Back
सूरत में 84 लाख के धोखाधड़ी गैंग के मास्टरमाइंड गिरफ्तार
CPCHETAN PATEL
Nov 28, 2025 10:48:25
Surat, Gujarat
'કે.પટેલ એન્ડ એસોસીયેટ તથા કે.પટેલ માઈક્રો ફાઇનાન્સ' નામની લોભામણી સ્કિમના નામે ઠગાઈ કરનાર ઝડપાયો
સુરત, રાજકોટ, જામનગર સહિત ગુજરાતના અનેક શહેરમાં ઠગાઈ આચરી હતી
રૂ 84 લાખની ઠગાઈ આચરી હતી
છેલ્લા ૦૭ વર્ષથી વોન્ટેડ હતો આરોપી
મુખ્ય સુત્રધાર કાંતિલાલ તાડાને ક્રાઇમબ્રાંચે રાજકોટ જોગમઢી આશ્રામ खातેથી પકડી પાડ્યો
કાંતિલાલ તાડા પોતાની ધરપકડથી બચવા પોતે સાધુનો વેશ ધારણ કર્યો હતો
યોગનગરી ઋષિકેશ ખાતે છૂપાઈને રહેતો હતો
સાતેક દિવસ પહેલા તેના વતન ખાતે તેના પિતાને કેન્સરની બિમારી હોવાનું હોવાથી ત્યાં ગયો હતો
પિતાની સારવાર માટે પોતાના વતન પાસે અને કોઈને જાણ ન થાય તેને પોતાના વતનથી નજીક આવેલ રાજકોટ જોગમઢી આશ્રામ છુપાઇને રહેતો હતો
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowNov 28, 2025 10:48:3694
Report
AKArpan Kaydawala
FollowNov 28, 2025 10:48:1239
Report
AKAshok Kumar
FollowNov 28, 2025 10:48:0251
Report
GDGaurav Dave
FollowNov 28, 2025 10:47:4858
Report
CPCHETAN PATEL
FollowNov 28, 2025 08:55:0883
Report
CPCHETAN PATEL
FollowNov 28, 2025 08:54:57169
Report
DRDarshal Raval
FollowNov 28, 2025 08:48:51167
Report
BPBurhan pathan
FollowNov 28, 2025 08:34:5997
Report
DRDarshal Raval
FollowNov 28, 2025 08:34:43116
Report
DPDhaval Parekh
FollowNov 28, 2025 08:32:24120
Report
DRDarshal Raval
FollowNov 28, 2025 07:56:25111
Report
RTRAJENDRA THACKER
FollowNov 28, 2025 07:51:34112
Report
NBNARESH BHALIYA
FollowNov 28, 2025 07:47:24134
Report
BPBurhan pathan
FollowNov 28, 2025 07:46:53132
Report