Back
सूरत में नया प्राथमिक स्कूल: शिक्षा मॉडल पर जोर
PDPRASHANT DHIVRE
Mar 13, 2026 17:17:13
Surat, Gujarat
એંકર:સુરત: આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં સુરતનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના ઉમરા ગામ ખાતે નવનિર્મિત પ્રાથમિક શાળા ક્રમાંક-3નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ સુવિધાઓનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. જો કે, આ મંચ પરથી તેમણે 'શિક્ષણ મોડેલ'ની વાતો કરતા વિરોધ પક્ષો પર આક્રાં પક્ષો આકરા પ્રહારો પણ કર્યા હતા. વિઓ:1 શિક્ષણના નામે પ્રચાર કરનારાઓ પર નિશાન સાધતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "કેટલાક લોકો શિક્ષણની મોટી-મોટી વાતો કરે છે, પરંતુ હકીકતમાં તેઓ શિક્ષણના બજેટનો ઉપયોગ બીજા રાજ્યોમાં પોતાની તસવીરો સાથેની જાહેરાતોમાં કરે છે. આપણો અભિગમ પ્રચારનો નહીં પણ પરિણામનો છે." તેઓએ ઉમેર્યું કે ભાજપ શાસિત મહાનગરપાલિકા એ સુનિશ્ચિત કરે જે પ્રજાના ટેક્સનો એક-એક રૂપિયો બાળકોના સ્પોર્ટ્સવેર, પૌષ્ટિક ભોજન અને આધુનિક સુવિધાઓ પાછળ ખર્ચાય, નહીં કે નેતાઓના ફોટા ચમકાવવા પાછળ. સ્પીચ:હર્ષ સંઘવી (નાયબ મુખ્યમંત્રી) વિઓ:2 હર્ષ સંઘવીએ સુરતની શિક્ષણ સમિતિની કામગીરીના વખાણ કરતા કેટલીક મહત્વની બાબતો જણાવી: દેશનું એકમાત્ર શહેર: સુરત કદાચ દેશનું એકમાત્ર એવું શહેર છે જ્યાં સરકારી શાળાના બાળકોને પીટી અને રમતગમત માટે ખાસ સ્પોર્ટ્સવેર અને સ્પોર્ટ્સ શૂઝ આપવામાં આવશે. ખાનગી શાળાની જેમ સુવિધાઓ આપી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોમાં લઘુતાગ્રંથિ ન આવે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. સ્પીચ:હર્ષ સંઘવી (નાયબ મુખ્યમંત્રી) વિઓ:3 સ્કૂਲ બેગ, સ્ટેશનરી અને પુસ્તકો જેવી તમામ જરૂરિયાતો મહાનગરપાલિકા પૂરી પાડે છે, જેથી વાલીઓ પર વધારાનો આર્થિક બોજ ન પડે. નવી ઉમદ્ઘાટિત શાળામાં ડિજિટલ બોર્ડ અને સ્માર્ટ ક્લાસરૂમ જેવી સુવિધાઓ જોઈ હર્ષ સંઘવી પ્રભાવિત થયા હતા. તેમણે કહ્યું કે ટેક્નોલોજી હવે માત્ર ખાનગી શાળાઓ પૂરતી મર્યાદિત નથી રહેતી. આ સાથે મધ્યાહન ભોજન દ્વારા બાળકોના સ્વાસ્થ્યની પણ પૂરતી કાળજી લેવામાં અર્ધ છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
BPBurhan pathan
FollowMar 13, 2026 16:02:01174
Report
SVSANDEEP VASAVA
FollowMar 13, 2026 13:45:38171
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 13, 2026 13:31:14164
Report
ARAlkesh Rao
FollowMar 13, 2026 13:17:03140
Report
GDGaurav Dave
FollowMar 13, 2026 12:21:18167
Report
PTPremal Trivedi
FollowMar 13, 2026 12:20:48118
Report
AKArpan Kaydawala
FollowMar 13, 2026 12:01:34172
Report
PDPRASHANT DHIVRE
FollowMar 13, 2026 11:31:36120
Report
SCSHAILESH CHAUHAN
FollowMar 13, 2026 11:31:19135
Report
MDMustak Dal
FollowMar 13, 2026 10:21:48177
Report
PAParakh Agarawal
FollowMar 13, 2026 10:21:35101
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 10:20:29198
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 10:20:19182
Report
URUday Ranjan
FollowMar 13, 2026 10:19:55112
Report