રહ્યા છે. વિઓ ૧: સમગ્ર રાજ્યમાં ડુંગળી પકવતા જિલ્લાના માટે ભાવનગર જિલ્લા નો બહુ મોટો ફાળો રહ્યો છે, તંત્રાજા, મહુવા અને ભાવનગર નાયક વિસ્તારમાં મુખ્ય ખેડૂતો ડુંગળીનું વાવેતર કરતા હોય છે. આ વર્ષે પણ ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું હોય ઉત્પાદન પણ મોટાપે કારો હતી, પરંતુ ચોમાસા બાદ અતિભારે વરસાદ તૂટે બાદ ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો છે, માવઠા બાદ ખેડૂતો બચી ગયેલી ડુંگળી વેચવા માટે માર્કેટયાર્ડ પહોંચ્યા છે, પરંતુ ભાવ તળિયે બેસી જતા ખેડૂતોના હાલ બેહાલ થઇ ગયા છે. ડુંગળીની સિઝન હજુ શરૂ જ થઈ છે, ખેડૂતોએ વેચવાનો આરંભ કરતા જ ભાવ ગગડી ગયા છે, 50 થી 80 રૂપિયાના આંતરને ડુંગળી વેચાઈ રહી છે, હાલમાં 400 રૂપિયા પ્રતિમણ પડતર ખર્ચો હોઈ ડુંગળી ભાવોમાં ખોટ પડી રહી છે, આ તરફ તળાજા, મહુવા અને ભાવનગર માર્કેટયાર્ડ ખાતે આવક શરૂ થઈ છે અને 500 થી 550 રૂપિયા પ્રતિમણના યોગ્ય ભાવ કાઢ્યા જયારે હાલ ભાવ 50 થી 80ରથી વર્ગમાં આવે છે. ઝી મીડિયા ટીમે પકડેલી વાતચીતમાં ખેડૂતોએ પોતાનું વ્યથિત વર્ણન કર્યું. વિઓ ૨: ગતવર્ષે ખેડૂતોને આઈવરી કરે તેવી ડુંગળીના ભાવ ન મળ્યા હતા અને કમોસમી વરસાદના કારણે મોટાભાગની ડુંગળી ને નુકસાન વેઠવો પડ્યો હતો. આ વર્ષની પાકવાડીમાં ખર્ચા અને മേળવણી કરી ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ ભાવના અણવાઈમાં ખેડૂતો આનંદી ન થયા. ખેડૂતો સારું ભાવ મળવાની આશા રાખી માર્કેટ યાર્ડમાં લઇ આવ્યા છે, પરંતુ ભાવમાં કડાકો થી ગયા છે. ખેડૂતોએ પોષણક્ષમ ભાવ માટે માંગ કરી છે. બાઈટ: અશ્વિનભાઈ બેલડીયા, ખેડૂત, પડવા, ઘોઘા. બાઈટ: બાબુભાઈ ઘોરી, ખેડૂત, ભંડારીયા, ભાવनगर. બાઈટ: ધરમસિભાઈ બેલડીયા, ખેડૂત, ભંડારીયા, ભાવનગર.
139
comment0
Report
SVSANDEEP VASAVA
Nov 12, 2025 18:35:04
Surat, Gujarat:સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- কামરેજ (કામરેજ) સ્લગ :-1211ZK_SRT_RFO_FIRING_2 ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. સુરત જિલ્લા કામરેજના જોખા-વાવ રોડ પર ગત ૬ નવેમ્બર ના રોજ અકસ્માત હાલત માં કાર મળી આવી હતી. અકસ્માત કાર માં મહિલાની ઓળખ સુરત શહેર ફોરેસ્ટ કચેરીમાં ફરજ બજાવતા મહિલા આર.એફ.ઓ સોનલ સોલંકી હોવાની થઈ હતી. અકસ્માત બાદ હોસ્પિટલમાં તપાસ દરમિયાન માથા ના ભાગે ગોળી વાગી હોવાની ફલિત થતા પોલીસ એકસન માં આવી હતી. પોલીસ તપાસ માં અકસ્માત થી શરૂ થયેલ પોલીસ તપાસમાં આપઘાત તેમજ હત્યા તેમજ સોપારી સુધી ની થયેલ તપાસ માં પોલીસ પતિ નિકુન્જ ગોસ્વામી તેમજ મિત્ર ઈશ્વર ગિરી ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી હતી. વિઓ... 6 તારીખના રોજ કામરેજ તાલુકાના જોખા થી વાવ ગામ તરફાતા માર્ગ ઉપર અકસ્માતગ્રસ્ત કાર મળી આવી હતી. કારમાંથી એક લોહી લુહાર માં હાલતમાં મહિલા પણ મળી આવી હતી. મહિલાની ઓળખ સુરત શહેર ફોર્સ્ટ વિભાગમાં ફરજ બજાવતા આર.એફ.ઓ સોનલબેન સોલંકીની ઓળખ થઈ હતી. પ્રથમ દૃષ્ટિએ અકસ્માતગ્રસ્ત કારને લઈને મહિલાનો અકસ્માત થયો હોવાનું દેખાઈ રહ્યું હતું. એવી వార్తો થતી હતી કે પત્ની સોનલ સોલંકીના પતિ હત્યા કરવા માટે કાવતરું ઘડ્યું હોવાની ચર્ચા ચાલી રહી હતી. પોલીસ પરિષાદ દ્વારા હાલ તપાસ ચાલુ હતી. વોક થ્રુ :- સંદીપ વસાવા (કામરેજ - સુરત)
157
comment0
Report
DMDURGESH MEHTA
Nov 12, 2025 18:34:08
Gandhinagar, Gujarat:ગાંધીનગર દિલ્હી બ્લાસ્ટ કેસમાં NFSUએ ડિઝાઇન કરેલ ફોરેન્સિક વાનનો ઉપયોગ કરાયો દિલ્હીમાં બ્લાસ્ટના ઈન્વેસ્ટિગેશન માટે ફોરેન્સિક્સની ટીમ ફોરેન્સિકઇન્વેસ્ટિગેશન વાન સાથે ઘટનાસ્થળ પર પહોંચી હતી. આ વાન નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીએ ડિઝાઈન કરી છે આ વાનમાં 16 પ્રકારની ટૅક્નોલોજી છે NFSU દ્રારા 200 વાન દિલ્હી,જમ્મુ-કાશ્મીર, ઓડિસા ગોવા, અરુણાચલ પ્રદેશ અને અંદમાન-નિકોબાર જેવા રાજ્યોને આપવામાં આવી છે. તેમજ પશ્ચિમ બંગાળ મધ્યપ્રદેશ, અસાય અને તમિલનાડુ સહિતના રાજ્યી માટે પણ 200 νέα વાનની માંગ છે, જે ડિસેમ્બર કે જાન્યુઆરી સુધી પૂરી પાડવામાં આવશે. આ વાનમાં એક્સપ્લોઝિવ ડિટેન્શન કીટ પણ હોય જે એક્સપ્લોઝિવ ઓળખ,ઓન સ્પોટ ટેસ્ટિંગ, એવિડન્સ કલેક્શન,સેફ્ટી સુનિશ્ચિત કરવી,ક્રાઈમ એનાલિસિસમાં મદદ કરે છે વાનમાં વીડિયો રેકોર્ડિંગ સિસ્ટમ છે, જેનાથી સમગ્ર ક્રાઈમસીનનું રેકોર્ડિંગ થાય છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ લાઈવ જોઈ կարող છે. જે ઈન્વેસ્ટિગેશનને વધુ પારદર્શક બનાવે છે
48
comment0
Report
Advertisement
Back to top